પાટીલ અને ઈરાની પ્રદુષણ ફેલાવતી કંપનીના મહેમાન બન્યા, મોદીના પણ મિત્ર
2010-2011માં સુરતમાં કાંઠા વિસ્તારમાં સ્થાનિકોએ એક આંદોલન શરૂ કર્યુ હતું. તેમનો મુદ્દો હતો કે ઉન અને પલસાણા ખાડીમાં ઝેરી રાસાયણીક કચરો ઠાલવવામાં આવે છે, જેના કારણે પર્યાવરણને પારાવાર નુકશાન થાય છે. ખાડીમાં સૌથી વધુ ઝેર એવી કંપની ઓકતી હતી જેનું કામ પ્રદૂષિત પાણીને સ્વચ્છ કરવાનું હતું. કંપનીનું નામ પણ ગુજરાત એન્વાયરો પ્રોટેક્શન એટલે કે ગેપિલ હતું. ગે...
તાપી રિવરફ્રન્ટમાં પાર્કિગ ચાર્જના નામે લૂંટ
શહેરના મેયર ડૉ. જગદીશ પટેલે જેનું ઓપનિંગ કર્યું તે તાપી રિવરફ્રન્ટ પર પરછાઈ એક્ઝીબિટર્સ દ્વારા બનાવવામાં આવેલા સનસિટી ફેન્ટસી પાર્કમાં પાર્કિંગના દરોમાં આડેધડ વસૂલી કરી સહેલાણીઓના ખિસ્સા હળવા કરવામાં આવી રહ્યાં છે. અહીં ટેન્ડરમાં નક્કી કરેલી રકમ કરતા બમણી રકમ પેટા પાર્કિંગ કોન્ટ્રાક્ટર સુમન એન્ટરપ્રાઈઝ દ્વારા વસૂલવામાં આવી રહ્યો છે અને તે માટેના બ...
ગાંજાનું ખેતર પકડાયું
પાટણના પીપલાણા ગામની સીમમાં જીવણજી ઠાકોર નામના ખેડૂતે પોતાના ખેતરમાં એરંડાનું વાવેતર કર્યું હતુ. ઓછી મહેનતે વધારે પૈસાની લાલચમાં જીવણજી ઠાકોરે એરંડાના ખેતરની આડમાં ગાંજા અને અફીણનું વાવેતર કર્યું હતુ. આ વાતની પોલીસના બાતમીદારને જાણ થતા તેણે આ મામલા અંગે પાટણ SOGને જાણ કરી હતી. બાતમીના આધારે SOGએ સ્થાનિક પોલીસને સાથે રાખીને આ ખેતરમાં બપોરના સમયે દરો...
ઈસરોને 12 રાજ્યોના વિદ્યાર્થીઓ 7 સમસ્યા ઉકેલી આપશે
ત વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદમાં સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) કેન્દ્રસ્થાને રહેશે, જેમાં દેશભરના 12 રાજ્યોમાંથી આવનારા 174 વિદ્યાર્થીઓ અને 26 પ્રોફેસરો ઈસરોની સાત સમસ્યાઓ હલ કરવા મેદાને પડશે. બીજી અને ત્રીજી માર્ચના રોજ યોજાનારી ૩૬ કલાકની આ નોન-સ્ટોપ હેકાથોનમાં બે આઈઆઈટી અને એક એનઆઈટી સહિત 29 ટીમો ભાગ લેશે. વિશ્વ...
41 આઈટી કંપનીઓને 111 કરોડના લાભ અપાયા, હવે નીતિમાં ફેરફાર
રાજયમાં આઇ.ટી/આઇ.ટી.ઇ.એસ. નીતિ ૨૦૧૬-૨૧ તથા ગુજરાત ઇલેકટ્રોનિક્સ નીતિ ૨૦૧૬-૨૧ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૪૧ એકમોને ( આઇ.ટી. – ૨૮, ઇલેકટ્રોનિક્સ – ૧૩) કુલ રૂા. ૧૧૧ કરોડ (અનુક્રમે રૂા.૨૦કરોડ તથા રૂા. ૯૧ કરોડ)ના લાભો ચૂકવવામાં આવ્યા છે. આ ૪૧ એકમો દ્વારા આશરે ૬૫૦૦ (આઇ.ટી- ૩૭૦૦ અને ઇલેકટ્રોનિક્સ-૨૮૦૦) જેટલી રોજગારી ઉત્પન્ન થઇ છે. જેનાથી પ્રેરાઇને રા...
