Friday, August 7, 2026

બળાત્કાર કેસમાં હું નથી ભાનુશાળી છે,ભાજપના નેતા છબિલભાઈ

જયંતિ ભાનુશાળીના બળાત્કાર કેસમાં અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલદાસ પટેલ ઉપર આક્ષેપ કર્યો છે કે આ કેસની અંદર ફરિયાદી યુવતી એટલે કે તેની પૂર્વ પત્ની અને છબીલ પટેલ સાથે અને તેને ધમકી આપે છે. તેઓ આક્ષેપ કરતા છબીલભાઈ  પટેલે આ મુદ્દાને લઈને બંને જણાની નાર્કોટેસ્ટ કરવાની માગણી કરી છે અને સમગ્ર આક્ષેપો રાજકીય કિન્નાખોરીથી થયા હોવાનું જણાવ્યું છે. કચ્...

ભાનુશાળી બળાત્કાર કેસમાં પીડિતાના પૂર્વ પતિના આરોપ

ભાજપના નેતા જયંતી ભાનુશાળી ઉપર બળાત્કાર કેસમાં જે પ્રમાણે કાનૂન વીદ્દો ધારણા વ્યક્ત કરી રહ્યા હતા તે પ્રમાણે ભાજપના નેતાની તરફેણમાં નિવેદન આવવાના શરૂ થયાં છે. સુરતની 21 વર્ષની પીડિતાના પતિએ અમદાવાદ આવીને સૌથી મોંધ વિસ્તારમાં અચાનક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે ભાજપના આ છોકરી બધાને ફસાવે છે અને રૂપિયા પડાવે છે. તેણે 70થી 80 લોકો પાસે પૈ...

હાર્દિક પટેલને જોઈ નીતિન પટેલ કેશુભાઈને ત્યાંથી કેમ ભાગ્યા ?

પાસના સંયોજક અને પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલે આજે ગુજરાત રાજ્યના પુર્વમુખ્યમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટ ના ચેરમેન કેશુભાઈ પટેલના જન્મદિવસ નિમિતે બાપાના નિવાસ સ્થાને જઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. બરાબર આજ સમયે ભાજપ સરકારના ઉપમુખ્ય પ્રધાન  નીતિનભાઈ પટેલ પણ કેશુભાઈને અભિનંદન આપવા આવ્યા હતા  તે કેશુભાઈની સાથે વાતચીત કરી રહ્યા હતા ...

સ્વચ્છતાનું ફરી એક વખત અમદાવાદમાં નાટક થશે

અમદાવાદ જિલ્લાના ગામોમાં આગામી 1 થી 31 ઓગષ્ટ 2018 એમ એક માસ સુધી સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવશે. ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર ગામોને રાજ્ય અને દેશ સ્તર પર 2 જી ઓક્ટોબરે સન્માન કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલી એજન્સી દ્વારા રેન્ડમલી અમદાવાદ જિલ્લાના ગામ...

કાંકરીયા ફૂડ સ્ટ્રીટને ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનું બિરુદ

ભારત સરકારના ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા દરેક રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનરને તેઓના રાજ્યમાં આવેલ સ્ટ્રીટ ફૂડ કે જ્યાં ૨૦ થી વધારે વેપારીઓ ખાણીપીણીનો વ્યવસાયકરતાં હોય તેવા સ્ટ્રીટને અલગ તારવી તથા ચોખ્ખાઇ, સ્વચ્છતા અને ગુણવત્તાના માપદંડોનું ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પાલન થતું હોય, તેવી ફૂડ સ્ટ્રીટને ‘ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ’ તરીકે નોમીનેટ કર...

મેડિકલ તપાસ માટે ભાજપના જયંતી ભાનુશાળીને હાજર થવા સમન્સ

કચ્છના અબડાસાના માજી ધારાસભ્ય અને પ્રદેશ ભજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીને સુરત પોલીસે બળાત્કારના ગુનાનું નિવેદન લેવા તથા મેડિકલ તપાસ માટે તાત્કાલિક હાજર થવા સમન્સ પાઠવ્યું છે. સુરતની એક યુવતીએ ભાજપના માજી ધારાસભ્ય સામે દુષ્કર્મની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં કરી છે. જેના આધારે સરથાણા પોલીસે સમન્સ પાઠવ્યું છે. તેથી હવે તેને તાત્કાલિક હાજર થવું...

ચાલુ ટ્રકે લુંટ કરતી હથિયાર સાથે ગેંગ પકડાઈ

અમદાવાદ, સુરેન્દ્ર.નગર, બોટાદ જીલ્લામાં માલવાહક વાહનમાં ચાલુ વાહને ચઢી તાડપત્રી કાપી માલવાહક વાહનમાં લાદેલ કિંમતિ માલ સામાનની ચોરીના ગુન્હાહ આચરી તરખાટ મચાવતી કુખ્યાત “જત-મલેક ” ગેંગના સાગરીતોને અગ્ની શસ્ત્રો સાથે ઝડપિ રૂ. આઠ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા છે. અમદાવાદ ગ્રામ્ય. જીલ્લા માંથી આવેલ રાષ્ટ્રિ ય ધોરી માર્ગ, રાજ્ય ધોરી માર્ગ ઉપરથી પસ...

