[:gj]નારંગી-સંતરાની છાલમાંથી તેલ કાઢવાની નવી રીત નવસારીના કૃષિ વિજ્ઞાનીએ તૈયાર કરી[:en]A new method of extracting oil from orange peel developed by Navsari’s agronomist[:hn]संतरे के छिलके से तेल निकालने का नया तरीका नवसारी एग्रोनोमिस्ट विकसित करता है[:]

Orange । AGN । allgujaratnews.in । Gujarati News ।
Orange । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]ગાંધીનગર, 22 સપ્ટેમ્બર 2020

નારંગીની છાલ અને બીજ માંથી તેલ અને રંગ પદાર્થના નિષ્કર્ષણ માટે દ્વાવણનું માનકકરણ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના પી.એચ.ટી. વિભાગ દ્વારા નવી પદ્ધતિ તૈયાર કરી છે. નારંગીની છાલ ફેંકી દેવાના બદલે તેમાંથી તેલ કાઢી શકાય છે. નારંગીની છાલમાં ફોટોકેમિકલ્સ છે. છાલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન એ અને બી પણ હોય છે. તેનું તેલ અનેક રીતે ઉપયોગી છે. તેમાંથી ઘરે પણ તેલ કાઢી શકાય છે. નારંગીની છાલના તેલનો અનેક રીતે ઉપયોગ થાય છે. ઘરમાં સુગંધ ફેલાવવા, વસ્તુને સ્વચ્છ કરવા અને દવા તરીકે પણ ઉપયોગ થાય છે.

ખાદ્ય પ્રસંસ્કારણકારોને ભલામણ કરવામાં આવી છે. નારંગીને સુકવણી કરેલ છાલ અને બીયાને ઘંટીમાં 0.10 મીમીના વ્યાસ વાળી જાળીનો ઉપયોગથી દળ્યા બાદ એન-હેગઝેન – એન-હેગઝેન (n-Hexane)નો 1:4ના ગુણોત્તર પ્રમાણે સુકવેલા દ્રવ્ય અને દ્રાવણ તરીકે ઉપયોગ કરીને દ્વાવક નિષ્કર્ષણની પ્રક્રિયા 98 મિનિટ કરવાથી વધું પ્રમાણમાં તેલ અને ડી-લીમોનીન કાઢી શકાય છે.

સોલવંટ એક્સ્ટેશન (n-Hexane)

દ્વાવક નિષ્કર્ષણ – સોલવંટ એક્સ્ટેશન એટલે કે, દ્રાવકમાં પદાર્થ વિસર્જન દ્વારા મિશ્રણમાંથી કોઈ વિશિષ્ટ પદાર્થને જુદા પાડવાનું છે. (n-Hexane)એ ક્રૂડ તેલથી બનેલું એક કેમિકલ છે. શુદ્ધ એન-હેક્સન એ અરંગીન પ્રવાહી છે જે થોડી અસ્પષ્ટ ગંધ સાથે છે. તે ખૂબ જ જ્વલનશીલ અને વરાળ વિસ્ફોટક હોઈ શકે છે. શુદ્ધ એન-હેક્સાઇનનો ઉપયોગ પ્રયોગશાળાઓમાં થાય છે. ઉદ્યોગમાં વપરાતા મોટાભાગના એન-હેક્સને સોલવન્ટ્સ કહેવાતા સમાન રસાયણો સાથે મિશ્રિત કરવામાં આવે છે. તેનો ઉપયોગ બીજમાંથી રસોઈ તેલ કાઢવા ઉપયોગ થાય છે.

વિવિધ વસ્તુઓની સફાઇ માટે અને કાપડના ઉત્પાદનમાં થાય છે. તેઓ સામાન્ય રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં ફૂડ આધારિત સોયાબીન તેલના નિષ્કર્ષણમાં ઉપયોગમાં લેવાય છે. ઉદ્યોગમાં વપરાતા મોટાભાગના એન-હેક્સાને સોલવન્ટ્સ કહેવાતા સમાન રસાયણો સાથે મિશ્રિત કરવામાં આવે છે. એન-હેક્સાન ધરાવતા સોલવન્ટ્સનો મોટો ઉપયોગ એ છે કે સોયાબીન જેવા પાકમાંથી વનસ્પતિ તેલ કાઢવા આ દ્રાવકોનો ઉપયોગ છાપકામ, કાપડ, ફર્નિચર અને જૂતા બનાવતા ઉદ્યોગોમાં સફાઇ એજન્ટો તરીકે પણ થાય છે.

