Saturday, August 8, 2026

કફશિરપ કોડીન નશા માટે ડ્રગ્સ કમિશનર જવાબદાર

ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાંથી નશીલી દવાઓની બાવન બોટલના જથ્થા સાથે બેની ધરપકડ કરવામાં આવી હતી. હુસૈની મસ્જિદ પાછળ રહેતા સાજિદ ઇકબાલ મમદુ પોતાના મકાનમાં તેના મિત્ર ફરદીન ફિરોજખાન પઠાણ સાથે કોડીન સીરપની નશીલી દવાનો છૂટકમાં તેનો વેપાર કરતા હતા. કફ સીરપનો ઉપયોગ ખાંસીની બિમારી માટે થાય છે. તબીબના પ્રિસ્ક્રીપ્શન વગર તે દવાની દુકાનેથી આપી શકાતી નથી...

અહેમદ પટેલની ચઢતી પડતી

ચઢતી-પડતી - દિલીપ પટેલ – રાજકીય વિશ્લેષણ પોતાના વતન અંકલેશ્વરના પિરાણા ગામ ખાતે લોકસભાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરતી વેળાએ કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલે કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે, અત્યાર સુધી એક જ નામનો ઠરાવ કરીને ભરૂચ જિલ્લા કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નક્કી કરીને નામ મોકલતી હતી. અહેમદ પટેલ કહે એટલે હા ભણીને તેના નામ પર મહોર લગાવવામાં...

સોમનાથ મહાદેવ સાયબર દર્શન માટે 10 કરોડ મુલાકાતી આવ્યા

સોશિયલ મીડિયામાં સોમનાથ મહાદેવના દર્શન 10 કરોડ વખત થયા છે. દર્શન, પૂજા વિડીયો અને અન્ય સેવાઓ વર્ષ 2015થી શરૂ કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવના વર્ષ 2018 દરમિયાન ફેસબુકમાં 9.98 કરોડ વખત દર્શન લોકોએ કર્યા હતા. ટ્વીટરમાં સોનનાથ મહાદેવના દર્શન 80 લાખ વખત લોકોએ કર્યા હતા. ભાવિકોને સોમનાથ મહાદેવના દર્શન હાઈ રેઝોલ્યુશન ક્વોલિટીમાં થઈ શકે છે. 46 દેશમાં વસતા...

ગરૂડેશ્વરના ભુમલીયામાં દુર્લભ રેતીયો સાપ મળ્યો

February 11th, 2018 નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા ના ભૂમાલિયા ગામના ઉક્ક્ઙભાઈ કાનજીભાઈ તઙવીના ઘરમાં સાપ દેખાતા તેમણે તાત્કાલિક વાઇલ્ડ સેવિયર ક્લબ ના સભ્યો​ નેં જાણ કરતા અનિલ વસાવા,માઈકલ વસાવા,વિશાલ તડવી, સુનિલ તડવી, સુનિલ શ્રીમાળી સ્થર પર પહોંચી સાપનેં સહીસલામત પકડીનેં વન્ય જીવ માટે જાણીતા એવા શૂલપાણેશ્વરના જંગલ માં સલામત રીતે છોડી મુકાયો હતો.ટી...

હોળી ગેરિયા પ્રથા હજુ પણ યથાવત

February 28th, 2018 આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લા માં પરંપરાગત રીતે હોળી ધુળેટી માં નીકળતા ગેરિયા ની પ્રથા હજુ યથાવત જોવા મળે છે પરંતુ દર વર્ષે તેના પ્રમાણ માં ઘટાડો જોવા મળતો હોય છે કેમ કે હાલ ઈન્ટરનેટ મોબાઇલ ના ઝડપી યુગ માં વિજ્ઞાન પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે છે ત્યારે કેટલીક અંધશ્રદ્ધા કે ધાર્મિક રીતરિવાજો પણ ઘણા ખરા અંશે ઓછા જોવા મળતા હોય છે ...

