”કાચુફુલ” ગુજરાતી ફિલ્મમાં હેલી પંડ્યા અભિયનના ઓજસ પાથરી ર...
ઉભરતી કલાકાર
અમદાવાદ, 24 સપ્ટેમ્બર 2020 અમદાવાદની છોકરી હેલીની ગુજરાતની ફિચર ફિલ્મ કાચુફૂલ રિલિઝ થનારી છે. જેનું ડબિંગ હાલમાં જ પૂર્ણ થયું છે. બીજી ગુજરાતી ફિલ્મોમાં રોલ મળ્યો છે. જે હવે પછી રજૂ થશે. ઘરના જ ઓટલા પર નાના મોટાં, છોકરા-છોકરી બધા જ રમતા હતા. સામાન્ય રીતે તનદોર્ષ આનંદ આપતી બદામ સાત, નેપોલીઅન, ચારસો વીસ, કાચુફૂલ જેવી ગુંજીફાની કલા...
સુવર્ણ મંદિર અંબાજીમાં નવી સત્તા લાવવા કાયદો બનાવાયો, ભ્રષ્ટાચાર દૂર ક...
ગાંધીનગર, 24 સપ્ટેમ્બર 2020 અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળની રચના કરવા ગુજરાત વિધાનસભાએ વિધેયક પસાર કર્યું
રાજ્યના પવિત્ર યાત્રાધામોનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. યાત્રાધામ અંબાજીના વિકાસ શ્રધ્ધાળુઓને સુખ-સગવડો પુરી પાડવા માટે અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળની રચના કરાશે. ગુજરાત વિધાનસભામાં અંબાજી યાત્રાધામ અંબાજ...
ખેડૂત વિરોધી 3 કાયદાઓનો વિરોધ વિરોધ દેશના 250 કરતા વધારે ખેડૂત સંગઠનો ...
છેલ્લા એક દોઢ મહિનાથી ભારતના 250 કરતા વધારે ખેડૂત સંગઠનો એક સાથે "ખેડૂત સંઘર્ષ સમિતિ" બનાવી ભાજપની મૂડીવાદી નરેન્દ્ર મોદીની સરકાર સામે સતત લડી રહ્યા છે. બંધારણથી ઉપરવટ જઈ ખેડૂત વિરોધી એવા 3 કાયદા લોકસભા અને રાજ્યસભામાં જબરજસ્તીથી કાયદા પસાર કરી દીધા છે. વિશ્વની કંપનીઓ અને વૈશ્વિક વેપાર સંઠનના દબાણ હેઠળ આ કાયદાઓ વેપારીઓની તરફેણમાં કરી દેવાયા છે. જગત...
ચીન ભલે સરહદ પચાવી પાડે પણ સિંગતેલ તો ગુજરાતનું જ ખાય છે, 50 હજાર ટન સ...
અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2020 ચીનથી થતી આયાત પર બ્રેક મારી દેવામાં આવી છે. પણ ગુજરાતની મગફળીના તેલ અને ગુજરાતના જામનગરના બ્રાસપાર્ટની ચીનમાં કોરોના સમયમાં પણ ખૂબ માંગ છે. વ્યાપારની દ્રષ્ટિએ ચીન સિંગતેલ માટે ભારત પર આધાર રાખે છે. ચીનમાં હાલના સમયમાં સિંગતેલની માંગ ખૂબ જ વધી છે. જેથી આપણા દેશમાં સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિ...
પાકિસ્તાનની સરહદના ગામોમાં શાળા બંધ, શિક્ષક દીપક મોતાએ પોતાની કારે ડીઝ...
ભુજ, 23 સપ્ટેમ્બર 2020
ગુજરાતમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યા ઓછી થવાના બદલે સતત વધી રહી છે. વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી. ઓનલાઇન શિક્ષણ ગૂંચવાઈ રહ્યું છે. ત્યારે એક એવા શિક્ષક બાળકોને નિસ્વાર્થ ભાવે અભ્યાસ કરાવી રહ્યા છે. આ શિક્ષક ભુજના માંડવી તાલુકાના બાગ ગામની હુંદરાઈબાગ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને તેમનું નામ દીપક મોતા છે.
