કૌભાંડોની કૂખે જન્મેલી સરકારની “મા”નું અકાળે મોત
કૌભાંડોની કૂખે જન્મેલી સરકારની “મા”નું અકાળે મોત ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે શરૂ કરેલી આરોગ્ય અને ઓપરેશન યોજનાઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવેલો છે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, અમદાવાદ જેવા સ્થળોએ ભાજપના નેતાઓની હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં ઓપરેશનો થયા છે. ત્યાં બાળકોની જન્મવાની સંખ્યા ઊંચી છે ત્યારે આવા કૌભાંડો સરકાર સમક્...
યુકેના લેસ્ટરશાયરની એક છબીએ અમદાવાદની ગંદી આદત સુધારી
allgujaratnews.com દ્વારા આ અહેવાલ 28 એપ્રિલે આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો પત્રકાર સંજય ત્રિવેદીએ પોતાની માસીએ યુકેના લેસ્ટરશાયરથી મોકલાવેલી એક તસવીરને ટ્વીટર પર મૂકીને અમદાવાદાના કમિશનર વિજય નહેરાને ટ્વીટ કરતાં તે બાબતને ગંભીર લઈને અમદાવાદ માટે એક મહત્વનો નિર્ણય લીધો હતો. થોડા મહિનાઓ પહેલા લંડન રહેતા તેમના માસી સ્મિતાબેન જોશીએ લેસ્ટરશાયરનો એક ફો...
ભાજપના નારાજ નેતા ઇન્દ્રસિંહ રાજપુતની નવસારીના તોફાનમાં ધરપકડ
ભાજપના સાંસદ સી આર પાટીલના મત વિસ્તારમાં નવસારી લોકસભાના વિજલપોરમાં જૂથ અથડામણની ઘટનામાં પથ્થરમારો થયો હતો. પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. કર્ફ્યું જેવી સ્થિતિ ઊભી થઈ હતી. પોલીસે કોમ્બીંગ કર્યું હતું. 4 પોલીસને ઇજા થઈ હતી. પોલીસે સમગ્ર મામલે 200 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. જૂથ અથડામણમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્ત...
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લગ્નમાં પણ રાજરમત આદરી
બનાસકાંઠાના વાવ મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પુત્રના લગ્નમાં ઠાકોર સેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ભાજપના નેતા શંકર ચૌધરી એક સાથે જોવા મળ્યા હતા. ત્રણેય નેતાઓને એકસાથે બેઠેલા જોઇને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ નેતાઓ જ્યારે જાહેર સ્ટેજ પરથી ભાષણ આપતા હોય છે, ત્યારે એકબીજા પર કટ્ટર દુશ્મનો જેવા પ્રહાર કરે છે. એક ...
પાણી પુરવઠા પ્રધાન કુંવરજીના ગામમાં જ પાણી નહીં, સરપંચે તેમને લીધા
પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાનું ગામ અમરાપુરમાં પિવાના પાણીની તંગી છે. જ્યાં લોકોને પીવાનું અને પશુ માટેનું પાણી મળતું નથી. તેથી કુંવરજી બાવળીયા પોતાના ગામની પાણીની સ્થિતી સુધારવા માટે દોડી જવું પડ્યું હતું. જ્યાં સરપંચ મંજુબેને કુંવરજી બાલળીયાને મોઢા ઉપર કહી દીધું હતું કે, પાણી મળતું નથી. મહિલાઓ પરેશાન છે. તમે તામારા ગામનું કંઈ કરી શકતાં ન...
કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ જૂથ સામેના રાજુલા નગરપાલિકાના પ્રમુખનું રાજી...
