Friday, August 14, 2026

ગુજરાતમાં 1 હજાર અદાલતો થઈ પણ કાયદા વિભાગ ઝડપી ન્યાય અપાવી શકતો નથી

ગુજરાતની અદાલતો અંગે સરકારે વિધાનસભામાં જાહેરાતો કરી છે. પણ ગુના નોંધાતા નથી અને કેસનો ઝડપી નિકાલ કેટલો થાય છે તે અંગે કોઈ જાહેરાત કરી નથી. ઉપરાંત કેટલાક પ્રશ્નનો જવાબ સરકારે વિધાનસભામાં આપ્યો નથી. જેમાં કેટલા ગુનેગારો પકડાયા અને કેટલાને સજા થઈ, કેટલા કેસ પડતર છે, સજા કરવાનો રેસ્યો કેટલો છે. કેટલા ન્યાધિશ છે, દેશ દ્રોહના કેસ કેટલાં છે, પોલીસ અત્યાચ...

100 સિંહોને માથે કોલર આઈડીનો ખરતો 

સમગ્ર ગીર માં રેવન્યુ અને જંગલ ની બોર્ડર પરના 100 થી વધારે સિંહોને GPS કોલોર આયડી લગાવવાની કામગિરી હાલ ગીર માં ચાલી રહી છે ત્યારે થોડા સમય પહેલા જ સાસણ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા અને જાહેરાત કરી હતી કે સિંહોનું લોકેશન અને મોનોટરિંગ રાખવા માં સિંહોને GPS કોલોર આયડી લગાવવામાં આવશે ત્યારે હાલ ગીર માં 50 થી વધારે સિંહોને કોલોર આયડી લગાવી દે...

1.7 લાખ કરોડનું ગુજરાતમાં રશિયા અને ટાટાનું રોકાણ

ગુજરાતના ધોલેરામાં રૂ.4000 કરોડનું રોકાણ કરશે. લિથિયમ-આયન બેટરી બનાવવાનો પ્લાન્ટ નાંખશે. 126 એકર જમીન ખરીદી લીધી છે. ઉત્પાદનની કેપેસિટી 10 ગિગા વૉટ્સ જેટલી હશે. સરકાર જલ્દી જ ઈલેક્ટ્રિક વાહનોની બેટરી બનાવતા ઉત્પાદકો માટે ઈન્સેન્ટિવની પોલિસી લઈને આવશે. 50 ગિગાવૉટ સુધી કેપેસિટી ધરાવતી બેટરી માટે પણ ઈન્સેન્ટિવ આપવામાં આવી શકે છે. રેડી પઝેશન અને ટાઈટલ ...

108 ST બસ ડ્રાઈવરને RTOએ નોટિસ ફટકારી

અમદાવાદ: ST નિગમ દ્વારા જ RTO ને દરખાસ્ત મોકલવામાં આવી છે કે, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ST ડ્રાઈવર સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેની દરખાસ્ત મોકલવામાં આવી છે. આ કાર્યવાહી કરતા રાજ્યભરની RTO કચેરી દ્વારા કુલ 108 ST બસ ડ્રાઈવર વિરુદ્ધમાં નોટિસ મોકલવામાં આવી છે.   ST બસના અને AMTS તેમજ BRTS બસના ડ્રાઇવર વિરુદ્ધમાં પણ હવે કાર્...

ચોરી અને ભિક્ષાવૃત્તિ કરાવતી ગેંગ પાસેથી 17 બાળકો મળી આવ્યા

અમદાવાદ, માનવ તસ્કરી કરેલાં 17 બાળકોને અમદાવાદ પોલીસે નવા વટવા વિસ્તારમાંથી વહેલી પરોઢના પોલીસે પાડેલા દરોડા મુક્ત કરાવ્યા છે. બાળકો પાસે ચોરી અને ભિક્ષાવૃત્તિ કરાવતી આનંદી બેમની મહિલા ગેંગ ચલાવતી હતી અને બાળકોને ઉઠાવીને તેનો ઉપયોગ ભીખ માંગવામાં કરવામાં આવતો હતો. આનંદી અહાનંદ સલાટ તેમજ તેના મિત્ર સંપત તનીફાસલમ મુદલીયાર (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ...

ગુજરાતના જવાન કાશ્મિરમાં શહિદ, મૃતદેહને અમદાવાદમાં લશ્કરી સન્માન.

કાશ્મીરમાં શહીદ થયેલ સ્વ. દિલીપસિંહ ડોડિયાના પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. કાશ્મીરમાં શહીદ થયેલા દિલીપસિંહ ડોડીયાનો પાર્થિવદેહને ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો. દિલીપસિંહ વિક્રમસિંહ ડોડીયા ભારતીય લશ્કરમાં લાન્સનાયક તરીકે સેવારત હતા. ૨૯ વર્ષીય સ્વ. ડોડિયા ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપુર ગામના વતની હ...

ખતરનાક એવો બ્રુસેલા તાવ સૌરાષ્ટ્રમાં લોકોને આવવા લાગ્યો છે.

બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી  થતો રોગ છે.  ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર આપવામાં આવતા બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી  થતો રોગ છે.  ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર...

