Friday, August 7, 2026

ખેડૂતે ડાંગરની સરળતાથી રોપણી માટે જાતે જ ડ્રમ સીડર બનાવ્યું

આણંદ, ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલનાં ખેતરે ડાંગરની ખેતી વાવણીથી કરી શકાય તેવા એક મશીનનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેને જોવા આજુબાજુનાં 10 ગામડાનાં 30થી વધુ ખેડૂતો મોટી સંખ્યામા એકત્ર થયા હતા. ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હો...

ગુજરાતના નવા લોકાયુક્ત, ન્યાયાધીશ રાજેશ એચ. શુક્લાએ શપથ લીધા

ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રાજેશ એચ. શુક્લાએ મંગળવારે ગુજરાતના લોકાયુક્ત તરીકે પદના શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જીએ તેમને રાજભવન ખાતે પદ અને ગુપ્તતાના શપથ લીધા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. વર્તમાન કોરોના વાયરસ ચેપની સ્થિતિમાં સામાજિક અંતરના પાલન સાથેના શપથ ગ્રહણ સમારોહમાં વિધાનસભા અધ્યક્...

નવસારી જિલ્લામાં કોરોના નિયમોના ભંગ કરનાર 11,759 સામે FIR, એક જ દિવસે ...

નવસારી, કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તા.22 જુન સુધી નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી કલમ 188 IPC કલમ 135 ગુજરાત પોલીસ ઍકટ 1951 હેઠળ આજદિન સુધી 11,759 સામે FIR તેમજ 13,217ની અટકાયત કર...

એક કરોડના ખર્ચે કોરોના વાઇરસ પરીક્ષણ લેબ મહેસાણામાં બનાવામાં આવી

મહેસાણા, રાજ્યમાં મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓના કોરોના વાઇરસ પરીક્ષણ દૈનિક 80 દર્દીઓના કોરોના ટેસ્ટની ક્ષમતા ધરાવતી આ લેબ અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે સરકારી લેબ વડનગરની મેડિકલ કોલેજ ખાતે આજથી કાર્યાન્વિત કરવામાં આવી છે. આ પ્રસંગે CDHO ડો.ટી કે સોની, મહેસાણા સિવિલ સર્જન ડો હર્ષદ પરમાર, વડનગર મેડિકલ કોલેજના ડીન ડો.સુનિલ ઓ...

કેરિયર પ્લાંનિંગ સોફ્ટવેરથી હવે આગળ શુ ભણવું તે નક્કી કરી શકાશે

રાજકોટ, હાલમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના પરિણામ બહાર પાડ્યા છે. બોર્ડના વિદ્યાર્થીઓએ આગળ કયો કારકિર્દીલક્ષી અભ્યાસક્રમ કરવો અને તેને સંલગ્ન કઈ કોલેજમાં પ્રવેશ લેવો અથવા રસ-રુચિ અનુસાર તાલીમ માટેના ક્યાં કોર્ષ કરવા તે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અતિ ગંભીર પ્રશ્ન રહેતો હોય છે. આ માટે રાજકોટની રોજગા...

બીમાર પશુઓની ઘરબેઠા સારવાર મળશે

મૂંગા પશુઓની સારવાર માટે રાજ્યભરમાં વધુ મોબાઈલ દવાખાના ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ પશુ મોબાઇલ વાન દ્વારા હવે બીમાર પશુઓને પશુ સારવાર કેન્દ્ર ખાતે નહીં લઈ જવા પડે. તેના સ્થાને ટોલ ફ્રી નંબર 1962 ડાયલ  કરીને ઘર બેઠા સારવાર સેવા મેળવી શકાશે. પશુ મોબાઈલ દવાખાના તેના મથકથી આસપાસ વિસ્તારના 10 ગામોને આ સુવિધા મળનાર છે. આ સુવિધા હાલમાં જેમ 108 એમ્...

બાગાયતી પાકોની નવી વાવેતર યોજના હેઠળ ખેડૂતોને રૂ.22 લાખથી વધુની સહાય

Fરાજકોટ, ખેતીની સમૃદ્ધિ જમીનની ઉત્પાદકતા તથા ગુણવત્તા તેમજ સમગ્ર ખેતી પ્રક્રિયા પર્યાવરણ ઉપર આધારીત છે. જમીનની ગુણવત્તાની જાળવણી સાથે મબલખ પાક મેળવવા બાગાયત ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજયસરકાર દ્વારા બાગાયત ખાતાની ફળાઉ પાકોની નવી વાવેતર યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમી...