મોદીના મિત્રની ગેપીલ કંપનીએ 20 હજાર લોકોને પ્રદુષણની લપેટમાં લીધા
વાપી-અંકલેશ્વર સહિતના ઉદ્યોગગૃહોના ભયાનક ઝેરી કેમિકલ કચરો એકત્ર કરીને નિકાલ કરવાની કામ કરતી ગુજરાત એન્વાયરમેન્ટ એન્ડ પ્રોટેક્શન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ યોગ્ય કામગીરી ન કરતાં બેફામ પ્રદૂષણ ફેલાવીને જીવસૃષ્ટિને જોખમમાં મૂકી છે. જે અંગે સુરતના ચીફ જ્યુડીશીયલે સમન્સ કાઢેલ, ઈ.ડી.એ કરોડો રૂપિયાની રકમ જપ્ત કરી છે, અને દક્ષિણ ગુજરાતમાં લાખો નાગરિકોના જીવનન...
સ્વાઈન ફ્લુથી 8 વર્ષમાં ગુજરાતમાં 22 હજાર દર્દીઓ અને 1480ના મોત
રાજ્યમાં સ્વાઈન ફ્લુ સહિતના રોગચાળાએ માજા મૂકી છે. સ્વાઈન ફ્લુ અટકાવવા માટે હાઈકોર્ટ ફટકાર લગાડે ત્યારબાદ રાજ્ય સરકાર જાગે તે ઘણી જ ગંભીર બાબત છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુમાં છેલ્લાં ૮ વર્ષમાં ૨૧૯૪૨ નાગરિકો સપડાયા જેમાં ૧૪૮૦ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં પડી ભાંગેલી આરોગ્ય સેવા અને ખાસ કરીને સ્વાઈન ફ્લુ સહિતના બેફામ રોગચાળા નાથવામાં નિષ્ફળ ભાજપ...
જંગલમાં 1600 કરોડની પેપર મીલ બનશે, જંગલી લાકડું વપરાશે
વર્ષોથી જંગલમાં રહી જંગલ જમીનનું ખેડાણ કરી ગુજરાન ચલાવતા ૮૫ હજારથી વધુ પરીવારોને અંદાજે ૧૩ લાખ હેકટર જમીન આપી હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે. ગુણસદા ખાતેના કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ૯૯૫૭ આદિવાસીઓને જંગલ જમીનના અધિકારપત્રો આપવામાં આવ્યા છે. રાજપીપળા ખાતે રૂા. ૩૦૦ કરોડના ખર્ચે આદિવાસી યુનિવર્સિટી અને કેવડિયા ખાતે રૂા. ૧૦૦ કરોડ...
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખુલ્લી મૂકાઈ
મેટ્રો ટ્રેનનું ઉદઘાટન એ દેશમાં પરિવહન ક્ષેત્રે સીમાચિન્હરૂપ પગલું સાબિત થવાનું છે. ૨૦૧૪ સુધીમાં ૨૫૦ કી.મી. નું મેટ્રો નેટવર્ક હતું. આજે ૬૫૦ કિ.મી.નું મેટ્રોનું કામ ઓપરેશનલ છે. બીજા ૮૦૦ કી.મી. લંબાઇનું કાર્ય પ્રગતિમાં છે. મેટ્રો દ્વારા અમદાવાદીઓનું સરળ પરિવહનનું સ્વપ્ન સાકાર થયું છે. આગામી સમયમાં બુલેટ ટ્રેન દ્વારા વધુ સારી પરિવહન સેવાઓ ઉપલબ્ધ બન...
માણસોએ ઊભું કરેલું પહેલું શહેર લોથલ ખાતે નેશનલ હેરીટેજ કોમ્પલેક્ષ બનશે...
લોથલ ખાતે નેશનલ હેરીટેજ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. જે 5 હજાર વર્ષ જૂના સામૃદ્રીક તાકાતના પ્રતિકને જોવા દુનિયાના લોકોને આકાર્ષિત કરશે. બેટ દ્વારકા નજીક અંડરવોટર ગેલેરી તથા અંડરવોટર રેસ્ટોરેન્ટ વિકસાવવા વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી. આ ઉપરાંત દેશના મેરીટાઇમ વારસાને જાળવવા માટે મેરીટાઇમ મ્યુઝિયમ, પુરાતત્વ મ્યુઝિયમ, મેરીટાઇમ થીમ પાર્કને સાંકળતુ ‘‘નેશન...
