પોતાના ખર્ચે ચેક ડેમ અને નહેર ઊંડી કરાવી
લાઠીના દુધાળા ખાતે દાતા ગોવિંદભાઈ ધોળકીયા સહિતના દાતાઓના આર્થિક સહયોગથી સને ર000ની સાલમાં પાણીની કાયમી સમસ્યા હલ કરવા ચેક ડેમો અને કેનાલો બનાવી વરસાદના પાણીના સંગ્રહ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલ હતું. જેના કારણે લોકો અને પશુઓને પીવાના પાણીનીમુશ્કેલી દૂર કરેલ અને ચેક ડેમના સંગ્રહિત પાણીથી કૂવા-બોરના તળ ઉંચા આવેલ. વર્ષો પહેલા બનાવેલ કેનાલો...
અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય નિશ્ચિત
ભાજપ સરકારની નિષ્ફળતાનાં વિરૂઘ્ધમાં જનમાનસમાં રોષ જોવા મળી રહૃાો છે અને દેશની જનતા હવે દેશનું સુકાન કોંગ્રેસને પુનઃ સોંપવા થનગની રહી છે. ત્યારે અમરેલી લોકસભા મત વિસ્તારનાં મતદારો પણ કોંગી ઉમેદવારોને સાંસદ બનાવવા તૈયાર થયાનું કોંગ્રેસના કદાવર નેતા નવિનચંદ્ર રવાણીએ જણાવ્યું હતું. અમરેલી ખાતે જણાવ્યું હતું કે, ભાજપનાં રાજમાં બેરોજગારી, ભ્રષ્...
10 વર્ષ પછી અમરેલી ખાતે એફએમ રેડિયોનું પરીક્ષણ શરૂ કરાયું
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લાની જનતા છેલ્લા ઘણાં જ સમયથી એફએમ રેડીયોની સુવિધા માટે માંગ કરી રહી હતી ત્યારે થોડ દિવસો પહેલાં આ એફએમ રેડીયો માટે થઈ ખાતમુર્હુત કરાયા બાદ અમરેલી એફ.એમ. રેડીયોનાં પ્રસારણ માટે ગઈકાલથી ટ્રાયલ શરૂ કરી દેવામાં આવેલ છે. આગામી સમયમાં આ એફ.એમ. રેડીયોનાં પ્રસારણ માટે વિધીવત ઉદ્યઘાટન કરવામાં આવશે. અમરેલી ખાતે હાલમાં 100.10...
એક CCTV કેમેરા રૂ.3.18 લાખનો પડશે
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા સારૂ, ગુનાઓને રોકવા તેમજ તેનું વૈજ્ઞાનિક
ઢબે ડીટેક્શન કરવા સારૂ રૂા. ૨૩૯ કરોડના ખર્ચે રાજ્યના ૩૪ જિલ્લા અને ૬ ધાર્મિક સ્થળોએ ૭,૫૦૦ જેટલા
સી.સી.ટી.વી. કેમરા લગાવવાની કામગીરી ચાલુ છે. તેમજ, ૬ હજારથી પણ વધુ પોલીસ અને જેલ કર્મચારીઓની
ભરતી કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. આમ રૂ.3,18,666 નો એક કેમે...
અમદાવાદના નીકોલમાં જાહેર કામો
સીંગરવા ગામે હાલ રૂ. ૧૬ કરોડના વ્કાસના કામો કાર્યરત છે. રૂ. ૧૦ કરોડ્ના ખર્ચે સબ
ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે ગ્રીન સ્કુલ, રૂ. ૩ કરોડના ખર્ચે સી.સી રોડ તથા રૂ. ૨૨
લાખના ખર્ચે નવી પંચાયત ઓફીસના કામો હાલ ચાલુ છે. એટલું જ નહી સીંગરવા ગામે રૂ. ૪.૫૦
કરોડના ખર્ચે ઔડામાંથી વિવિધ ટી.પી રોડ કામ, રૂ. ૧કરોડના ખર્ચે ટી.પી રોડ પર્સ્ટ્રીટલાઈટનું...
