ઉનાળો આવતાં રીંછ ગામડાઓમાં આવવા લાગ્યા
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કુશકલ ગામની સીમમાં રીંછને રેસ્ક્યુ કરીને 14 એપ્રિલ 2019માં પાંજરે પૂરવામાં આવ્યું હતું. રીંછ ઉપર ટ્રોન્સ્ક્યુલાઇઝ ગન મારો ચલાવીને રીંછને બેભાન કરવામાં આવ્યું હતું બાદમાં આ રીંછને સુરક્ષિત બાલારામ નજીક જંગલમાં છોડી દેવાયું હતું. ઉનાળામાં પાણીની તંગી પડતી હોવાથી રીંછ અમીરગઢ તાલુકાનાં ખારા ગામમાં વહેલી સવારના 10 એપ્રિલ ...
ઊંઝાના 34 ગામના ભાજપના 3 હજાર કાર્યકરોએ પક્ષપલટુ આશાને હરાવવા શપથ લીધા...
ભારતીય જનતા પાર્ટીના સનિસ્ટ કાર્યકર્તા દ્વારાઓ ઊંઝાના પાર્ટી પ્લોટમાં એકઠા થઈને પક્ષપલટુ આશા પટેલને હરાવવા 3000 ભાજપના ચાહકોએ સંકલ્પ લીધો હતો. ભાજપના મહામંત્રી કે સી પટેલ સામે ભારે રોષ ફેલાયો છે. કે સી પટેલ પોતે નરેન્દ્ર મોદી અને અમિત શાહના જીહજુરીયા નેતા છે. ઊંઝા વિધાનસભા મત વિસ્તાર નરેન્દ્ર મોદીના વડનગર વિસ્તારમાં આવેલો છે. ભાજપ સામે અને ખાસ તો...
રણની વચ્ચે નડા બેટમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ભેટી પડ્યા
બને ચાહે દુશ્મન જમાના હમારા .સલામત રહે દોસ્તાના હમારા. આવું જ કંઈ બન્યું બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ નડાબેટમાં નડેશ્વરી માતાના મંદિર ખાતે બનાસ કરતાં જિલ્લા કોંગ્રેસના પરથીભાઇ ભટોળ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઇ પટેલ બંને ઉમેદવારો નડેશ્વરી માતાના મંદિરે દર્શનાર્થે ભેટો થયો બન્ને જૂના મિત્રો એક સાથે મળી એક સાથે બેઠા ત્યારે હિન્દી ફિલ્...
અમદાવાદની નવી અદાલત સંકુલ મંદિર, મસ્જીદ,ચર્ચની વચ્ચે
સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ એન્ડ સ્મોલ કોઝ કોર્ટનું ઉદધાટન આજે ગુજરાત વડી અદાલતના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ અનંત એસ.દવેએ કર્યુ હતું. જણાવ્યું કે,રામનવમી ચૈત્રી નવરાત્રીનાં આખરી દિવસ, બૈસાખી જેવાં પવિત્ર દિવસે આ નવા ન્યાયસંકુલનું ઉદ્ધધાટન થયું છે. આ ઉપરાંત આ કોર્ટ સંકુલ મંદિર,મસ્જીદ,ચર્ચની વચ્ચે આવેલું છે,જે સર્વધર્મ સમભાવની પ્રતિતિ કરાવે છે.
કા...
જનરલ ડાયર પછી મેજર સટેએ ગુજરાતના 1200 લોકોને ગોળીએ દીધા હતા
13 એપ્રિલ1919માં અમૃતસર ખાતે આવેલા જલિયાવાલા બાગમાં અંગ્રેજ જનરલ ડાયરે કરેલા અંધાધુંધ ગોળીબારમાં અનેક નિર્દોષ લોકોની હત્યા કરી હતી. જેને 100 વર્ષ પુરા થયા છે. જલિયાવાલા બાગની ઘટનાને 3 વર્ષ પછી ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના વિજયનગરના પાલ-દઢવામાં ભયાનક હત્યાંકાંડ 7 માર્ચ 1922ના રોજ થયો હતો, જેમાં 1200 લોકોની હત્યા અંગ્રેજોએ કરી હતી. રાજસ્થાન - મેવા...
