મોહન ડેલકરના મોતનું રહસ્ય આ વિડિયોમાં છે, દિલ્હી ભાજપના કારણે આત્મહત્ય...
The secret of Mohan Delkar's death is in this video, he was disturbed by the instructions of Delhi
ઉત્તર ગુજરાતના એક ઘમંડી નેતાના કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે તેમના આ વિડિયોમાં સ્પષ્ટ થાય છે.
ડેલકરે પોતે વિડિયો બનાવીને જાહેર કર્યો તેમાં ભાજપના દિલ્હીના નેતાઓને જવાબદાર ગણાવે છે
https://youtu.be/7Ja9NNNzuHg
...
ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ પર ઇવીએમમા ચેડાના આક્ષેપ સાથે...
Uproar at Gujarat College and LD Engineering College with allegations of tampering with EVMs
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021
મોડી રાત્રે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોટી સંખ્યામાં કોલેજ ઉપર પહોંચી ઈવીએમ સાથે ચેડાં થતાં હોવાનો વિરોધ કર્યો હતો. પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની આજે મતગણતર...
6 મહાનગરોના 2300 કોર્પોરેટરો માટે મતગણતરી શરૂ
Counting begins for 2300 corporators from 6 metros of Gujarat
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021
રવિવારે 21 ફેબ્રુઆરી 2021ના રોજ ગુજરાતની છ મહાનગરપાલિકા, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગરની 575 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેની મતગણતરી 23 ફેબ્રુઆરી 2021એ સવારે 9 વાગ્યાથી હાથ ધરાઈ છે. 6 મહાનગરોના 2300 કોર્પોરેટરો માટે મતગણતરી શરૂ થઈ છે....
કોરોનાને કારણે ચૂંટણીપંચે મતગણતરી કામગીરી બદની નાંખી
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021
ગુજરાતના ચૂંટણીપંચે સ્ટાન્ડર્ડ પ્રૉટોકૉલ જાહેર કર્યાં છે. મતદાનમથકમાં પ્રવેશનાર દરેક વ્યક્તિનું થર્મલગનથી તાપમાન માપવામા આવ્યા હતા. દરેક વ્યક્તિએ મતગણતરીના દરેક તબક્કે માસ્ક પહેરવાની વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. મોં અને હાથ ધોવા વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સાબુ તથા હૅન્ડ-સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવા આવી છે. અમદા...
પોરબંદરના ગેંગસ્ટરના વિશ્વાસુ પીએ રહેલા બનશે ભાજપના સાંસદ
Porbandar's gangster's trusted PA will become BJP MP
ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2021
પોરબંદમાં ગેંગવોરના મુખ્ય સુત્રધાર સરમણ મુંજાના ચૂસ્ત કાર્યકર રામભાઈ મોકરીયા હવે સંસદ સભ્ય બનશે. ભાજપે મહિલા ડોન સંતોકબેનના અંગત મદદનીશ રામભાઈને ટિકિટ આપી છે. એક સમયે ફોટો કોપીની દુકાન શરૂ કરીને ભારતની પોસ્ટ ઓફિસ સામે દેશની પ્રથમ ખાનગી પોસ્ટ ઓફિસ શરૂ કરનારને ભાગી...
સરકારી પડતર જમીન અદાણી જેવી કંપનીઓને મળે એવા એકતરફી નિયમો રૂપાણીએ બનાવ...
ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં 58 લાખ ખેડૂતો છે. જેમાં 1 હેક્ટરથી નીચે 22 લાખ ખેડૂતો પાસે 12 લાખ હેક્ટર જમીન છે. 1થી 1.99 હેક્ટર વચ્ચે 17 લાખ ખેડૂતો પાસે 25 લાખ હેક્ટર જમીન છે. 2થી 3.99 હેક્ટર વચ્ચે 11 લાખ ખેડૂતો પાસે 33 લાખ હેક્ટર જમીન છે. 4થી 9.9 હેક્ટર જમીન હોય એવા 4.5 લાખ ખેડૂતો પાસે 2.50 લાખ હેક્ટર જમીન છે. જે 2001 પછી 5 ટકા ઘટી રહી ...
ખેતીમાં વધારે પાણી વાપરવાના કારણે પાટણ, વીસનગર, ભૂજ, અંજાર લોકો આર્સેન...
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021
દેશની 25 કરોડથી વધુ વસ્તી આર્સેનિક-ઝેરી પાણી પીવા માટે મજબૂર છે. ગુજરાતમાં 24 ટકા એટલે કે 1.65 કરોડ લોકો જમીનથી ઝેરી તત્ત્વ આર્સેનિક પાણીનો ઉપોયગ કરી રહ્યાં છે. આઈઆઈટી ખડગપુરએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત અભ્યાસ કર્યો છે. ભૂગર્ભનું પાણી ખેતરોમાં સિંચાઈ કરીને પાકા દરાતાં શાકભાજી, રસોઈ, પીવાના પાણી દ્વારા શરીમા...
પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના પ્રમ...
