ગાંધીનગર શહેરની ખુરશી મેળવવાનો ગંદો ખેલ, પાટનગરને કાળી ટીલી
પાટનગરનો ખેલ – દિલીપ પટેલ – વિશ્લેષણ ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને ભાજપને સરખી બેઠકો મળી હતી. તેથી ભાજપ દ્વારા તોડફોડની રાજનીતિ કરવામાં આવી હતી. કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાઇને આવેલા પ્રવિણ પટેલ બળવો કરીને ભાજપમાં જોડાઇ જતાં તેમને મેયર પદ સોંપવામાં આવ્યું હતું. ફરી એક વખત ભાજપના મેયર બનાવવા માટે ખેલ શરૂ થયા છે. અગાઉ પણ બે વખત ભાજપે ગાંધીન...
કલોલમાં પક્ષાંતર કરનાર ભાજપના 4 સભ્યો ગેરલાયક, કાયદો પણ પક્ષપાતી બની ગ...
રાજ્યના પાટનગર ગાંધીનગરના જિલ્લાની કલોલ નગરપાલિકાના BJPના 4 કાઉન્સિલરોએ પક્ષ સામે બળવો કરી પક્ષાંતર કરીને કોંગ્રેસમાં ભળી ગયા હતા. રાજ્યના નાણાં પ્રધાન નિતિન પટેલના શહેર કલોલમાં ભાજપને મોટો ફટકો માર્યો હતો. કલોલ તાલુકા પંચાયત ભાજપે ગુમાવ્યા બાદ શહેર પણ ગુમાવવું પડ્યું હતું. ત્યાર બાદ રાજ્ય સરકારે પક્ષાંતર કરનારા 4 સભ્યો સામે અત્યંત ઝડપે સભ્યપદેથી ...
વેલેન્ટાઇન ડે – અમદાવાદની પોલીસ બની બજરંગ દળ
આમ તો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું હોય છે, પરંતુ સત્તામાં કોણે બેઠું છે તે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની વ્યાખ્યા નક્કી થાય છે. સામાન્ય પોલીસ પોતાની મિલકતની તકરાર લઈ પોલીસ પાસે જાય તો પોલીસ દિવાની ફરિયાદ છે તેમ કહી તેમને કાઢી મૂકે છે. તાજેતરમાં પાલડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદનો કબજો અપાવવા માટે પોલીસના ધાડા ઉતરી પડ્યા હતા. કારણ પ્રવિણ તો...
સંવિધાન બચાવવા કનૈયા કુમાર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીની રાજકોટમા...
રાજકોટના શાસ્ત્રી મેદાનમાં સંવિધાન બચાવો, દેશ બચાવો રેલીને સંબધતાં યુવા નેતા કનૈયા કુમારે જણાવ્યું હતું કે અમારી રેલી કોઇપક્ષ, કોઇ જાતી, જ્ઞાતિ માટે નથી. આ રેલી દેશના સંવિધાને સામાન્યમાણસને આપેલા અધિકારના રક્ષણ માટે છે. એટલે જ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સામાન્ય માણસને પણ એક જ મત આપવાનો સમાન અધિકાર છે. પરંતુ મોદી સરકારમાં સંવિવધાનીક અધિકાર ઉપર તરાપ...
થરા નગરપાલિકામાં ભાજપનો વિજય
બનાસકાંઠામાં યોજાયેલી થરા નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપનો જય અને કોંગ્રેસનો પરાજય થયો છે. થરા નગર પાલિકા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. બહુમતિથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. થરા નગર પાલિકાના પ્રમુખ તરીકે ભારતી અખાણીની વરણી કરવામાં આવી છે. આ સિવાય વસંત ઘંઘોસની નવા ઉપ...
200 કરોડની જમીન કૌભાંડ 3 કરોડ થઈ ગઈ, બેંક લોન લઈને બીજું કૌભાંડ
રાજકોટ હવાઈ મથક પાસે સરકારી જમીન ખાનગી કરીને આચરવામાં આવેલા રૂ.200 કરોડના મોટા કૌભાંડ પર વધું એક કૌભાંડ થયું છે. 800 એકર જમીન ખરીદીને તેના પર બેંક લોન લઈ લેવામાં આવી છે. તેથી સરકારની આ જમીન પર વધું એક કૌભાંડ થયું છે. જમીન ગેરકાયદેસર રીતે ગીરવે મૂકીને ચોટીલા તાલુકાની સરકારી બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ જિલ્લા બેંક અને અલગ-અલગ રાષ્ટ્રીયકૃત બેંકોમાં બોગ...
હનીટ્રેપમાં 10 લાખ પડાવરાન યુવતી મોરબીથી ઝડપાઈ
મોરબીમાં એક યુવાનને મહિલા સાથે ઓળખાણ કરાવી બાદમાં યુવતીએ હનીટ્રેપમાં ફસાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હોય જેનો વિડીયો બનાવી ચાર ઈસમોએ ૧૦ લાખ પડાવી લીધા હતા જે મામલે ચાર આરોપી ઝડપાયા બાદ રિમાન્ડ દરમિયાન પોલીસે રોકડ રકમ ઉપરાંત ત્રણ વાહનો અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી આશિષ હેમંત આદ્રોજા, તુલસી હસમુખ સંખેસરિયા, વિપુલ મનુભાઈ ચૌહાણ અને ધ...