રાજુલા નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીત ઘાખડા અને પ્રમુખ બાઘુબેન વાણિયાએ જિલ્લા કલેકટરને પદ પરથી રાજીનામું આપી દીધા બાદ તેમના રાજીનામા સ્વિકારી લેવામાં આવ્યા છે. રાજુલા નગરપાલિકામાં છેલ્લા સવા વર્ષથી બધુ સખળ ડખળ ચાલી રહ્યું છે. અવિશ્વાસની દરખાસ્તમાં કોંગ્રેસના 18 સભ્યો સસ્પેન્ડ થયા હતા. અંગત કારણોસર પાલિકા મહિલા પ્રમુખ બાઘુબેન બાલાભાઇ વાણિયાએ રાજીનામુ...
ગુજરાત પોલીસ દાઉદને 25 વર્ષથી પકડી શકી નહીં, વધુ મુદત પડી
માર્ચ 1993માં મુંબઈમાં બોંબ ધડાકા કરીને લોકોને મોતને ઘાટ ઉતારવામાં ગુજરાતના પોરબંદર પાસે આર ડી એક્સ ઉતારીને મુંબઈ લઈ જવાયું હતું. જેમાં દાઉદ ઉપરાંત તે કેસમાં બે આરોપીઓ મમુમીંયા અને તેના ભાઈ જુસબમીંયા 2005 અને 2017માં દુબઈથી ભારત આવતો હતો ત્યારે ઘરપકડ કરી હતી. જેનું આરોનામું જામનગરની ટાડા અદાલતમાં મૂકવામાં આવ્યું હતું. જેમાંથી ડીસ્ચાર્જ કરવા માટે અદ...
બે જ મહિનામાં બે સિંહણે 10 બચ્ચાને જન્મ આપ્યો, જ્યાં 24 સિંહ મરી ગયા હ...
ગીર અને અમરેલીના ખાંભા રેંજમાં ભાવરડી અને રાણીગપરા વચ્ચે પથ્થરમાળાના ડુંગરોમાં સિંહોની સંખ્યા વધી રહી છે. અમરેલી જિલ્લાની ખાંભા રેન્જમાં સિંહણે 5 બચ્ચાને જન્મ આપ્યો છે. સિંહણે 5 બચ્ચાને જન્મ આપતા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. બચ્ચાની સંભાળ રાખવા વન વિભાગે વ્યવસ્થા કરી હતી. અહીં વાયરસના કારણે 24 સિંહના મોત થયા હતા હવે કુદત તે પ...
કૃષિ પ્રધાન રણછોડ-રૂપાલાના વિભાગના ખાતર કૌભાંડની ચૌંકાવનારી વિગતો વાંચ...
ખાતર કૌભાંડ એક લોટમાં થયું હતું ? આખરે 705 ગ્રામ વજન ઘટ નિકળી ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ કંપની - GSFCના સરદારનું DAPની એક થેલીએ રૂ.150થી રૂ.200નો ગોટાળો થયો છે. રાજ્યના પૂરવઠા વિભાગે જેતપુરમાં 50 થેલીનું વજન કર્યું હતું. જેમાં 10 મે 2019માં રાજના 12.30 કલાકે જાહેર કર્યું હતું કે, 50 કિલોની એક બોરીએ 585 ગ્રામ ઓછું વજન છે. તેમાં બોરીની પ્લાસ્ટીકની ...
અમિત ચાવડાએ જનતા રેડ કરીને ખાતર કૌભાંડ પકડી પાડ્યું
ગુજરાત રાજ્યની ભ્રષ્ટાચારી ભાજપ સરકારના શાસનમાં મગફળી કૌભાંડ, તુવેર દાળ કૌભાંડ જેવા અનેક કૌભાંડો બાદ હવે ખાતર કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં સત્તાધારીઓની મિલીભગતથી ગુજરાતના કાળી મહેનત કરીને દેવામાં ડૂબેલા ગરીબ અને ભોળા ખેડૂતોને છેતરીને ખાતરની થેલીમાં ઓછા વજનનું ખાતર આપવામાં આવે છે. જગતના તાત ખેડૂત ભાઈઓને હેરાન કરવામાં ક્યાયથી પણ બાકી ના રાખનારી ભાજપ ...
