[:gj]લાખણીમાં કાળી ટીપકીવાળી મગફળી મુદ્દે ખેડૂતોનાં ધરણાં[:]

[:gj]લાખણી ખાતે છેલ્લા બાર દિવસથી નાફેડના કર્મચારીઓ દ્વારા મગફળીમાં કાળી ટીપકી છે તેમ કહી માલ રિજેક્ટ કરવામાં આવી રહ્યો છે. જે વિરુદ્ધ ખેડૂતોએ પણ બોય ચઢાવી છે અને સોમવાર ના રોજ જિલ્લા કક્ષાએ તેમજ લાખણી તાલુકા સેવા સદનમાં લેખિત રજૂઆત કરી બે દિવસ માટે ધરણા પર બેસતા સમગ્ર પંથક સરકાર તેમજ નાફેડના કર્મચારીઓ પર ફિટકાર વરસાવી રહ્યો છે.
લાખણી ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ૧ લી ફેબ્રુઆરીથી કાળી ટીપકી વાળી મગફળી નહીં ખરીદાય તેવો નવો નિયમ લાવી નાફેડના કર્મચારીઓ દ્વારા ખેડૂતોનો માલ રિજેકટ કરાતા ખેડૂતો દ્વિધામાં મુકાય હતા. અને ત્રણ ત્રણ મહિના સુધી ટેકાના ભાવે મગફળી વેચવાની આશાએ સંઘરી રાખેલી મગફળી સસ્તામાં વેચવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતો આ નિયમ પાછળથી લાગુ કરાયો હોવાથી તેમજ ૧ લી ફેબ્રુઆરી પહેલા[:]