2463 કોલ મળ્યા જેમાં 739 મહિલાઓને 181ને મદદ કરી

March 8th, 2018  નર્મદા માં 2014 થી 2018 સુધી કુલ 2463 કોલ આવ્યા જેમાં 739 કેશો માં રેસ્ક્યુ વાન સ્થળ પર પોહચી મદદરૂપ બની જયારે અન્ય ટેલિફોનિક સલાહ સૂચન અને માર્ગદર્શન આપી નિરાકરણ લવાયું. તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:આજે 8 મી માર્ચ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે નર્મદા જિલ્લા ના અંતરિયાળ ગામોમાં વસતી આદિવાસી અભણ મહિલાઓ ની સાચા...

હોળી પૂર્વે દવ લગાડવા પ્રતિબંધ : આદિવાસીઓ બાધા પુરી કરવા ડુંગર નવડાવે...

March 1st, 2018 નર્મદા જિલ્લામાં આદિવાસીઓ માં હોળી પૂર્વે બાધા પુરી કરવા માટે ડુંગર નવડાવવા ની પરંપરા છે. ત્યારે જેના માટે વન વિભાગ અનેક જાગૃતિ કેમ્પો કર્યા અને જે પરમ્પરા વન ઔષધિઓ અને જીવોને નુકસાન કરતા હોય વન સંરક્ષક દ્વારા ડુંગર પર દવ લગાડાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની શુચના આપી એક પ્રતિબંધ અંગે નું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે....

નર્મદા જિલ્લાના જંગલોમાં રીંછ નજરે પડ્યું

March 24th, 2018 નર્મદા જિલ્લા વન વિભાગ નું શૂરપાણેશ્વર અભિયારણ રીંછ અભિયારણ છે જેમાં ઘણા સમય થી રીંછ હોવાના પુરાવા રૂપે તેના ચિન્હો જણાતા હતા પરંતુ શુક્રવારે સગાઈ રેન્જ ના કર્મચારીઓ જંગલ રાઉન્ડ માં હતા ત્યારે કોકટી જંગલ વિસ્તાર માં રીંછ વન કર્મીઓએ નજરે નિહાળ્યું હતું તેની તસવીરો વન કર્મીઓ એ કેમેરામાં કેદ કરી હતી.નર્મદાના શૂરપાણેશ્વર અભિયારણ માં રી...

ગુજરાતની પ્રથમ નિર્ભયા સ્ક્વોર્ડનું ગઠન કરાયુ

April 1st, 2018 પોલીસ કર્મચારીઓ માનસીક તણાવ માંથી બહાર આવે તે માટે હર વર્ષે નર્મદા પોલીસ દ્રારા પોલીસ એથલેટીક મીટનું આયોજન કરવામાં આવે છે.પોલીસ એથ્લેટીક મીટમાં નર્મદા પોલીસનાં ૫૧૧ થી વધુ અધિકારીઓ અને જવાનો ભાગ લઇ રહ્યા છે.આ મીટનું આજે પોલીસ મુખ્ય મથક,જીતનગર ખાતે આયોજન કરાયુ હતુ જેનાં ઉદઘાટન સત્રમાં ખાસ વડોદરા રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમાં હાજર રહી એ...

કુંવરપરા ગામે પ્રથમ વખત મતદાન કર્યું

નર્મદા જિલ્લામાં ચાર ગામની ગ્રામપંચાયત ની ચૂંટણી યોજાઈ જેમાં સરેરાશ મતદાન 65 થી 70 ટકા જેટલું નોંધાયું છે જેમાં કુંવરપરા ગ્રામપંચાયતની ચૂંટણી આઝાદી બાદ પ્રથમ વાર યોજાઈ રહી છે કુંવરપુરા ગામને અલગ ગ્રામપંચાયતનો દરજ્જો મળતા ગામમાં પ્રથમ વાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.જેનો ઉત્સાહ જોવા મળ્યો હતો ગ્રામપંચાયત ચૂંટણીમાં પ્રથમ વાર વોટ આપવા મ...