કેતન કેબલ ઈન્ડસ્ટ્રીઝ પર બોગસ માર્ક વાપરવા દરોડા
ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓની એક ટુકડીએ બ્યૂરો પાસેથી લાઈસન્સ લીધા વિના કંપનીના પીવીસી ઇન્સુલેટેડ વાયરનું ઉત્પાદન અને આઈએસઆઈ માર્કાવાળા પેકિંગનો જથ્થો તારીખ 10-05-2019ના રોજ કેબલ ઉત્પાદક મેસર્સ કેતન કેબલ ઈન્ડસ્ટ્રીઝ, 118/8, વિદ્યા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, રંગ કેમિકલ્સની સામે, અંબિકાનગર પાસે, ઓઢવ, અમદાવાદ-382415ના પરિસરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિ...
કડીમા દલિત વરરાજાએ વરઘોડો કાઢ્યો તો સામાજિક બહિષ્કાર કર્યો
ભેદભાવની વધુ એક ઘટના બની છે. મહેસાણાના કડી તાલુકાના લ્હોર ગામે, જ્યાં એક દલિત પરિવાર દ્વારા લગ્ન પ્રસંગે વરઘોડો કાઢતા વિવાદ ઉભો થયો છે. લ્હોર ગામે મેહુલ પરમાર નામના યુવકનાં લગ્ન હતા.અને તેનો વરઘોડો નીકળ્યો હતો.જેને લઇને ગ્રામજનોએ ભેગા થઈને ગામના દલિત સમાજ સાથે વ્યવહાર બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. ગામમાં લોકોએ એવું પણ નક્કિ કર્યું છે કે કોઇ સ...
પેપ્સીકોએ ગુજરાતના ખેડૂતોના કેસ પરત ખેંચી લીધા
પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ્સ લિ., બટાકાના 4 ખેડૂતો અને આજે મોડાસાની જીલ્લા અદાલતમાં 5 ખેડૂતો સામેના તેના કેસમાં પ્રારંભિક સુનાવણીની માંગ કર્યા પછી કેસ ખેંચી લીધા છે. કંપનીએ સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો સામે એપ્રિલ, 2019 ના રોજ ખેડૂતો સામે દાખલ કરવામાં આવેલા ગુના પરત ખેંચવાની અરજી કરી હતી. હવે ભારત સરકારની જવાબદારી છે જે ખેડૂતોના અધિકારોને સમર્થન આ...
વાસણ આહિરની સેક્સ ટેપનો પ્રશ્ન પૂછાતાં જ મુખ્ય પ્રધાન રૂપાણીએ ચાલતી પક...
ગુજરાત સરકારનાં મંત્રી વાસણ આહીરની અશ્લિલ ઓડિયો ક્લિપને મામલે એક પત્રકારે પ્રશ્ન કરવાતાં રાજ્યનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની બોલતી બંધ થયી ગયી હતી. માત્ર એટલું જ નહી પરંતું જેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તરત જ વિજય રૂપાણી ઊભા થયી ગયા હતા. તેઓ રીતસર ભાગી જવા માંગતા હોય તેમ ઝડપથી બહાર નિકળી ગયા હતા. પત્રકારે એવો પ્રશ્ન કર્યો હતો કે તમારા પ્રવાસન પ્...
વાડિલાલ હોસ્પિટલે મૃત દેહો હદલી નાંખ્યા
ફરી એક વખત અમદાવાદની વીએસ હોસ્પિટલ વિવાદમાં આવી છે. આ વખતે 2 મહિલાઓના મૃતદેહ અદલા-બદલી થતા પરિવારજનો રોષે ભરાયા હતા. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા મૃતદેહ બદલાઇ ગયા હતા.વીએસ હોસ્પિટલમાં કર્ણાટકની એક ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાવળા હત્યા કેસમાં મૃત્યુ પામેલી મિત્તલનો મૃતદેહ હોસ્પિટલમાં હતો.જેમાં બંનેના મૃતદેબ બદલીને પરિવ...

English