...
કોંગ્રેસના નેતા ભરત સોલંકીએ કોરોના થયા બાદ હોસ્પિટલમાં 3 મહિનાથી સતત સ...
અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2020
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી કોરોના સંક્રમિત થયા બાદ તેમની તબિયત નાદુરસ્ત થઈ ગઈ હતી. સૌથી તેમને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોનાની સારવાર દરમિયાન તેમના દેખાવમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. એક ન...
ગુજરાતની ખેતી, જમીન, જંગલને ખતમ કરી રહ્યું છે, વિદેશી ગાજર ઘાસ
ગાંધીનગર, 21 સપ્ટેમ્બર 2020 જે રીતે ગાંડો બાવળ અમેરિકાથી આવ્યો એ રીતે આ ગાજર ઘાસ પણ અમેરિકાથી આવ્યું છે. થી લાલ ઘઉં પીએલ -480ની સાથે ભારત આવ્યું હતું. હાલ 50 લાખ હેક્ટરમાં ફેલાયું છે. ગાજર, ગાજર ઘાસ, છટક, બૂટી અને પંખારીના નામથી પણ ઓળખાય છે. 90 સે.મી.થી એક મીટરની ઉંચાઈ સુધી વધે છે. જેની લંબાઈ 1.5 મીટર સુધીની ઘણે જોવા મળી છે. તેના પાંદડા ગાજર જેવ...
નારંગી-સંતરાની છાલમાંથી તેલ કાઢવાની નવી રીત નવસારીના કૃષિ વિજ્ઞાનીએ તૈ...
ગાંધીનગર, 22 સપ્ટેમ્બર 2020 નારંગીની છાલ અને બીજ માંથી તેલ અને રંગ પદાર્થના નિષ્કર્ષણ માટે દ્વાવણનું માનકકરણ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના પી.એચ.ટી. વિભાગ દ્વારા નવી પદ્ધતિ તૈયાર કરી છે. નારંગીની છાલ ફેંકી દેવાના બદલે તેમાંથી તેલ કાઢી શકાય છે. નારંગીની છાલમાં ફોટોકેમિકલ્સ છે. છાલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન એ અને બી પણ હોય છે. તેનું ત...
શું APMC ઈતિહાસ બનશે ?… લઘુતમ ટેકાના ભાવનું શું ?
પ્રો. હેમન્તકુમાર શાહ મૂળભૂત મુદ્દો એ છે કે 1991 પછી જે ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી તેના ભાગ રૂપે જ ખેતી ક્ષેત્રે અત્યારે ત્રણ કાનૂની સુધારા આવ્યા છે એમ કહેવાય. આ સુધારાનો સીધો-સાદો અર્થ એ છે કે સરકાર ખેતપેદાશોના ખરીદ-વેચાણની બાબતમાં પોતાની દખલગીરી ઓછી કરવા માગે છે. અત્યાર સુધી બધાં રાજ્યોમાં APMCનાં યાર્ડ અને તેમના વેપારીઓનો જે કહેવાતો ઈજ...
ભાજપ-કોંગ્રેસના ઢંઢેરા અને ખેતી અંગેના ત્રણ વટહુકમો
- પ્રો. હેમન્તકુમાર શાહ અત્યારે ખેતી અંગેના તા. 05-06-2020ના જે ત્રણ વટહુકમો મોદી સરકારે બહાર પાડ્યા છે તેના વિષે ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના 2019નાં લોકસભાની ચૂંટણી સમયના ઢંઢેરામાં આ અંગે શું લખેલું છે તે જાણવું રસપ્રદ થઈ પડશે:
ભાજપ
ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં “ખેડૂતોની આવક બમણી કરવી” એવા શીર્ષક સાથે ચાર પાનાં લખેલાં છ...