ગુજરાતનો મોંધો ને મોટો મોલ અમદાવાદમાં બનશે

ગુજરાતમાં શોપીંગ મોલ એક તરફ બંધ થઈ રહ્યા છે તો બીજી બાજુ રૂ.900 કરોડના ખર્ચે સૌથી મોંધો અને સૌથી મોટો મોલ SG હાઈવે પર થલતેજ પર બનવાનો છે. બીસફલ ગ્રુપ દ્વારા બનનારા મોલ-કમ-મલ્ટિપ્લેક્સ પ્રોજેક્ટમાં નવ લાખ ચોરસ ફુટ બાંધકામ હશે. અમદાવાદના થલતેજના ઝાયડસ હોસ્પિટલ ક્રોસરોડ પર મુંબઈના ફિનિક્સ ગ્રુપ અને અમદાવાદના બીસફલ ગ્રુપ દ્વારા 900 કરોડ રુપિયાના ખર્ચ...

અમદાવાદનો બેસ્ટ વિકએન્ડ, પોળોનું જંગલ

અમદાવાદ નજીક વીકેન્ડ માટે છે બેસ્ટ છે આ જગ્યા... મુલાકાત ન લીધી હોય તો અચુક એકવાર લઇ લેજો... અમદાવાદની પાસે આવેલા ‘પોળોના જંગલ’. અમદાવાદથી માત્ર 150 કિમી દૂર આવેલા વિજયનગર એરિયામાં એક ખૂબ જ સુંદર પોળો જંગલ આવેલું છે. અમદાવાદની સાવ નજીક હોવા છતાં હજુ સુધી આ પોળો જંગલ અંગે બહુ ઓછા લોકો જાણે છે. આ જંગલમાં ઉંચા વૃક્ષો, પર્વતો, અવનવા પક્ષીઓ અને ચાર...

વૃક્ષપ્રેમી કાંતિભાઇ પટેલે ૨૦૦૦ વૃક્ષોનું એકલા હાથે જતન કર્યું

(સુનિલ પટેલ) ‘રાણીપના કાંતિભાઇ સવારે છોડને પાણી પાણી પીવડાવવા નીકળે ત્યારે રસ્તામાં મળતાં ઇંટ કે તેના ટૂકડા લઇને પોતાની સાયકલ પર મૂકી દે છે. આ સિવાય આસપાસમાં જ્યાંથી પણ ઇંટના ટૂકડા મળે તેને પોતાની સાયકલ પર ગોઠવી દે છે. આ ટૂકડાઓ દ્વારા તેઓ વાવેલા છોડના રક્ષણ માટે સંરક્ષણ માટેની દિવાલ બનાવે છે. આ ઉપરાંત તેઓ તેઓની સાથે દાતરડું પણ રાખે છે જેના દ્વાર...

દેશની સૌ પ્રથમ ગુગલ સ્કુલ, અમદાવાદની

ગુગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવન ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકોને પુછે છે કે... ‘‘ બ્લેક બોર્ડ અને ગુગલ ક્લાસ, એમ બેમાંથી શેમાં મજા આવે છે...? ’’ બાળકો હોંશે હોંશે જવાબ આપે છે... ‘‘ગુગલ ક્લાસમાં...’’ પરીક્ષા, પ્રોજેક્ટ અને હોમ વર્ક .... બધું જ ઓન લાઈન છે. કેટલાક પ્રશ્નો અને તેના જવાબ પછી ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકો ગુગલ ...

હાર્દિકની સફળતા પર પત્ર

જય હિંદ જય ભારત ! ડોક્ટર કુણાલ પટેલ અને કૂણાલ પટેલ ની ફેમીલી તરફથી મારા નાના ભાઈ હાદીક ને જન્મ દિવસ નિમિત્તે ખુબ ખુબ આભાર.! આજથી ટૂંક સમય પહેલા ગુજરાતની ધરતી પર એક એવા ધરતીપુત્રનો ઉદય થયો કે જેને ફક્ત ગુજરાત જ નહિ પરંતુ સામાગ્ર દેશનું ધ્યાન પોતાના પર કેન્દ્રિત કરાવ્યું.માત્ર વર્ષ ૨૪ વર્ષની ઉમરમાં નવા-નવા જુવાનીમાં પ્રવેશેલા નવ યુવકો જ્યારે ભણતર...

રિલાયન્સ રિફાઇનરીમાં પાણી ભરાઈ ગયા

જામનગરની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જળ-પ્રદૂષિત રિફાઇનરી વિસ્તારમાંવવરસાદના પાણી ભરાયા છે. સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મમાં  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મોટી-ખાવડી રિફાઇનિંગ એસોસેટની તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરો મંગળવાર - જુલાઇ 17, 2018 માં સેલફોન કેમેરામાં લેવામાં આવી હતી. કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થઈ હતી. તે સ...

ભ્રષ્ટાચારના કારણે નબળા બનેલા રસ્તા અને પુલ ધોવાયા 

રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો-ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ઠેર ઠેર રોડ, રસ્તા અને નાના પુલો તૂટી ગયા છે. સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે રસ્તા અને પુલોમાં થયેલા મોટાપાયે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે. અનેક જિલ્લાઓમાં હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામે કોંોંગ્રેસ ...

પૂરની મુલાકાતો રદ કરી તુરંત સહાય આપો : કોંગ્રેસ

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગનો વિસ્તાર અતિવૃષ્ટિથી અત્યંત પરેશાન છે. આ સંજોગોમાં સરકાર તરફથી તાત્કાલિક તકેદારી,બચાવ રાહત અને પુનઃવસનની કામગીરી થાય તે જરૂરી છે. કુદરતી પ્રકોપના સમયે કોંગ્રેસ પક્ષ તરફથી સરકારી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તત્પર રહેશે. આ કપરા સમયમાં કોંગ્રેસે સૂચનો કર્યા છે. પ્રધાનમંત્રી 20 જુલા...