Thursday, August 13, 2026

ચોમાસુ નબળું રહેતાં ભાવ આસમાને પહોંચશે

હવામાન વિભાગ અને ખાનગી કંપનીઓનું અનુમાન છે કે, 2019નું ચોમાસુ સામાન્ય કરતા ઓછું રહેશે. આની અસર, અનાજ, કઢોળ, દાળ, ખાંડ, મગફળી, તેલના ભાવ પર પડવાની સંભાવના છે. દાળના ઉત્પાદનમાં ઘટાડાને કારણે તથા નબળા ચોમાસાના કારણે ભાવ ઊંચકાઈ રહ્યાં છે. ખેત ઉત્પાદનના ભાવ ઘણે અંશે ચોમાસા પર નિર્ભર રહેશે. ચોમાસા પર અલનીનોનો પ્રભાવ જોવા મળી શકે છે.  ઉત્પાદન ઓછું થવા ...

અમદાવાદ કલેક્ટરની કચેરી રોજ સવારે 9 વાગે શરૂં થશે

હાલમાં શાળા કોલેજોમાં એડમિશન, આવાસ યોજના તથા અન્ય યોજનાકીય લાભો મેળવવા જરૂરી આવકના દાખલા અને પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે તેમજ આવા દાખલા-પ્રમાણપત્રો અરજદારોએ સમયમર્યાદામાં રજૂ કરવાના હોવાથી જનસેવા કેન્દ્રો પર અરજદારોને સહાયરૂપ થવા અમદાવાદ જિલ્લાના જનસેવા કેન્દ્રો સમય જાહેર રજા તથા તમામ શનિવાર-રવિવારે સવારે ૯-૦૦ કલાકે શરૂ કરવાનો નિર્ણય જીલ્લા કલેક...

શાપુરજી પાલોનજી કંપનીની ગેસ પાઈપલાઈન સામે ખેડૂતોનો વિરોધ

કોડીનાર તાલુકાના છારા અને સરખડી ગામના દરિયા કાંઠા વિસ્તારમાં પીપાવાવ બંદર કરતા ઘણું મોટું બંદર શાપુરજી પાલોનજી ગૃપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સીમર પોર્ટ જેટીનો ગ્રામજનોએ 2008થી વિરોધ કર્યો હતો, 10 વર્ષથી વિરોધ થતો હોવા છતાં પણ લોકોનું સાંભળ્યા બદર બીજો પ્રોજેક્ટ શરૂ કરવા ગુજરાત અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધા હાદ હવે જાફરાબાદથી કોડીનારના છારા...

22 ટાપુ પર જવા પ્રતિબંધ પણ 10 બંદરના દરવાજા ત્રાસવાદીઓ માટે ખૂલ્લા

ત્રાસવાદીઓના ભયના પગલે દ્વારકાનાં 22 ટાપુ પર જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો સરહદ પર આવેલો છે. દ્વારકા જિલ્લાલમાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ બેટ અને અજાન પર જનજીવન છે. 22 ટાપુઓ માનવ વસતી નથી. તે નોમેન્સ લેન્ડ છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો છે. હોવાથી ધાર્મિક પ્રસંગોએ શ્રધ્ધાજળુઓ જતાં હોય છે. આ ટાપુ પ...

દુષ્કાળમાં તળાવ સૂકાઈ જતા 300 કાચબાના મોત

દૃુકાળની પરિસ્થિતિમાં ગુજરાતમાં અનેક તળાવ અને બંધોમાં પાણી સુકાઈ જતાં સૌથી ગંભીર અસર ઘો, કાચબા અને મગરને થઈ છે. જેમાં અનેક સ્થળે કાચાબાના મોત થયા છે. ભરૃચમા મહાકાય કાચબાના મોત થયા હતા ત્યાર બાદ બીજા કેટલાંક તળાવોમાં કાચબાના મોત થયા હતા. ગાગોદરના ગ્રામજનોએ આ અંગે તપાસ કરતા હજુ 1000 જેટલા કાચબાઓ કીચડમાં છુપાઈને પોતાનો જીવ બચાવવા ઝઝુમી રહ્યા છે. જો...