અડધી સદીની અધુરી નર્મદા યાત્રા
ગુજરાત રાજ્યની સ્થાપનાથી શરૂ થયેલી નર્મદા બંધની વેદના ભરી યાત્રા આજે પણ અધૂરી છે. દરેક રાજકીય પક્ષો દરેક ચૂંટણીમાં નર્મદા નદીના બંધનો રાજકીય ઉપયોગ કરતાં આવેલાં છે. આજે પણ એ જ થવા જઈ રહ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે આ યોજના બની હતી પણ પાણી તો ન મળ્યું પણ રાજનેતાઓ માટે તે ખૂરશી મેળવવાનું સાધન બનતી આવી છે. ગુજરાતની દરેક પ્રજાની લાગણી નર્મદા યોજના સા...
ખાંડ, ગોળ અને રસ ઝેર વગરનો મળી શકશે, સેન્દ્રીય શેરડી માટે પ્રયોગો કરીન...
ગુજરાતમાં જ્યાં શેરડીનું સૌથી વધું વાવેતર થાય છે તે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં રસાયણો અને જંતુનાશકો વગરની શેરડી પકવવા માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વૈજ્ઞાનિક આધાર પર પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેના આધારે ખેડૂતો હવે સેન્દ્રિય ખેતી કરી શકશે. પહેલા ખેડૂતો તેની જાતે સેન્દ્રીય કે કુદરતી ખેતી કરતાં હતા. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કૃષિ વિજ્ઞા...
અત્યાચાર, ભ્રષ્ટાચાર, પોલીસ દમન, શૈક્ષણિક ફી, આરોગ્ય, અતિવૃષ્ટિના ...
આજરોજ કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ તથા મીડીયાના મિત્રોને સંબોધતાં વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અધૂરા કામકાજ સાથે મુલત્વી રહેલ ગત બજેટ સત્ર સંવૈધાનિક વ્યવસ્થા મુજબ છ માસમાં ફરજીયાત બોલાવવા સરકારે 21થી પાંચ દિવસ માટે સત્રનું આહ્વાન કરેલ છે. ગત
તા. 31-8-2020ના રોજ માન. મુખ્યમંત્રીશ્રી અને માન. અધ્યક્ષશ...
લખન મુસાફિર : ડરીશું નહીં, અવાજ ઉઠાવીશું
નર્મદા જિલ્લાના ખૂબ જ જાણીતા લખન મુસાફિરને હદપાર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમને નર્મદા, ભરૂચ, તાપી, છોટા ઉદેપુર અને વડોદરા – એમ પાંચ જિલ્લામાં હદપાર કરવામાં આવ્યા છે. લખનભાઇ સામેના આરોપો હાસ્યાસ્પદ અને પાયા વિહોણા તો છે જ. આ આક્ષેપો કોઈ પુરાવાઓ, સાક્ષીઓ, દલીલો કે ઉલટતપાસ તેમજ યોગ્ય સુનાવણી કર્યા વિના કરવામાં આવેલ છે. તેમ છતાંય પોલીસ દ્વારા થ...
મજૂરોના કલ્યાણ માટે રાખેલા કરોડો રૂપિયા રૂપાણીએ માર્ગ અને મકાન વિભાગને...
રાજ્યમાં નોંધાયેલા આદિવાસી બાંધકામ શ્રમિકો માટે ગુજરાત આત્મ નિર્ભર પેકેજ યોજના હેઠળ આવાસ સબસીડી આપવાની યોજનામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અલાયદી નાણાકીય જોગવાઈ કરીને તે માટેની ગ્રાન્ટ કમિશ્નરશ્રી,ગ્રામ વિકાસ ના હવાલે મુકવાના ઠરાવ બાબતે. વાંધો છે. રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા...

English