ગાંજાના છોડ સાથે ઝડપાયેલા બે આરોપીઓને પાંચ વર્ષની સજા

May 1st, 2018 નવેમ્બર 2016 ના વર્ષ માં એલસીબી અને એસઓજી નો ચાર્જ સાંભળતા પીઆઈ સચિન પવાર ધનસેરા ચેક પોસ્ટ પર પ્રોહિબિશન અંગેની નાકાબંધી માં હતા ત્યારે બાતમી મળી હતી કે કનખડી ગામમાં પ્રવીણ ચીમન તડવી અને કરમસિંહ સુખલાલ વસાવા પોતાના ખેતર તથા ઘરમાં ગેરકાયદેસર ગાંજા ના છોડ વાવી વેપાર વેચાણ કરે છે જેથી પોલીસે ગત તારીખ 11-11-2016 ના રોજ રેડ કરતા એમની પાસે ...

ધર્મેન્દ્રકુમાર હર્ષદભાઇ પટેલને કેળાની ખેતી માટે ઉધ્યોગ રત્ન એવોર્ડ 

June 6th, 2018 નર્મદા જિલ્લાના હજરપુરા ગામના ખેડુત ધર્મેન્દ્રકુમાર હર્ષદભાઇ પટેલને કેળાની ખેતી મટે પ્રગતીશીલ ખેડુતનો “ઉધ્યોગ રત્ન” એવોર્ડ નવી દીલ્હી સ્થીત લે.અમિત સીંગ મેમોરીયલ ફાઉન્ડેશન દ્વારા કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ ના હસ્તે બિહાર ખાતે આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માજી.વન અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શબ્દશરણ તડવી પણ ઉપ...

સરપંચને છોડાવવા ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્પયા

June 24th, 2018 કેવડિયા કોઠી ગ્રામ પંચાયતના સરપંચને જુગાર ના કેશમાં પોલીસે ઝડપી માર મારતા ત્રણ ગામો સ્વયંભૂ બંધ પાડી સજ્જડ વિરોધ કરવા માં આવ્યો જેમાં કેવડિયા કોલોની ખાતે મહિલામંડળો અને ગ્રામજનો સરપંચને બચાવવા રસ્તાપર ઉતરી પડ્યા અને પોલીસ ની કામગીરી સામે રોષ વ્યક્ત કરી પોલીસ વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા. નર્મદા જિલ્લાના સમશેરપુરા ગામે નર્મદા LCB પ...

સગીરાને ડાકણ કહીને ત્રાસ આપતાં મહિલા હેલ્પલાઇનની મદદ લેવાઈ

June 30th, 2018 નાંદોદ તાલુકાના એક નાનકડા ગામમાં રહેતી અને રાજપીપળા ની એક શાળા માં અભ્યાસ કરતી સગીરવયની છોકરીને શાળાએ જતા ગામની એક વૃદ્ધ દાદીએ કોઈક કારણોસર ડાકણ કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ સગીરા શાળા એ જવા નીકળી પરંતુ પાસ ભૂલી જતાએ લેવા ઘરે પરત આવી હતી,તે સમય દરમિયાન દાદીના પૌત્ર એ એને અટકાવી દાદી સાથેની માથાકૂટ નો બદલો લેવા એને ખુબ મારમારી બાંધી...

સખી મંડળને બદલે ગાંધીનગરની એજન્સીને કોન્ટ્રાકટ આપતા વિરોધ

July 12th, 2018 ગુજરાત રાજ્ય સરકાર મહિલા સશક્તિ કારણ ના બણગા ની ફૂકે છે અને મહિલાઓ ને પગભર બનવવા સહિતા ના પ્રયાસોની મોટી મોટી વાતો કરે છે પણ એજ મહિલાઓ ને હડધુત કરવાનો,35 થી વધુ પગભર બનેલી મહિલાઓ ને કાઢીમુકવા નો કિસ્સો નર્મદા જીલ્લામા બન્યો છે. નર્મદા મા સરકાર ના જ પ્રયાસો દ્વારા ગામેગામ સખીમંડળ,સેલ્ફ હેલ્ફ ગ્રુપો સરુ કરી મહિલાઓ મા શસક્તિ કારણ કર...