Monday, August 10, 2026

દીપડો બાળકને ઉઠાવી ફાડી ખાધો

બગદાણાના માલપર ગામની સીમમાંથી મોડી રાત્રીએ ગાયોના અવાજ સાંભળતા માલધારીએ તપાસ કરતા દીપડાએ નિંદ્રાધીન બાળકને ઉપાડી જઈ શિકાર બનાવ્‍યો હતો. મહુવા તાલુકાના માલપર ગામની સીમમાં ગત રાત્રીના સુમારે દીપડાએ એક માસૂમ બાળકને ઉપાડી જઈ ફાડી ખાધો હતો. બગદાણાથી 7 કિ.મી.ના અંતરે માલપર ગામ આવેલું છે. અહીં રામભાઈ જેહીભાઈના ખેતરમાં ગઈકાલે સોમનાથ જિલ્‍લાના માલધારીઓના સમ...

લાંચના 75 હજાર લીઘા અને એરકંડીશ્નર માંગતા ફોજદાર પકડાયો

સરકારીબાબુઓને ભ્રષ્‍ટાચાર કરવામાં કોઈનો ડર રહૃાો નથી. સાવરકુંડલાનાં વંડા પોલીસ સ્‍ટેશનનાં પીએસઆઈ ચેતનાબેન મોહનભાઈ કણસાગરાએ વંડા પોલીસ સ્‍ટેશનમાં દાખલ થયેલી આઈપીસી કલમ 306નાં આરોપી પાસેથી અગાઉ રિમાન્‍ડ ન માંગવા અને મુદામાલ કબ્‍જે ન કરવા માટે રૂ.75 હજારની લાંચ લીધી હતી. આટલાથી સંતોષ ન થતો હોય તેમ વધુ મદદગારી કરવા માટે ફોન કરીને વારંવાર એરકન્‍ડીશનની મ...

કલેકટરનાં નામે ઠગાઈ કરવાનો પ્રયાસ

અજાણ્‍યા શખ્‍સે અમરેલીનાં કલેકટર આયુષ ઓકનાં નામનાં ખોટા ઉપયોગ કરી ઠગાઈ કરવાની કોશીષ કરતાં આવા શખ્‍સોને ઝેર કરવા માટે કલેકટર દ્વારા સૂચના આપવામાં આવતાં નાયબ મામલતદારે આ અંગે અજાણ્‍યા શખ્‍સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં મોબાઈલ ફોન નં. 95581 1910ર ધારકે ગત 5 ફેબ્રુઆરીના રોજ સવારે 11.45 કલાકે મનસુખભાઈ વામજા અમરેલીનાં કલેકટર તરીકે ઓળખાણ આપી...

ગુજરાત યુનિવર્સિટીના ૫૨૫૧૪ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

ગુજરાત યુનિવર્સિટીના ૬૭માં વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. ગુજરાત યુનિવર્સિટી લાંબો, પુરાતન અને યશસ્વી ઇતિહાસ ધરાવે છે. અહીંથી પદવી મેળવેલ વિદ્યાર્થીઓએ સમાજમાં એક ઉંચી શાખ ઉભી કરી છે. ઝાયડસ કેડીલાના પંકજભાઇ પટેલે આ અવસરે જણાવ્યું કે, સ્વપ્ન તો બધા જોતા હોય છે પણ સફળ એ લોકો થતા હોય છે કે જે આ સ્વપ્નને સફળતાપૂર્વક અમલમાં મૂકે છે. આજ પછીની તમારી...

મહુવામાં માટી અને પાણીનાં નમુનાની રૂ.100માં ચકાસણી

ભાવનગરના મહુવા બજાર સમીતીએ રાજયના પ્રથમ દશ માર્કેટ યાર્ડોમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યૂ છે. રાજયનાં ર૦૦ જેટલા માર્કેટ યાર્ડોમાં મહત્વનું માર્કેટ યાર્ડ આપણું મહુવા યાર્ડ બન્યું છે. મહુવા બજાર સમીતી આવકનાં ૩૩ ટકા જેટલી રકમ ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ ડ્રીપ ઇરીગેશન, તાર ફેન્સીગ, ઝટકા મશીન તૈયાર પાકનાં રક્ષણ માટે તાલપત્રી, કૃષિલક્ષી માર્ગદર્શન માટે શીબ...

સંત પાર્કમાં વન વિભાગના કેમેરામાં વાઘ દેખાયો, 26 વર્ષ પછી સત્તાવાર રેક...

