ઉચાપતમાં પોસ્ટમાસ્તરને 3 વર્ષની સજા અને 10,000 નો દંડ.
July 17th, 2018 ચુડેશ્વર ગામનાં તત્કાલીન પોસ્ટમાસ્તરને હંગામી ઉચાપત મામલે 3 વર્ષની સજા અને 10,000 નો દંડ રાજપીપળા ની એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા કરવામા આવ્યો છે, 7 જેટલા ગ્રાહકોનાં ખાતામાં જમાં કરવાના 2,645 પોતાના અંગત કામમાં વાપરી પાછળથી ભરપાઈ કરી હંગામી ઉચાપત કરી હતી. તિલક્વાડા ના ચુડેશ્વર ગામનાં તત્કાલીન પોસ્ટમાસ્તર ફૈજમહંમદ જશવંતસિંહ રાઠો...
HVN કંપનીએ 18 લાખનું ફુલેકુ ફેરવ્યું : એક ના ડબલ કરવામાં મૂડી ગુમાવી
July 28th, 2018 ગુજરાત રાજ્યનો બોર્ડ ગણાતો જિલ્લો નર્મદા 100 ટકા આદિવાસી વિસ્તાર ગણવામાં આવે છે એટલે આ ભોળા અને આદિવાસીઓ ને લોભામણી લાલચ આપી કેટલાક ભેજાબાજો બોગસ કંપનીઓ ખોલી છેતરપીંડી કરે છે,પણ આદિવાસીઓ જાગે એ પહેલા આ ભેજાબાજો ભૂગર્ભ માં ઉતરી જાય છે.આવોજ એક વધુ કિસ્સો નર્મદા જિલ્લામાં ફરી બન્યો છે.જેમાં ડેડીયાપાડા ના ફુલસાર ગામના 49 લોકો એક ખાનગી ક...
સુપર બાળક બાલિકા ઓફ ઘી નર્મદા
July 28th, 2018 ગૌરીવ્રત નિમિતે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે જાયન્ટ્સ સૃજા સહેલી ગૃપ રાજપીપલા દ્વારા સુપર બાલક બાલિકા ઓફ ઘી નર્મદા 2018 ની ડાન્સ કોમિટિશન યોજવામાં આવી હતી જેની સાથે ગૌરીવ્રત કરતી બાળાઓની જવારા હરીફાઈ પણ યોજવામાં આવી હતી,ડાન્સ કોમ્પપિટિશન માં ત્રણ ગ્રુપ પાડી હરીફાઈ કરવામાં આવી જેમાં એ ગ્રુપમાં ગીત પટવારી,બી ગ્રુપમાં સંસ્કુતિ પંચાલ,સી...
સ્કૂલની પાણીની ટાંકી માંથી મગરનું બચ્ચું મળ્યું
રાજપીપળા કરજણ નદીના કિનારા પાસે આવેલી જીએસએલ સ્કૂલ ની પાણીની ટાંકી માંથી આજરોજ સવારે મગર નું એક નાનું બચ્ચું દેખાતા આ વાત વાયુવેગે ફેલાતા સ્થાનિક લોકોમાં ભારે કુતુહલ જાગ્યું હતું ત્યારબાદ નજીક માંજ આવેલી નગરપાલિકા ની ફાયર ટિમ ને જાણ કરતા ફાયર ટીમે સહીસલામત રીતે આ સવા ફૂટ લાંબા નાનકડા બચ્ચા ને સાવચેતી થી પકડી ડેમ માં છોડી મુક્યું હતું જોકે રવિવાર હો...
કેવડિયામાં 700 એકર જમીન એક્વાયર કરી છે, 2700 એકર સંપાદિત વગરની
સરકાર આદિવાસીઓની જમીનો સંપાદિત કરી ટોકન પર લોકોને આપે છે અને તે લોકો તેનો વ્યાપાર કરે છે, સરકારે છ ગામોની માત્ર 700 એકર જમીન એક્વાયર કરી છે જો કે 2700 એકર સંપાદિત વગરની છે જેથી સરકાર આ જમીન નિહાર હાટેલ, SRP અને સ્વામિનારાયણ સંસ્થાને ટોકને આપી હવે એ લોકો જેને ગેસ્ટ હાઉસ, હોટેલ બનાવી લોકો પાસેથી કમાણી કરે છે ત્યારે આ જમીનો પરત આપી દો કેમકે નથી તેનું ...
