Wednesday, August 12, 2026

પોરબંદર: અહિંસા કે હિંસા, વિજેતા કોણ?

સમુદ્રકાંઠે અહીં હડપ્પન સંસ્કૃતિ ઈ.સ.3500 વર્ષ જૂની છે. પોરબંદર 1029 વર્ષ જૂનું શહેર છે, મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે. પોરબંદર લોકસભા બેઠક કહેવા માટે જ પોરબંદર લોકસભા છે બાકી આ લોકસભામાં રાજકોટ જીલ્લાની બેઠકો વધારે છે. ગોંડલ, જેતપુર, પોરબંદર અને કેશોદ વિધાનસભામાં ભાજપ તો ધોરાજી અને માણાવદર વિધાનસભા પર કોંગ્રેસ અને કુતિય...

રાજકોટ: ભાજપનું હ્રદય

આ શહેરે ગુજરાતના ચાર મુખ્ય પ્રધાનો આપ્યા છે. સૌરાષ્ટ્રની રાજધાની રહી છે. રાજકોટમાં બનતી ઘટનાઓ સમગ્ર સૌરાષ્ટ્ર પર અસર કરે છે. સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક શહેર છે. અહીં નાના ઉદ્યોગો છે અને મોટા ઉદ્યોગો પણ છે. વિધાનસભા બેઠકો: - 66-ટંકારા, 67-વાંકાનેર, 68-રાજકોટ પૂર્વ, 69-રાજકોટ પશ્ચિમ, 70-રાજકોટ દક્ષિણ, 71-રાજકોટ ગ્રામ્ય(SC), 72-જસદણ. વિધાનસભા બેઠ...

સુરેન્દ્રનગરઃ ભાજપે 2014મા જીતેલાને કાપ્યા, કોંગ્રેસનો હારેલા ઉપર ફરી ...

સુરેન્દ્રનગર વિસ્તારને સૌથી વધું નર્મદા નહેરનો ફાયદો મળવાનો હતો. તેથી અહીં વિકાસ ઝડપી બનવાનો હતો. પણ આ વિસ્તારમાં ઉદ્યોગો ઓછા અને સિંચાઈ પણ ઓછી છે. વિધાનસભા બેઠકો: - 39-વિરમગામ, 59-ધંધુકા, 60-દસાડા(SC), 61-લીમડી, 62-વઢવાણ, 63-ચોટીલા, 64-ધાંગધ્રા. લોકસભામાં જ્ઞાતિના સમીકરણ: વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC – ઓબીસી GEN...

અમદાવાદ પશ્ચિમ: ભાજપને ચિંતા નથી, કોંગ્રેસે આશા રાખવા જેવી નથી

પૂર્વ વિસ્તારના ઉદ્યોગપતિઓ અહીંના એક વિસ્તારમાં આવીને વસ્યા છે. તો બીજી બાજુ શ્રમજીવી અને સામાજિક રીતે પછાત લોકો અહીં રહે છે. અમદાવાદનો સૌથી મોંઘો વિસ્તાર અને વેપારનું હ્રદય ધરાવતો વિસ્તાર પણ આ લોકસભા બેઠકમાં છે. વિધાનસભા બેઠકો: - 44-એલિસબ્રીજ, 50-અમરાઈવાડી, 51-દરિયાપુર, 52-જમાલપુર-ખાડિયા, 53-મણીનગર, 54-દાણીલીમડા(SC), 56-અસારવા(SC). લોકસભામાં...

અમદાવાદ પૂર્વઃ ભાજપના ગઢમાં પણ પરેશ રાવલ અભિનેતામાંથી નેતા બની ન શક્યા...

અમદાવાદ પૂર્વ વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. અમદાવાદનો ઔદ્યોગિક વિસ્તાર અહીં આવેલો છે. તેથી અહીં શ્રમજીવી વધું છે. નાના ગામડાઓ શહેરમાં ભળી જતાં આ વિસ્તાર પાછળથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યો હતો. વિધાનસભા બેઠકો: - 34-દહેગામ, 35-ગાંધીનગર સાઉથ, 43-વટવા, 46-નીકોલ, 47-નરોડા, 48-ઠક્કરબાપા નગર, 49-બાપુનરગ. લોકસભામાં જ્ઞાતિના સમીકરણ: ...