ઉપયોગ

તેલનો ઉપયોગ કેક, પાણી, કોઈપણ ખાદ્ય ચીજોમાં સ્વાદ આપવા માટે થાય છે. વાળના ઉત્પાદનો માટે સારા કન્ડિશનર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. કુદરતી ક્લીનર્સ માટે ઉપયોગ થાય છે. છાલમાં વિટામિન સી અને એન્ટીઓકિસડન્ટ હોય છે. તે પ્રાકૃતિક શુદ્ધિકરણ તરીકે કાર્ય કરે છે. નારંગીની છાલમાં સુગંધ અને તેલ છે. ઉત્તમ કુદરતી ક્લીનર તેમજ એર ફ્રેશનર તેમાંથી બની શકે છે. છાલને પાણીમાં ઉકાળી પાણીનો છંટકાવ કરવાથી ક્નીનર અને સુગંધ માટે થાય છે.

ફ્રિજમાંથી દુર્ગંધ દૂર કરવા છાલનો ઉપયોગ થાય છે. તમામ પ્રદારની ગંધ દૂર કરવા વપરાય છે. સ્ટેઈનલેસ સ્ટીલ અથવા લાકડાની સપાટીને પોલિશ કરી ચમક લાવવા માટે વપરાય છે. સરકોના ટીપા નાંખી શકાય છે. નારંગીના રસમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે કુદરતી રીતે વિરંજનનું કાર્ય કરે છે. જો તમે ઇચ્છતા હોવ તો, તમે બરફની ટ્રેમાં નારંગીનો રસ સ્થિર કરી શકો છો અને પછી તેને તાજી દેખાવ માટે ચહેરા પર લગાવી શકો છો.

આરોગ્ય માટે

નારંગીની છાલ કેન્સર, ફેફસાં, ડાયાબિટીઝની સારવાર, વજન ઘટાડવા, આંખ સારી થાય, દાંત, ત્વચા માટે નારંગીની છાલનો ઉપયોગ થતો હતો. નારંગીની છાલનાં પાવડરનો ઉપયોગ ફેસ પેક તરીકે થાય છે. ચહેરાની સુંદરતા માટે ફાયદાકારક છે. એન્ટીઓકિસડન્ટ પણ હોય છે. ત્વચાને સ્વસ્થ અને ગ્લોઇંગ બનાવે છે. બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તેલ કે સુગંધમાં બાયો-ફ્લેવોનોઇડ હોય છે જે લોહીના પ્રવાહને વેગ આપે છે.

ફોલિક એસિડ વાળના મૂળને મજબૂત બનાવે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા એન્ટીઓકિસડન્ટો હોય છે. છાલ કે તેલને દૂધમાં લેવાથી લોહી સાફ થાય છે. દૂધ સાથે હળદર સાથે મિક્સ કરી ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે. બળતરા વિરોધી, એન્ટિ-માઇક્રોબાયલ, એસિડિટી, હાર્ટબર્ન, ઉબકા, ઉલટી જેવી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. ફલાવોનોઇડ્સ ઓસ્ટિઓપોરોસિસ, કોલોન કેન્સર, યકૃત, મેટાબોલિઝમની ગતિમાં પણ વધારો કરે છે, જે મેદસ્વીપણું અને કોલેસ્ટરોલની દૂર કરવા મદદ કરે છે.[:en]Gandhinagar, 22 September 2020

Standardization of solutions for extraction of oil and dyes from orange peel and seeds, P.H.T. department of Navsari Krishi Vishva Vidyalat. A new approach has been prepared by the department. Instead of throwing orange peel, oil can be extracted from it.