મનોમોહન અને મોદી ગુજરાતને કોલસામાં તો અન્યાય કરે છે, વધા હવે મૌન કેમ ?...

ગુજરાતના કોલસાના વીજ મથકો ચલાવવા વર્ષે 161 લાખ મેટ્રીક ટન કોલસો જોઈએ તેની સામે નરેન્દ્ર મોદીની સરકાર ગુજરાતને અન્યાય કરીને માંગ 111 લાખ ટન આપે છે આમ 50 લાખ ટન ઓછો કોલસો આપે છે. વીજ પ્રધાન 2014 પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમના પર ગુજરાતને અન્યાય થતો હોવાનો આરોપ મૂકીને રાજકારણ રમતાં હતા હવે તેઓ મોદીને ગુજરાત વિરોધી ગણાવતાં નથી.  છેલ્લા બે વર...

હાર્દિક પટેલ કોંગ્રેસના રાહુલની નજીક સરકી રહ્યા છે

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હવે કોંગ્રેસના ટોચના રાષ્ટ્રીય નેતાઓની નજીક સરકી રહ્યો છે. તેઓ રાહુલ ગાંધીને આવકારવા માટે આજે અમદાવાદ હવાઈ મથખે પહોંચી ગયા હતા. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ હાર્દિકને મહત્વ આપીને સન્માન આપ્યું હતું. રાહુલ ગાંધીએ તેમની સાથે લાંબી વાત કરી હતી. હવે હાર્દિક પટેલ રાષ્ટ્રીય કક્ષાએ અને ગુજરાત કક્ષાએ મહત્વનું સ્થાન મેળવી ...

અમરેલી-ગીરના સિંહોને GPS કોલોર આઈડી પહેરવાની કામગીરીમાં જોવા મળ્યા છીં...

ખાંભા નજીક આદસંગ ડુંગર પર એક સિંહણને ગળામાં લગાવેલ કોલોર આયડી પટ્ટો લટકતો જોવા મળ્યો. સિંહણ ગળામાં લટકતા GPS કોલોર આઈડી પટ્ટા થી પરેશાન. ખાંભા નજીક 7 બચ્ચા અને બે સિંહણનું ગ્રૂપ જોવા મળ્યું જેમાં એક સિંહણને GPS કોલોર આઈડી લગાવવામાં આવેલ હતું, કોલર આઈડી પટ્ટો અડધો નીકળી ગયેલી હાલતમાં સિંહણ થઈ કેમેરામાં કેદ. ગીરમાં રેવન્યુ અને જંગલની બોર્ડર ...

રોયલ અને શિવશક્તિ પાણીના બોટલ પ્લાંટ પર ISIના દરોડા

ISI માર્કાનો ઉપયોગ કરાતો હોવાની  બાતમીના આધારે તારીખ 10-07-2019ના રોજ પેયજળ ઉત્પાદક મેસર્સ શિવશક્તિ બેવરેજિસ, પ્લાન્ટ સંખ્યા 865, કલોલની સાંતેજ ટાઈલ્સ પાસે તથા ખાતરજની મેસર્સ રોયલ બેવરેજીસ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મોટા જથ્થામાં ભારતીય માનક બ્યૂરોના માનક ચિન્હ આઈએસઆઈનો દૂરુપયોગ જણાયો હતો. આઈએસઆઈવાળા લગભગ 1003 કાર્ટૂન તેમજ 200 લેબલ વાળા રોલ...

ગુજરાતના ખેડૂતો વર્ષે રૂ.2250 કરોડ દેવુ ભરી શકતા નથી, નાણાં પ્રધાન

ખેડૂતો દર વર્ષ રૂા.૪૫ હજાર કરોડથી વધુનું એક વર્ષની લોન લે છે અને ૯૫ % ખેડૂતો આ ધિરાણ સમયસર ભરપાઇ પણ કરી દે છે. તેનો મતલબ કે દર વર્ષે રૂ.2250 કરોડ ગુજરાતના ભરી શકતા નથી. રાજ્યના ખેડૂતોએ સહકારી અને રાષ્ટ્રિયકૃત બેંકોમાંથી વર્ષ ૨૦૧૪-૧૫માં જે ધિરાણ લીધી હતું તે ૮૯.૬૦ % પરત કર્યુ હતું. એ જ રીતે વર્ષ ૨૦૧૫-૧૬માં ૯૫.૮૭ % ધિરાણ, વર્ષ ૨૦૧૬-૧૭માં ૯૫.૪૬ ટકા...

પ્રજ્ઞા મહેતા સરકારમાંથી નિવૃત્ત થઈને સરકારી કામ કરે છે !

પ્રજ્ઞાબેન મહેતાએ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જનસેવા કરવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.  માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત કર્મચારી પ્રજ્ઞાબેન મહેતા એક વર્ષથી પોતાના વિસ્તારમાં મા-કાર્ડ યોજના લોકો સુધી પહોંચાડવાનું કામ હાથ ધર્યું છે. બોડકદેવ વિસ્તારમાં મા-કાર્ડના લાભાર્થીઓની સંખ્યા ૬૦૦ ને પાર પહોંચી છે. બોડકદેવ વિસ્તારના લોકો પ્રજ્ઞાબહેનની સેવ...