ઉઘરાણાની હદમાં હદ પાર કરતાં કિન્નરે આત્મહત્યા કરી

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા આકાશ ઉર્ફ 19 વર્ષની આરતીકુંવર જયંતિભાઇ નામના કિન્નરે  પોતાના ઘરમાં પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી.  આકાશ ઉર્ફ આરતીકુંવરે કિન્નર સમાજના કેટલાક કિન્નરોના ત્રાસથી આપઘાત કરી લીધો છે. આકાશ ઉર્ફ આરતીકુંવર સહિત અમો કિન્નરો પહેલાં બરાનપુરાના હિસ્સો હતા. બે વર્ષથી અમો બરાનપુરા કિન્નર સમ...

આરોગ્ય માટે શ્રેષ્ઠ ટામેટાના ભાવ વધતાં ખપત ઘટી

ટામેટાના ભાવ વધી રહ્યાં છે. બે મહિના પહેલા રૂ.20થી 15ના કિલો મળતા ટામેટાનો ભાવ રૂ.40થી 60 થઈ ગયા છે. ગુજરાતમાં સિંચાઈનું પાણી રહ્યું ન હોવાથી અને દુષ્કાળ હોવાથી ખેડૂતોના ખેતરમાં ટામેટા રહ્યાં નથી. તેથી નાશિક, મહારાષ્ટ્ર, પુણે તથા પંજાબથી ટામેટા આવી રહ્યા છે. તેથી ભાવ વધી રહ્યાં છે. 15 દિવસમાં ભાવમાં કિલોએ રૂ. 20થી 30નો વધારો થવાના કારણે ગૃહિણીઓનું ...

અમદાવાદના જડેશ્વરમાં 5 હજાર ટન પ્રાણવાયુ પેદા કરતું સાંસ્કૃત્તિક વન ઊભ...

રાજ્યમાં વન મહોત્સવોમાં 18 સાંસ્કૃતિક વનો બન્યા છે. રાજ્યનો આગામી 70મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ અમદાવાદ જિલ્લાના ઓઢવના જડેશ્વરમાં યોજાવાનો છે.  જડેશ્વરમાં 8.55  હેકટર - 21 એકરમાં અમદાવાદ જિલ્લાનું પ્રથમ સાંસ્કૃતિક વન બનશે. જે પ્રવાસન – પ્રકૃતિ પ્રેમીઓના આકર્ષણનું કેન્દ્ર બને તેવી સુવિધાઓ, ફૂલ-છોડ ઝાડના વાવેતર કરાશે. એક એકરમાં રોપાયેલા વૃક્ષો 250 ટન ...

5 મહિનામાં 500 ચોરસ કિલોમીટર શહેરી વિસ્તાર વધી ગયો, ભાજપના મત વધ્યા

ગુજરાત ભાજપની સરકાર શહેરી મતદારોના મત પર બની હોવાથી ગુજરાત સરકાર હવે શહેરી વિસ્તારો કેમ ઝડપથી વધે તે માટે યોજના બદ્ધ આગળ વઘી રહી છે. પાંચ મહિલામાં જ ગુજરાતમાં 500 ચોરસ કિલોમિટરનો શહેરી વિસ્તાર વધારી દેવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન અને શહેરી વિકાસનો હવાલો સંભાળતા વિજય રૂપાણીએ નવી સરકાર બનાવતાં જ તેઓ હવે ઝડપી શહેરીકરણ તરફ નીતિ અખત્યાર કરી રહ્...

IAS અહંકાર કે મદ ન રાખે, પ્રજાને સરળતાથી મળે – મુખ્ય પ્રધાન

1 જૂન 2019 ભારતીય સનદી સેવા – IASની ૨૦૧૮-19ની બેચના ગુજરાતને ફાળવાયેલા ૯ તાલીમી આઇ.એ.એસ. યુવા અધિકારીઓએ ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમને મોઢા પર કહ્યું હતું કે, IAS તરીકે ઘણી સત્તાઓ મળશે, પરંતુ અહંકાર કે મદ વિના વિનમ્રતા અને ઇઝીલી એપ્રોચેબલના ગુણો કેળવીને પ્રજાના હિત માટે સત્તા-પદનો ઉપયોગ કરવો જોઇએ. IAS અધિ...