42 લાખ કુપોષિત લોકો માટે ટેક હોમ રાશન પ્લાન્ય
બનાસકાંઠા જિલ્લાના બાદરપુરા ખાતે રૂ. ૨૮.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૫૩૬૮ મેટ્રિક ટન THR આહાર પૂરો પાડતાં અને ૨૦૦ મે.ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અતિ આધુનિક ટેક હોમ રાશન પ્લાન્ટ (THR) શરૂં થયો હતો. કુપોષણમુકત ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે ભાવિ પેઢીને સમૃધ્ધ, સશકત, તંદુરસ્ત બનાવવા નવજાત શિશુ, સગર્ભા માતા, બહેનો-દિકરીઓ માટે આ ટેક હોમ રાશનનો પ્રયોગ શરૂ કર...
જીએસટી બોગસ બિલીંગ કૌભાંડના કેસમાં ધરપકડ કરી
સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એકસાઈઝ, ગાંધીનગરની પ્રિવેન્ટીવ વીંગના અધિકારીઓએ ગેરકાયદેસર તથા છેતરપિંડીના હેતુથી બોગસ/નકલી બિલ ઈસ્યુ કરવાનું કૌભાંડ પકડી પાડયું હતુ. આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ શ્રી અહેસાસઅલી તસવરઅલી સૈયદ નામના 29 વર્ષનો વ્યક્તિ છે, જે વડોદરાના સયાજી ગંજ વિસ્તારમાં રહે છે. તે અલગ-અલગ ડમી માલિકોના નામે 66 કંપનીઓનું સંચાલન કરતો હતો. આ મ...
જુમ બરાબર જુમ ભાજપ – ભાજપના નેતાઓ દારુ પીવે છે
જુમ બરાબર જુમ ભાજપ – દિલીપ પટેલ – વિશ્લેષણ શિક્ષણ મંત્રી વિભાવરી દવેએ ભાવનગરની શિક્ષક સોસાયટીમાં લોકોના પ્રશ્નો સાંભળતા હતા ત્યારે ફરિયાદ કરીને અહીં દારુ મળે છે. બ્રહ્માકુમારી સંસ્થાના કાર્યાલયની બાજુમાં દારૂ વેચાય છે. તેમણે તુરંતસ્થળ પર દરોડો પાડી દારૂ પકડાવ્યો હતો. વિભાવરીબેને પોલીસ બોલાવીને જાતે જઈ દરોડા પાડી ફરિયાદ લખાવી. ત્યારબાદ પોલીસે મહ...
અલ્પેશ ઠાકોર દારૂના અડ્ડા બંધ ન કરાવી શક્યા
3 વર્ષથી દારુના અડ્ડા બંધ ન થયા. અલ્પેશ ઠાકોરે દારના અડ્ડાનું લિસ્ટ આપ્યું તેને ત્રણ વર્ષ થયા પણ અડ્ડા ચાલું છે. અને અલ્પેશ ઠાકોર મૌન છે. ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ચાલી રહેલા દારુના અડ્ડાઓ પર જનતા રેડ કરાવી રહ્યા છે. ગુરુવારે પણ પાટણ ખાતે જાહેરાત કરી હતી કે ગુજરાત વિધાનસભામાં જઈ અને મુખ્યમંત્રી આનંદી...
ગ્રીન બેલ્ટની જમીન ભાજપ માટે કમાણી કરી પણ પછી આગળ કંઈ ન થયું
ભાજપના નેતાઓ ઘણી વખત પ્રજાની સાથે સાહસ કરીને ઊભા રહીને પક્ષની ખોટી નીતિ માટે અવાજ ઉઠાવી પણ શકે છે. એવું મહેસાણામાં ખેડૂતોની જમીનને ગ્રીન બેલ્ટ માટે 10 વર્ષ માટે અનામત કક્ષામાં મૂકી દઈને ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. એપ્રિલ 2018માં મહેસાણામાં નવો વિકાસ નકશો બનાવાયો હતો જે પ્લાનને ભાજપના નેતાઓએ પૈસા બનાવવાનું સાધન બનાવી દીધું છે. તે વિગતો જાહેર થયા પછ...