Orange peels are photochemical. The bark also contains calcium, magnesium, folate, vitamins A and B. Its oil is useful in many ways. Oil can also be extracted from it at home. Orange peel oil is used in many ways. It is also used to spread fragrance in the home, clean things and as a medicine.

Recommended for food processors. Peel a squash, grind it and squeeze the seeds. D-limonene can be extracted.

Use of n-hexane

Solvent Extraction – Solvent extraction means dissolving a specific substance in a solvent and separating it from the mixture. (n-Hexane) is a chemical made from crude oil. Pure n-hexane is an oily liquid with little odor. It can be very flammable and steam explosive. Pure n-hexane is used in laboratories.

Most n-hexanes used in the industry are mixed with similar chemicals called solvents. It is used to extract cooking oil from seeds. Used in cleaning various items and in textile production. They are commonly used in the extraction of food-based soybean oil in the United States.

Most of the N-hexane used in the industry is mixed with similar chemicals called solvents. N-hexane-containing solvents are widely used to extract vegetable oil from crops such as soybeans. These solvents are also used as cleaning agents in the printing, textile, furniture, and shoe industries.

Uses

Oil is used to taste cakes, water, and any food. Used in making good conditioners for hair products. Used for natural cleaners. The bark contains vitamin C and antioxidants. It acts as a natural purifier. The peel contains fragrance and oil. Excellent natural cleaners as well as air fresheners can also be made from it.

Sprinkling boiled water on the bark makes it fragrant and fragrant. The matchsticks are used to remove foul smell from the fridge. Used to remove all odors. Used for polishing stainless steel or wood surfaces. There is citric acid, which naturally acts as bleach.

Health

The peels were used for the treatment of cancer, lungs, diabetes, weight loss, eye therapy, teeth, and skin. Orange-orange peel powder is used as a face pack. Beneficial for facial beauty. It also contains antioxidants. Makes skin healthy and glowing Regulates blood pressure.

Oils or fragrances contain bio-flavonoids that speed up blood flow. Folic acid strengthens hair roots. Contains antioxidants to strengthen the immune system. Taking bark or oil in milk clears the blood. Mixing turmeric in milk and applying on the face removes acne.

Helps prevent problems like anti-inflammatory, anti-microbial, acidity, heartburn, nausea, vomiting. Flavonoids also increase the speed of osteoporosis, colon cancer, liver, metabolism, helping to eliminate obesity and cholesterol.[:hn]गांधीनगर, 22 सितंबर 2020

संतरे के छिलके और बीजों से तेल और रंजक के निष्कर्षण के लिए समाधान का मानकीकरण नवसारी कृषि विश्व विद्यालट के पी.एच.टी. विभाग द्वारा एक नया तरीका तैयार किया गया है। संतरे के छिलके को फेंकने के बजाय, इससे तेल निकाला जा सकता है। संतरे के छिलके में फोटोकैमिकल होते हैं। छाल में कैल्शियम, मैग्नीशियम, फोलेट, विटामिन ए और बी भी होते हैं। इसका तेल कई तरह से उपयोगी है। घर पर भी इससे तेल निकाला जा सकता है।

संतरे के छिलके का तेल कई तरह से उपयोग किया जाता है। इसका उपयोग घर में खुशबू फैलाने, चीजों को साफ करने और दवा के रूप में भी किया जाता है। खाद्य प्रोसेसर के लिए अनुशंसित। एक स्क्वैश छीलें, इसे पीसें और बीज को निचोड़ें। डी-लिमोनेन निकाला जा सकता है।

एन-हेक्सेन का उपयोग

सॉल्वेंट एक्सट्रैक्शन – सॉल्वेंट एक्सट्रैक्शन का अर्थ है कि किसी विशिष्ट पदार्थ को एक विलायक में घोलकर मिश्रण से अलग करना। (n-Hexane) कच्चे तेल से बना एक रसायन है। शुद्ध एन-हेक्सेन एक तैलीय तरल है जिसमें थोड़ी दुर्गंध होती है। यह बहुत ज्वलनशील और भाप विस्फोटक हो सकता है। शुद्ध एन-हेक्सेन का उपयोग प्रयोगशालाओं में किया जाता है।