મહીસાગર જીલ્લાના લુણાવાડા ગઢ ગામની સીમના સંત પાર્કમાંથી પસાર થતા પ્રાથમિક શિક્ષકને વાઘ દેખાતા તેનો વિડીયો તેમણે જાહેર કર્યો હતો.  તેથી મહીસાગર જીલ્લામાં વાઘ ફરતો હોવાની ચર્ચાને પુષ્ટિ મળી છે. વાઘ જોવા મળ્યો હતો તે વિસ્તારમાં વાઘના પંજાના નિશાન અને વાયરલ તસ્વીરના આધારે સમગ્ર જિલ્લા અને ત્રણ તાલુકાના અંદાજીત 45 ગામમાં 400થી વધુ કર્મચારીઓની અલગ અલગ ટુ...

લાખણીમાં કાળી ટીપકીવાળી મગફળી મુદ્દે ખેડૂતોનાં ધરણાં

લાખણી ખાતે છેલ્લા બાર દિવસથી નાફેડના કર્મચારીઓ દ્વારા મગફળીમાં કાળી ટીપકી છે તેમ કહી માલ રિજેક્ટ કરવામાં આવી રહ્યો છે. જે વિરુદ્ધ ખેડૂતોએ પણ બોય ચઢાવી છે અને સોમવાર ના રોજ જિલ્લા કક્ષાએ તેમજ લાખણી તાલુકા સેવા સદનમાં લેખિત રજૂઆત કરી બે દિવસ માટે ધરણા પર બેસતા સમગ્ર પંથક સરકાર તેમજ નાફેડના કર્મચારીઓ પર ફિટકાર વરસાવી રહ્યો છે. લાખણી ખાતે ટેકાના ભાવે ...

હિંમતનગર ભાજપ યુવા મોરચા દ્વારા “નેશન વીથ નમો વોલન્ટીયર”સં...

હિંમતનગર ભારતીય જનતા યુવા યુવા મોરચા સાબરકાંઠા જિલ્લા દ્વારા આયોજિત "નેશન વીથ નમો વોલન્ટીયર"સંમેલન વડાલી કોલેજ ખાતે રાખવામાં આવેલ તેમાં વિશેષ ઉપસ્થિતિ રાષ્ટ્રીય યુવા મોરચા કારોબારી સભ્ય દર્શકભાઈ ઠાકર, સાબરકાંઠા જીલ્લા મહામંત્રી તખતસિંહ હડિયોલ, અશોકભાઈ જોશી, યુવા મોરચાના પ્રભારી નીતિન ભાઈ દેસાઈ અને સાબરકાંઠા જિલ્લા યુવા યુવા મોરચાના પ્રમુખ કલ્પિત દ...

નેશનલ જિમનાસ્ટીક પ્લેયર પૂજા જૈન સાધવી બનશે

સુરતમાં દીક્ષા લેનારાઓની લાંબી લાઈન લાગી છે. 14  ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવી રહી હશે, ત્યારે સુરતમાં એકસાથે 8 યુવતીઓ સાંસારિક જીવન ત્યજીને મોહમાયામાંથી મુક્ત થઈને સંયમનો માર્ગ અપનાવશે. તેમાંથી એક છે પૂજા. જે નેશનલ જિમનાસ્ટીક પ્લેયર રહી ચૂકી છે. જેમાં કરોડપતિ પરિવારના સંતાનો, જેઓ લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને છોડીને સંયમના માર્ગે જવા નીકળી પડ્યા છે...

ભાજપ સરકારના કારણે શીંગદાણા ઉદ્યોગ પડી ભાંગવાની તૈયારી

શીંગદાણાની નિકાસમાં પણ ગુજરાતની મગફળી પ્રથમ પસંદગી છે. પરંતુ અફલાટોકસીન (ફુગ)નું પ્રમાણ નિકાસમાં અવરોધક છે. આ ફૂગ દાણામાં હોય તો દાણો કડવો લાગે છે. જેને ઝેરી માનવામાં આવે છે. બીજું સરકારી નીતિના કારણે પણ ગુજરાતમાં મગફળીના દાણાની નિકાસ વધવાના બદલે ઘટી રહી છે. સીંગમાંથી મશીન દ્વારા દાણા કાઢી લીધા બાદ જેમાં ખરાબ અને તુટેલા દાણા વિણસા માટે ગુજરાતમાં 1....