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021
ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોના નામો જાહેરાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા સભ્યને ઉમેદવાર બનાવાયા છે. ભાજપના પ્રમુખ સી આર પાટીલે રાજકોટની ભૂમિ પરથી જાહેરાત કરી હતી કે કોંગ્રેસના એક પણ લોકોને ભાજપમાં નહીં લેવામાં આવે. હવે ત્યા...
આરોગ્ય પ્રધાન અને ઔષધ કમિશ્નરના નાક નીચે ગેરકાયદે દવા બનાવતી ફાર્માસ્...
ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગુજરાતની મુખ્ય કચેરી જ્યાં આવેલી છે તેના કલોલના હાજીપુર ગામ પાસે ગેરકાયદે એન્ટીબાયોટીક દવા બનાવી ફાર્માસ્યુટીકલ્સ કંપની ઝડપાઈ છે. નાઇજીરીયા દેશમાં નિકાસ કરતી સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી કંપનીમાં દરોડો પાડીને 4 લાખ એક્ઝાક્લેવ-625’ ટેબલેટનો રૂ.63 લાખનો જથ્થો જપ્ત કર્યો છે.
ખોરાક અને ...
ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જેલની સજા, ભાજપના ધારાસભ્ય સામે...
અલ્ટ્રાટેક કંપનીએ ગેરકાયદેસર જમીન પ્રવેશ અંગે કનુભાઇ સહિત ટોળા સામે દાખલ કરી હતી ફરિયાદ
11 ફેબ્રુઆરી 2021
ભાવનગર જિલ્લાના તળાજાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની જમીનના વિવાદને લઇને વર્ષ 2018માં ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરિયા , અન્ય આગેવાનો અને ખેડૂતોના 500 જેટલા ટોળાએ વિરોધ કર્યો હતો. જેમાં વિવાદાસ્પદ જમીન પર ગેરકાયદેર પ્રવેશ કરીને આંદ...
એ ટીમ ભાજપ છે, તેની બી ટીમ 6 પક્ષો છે, જેમાં કોંગ્રેસ પણ બી ટીમ છે
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંતના જે પક્ષોએ ઉમેદવારી કરી છે તે પૈકી 75 ટકા ઉમેદવારો કોંગ્રેસને મોટું નુકશાન કરી શકે છે. ભાજપની બી-ટીમ સ્થાનિક ચૂંટણીમાં સક્રિય બની રહી છે. કોંગ્રેસની કોઈ બી ટીમ નથી, કારણ કે ગુજરાતના લોકો કહે છે કે ભાજપની બી ટીમ તો કોંગ્રેસ છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ...
વડાપ્રધાન મોદીના ખાસ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પત્રકારને મારી નાંખવાની ...
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાત ભાજપના વાઘોડીયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. પત્રકારોની સાથે વાતચીત કરતા સામયે મધુ શ્રીવાસ્તવે એક પત્રકારને માણસને કહીને ઠોકાવી દેવાની ધમકી આપી હતી. કેમેરા સામે મીડિયાકર્મીને ધમકી આપતા તેઓ વિવાદમાં આવ્યા છે.
પ્રશ્ન સીધો પૂછને નહીં તો અહીં તને બતાવી દઈશ. માણસોને કહીને ઠોકાવી દઈ...
ગુજરાતમાં ભાજપ મામા અને કોંગ્રેસ ભાણેજ છે, બન્નેને મોદી અને અમિત શાહ સ...
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTPએ અસુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કર્યું છે. ચૂંટણી પ્રચારના ભાગ રૂપે અસુદ્દીન ઓવૈસી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ભરૂચમાં BTP સાથે જનસભામાં અસુદ્દીન ઓવૈસી કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાહુલ ગાંધી પર આંકરા પ્રહારો કર્યા હતા.
ગુજર...
ગુજરાત ભાજપના MLA મધુએ વડાપ્રધાન મોદી સામે બળવો કર્યો
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિખવાદ પણ ચરમસીમા પર આવ્યો છે. ભાજપ એક તરફ પરિવારવાદ દૂર કરવાની વાત કરે છે, બીજી તરફ કેટલાક નેતાઓના સંબંધીઓને ટિકિટ આપે છે. સગાઓને ટિકિટ ન આપવાનો નિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી ગુજરાતમાં શરૂ કરાયો છે. તેની સામે ભાજપના બાહુબલી નેતા મધુએ આંગળી ચિંધી છે.
વડોદરાના ભાજપન...
AIMIM, BTP અને AAPએ સ્થાનિક ચૂંટણીને વિધાનસભા જેવું યુદ્ધ બનાવી દીધું,...
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં AIMIM, BTP અને AAP સ્થાનિક ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી જેટલો રસ દાખવી રહી છે. પણ સામે શંકરસિંહ વાઘેલાનો મોરચો, NCP અને સામ્યવાદીઓ સહિત બીજા 40 પક્ષો આ વખતે ચૂંટણી યુદ્ધમાં નથી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીપ્રચાર માટે અસુદ્દીન ઔવેસીની પાર્ટીએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. AIMIMના નેતા અસુદ્દીન ન ઔવેસી ચ...
ગુજરાતી
English