उद्योग में उपयोग किए जाने वाले अधिकांश एन-हेक्सन को सॉल्वैंट्स नामक समान रसायनों के साथ मिलाया जाता है। इसका उपयोग बीजों से खाना पकाने का तेल निकालने के लिए किया जाता है। विभिन्न वस्तुओं की सफाई और कपड़ा उत्पादन में उपयोग किया जाता है। वे आमतौर पर संयुक्त राज्य अमेरिका में खाद्य-आधारित सोयाबीन तेल के निष्कर्षण में उपयोग किए जाते हैं।

उद्योग में उपयोग किए जाने वाले अधिकांश एन-हेक्सा को सॉल्वैंट्स नामक समान रसायनों के साथ मिलाया जाता है। एन-हेक्सेन युक्त सॉल्वैंट्स का व्यापक रूप से सोयाबीन जैसी फसलों से वनस्पति तेल निकालने के लिए उपयोग किया जाता है। इन सॉल्वैंट्स का उपयोग मुद्रण, कपड़ा, फर्नीचर और जूता उद्योगों में सफाई एजेंटों के रूप में भी किया जाता है।

उपयोग

तेल का उपयोग केक, पानी, किसी भी भोजन का स्वाद लेने के लिए किया जाता है। बालों के उत्पादों के लिए अच्छे कंडीशनर बनाने में उपयोग किया जाता है। प्राकृतिक क्लीनर के लिए इस्तेमाल किया। छाल में विटामिन सी और एंटीऑक्सीडेंट होते हैं। यह एक प्राकृतिक शोधक के रूप में कार्य करता है। छिलके में खुशबू और तेल होता है। उत्कृष्ट प्राकृतिक क्लीनर के साथ-साथ एयर फ्रेशनर भी इससे बनाया जा सकता है।

छाल पर उबला हुआ पानी छिड़कने से यह सुगंधित और सुगंधित हो जाता है। तील का इस्तेमाल फ्रिज से दुर्गंध हटाने के लिए किया जाता है। सभी गंधों को हटाने के लिए उपयोग किया जाता है। स्टेनलेस स्टील या लकड़ी की सतहों को चमकाने के लिए इस्तेमाल किया जाता है। साइट्रिक एसिड होता है, जो प्राकृतिक रूप से ब्लीच का काम करता है।

स्वास्थ्य के लिए

छिलके का उपयोग कैंसर, फेफड़े, मधुमेह, वजन घटाने, नेत्र चिकित्सा, दांत, त्वचा के उपचार के लिए किया जाता था। नारंगी-संतरे के छिलके के पाउडर का इस्तेमाल फेस पैक के रूप में किया जाता है। चेहरे की सुंदरता के लिए फायदेमंद। इसमें एंटीऑक्सीडेंट भी होते हैं। त्वचा को स्वस्थ और ग्लोइंग बनाता है।

ब्लड प्रेशर को नियंत्रित करता है। तेल या सुगंध में जैव-फ्लेवोनोइड होते हैं जो रक्त प्रवाह को तेज करते हैं। फोलिक एसिड बालों की जड़ों को मजबूत करता है। प्रतिरक्षा प्रणाली को मजबूत करने के लिए एंटीऑक्सीडेंट होता है। दूध में छाल या तेल लेने से खून साफ होता है। हल्दी को दूध में मिलाकर चेहरे पर लगाने से मुंहासे दूर होते हैं।

एंटी-इंफ्लेमेटरी, एंटी-माइक्रोबियल, एसिडिटी, हार्टबर्न, मतली, उल्टी जैसी समस्याओं को रोकने में मदद करता है। फ्लेवोनॉयड्स ऑस्टियोपोरोसिस, कोलोन कैंसर, लिवर, मेटाबॉलिज्म की गति को भी बढ़ाते हैं, जिससे मोटापा और कोलेस्ट्रॉल को खत्म करने में मदद मिलती है।[:]