મોરબીની સિરામિક ઇન્ક બનાવતી ઇન્કેએરા ઇન્ક્સ ઈટાલીની કંપનીએ ખરીદી
મોરબીની ઇન્ક પ્રોડ્યુસર કંપનીનું ફોરેન કંપની સાથે જોઈન્ટ વેન્ચર્સ મોરબીમાં પાંચ વર્ષ જૂની સિરામિક ઇન્ક બનાવતી કંપની ઇન્કેએરા ઇન્ક્સ ( સોલ ઇન્ક્સ પ્રા.લી.) એ પોતાનો ૫૧% હિસ્સો ઇટાલીની સીચર કંપનીને વેચ્યો છે. સિરામિક ઈન્કના માર્કેટમાં ભારતમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે ૨૦૧૩-૧૪ માં ખુબજ નાનાપાયે દેત્રોજા બંધુ મયુર અને દેવાંગ એ વોરન ગ્નીન ન...
રીલાયંસ જીઓ ટાવરના નામે છેતરપીંડી
મોરબી જીલ્લામાં જીઓ કંપનીના ટાવર નાખવાના બહાને લોકોને ભરમાવી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાની ફરીયાદ થઈ હતી. જીઓ કંપનીના ટાવર માટે માત્ર ૫૦ મીટર જમીન માટે લાખો રૂપિયાનું વળતર તેમજ નોકરી જેવી લોભામણી લાલચ આપી ઠગાઈ કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલકોને પોસ્ટ દ્વારા જીઓ કંપની ગામડે પોતાની કંપનીના ટાવર ઉભા કરવા અંગ...
ડમ્પર ચોરી કરનાર ઇસમ નવ વર્ષે અમદાવાદથી ઝડપાયો
મોરબી જીલ્લા પોલીસે એક ડમ્પર ચોરીના આરોપીને ઝડપી લેવાયો છે. મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ ટીમના હીરાભાઈ ચાવડા, સહદેવસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, એસઓજી ટીમના અનિલભાઈ ભટ્ટ અને બી ડીવીઝન પોલીસ મથકના મહાવીરસિંહ પરમાર સહિતની ટીમે અમદાવાદ જીલ્લા પોલીસની મદદથી હળવદ પોલીસ મથકમાં નવ વર્ષથી ડમ્પર ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મકસુદ ...
લજાઈ ગામે બાળ લગ્ન અટકાવાયા
બાળ લગ્નનું દુષણ ભારતીય સમાજમાં આજે ૨૧ મી સદીમાં પણ જોવા મળે છે ત્યારે કાયદાથી વિરુદ્ધ થતા બાળ લગ્ન અટકાવવા માટે કાર્યરત ટીમ દ્વારા તાજેતરમાં ટંકારાના લજાઈ ગામમાં થતા બાળલગ્ન અટકાવ્યા છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી કચેરીને મળેલી માહિતીને પગલે ટંકારા તાલુકાના લજાઈ ગામે યોજાનાર લગ્ન સ્થળે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એ એફ પીપલીયા, પ્રોબેશન ઓફિસર એસ વી ...
મોરબીમાં પોલીસ પરિવાર માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ આજે પોલીસ કર્મચારી, અધિકારીઓ અને તેના પરિવારના સભ્યો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જે હેલ્થ ચેકઅપ કેમ્પમાં ઇન્ડીયન મેડીકલ એસોસીએશન મોરબી બ્રાન્ચના સેક્રેટરી ડો. અમિત ધુળેના માર્ગદર્શન હેઠળ બાળકોના ડોકટર અલ્પેશ રાંકજા, ડો. અમિત ધુળે, ડો. શરદ રૈયાણી તથા ચામડીન...
ગુજરાતમાં ડ્રેગન – પિતાયા – ફળની સફળ ખેતી
કચ્છમાં ફળોની-બાગાયતી ખેતીમાં થોડા સમયથી પરદેશી, પણ હવે સાવ દેશી બનવા તરફ અગ્રેસર ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન ઘરઆંગણે થઈ રહ્યું છે. દાડમના બાંધેલી કોથળીવાળા નાના છોડ જે રીતે ભુજથી નખત્રાણા અને ભુજથી અંજાર તરફ જતાં રસ્તાની બંને તરફ જોવા મળે છે, એ પ્રમાણે જ ગાંધીધામથી ભચાઉ તરફ જતાં મીઠીરોહર પાસે લગભગ 40 એકર જમીન ઉપર સિમેન્ટના થાંભલા ઉપર રોપાયેલા છોડ જોવા...
મોરબીના સેવાસદનમાં મંજુરી વિના બેસતા નોટરીઓ સામે કાર્યવાહી
મોરબીના તાલુકા સેવાસદનમાં વર્ષોથી અડીંગો જમાવીને બેસેલા નોટરીઓને હટાવવા મામલે છાશવારે કાર્યવાહીના સંકેત મળ્યા છે જોકે નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હવે સોમવારે પોલીસને સાથે રાખીને નોટરીઓને હટાવવાની કાર્યવાહી કરાય તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે મોરબીના સેવાસદનમાં તંત્રની પરવાનગી સાથે બેસતા નોટરીની સંખ્યા કરતા કોઈ પણ મંજુરી વિના બે...
નોટબંધીને 824 દિવસ પછી પણ જુની નોટો પકડાઈ રહી છે
નોટ બંધીને 824 દિવસ થયા પરંતુ હજુ અમુક લોકોએ છુપાવેલા નાણા હજું પકડાઈ રહ્યા છે, પોતાની જુની નોટો દઈને નવી નોટો આપવાની લાલચે ફસાઈ જતા હોય છે, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બંધ થયેલી 1000 અને 500 રુપિયાની ત્રણ કરોડની નોટો સાથે ચાર લોકોને દબોચવામાં આવ્યા છે, મુંબઈથી 7% મા લઈને નવસારી માં 10% માં નવી કરંસી આપવાની હતી, પરંતુ ગુજરાત પોલીસ અને તંત્...

English