શિક્ષકો અને ડ્રાઈવરો સાથે સરકારે સમાધાન કર્યું
રાજ્યના એસ.ટી. નિગમના ૪૫૦૦૦ થી વધુ કર્મચારીઓ દ્વારા તેઓના પ્રશ્નો અંગે સરકારે ત્રણ પ્રધાનોની સમિતિ બનાવી હતી વિજયભાઇ રૂપાણી અને રાજ્ય સરકારને રજુઆતો કરાઇ હતી.
સમિતિએ સંગઠન સાથે ચર્ચા વિચારણા કરીને સાતમાં પગાર ધોરણનો સ્કેલ ટુ સ્કેલ અમલ તા.૦૧.૦૪.૨૦૧૮ થી કરવામાં આવશે. આ સેટલમેન્ટનો સમયગાળો તા.૦૧.૦૪.૨૦૧૮ થી આઠ વર્ષ એટલે કે, તા.૩૧.૦૩.૨૦૨૬ સુધીનો રહેશે...
ભાજપને કૌભાંડી કહેનારા જવાહર હવે ભાજપમાં
પક્ષાંતર – દિલીપ પટેલ – વિશ્લેષણ રૂ.2 હજાર કરોડના મગફળી કૌભાંડ ભાજપની રૂપાણી સરકાર કરવાની છે, એવું જવાહર ચાવડાએ 20મી જાન્યુઆરી 2018માં કહ્યું હતું. તેના થોડા દિવસમાં જ આગ લાગી હતી અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમણે જુનાગઢ કલેક્ટરને લેખિતમાં આપ્યું હતું કે, ભાજપ સરકાર કરોડો રૂપિયાનું મગફળી કૌભાંડ કર્યું છે અને તેના પુરવાનો નાશ કરી દેવામાં ...
ભાજપની રાજકીય શોદાબાજીમાં ત્રીજા ધારાસભ્ય પક્ષાંતર કરી ભાજપમાં જશે
કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાવા મોટી ઓફર કરવામાં આવી છે. જો આમ થાય તો જૂનાગઢ લોકસભા બેઠક કોંગ્રેસ જીતે તેમ હતી તે હવે તમેના માટે જીતવી મુશ્કેલ છે. અગાઉ કુંબરજી બાવળીયા અને આશા પટેલને પણ ભાજપના અમિત શાહે પક્ષાંતર કરાવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને મહેસાણા ...
ટાઈલ્સમાં મસહૂર મોરબી પ્રદુષણ પણ આગળ, કારખાના બંધ થશે, શું છે
નામ રોશન, કાળું કલંક - દિલીપ પટેલ - ખાસ અહેવાલ મોરબીની હવાની ગુણવત્તા ખરાબ છે. મચ્છુ નદીના પાણીમાં પ્રદૂષણ છે. જમીન ખરાબ થઈ રહી છે. લોકોની બિમારી વધી રહી છે. માણસ અને પશુ મરી જાય ત્યાં સુધી ખબર પડતી નથી કે તેના મોત માટે હવા, પાણી અને જમીનનું પ્રદુષણ જવાબદાર છે. આ કેસના ફરીયાદી અને સિનિયર પત્રકાર બાબુભાઇ રામુભાઈ સૈની પાલનપુરમાં જ રહે છે. તેઓ વ...
સૌની યોજના નરેન્દ્ર મોદીની મોટી નિષ્ફળતા, ખર્ચ બે ગણું, વળતર શૂન્ય
સૌની પણ કોઈની નહીં – દિલીપ પટેલ – ખાસ અહેવાલ સૌની યોજનાથી પાણીનો દુષ્કાળ ભૂતકાળ બની જશે. સૌની યોજના અંતિમ તબક્કામાં છે. આવતા વર્ષે 2020CEX સૌરાષ્ટ્રના 115 બંધમાં રૂ.18,000 કરોડના ખર્ચે નર્મદા મૈયાના પાણીથી છલોછલ થઇ જવાના છે. એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે. સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત ભીમડાદથી શેત્રુંજી જળાશય સુધીની પાઇપલાઇન દ્વાર...

English