કર્ણાટક-આંધ્રપ્રદેશને ગીરના સિંહો આપી દેવાશે

કર્ણાટકના મૈસૂરમાં સિંહની બે જોડી તથા આંધ્ર પ્રદેશના તિરૂપતિમાં સિંહની એક જોડી આપવા ગુજરાતના વન વિભાગે મંજૂરી આપી છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી કર્ણાટક રાજ્યના મૈસૂર ખાતેના ચામરાજેન્દ્ર ઝૂઓલોજિકલ ગાર્ડનને બે નર અને બે માદા એશિયાઇ સિંહ આપવામાં આવશે તેમજ ૧ માદા રૅડ નેક્ડ વૉલબી કર્ણાટકના આ પાર્કને ગુજરાત આપશે. ચામરાજેન્દ્ર ઝુઓલૉજિકલ ગ...

દ્વારકાના દરિયાની લાખો ટન સોનેરી રેતી ઉપાડી મરઘાના ખોરાકમાં વાપરી નાંખ...

દ્વારકાનાં દરિયાકાંઠા વિસ્તારમાં રેતીચોરીનું મોટું કૌભાંડ 10 વર્ષથી ચાલી રહ્યું છે. જેમાં લાખો ટન રેતી કાઢી લેવામાં આવી છે. આ રેતી મરઘા અને બતકાના ખોરાકમાં આપવા માટે કાઢવામાં આવે છે. અહીં કોઈ નદી ન હોવાથી દરિયામાં કાંપ ઠલવાતો નથી તેથી રેતી સોનેરી રંગની સ્વચ્છ હોય છે. દરિયાકાંઠાને સમાંતર 36 કિ.મી. સુધી રેતી કાઢી લેવામાં આવી છે. રાતના સમયે ટ્રેક્ટર, ...

દરિયાના કાચબા સામે દ્વારકામાં જોખમ

જામનગરથી દ્વારકાનાં દરિયા કાંઠા પર ઓખા મઢી બીચ પર કાચબા ઉછેર કેન્દ્રમાંથી 2012થી 2019 સુધી  45 હજાર જેટલા દરિયાઈ કાચબાઓને ઉછેરીને દરિયામાં છોડવામાં આવ્યા છે. 10થી 7 કરોડ વર્ષ પહેલાના યનાસોર યુગથી કાચબા ઈંડા મૂકવા આવે છે. લાખો કાચવાના બચ્ચાને જામનગરથી પોરબંદર સુધીના દરિયા કાંઠે ઉછેર પામે છે. હવે તેમના પર જોખમ આવીને ઊભું છે. ખનીજ માફિયાઓ કાંઠાની રેતી...

ઊંઝા APMCની ચૂંટણીમાં એક ઉમેદવારનો પ્રચાર ખર્ચ રૂ.5 કરોડ

એશિયાની સૌથી મોટી ખેડૂત બજાર ઊંઝાને કબજે કરવા માટે વિધાનસભા કરતાં પણ વધું ખર્ચ ભાજપના નવા નેતાઓ કરી રહ્યાં છે.  ભાજપની એક પેનલના એક બિલ્ડર ચૂંટણી જીતવા માટે રૂ.5 કરોડનો ખર્ચ કરી નાંખ્યો છે. તેમની પેનલના 8 ઉમેદવારો જે ખર્ચ કરે તે અલગ થશે. ભાજપની આ પેનલ ભાજપની બીજી પેનલ ગૌરાંગ નારણ લલ્લુ પટેલને હરાવવા માટે આ ખર્ચ કરી રહી છે. ખેડૂત વિભાગમાં 8 - 8 ઉમેદ...

રાજસ્થાનથી વધું પશુઓની ગુજરાતમાં હીજરત

દુષ્કાળગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની સ્થિતિ પણ ખૂબ જ વિકટ જોવા મળી રહી છે. જિલ્લામાં આવેલી ગૌશાળામાં રહેલા પશુધન ઘાસચારા વિના પણ ટળવળી રહયા છે. રાજ્ય સરકારે લોકસભા ચૂંટણી બાદ હાથ મદદ ઓછી કરી દીધી છે. ગૌશાળા સંચાલકો તેથી પરેશાન છે. દુષ્કાળની સ્થિતીને પગલે બનાસકાંઠા જિલ્લામાં રહેલા ગૌશાળાના પશુધનનો ઉપરાંત સ્થાયી પશુધનની ઘાસચારો મળતો ન હોવાના પગલે વિકટ...