ફરજિયાત પણે “જયહિંદ”બોલવા તાકીદ કરાઇ
પોલીસ જવાનોએ બુલંદ અવાજે “જયહિંદ”બોલ્યા બાદ કચેરીનું નામ અને પોતાની ઓળખ આપવી પડશે:ઉપરી અધિકારીઓને સેલ્યૂટ કરે ત્યારે પણ ફરજિયાત પણે “જયહિંદ”બોલવા તાકીદ કરાઇ સુરત:પોલીસ કમિશનર સતીશ શર્માએ દરેક કર્મચારીને સરકારી કોલ રિવીસ કરતી વેળા કઇ રીતે વાત કરવી એની માર્ગર્દિશકા જાહેર કરી છે.પોલીસ મથકોના લેન્ડ લાઇન નંબર કે પછી ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલા ...
નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સજીવ ખેતીનો પરિસં...
January 20th, 2018 નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે માનવ કલ્યાણકારી સાર્વજનિક ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સજીવ ખેતી અંગે પરિસંવાદ યોજાયો હતો.જેને જિલ્લા પોલીસ અધિક્ષક ગીરીશ પંડયાએ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.સી.જે.ડાંગરીયાની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકયો હતો.આ પરિસંવાદમાં જિલ્લા ૨૦૦ ખેડૂતોએ ભાગ લઇને સજીવ ખેતી અંગે માર્ગદર્શન મેળ...
વલસાડ જિલ્લાના ખડકીના રહીશ પાંડુરંગ છ વર્ષથી વારલી પેઇન્ટીંગ કરે છે
ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી દ્વારા વારલી પેઇન્ટીંગના કલાકારોને પ્રોત્સાહિત કરવા બે દિવસીય વારલી પેઇન્ટીંગ પ્રદર્શન અને વેચાણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા પ્રદર્શનીનો પ્રારંભ કરાવી, વારલી પેઇન્ટીંગના કલાકારોને પ્રોત્સાહન આપવા પ્રદર્શનનો લાભ લેવા નગરજનો સહિત આમજનતાને અપીલ કરી છે.
લક્ષ્મણ હોલ ખાતે પ્રદર્શનમાં દિવ...
ડાયાબીટીશ માટે સંગીત ચિકિત્સા
નવસારી હરીઓમ રીસર્ચ એન્ડ હીલીંગ ચેરીટેબલ ફાઉન્ડેશન અને આઇડીએચટી રીસર્ચ સેન્ટર નવસારી દ્વારા તા.૧૪/૩/૧૮ ના રોજ ગોપાળજી મંદિર સામે, ગોલવાડ ગેટ પાસે, નવસારી ખાતે સવારે ૮ થી ૧૦ બહેનો માટે તથા ૧૧ થી ૧ વાગ્યા દરમિયાન ભાઇઓ માટે મધુપ્રમેહ (ડાયાબીટીશ) થી પીડાતા દર્દીઓ માટે સંગીત ચિકિત્સા અને આહાર નિયમન દ્વારા રોગ પર કાબુ મેળવવા નિષ્ણાંતો દ્વારા માર્ગદ...
પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં ૩પ૨ મહિલાઓને સેવાઓ પુરી પાડી
March 13th, 2018 નવસારી ખાતે ઘરેલું હિંસા કે અન્ય સમસ્યાઓથી પીડિત મહિલાઓને મદદરૂપ થવા અને જરૂરિયાત જણાયે તેની સમસ્યાના ઉકેલના ભાગરૂપે કાઉન્સેલિંગ કરવાના ઉદેશ્ય સાથે મહિલા અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં દહેજ, અત્યાચાર, ભરણપોષણ, કુટુંબ કલેશ, છુટાછેડા જેવી સામાજિક તેમજ આર્થિક પ્...