ભાજપના નેતાનો પુત્ર GSTની ચોરી કરતાં પકડાયા પછી શું થયું તે કોઈ જાણતું...
કચ્છ ભાજપ પર પનોતી બેઠી છે. ત્યાં છેલ્લાં 10 વર્ષમાં સમગ્ર દેશને હચમચાવી મૂકે એવી ઘટનાઓ બની છે. ભાજપના નેતા દ્વારા યુવતીનો જાસુસી કાંડ, ભાજપના નેતાઓનો બળાકાત્કાર કાંડ, દારુ વેચવાનો કાંડ, બંદર પર ગેરકાનૂની પ્રવૃત્તિ કરવાનો કાંડ જેવા અનેક કાંડ ભાજપને સમગ્ર દેશમાં બદનામ કરી રહ્યા છે. તેમ છતાં રોજ નવો કોઈને કોઈ બનાવ એવો બને છે કે જેમાં ભાજપના નેતાઓ અથવ...
સી.આર.પાટીલના દત્તક ગામમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તનથી સામાજિક બહિષ્કાર
ધર્મ-અધર્મ – દિલીપ પટેલ – વિશ્લેષણ નવસારી જિલ્લાનું ગણદેવા ગામને ભાજપના સાંસદ સી. આર. પાટીલે દત્તક લીધું છે. તે ગામને દેશનું પ્રથમ ધુમાડા રહીત ગામ સપ્ટેમ્બર તો જાહેર કર્યું છે. પણ અહીં હવે ધર્મ પરિવર્તનની આગ લાગતાં ધર્મનો ધુમાડો નિકળી રહ્યો છે. 7100 વસતી ધરાવતાં નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામના આદિવાસી આગેવાનોએ ખ્રિસ્તીઓને ગામના ફળિયામાં...
સરપંચ પાસેથી 10 ટકા લાંચ માંગતા અધિકારીઓ
દાહોદ જિલ્લા સરપંચ સંગઠને આંચકારૂપ રજૂઆત સરકારે વારંવાર કરી હતી કે તેઓ ગામમાં જે નાણાં વાપરે છે તેમાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, એસઓ, મુનિમ જેના અધિકારીઓને બિલ પાસ કરાવતાં પહેલા કે પછી ફરજિયાત 10 ટકા લાંચ આપવી પડે છે. દરેક ગામમાં આવું ચાલી રહ્યું છે. અગાઉ દરેક કામમાં પૈસા માંગવામાં આવતા ન હતા હવે દરેક ગામમાં દરેક ગામમાં ભ્રષ્ટાચાર ...
વર્ષે વસતી વધવાનો દર 2.26 થી વધી 1.92 ટકા વર્ષે થયો
ઔદ્યોગીકરણની દિશામાં હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં એકતરફ ગામડાંની સંખ્યા ઘટી રહી છે ત્યારે સામા પક્ષે શહેરો વધવાની સાથે માનવવસ્તીનો આંક પણ 6,04,39,692 પર પહોંચ્યો છે. 2001ની સરખામણીએ 2011માં જનસંખ્યામાં 97,68,675નો વધારો થયો છે. આ બધાની સાથે સાક્ષરતાનો દર પણ સંતોષકારક રીતે વધી રહ્યો છે. વસતિ ગણતરી વિભાગના ડાયરેક્ટર લીંગાસ્વામીએ જાહેર કરેલી વિગતો મુજબ ...
પાણી કરતાં બિયર વધું મળે છે, ભાજપના ધારાસભ્ય રમેશ પટેલ
જલાલપોરના બીજેપી ધારાસભ્યના બેફામ ઉચ્ચારો કર્યા હતા કે પાણી કરતા પણ વધારે બિયર મેળે છે. તેમ છતાં સરકારે કે પક્ષે તેમની સામે હજું સુધી કોઈ પગલાં લીધા નથી. તેમના નિવેદન પછી ભરૂચના સાંસદે પણ આવું જ નિવેદન આપ્યું હતું. છતાં ભાજપે કોઈ પગલાં લીધા નથી.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમેશ છોટુભાઈ પટેલે એક નિવેદન આપીને મોટો વિવાદ ઉભો કરી દીધો છે. ...

English