બીના વ્યાસ ઈ,કલબના આંતરરાષ્ટ્રીય પ્રમુખ બન્યા
આણંદના ડો.બીના વ્યાસ આંતરરાષ્ટ્રીય ઇનરવ્હીલ ક્લબના વાઇસ પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાયા છે. 96 વર્ષ બાદ 104 દેશોમાંથી તેઓ મહિલા તરીકે ચૂંટાયા છે. સ્પોકન ઇંગ્લીશ વિષય પર પીએચડી કર્યુ છે. ઇંગ્લીશ તેમજ ફ્રેન્ચ ભાષા સાથે એમ.એ. કર્યુ છે. તેઓ વલ્લભવિદ્યાનગરના એચ.એમ.પટેલ ઇન્સ્ટિ.માં ફરજ બજાવી હતી. એનડીડીબીમાં દસ વર્ષ સુધી હતા. અત્યારે યુજીસીની સલાહકાર સમિતિમાં ...
નર્મદા નહેરનું રૂ.50 કરોડનું કૌભાંડ પકડાયું
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, હળવદ, પાટડી, લખતર, વઢવાણ તાલુકામાં ગુજરાતનું સૌથી મોટું નર્મદા નહેરનું માળખું ભાજપ સરકારે બનાવ્યું છે. જેમાં રૂ. 50 કરોડથી વધુની ગેરરીતીઓ બહાર આવી છે. નર્મદા નિગમ દ્વારા 7 ઠેકેદારોને કાળી યાદીમાં મૂકી દેવાયા છે. ભ્રષ્ટાચારના નાણાં પરત લેવા માટે નોટિસ આપવામાં આવી છે. રજીસ્ટરમાં છેડછાડ, તુમારો ગુમ કરવી, એકની એક બ...
સુરત શહેર કોંગ્રેસના મંત્રી સ્નેહલ શાહ સસ્પેન્ડ
સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જગદીશ પટેલે સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સ્નેહલ શાહને તાત્કાલીક અસારથી મંત્રી પદથી હટાવી દીધા છે. વારંવાર સુચનાઓ આપ્યા છતાં પણ સ્નેહલ શાહ દ્બારા પક્ષને લગતા સંદેશા કે ફોન તેમની મંજૂરી લીધા વિના જ કાર્યકરોને કરવામાં આવતા હોય છે. પક્ષની અંદર વિખવાદ ઉભો કરવાનું કામ કરી રહ્યા હતા. એટલા માટે તેઓને હોદ્દા પરથી દૂર કરવામ...
કોંગ્રેસને 10 બેઠક મળે એવી શક્યતા, પ્રજા પ્રશ્નોથી પીડીત
અમરેલી, આણંદ, જુનાગઢ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, વલસાડ, પોરબંદર, મહેસાણા, ખેડા અને પાટણ મળીને 10 બેઠક એવી છે કે, જેના પર કોંગ્રેસની પકડ મજબૂત છે. પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર છે. પણ કોંગ્રેસનું ગુજરાતની જાસૂસી સંત્થાનો અહેવાલ દર વખથની જેમ આ વખતે પણ ઈરાદાપૂર્વક લીક કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, લોકસભાની 26 બેઠકોમાંથી 8 બે...
અમરેલીમાં ભાજપ લોકસભા હારે તો, વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરતાં ઉંઘાડ...
અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી જીતે એવી અંદરખાને ભાજપમાં ચાલી રહેલી રાજરમત અંગે ભાજપના નેતાઓને ખ્યાલ આવી જતાં વારંવાર પક્ષપટા માટે જાણીતા બાવકુ ઉંધાડને ફાયર કરવામાં આવ્યા હતા. તેઓ અમરેલી બેઠક પરથી વિધાનસભાની પેટી ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યાં હતા. તે અંગે ગુપ્તચરોએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને જાણ કરતાં તેમણે બાવકુ ઉંઘાડને જમીન પર રહેવા અને લોકસભા...
ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘીણે હરામજાદા કહેતાં અદાલદે તપાસનો આદેશ કર્યો
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી મર્યાદા ઓળંગીને કોંગ્રેસના નેતાઓને હરામજાદા કહેતાં તેમની ગરીમા પ્રજામાં ઓછી થઈ છે. 7 એપ્રિલ 2019ના દિવસે સુરતના અમરોલીમાં જાહેરસભામાં કોંગ્રેસ કાર્યકરોને હરામજાદા કહેતા તેની સામે ફરિયાદ નોંધાઇ હતી. સુરત અદાલતે તેની તપાસ કરવાનો આદેશ કર્યો છે.
સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા અને આ કેસમાં વકીલ તરીકે હાજર રહેલા કિરણ ર...
ખુટલ એહમદ પટેલ નથી ઇચ્છતા કે ભરૂચ લોકસભા કોંગ્રેસ જીતે
વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાત લોકસભાની 26 બેઠકો પૈકીની 25 બેઠકો પર કોંગ્રેસે સરળતાથી ઉમેદવારો જાહેર કરી દીધા હતા.પણ કોંગ્રેસના ખજાનચી એવા રાષ્ટીય નેતા એહમદ પટેલના હોમ ટાઉન ભરૂચમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખના ગણતરીના કલાકો પેહલા જ કોંગ્રેસના ઉમેદવાર તરીકે શેરખાન પઠાણના નામની જાહેરાત કરાઈ હતી.ભરૂચ લોકસભા બેઠકનો ઇતિહાસ જોઈએ તો એક માત્ર એહમદ પટેલ જ ...
મોબાઈલ ફોન એપની મદદથી વસતી ગણતરી કરાશે, ગોટાળાને અવકાશ, ડેટા બદલાઈ શકે...
2011ની વસતી ગણતરીના પુરા ડેટા હજું સેન્સસ ઓફ ઈન્ડિયાએ જાહેર કર્યા નથી ત્યાં હવે 2021ની વસતી ગણતરી 10 વર્ષ પછી શરૂં થશે. ગયા વર્ષે ગુજરાતમમાં ઘણા અખતરા કરેલા તે વિફળ રહ્યાં હતા. ગુજરાતમાં દેશમાં સૌથી મોબાઈલ ફોન હોવાથી હવે વસતી ગણતરીનું કામ મોબાઈલ એપથી કરવાનું નક્કી કર્યું છે. ટેકલોલોજીનો આ સારો ઉપયોગ છે. જે ડેટાનું એનાલીસીસ કરતાં અને ડેટા એન્ટ્રી...
મતદાન વખતે ઘોડિયાઘરને મહિલાઓ નહીં સંભાળે
આંગણવાડી કાર્યકરો અને તેડાગર મહિલાઓએ પડતર પ્રશ્નોને લઇ આગામી લોકસભા ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ચૂંટણીપંચ દ્વારા તેમને મતદાન સમયે મતદાન મથકો પર બાળકોના ઘોડિયા સાંભળવા અપાયેલી વધારાની કામગીરીનો પણ સામૂહિક રીતે બહિષ્કાર કરવાનું એલાન આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કેન્દ્રની 3300 કાર્યકરો અને તેડાગરોના સંગઠનની પાલનપુર તાલુકાના ચ...
ગુજરાત ભાજપના નેતા મહેશે યુવતી પાસે સેક્સની માંગણી કરીને અંગત પળની છબી...
ડીસા યુવા ભાજપના નેતા અને ગેનાગોળીયા ગામના ઉપસરપંચ મહેશ માળીએ યુવતી પાસે સેક્સ કરવાની માંગણી કરી યુવતી સાથેના ફોટા પાડીને તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા છે. યુવતીએ આ અંગે ભાજપ નેતા સામે પોલીસ ફરિયાદ કરી છે. મહેશ માળીએ કોલેજમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતી યુવતીને ફસાવી હતી. તેમજ તેની સાથે અંગતપળોના ફોટા પાડ્યા હતા. યુવતીને એકાંતના સ્થળે લઈ જઈ સે...

English