મહિલાના સ્થળની માહિતી અને મદદ માટે મોબાઇલ એપ્લીકેશનનો પ્રારંભ
April 28th, 2018 નવસારી રાજય સરકારે મહિલાઓની સુરક્ષા અને સ્થળ પર મદદ મળી રહે તે માટે નવા અભિગમ સાથે સ્તૃત્ય પગલું લીધું છે., હવે ૧૮૧ બટન દબાવવાથી મહિલાના સ્થળની માહિતી અને મદદ મળી રહેશે એમ ૧૮૧ નવસારી અભયમ ટીમ દ્વારા જણાવાયું છે. ગુજરાતના કોઇપણ ખુણે મહિલાઓને મુશ્કેલી જણાય તો તરત જ આ નંબર પર સંપર્ક કરી શકે છે. મહિલાઓની આરોગ્યલક્ષી માહિતી ...
સગીર પૌત્રને બાઈક ચલાવવા આપનાર દાદા ને 10 દિવસ ની સજા અને 1000 રૂપિયા ...
August 11th, 2018 નવસારી વાંસદાના ભીનાર ગામમાં રહેતા શંકર પટેલ નામના શખ્સે તેના સગીર પૌત્રને બાઇક ચલાવવા આપ્યુ હતું.ત્યારે બાઇકની ટકકરથી જિતેન્દ્ર કુમાર નામના શખ્સને ઇજા થતા તેનું મોત નીપજ્યુ હતું.સમગ્ર મામલે વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી.વાંસદા કોર્ટે અકસ્માત કરનાર કિશોર સગીર વયનો હોવાથી તેને બાઇક ચલાવવા આપનાર તેના દાદાને 10 દિવસની ...
70 ટકા લાકડું બચાવતી ડાંગ જિલ્લાની એકમાત્ર વધઇ સો મીલ
March 11th, 2018 તાપીમિત્ર ન્યુઝ,આહવા:રીઝર્વ અને પ્રોટેક્ટ વન વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના કિંમતી ઇમારતી વૃક્ષોના લાકડાના વહેરણ માટે એકમાત્ર વન વિભાગ હસ્તકની વધઇ ખાતેની સરકારી સો મીલ કાર્યરત છે. જેને તાજેતરમાં જ અત્યાધુનિક બેન્સો મશીન,અને ટેકનોલોજીથી સજ્જ કરી, પ્રજાજનોની સેવામાં અર્પણ કરાઇ છે. ડાંગ જિલ્લામાં લાકડાના વહેરણ માટે કોઇ ખાનગી સો મી...
ડાંગ દરબારના રંગમંચ ઉપર ડાંગી નૃત્યોની રમઝટ
February 27th, 2018 તા.રપમી ફેબ્રુઆરી, ૨૦૧૮ થી આહવા ખાતે શરૂ થયેલા ડાંગ જિલ્લાના સૌથી મોટા લોકોત્સવ એવા ડાંગ દરબારના રંગમંચ ઉપરથી, ડાંગી સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ દરબારીઓ માણી રહ્યાં છે. કાર્યક્રમના ત્રીજા દિવસે રંગ ઉપવન ખાતે વિશ્વના તખ્તા ગજવતા ડાંગી નૃત્યો પ્રેક્ષકોએ મનભરીને માણ્યા હતા.અહીં પાવરી નૃત્ય, ભવાડ...
ડાંગની સંસ્કૃતિનો અણમોલ કલા વારસો જાળવવા કાર્યક્રમ
ડાંગની સંસ્કૃતિનો અણમોલ કલા વારસો જળવાઈ રહે તેમજ છુપી કલા પ્રતિભાઓને યોગ્ય મંચ પુરો પાડી પ્રેરણા,પ્રોત્સાહન અને માર્ગદર્શન તેમજ સ્વાતંત્ર્યની ઉજવણીના ઉમદા હેતુથી જિલ્લાનાં મુખ્ય મથક આહવા (રંગ ઉપવન) ખાતે તા.૨૬મી જાન્યુઆરી ના રોજ રાત્રે ૮:૦૦ કલાકે કલા મહોત્સવ-૨૦૧૮ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “પ્રયાસ” ગૃપ ઓફ મલ્ટીએક્ટિવીટીઝ, આહવા ના ઉ...

English