મહેસાણા : બે પાટીદાર વચ્ચેનો જંગ કોણ હારશે? કોણ જીતશે ?

પુરાણોમાં મહેસાણા જિલ્લો આનર્ત કે અપરાંત પ્રદેશના ભાગ તરીકે ઓળખવામાં આવ્યો છે. વિવિધ પુરાણો તેમજ ગ્રંથોમાં તારંગા, વડનગર, મોઢેરા અને બેચરાજી તાલુકાઓને જુદા-જુદા ક્ષેત્ર તરીકે સ્થાન અપાયું છે. પહેલા ગાંધીનગર આ જિલ્લામાં આવતું હતું. પછી અલગ જિલ્લો થયો હતો. વિધાનસભા બેઠકો: - 21-ઊંઝા, 22-વિસનગર, 23-બેચરાજી, 24-કડી (SC), 25-મહેસાણા, 26-વિજાપુર, 37-મા...

ગાંધીનગરઃ કોઇ ચમત્કાર થાય તો જ આ બેઠક કોંગ્રેસ જીતે

રાજ્યનું પાટનગર જે વિસ્તારમાં આવેલું છે તે લોકસભા વિસ્તાર અત્યંત મહત્વનો છે. ગાંધીનગર બેઠક તો અમદાવાદનો જ મોટો હિસ્સો છે. ગાંધીનગર પર મતદાર પોતાનો મિજાજ બદલતાં રહે છે. વિધાનસભા બેઠકો: - 36-ગાંધીનગર નોર્થ, 38-કલોક, 40-સાણંદ, 41-ઘાટલોડિયા, 42-વેજલપુર, 45-નારણપુરા, 55-સાબરમતી. લોકસભામાં જ્ઞાતિના સમીકરણ: વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાત...

સાબરકાંઠાઃ 38 ગામો એવા છે કે તેમણે 2થી 5 કિ.મી. ચાલીને પાણી ભરવા જવું ...

વિધાનસભા બેઠકો: - 27-હીંમતનગર, 28-ઈડર(SC), 29-ખેડબ્રહ્મા(ST), 30-ભીલોડા(ST), 31-મોડાસા, 32-બાયડ, 33-પ્રાંતિજ. લોકસભામાં જ્ઞાતિના સમીકરણ: વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC – ઓબીસી GENERAL – સામાન્ય નામ ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્મણ જૈન દરબાર અન્ય 27 હીંમતનગ...

પાટણઃ ભાજપનું તંત્ર મજબૂત, કોંગ્રેસે અગાઉ જીતેલા પર મદાર રાખ્યો

પાટણ ઐતિહાસિક શહેર પાટણ ગુજરાતની એક સમયની રાજધાની છે. અહીં હેરીટેજ પાટણની વાવ આવેલી છે. મુંજાલ મહેતા,  વસ્તુપાળ-તેજપાળ, હેમચંદ્ગાચાર્ય જેવા તજજ્ઞો થઈ ગયા છે. પાટણ રાજકીય રીતે જાગૃત શહેર છે. વિધાનસભાની બેઠકો: - 11- વડગામ (SC), 15- કાંકરેજ, 16- રાધનપુર, 17- ચાણસ્મા, 18- પાટણ, 19- સિદ્ધપુર, 20- ખેરાલુ. લોકસભામાં જ્ઞાતિના સમીકરણ: વિ...

બનાસકાંઠા: ભાજપની લીડ 2014 પછીની ચૂંટણીઓમાં સતત ઘટી છે

બનાસકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. વિધાનસભાની જેમ બનાસકાંઠા જીલ્લો ફરી એકવાર કોંગ્રેસ માટે સફળ છે. કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લા પંચાયત પર સત્તા મેળવી હતી. વળી પાંચ તાલુકા પંચાયત ભાજપ પાસેથી છીનવી મોટો ફટકો માર્યો હતો.બનાસકાંઠામાં 14 તાલુકા પંચાયત પૈકી 6 તાલુકા પંચાયત ભાજપ પાસે અને 6 તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે ગઈ છે...