જુગાર રમતા પકડાયેલા ગોબર નારોલા પ્રમુખ પદેથી સરકારે સસ્પેન્ડ કર્યા

દામનગર પાલિકામાં એનસીપીના પ્રમુખપદે ગોબર નારોલા હોય તેઓ આજથી 2 મહિના પહેલા ઢસા પોલીસને હાથે જુગાર રમતાં ઝડપાયા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેથી ગાંધીનગર ખાતેના પાલિકા કમિશ્‍નરે ગોબર નારોલાને પ્રમુખપદેથી બરતરફ કરી દીધા છે. આમ તો પાલિકાનાં પ્રમુખ હોય એ શહેરનાં પ્રથમ નાગરિક ગણાતાં હોય છે.  શહેરને શરમની લાગણી થતી હોય છે. દામનગર પાલિકામાં પ્રમુખ ...

વડી અદાલતે નોટિસ આપી, બાબરાની ભુગર્ભ ગટરની કામગીરીની તપાસ શરૂ

બાબરામાં છેલ્‍લા બે વર્ષથી ભુગર્ભ ગટર પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ દ્વારા કોન્‍ટ્રાકટર ઘ્‍વારા નબળી કામગીરી કરી મસમોટો ભ્રષ્‍ટાચાર આચરવામાં આવ્‍યો હોવાનું પાલિકા પ્રમુખ વનરાજ વાળા દ્વારા કહેવામાં આવ્યું હતું. પાણી પુરવઠા વિભાગ અને જીયુડીસીને લેખિતમાં અનેકવાર રજુઆત કરવામાં આવી હતી. જવાબદાર અધિકારી અને કોન્‍ટ્રાકટર વિરૂઘ્‍ધ યોગ્‍ય તપાસ તેમજ ન...

દુષ્કળગ્રસ્ત ખેડૂતોને માત્ર રૂ.9500 ચૂકવાયા

અમરેલી જિલ્લાના ધારી, બાબરા, લાઠી તાલુકાનાં 58955 ખેડૂત ખાતેદારોને 56.14 કરોડ બેન્‍ક ખાતામાં જમા કરાયા છે. જેમાં સરેરાશ ખેડૂત દીઠ રૂ.9522 જમા થયા છે. ધારી તાલુકાનાં 19646, લાઠી તાલુકાના 19604 અને બાબરા તાલુકાના 19705 ખેડૂતોના ખાતામાં સરકારે સહાય પેટે રૂ.56.14 કરોડ ચૂકવ્‍યા છે. દુષ્કાળ સહાય તરીકે આ રકમ ઓછી છે. કારણ કે ખેડૂતોએ બિયારણ, ખાતર, જંતુનાશક ...

અમરેલીમાં વર્ષોથી ચાલતું ભુગર્ભ ગટરનું કામ પૂરું

અમરેલી શહેરમાં ગુજરાત સરકાર દ્વારા અમરેલી શહેરની જનતાની સુવિધા માટે અને આરોગ્‍યઅને મચ્‍છરથી ફેલાતા રોગનાં ત્રાસથી મુકત થવા માટે ભૂગર્ભ ગટર યોજના મંજુર કરવામાં આવેલ. જે પ્રથમ તબક્કાનું કામ છેલ્‍લા ઘણા સમયથી શરુ હતું એ કામ હવે 99% પૂર્ણ થઈ ગયેલ છે. આ બાબતની સ્‍પષ્‍ટતા ગુજરાત સરકારની જી.યુ.ડી.સી. ડીપાર્ટમેન્‍ટ દ્વારા કરવામાં આવે છે અને અમરેલીની જના મા...

8 કરોડના પાણી કૌભાંડમાં સ્‍ટે હટાવવા હાઈકોર્ટમાં પોલીસની રીટ

અમરેલીમાં 8 વર્ષ જુના આઠ કરોડ ઉપરાંતના પાણી પુરવઠા વિભાગના ભ્રષ્‍ટાચાર કૌભાંડમાં પોલીસે તત્‍કાલીન મુખ્‍ય ઈજનેરની ધરપકડ કર્યા બાદ તેના રિમાન્‍ડ દરમિયાન વિવિધ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્‍યા બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્‍યો છે. અન્‍ય આરોપીઓની ધરપકડ માટે પોલીસે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્‍યા છે. આ અંગેની વિગતો મુજબ અમરેલી પાણી પુરવઠા વિભાગમાં આજથી ...