કચ્છમાં કટોકટીઃ ભાજપ અને કોંગ્રેસમાં 1 જ ધારાસભ્યનો તફાવત, લોકસભામાં પ...

મોરબીનો આ બેઠકમાં સમાવેશ કરાતાં 6 માંથી 7 વિધાનસભા થઈ છે. રાપર, અબડાસા અને મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે જ્યારે, માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામની બેઠક પર ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. લોકસભા વિસ્તારમાં ભાજપ – કોંગ્રેસ વચ્ચે માત્ર એક જ બેઠકનો તફાવત છે ત્યારે આગામી ચુંટણીમાં આ તફાવત કોને ફાયદો કોને નુકશાન પહોચાડશે તે જોવો રસપ્રદ બની રહ...

કચ્છના સેક્સ રેકેટની ભાનુશાળી પાસે રહેલી વિડિયો ફિલ્મ ક્યાં ગઈ

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં પકડાયેલા ભાજપના નેતા છબીલ પટેલ સહિત 6 આરોપીઓ સામે ખાસ તપાસ ટૂકડીએ આરોપનામુ અદાલતમાં રજૂ કર્યું છે. આશરે 1400 પાનાના આરોપનામામાં મનીષા ગોસ્વામી, સુરજીત પરદેશીને ભાગેડુ જાહેર કર્યા છે. પણ ભાનુશાળાના મોબાઈલમાં ભાજપના અન્ય નેતાઓની સેક્સ વિડિયો હતી તે પોર્ન ફિલ્મ જ...

અડવાણીની મજાર પર અમિત શાહનો તાજમહેલ

અમિત શાહના ભાજપને પોતાની હરિફાઈ કરી શકે એવા અનુભવી નેતાઓની આવશ્યકતા નથી. પક્ષ માટે લોહી રેડીને સિંચેલા પક્ષના વરિષ્ઠ અને સક્ષમ નેતાઓની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ છે. છે્લલો ખીલો અડવાણીનો મારી દેવાયો છે. અડવાણીની જાગીર જેવી ગાંધીનગરની બેઠક હવે મજાર બની ગઈ છે. જેના પર અમિત શાહ હવે પોતાનો તાજમહેલ બનાવી રહ્યાં છે. ભારતમાં 1990 પછી રામ મંદિરનો મુ્દદો...

ગણપત વસાવા વારંવાર વાણી વિલાસ કરીને લોકોને કેમ ગેરમાર્ગે દોરે છે ?

ગુજરાતની ભાજપ સરકારના પર્યાવરણ અને વન પ્રધાન ગણપત વસાવા આ ચૂંટણીમાં ભાજપના ટોચના નેતાની સૂચનાથી વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરતાં રહ્યાં છે તેમ છતાં ચૂંટણી પંચે તેમને રોક્યા નથી કે નોટિસ પણ આપી નથી. નીમ્ન કક્ષાની રાજનીતિ ભાજપના નેતાઓ તેમાંએ જવાબદાર પ્રધાનો કરી રહ્યાં છે. ગુજરાતના રાજકીય નેતાઓની ગરીમા ખંડિત કરી દીધી છે. એ જાહેર સભામાં કહ્યું હતું ...

પાટણમાં હારની બીકે ભાજપે ઠાકોર સેનાના 200 કાર્યકરોનું પક્ષાંતર કરાવ્યુ...

પાટણ ઠાકોરસેનાના આગેવાનો ભાજપમાં જોડાયા છે. સભામાં ભરતસિંહ ડાભી અને કેન્દ્રીય મંત્રી દિલીપ ઠાકોર ઉપસ્થિતિ રહ્યા હતા. તે દરમિયાન ઠાકોર સેનાના 400થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા પાટણ લોકસભાની બેઠક પરથી જગદીશ ઠાકોર ચૂંટણી લડી રહ્યાં છે. પાટણમાં ભાજપ હારી રહ્યો છે અને ઠાકોરોએ નક્કી કર્યું છે કે ભાજપને મત ન આપવો જગદીશ ઠાકોરને મત આ...