પુરીમાં રથયાત્રા નિકળે તો અમદાવાદમાં કેમ ન નિકળે ? આ છે રાજ.

  https://youtu.be/TNxnq4muzNo અમદાવાદ, 24 જૂન 2020 અમદાવાદની રથયાત્રા ન થવા અંગે અવલોકન કરવામાં આવી રહ્યાં છે. તે અંગેની અનેક વિગતો બહાર આવી છે. જેનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે જગન્નાથની જેમ અમદાવાદની રથયાત્રા પહેલા ન કાઢવાના મતમાં કેન્દ્ર સરકાર હતી. પછી દેશના હિન્દુ સંગઠનો એક થવા લાગતાં સરકાર પર દબાણ વધ્યું અને રથયાત્રા કાઢવા ...

હવે ખાનગી કંપની જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપી શકશે

ભારત સરકાર દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ અને સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અંતર્ગત વધુમા વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઓદ્યોગિક સાહસ ખેડનાર ગ્રુપ્સ, સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર નેશનલ મીશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ભાવનગર જિલ્લામા ગ્રામ્ય કક્ષાએ જમીન ચક...

‘હેલ્લારો’એ ગુજરાતની પ્રતિષ્ઠા વધારી, કાન્સ ફિલ્મ ફેસ્ટિલ માટે પસંદગી

દેશના સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કાન્સ ફિલ્મ માર્કેટ ૨૦૨૦માં ભારતીય પેવેલિયન (મંડપ)નું ઓનલાઈન ઉદ્‌ઘાટન કર્યું હતું. જેમાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, સરકારે દેશમાં ઈન્ટરનેશનલ ફિલ્મોના શૂટિંગ માટે જલદી અને સરળતાથી અનુમતિ આપવા માટે ફિલ્મ સુવિધા કેન્દ્રની પહેલ કરી છે. તેમણે વૈશ્વિક ફિલ્મ નિર્માતાઓ સાથે ભારતમાં ફિલ્મોનું શૂટિંગ કરવા અને ...

કોરોનામાં વડોદરાની દવા કંપનીઓએ વિટામીન-સી અને પેરાસિટામોલનું આખા દેશમા...

વડોદરા, 23 જૂન, 2020 કોરોના સમય વડોદરા કા ફર્મા ઉદ્યોગ ચાલુ રહે છે. દેશમાં સૌથી વધુ વિટામિન-સી અને પેરાસિટામોલ દવાની કા ઉત્પાદન. ઉપરાંત પગથિયાની એક ફર્મા કંપનીએ હાઈડ્રોસિક્લોરોક્વાઇન બનાવવા માટે સ્વદેશી કે.એસ.એમ. યાની એંટડીયા અને 4,7, ડીસીક્યુ બનાવ્યું હતું. પહેલાં આ સામગ્રી માટે ચાઇના પર નિર્ભર રહેવું પડતું હતું. ચાઇના માંથી આયાત થાતી હતી. તે સ્થ...

ચાઈનીસ એપ ટીકટોક વિડિયોથી પતિ-પત્ની વચ્ચે થઈ રહ્યાં છે ઝડડા, જુનાગઢમાં...

જૂનાગઢ, 23 જૂન 2020 જૂનાગઢ શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈનને પીડિત મહિલાનો રાત્રે ફોન આવતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મદદે પહોંચી હતી. કાઉન્સેલીગ કરી પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતુ. જૂનાગઢ શહેરમાંથી 21 જૂન 2020 અડધી રાતે 181 અભયમ મહિલા હેલ્પ લાઇન નંબર પર ફોન આવતા કાઉન્સેલર કાજલબેન કોલડિયા, કોન્સ્ટેબલ કિરણબેન ચૌહાણ અને પાયલોટ રાજેશઈ ગઢ...

સિવિલ હોસ્પિટલમાં આઠ વર્ષની બાળકીએ કોરોનાને મ્હાત આપી, આંતરડાની સફળ સર...

અમદાવાદ, 23 જૂન 2020 એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં  કોરોના વાયરસને કારણે દર્દીનાં ઓપરેશન ડૉક્ટર્સ માટે વધુ જટિલ બન્યા છે. એક ઓપરેશનમાં કોરોનાગ્રસ્ત માત્ર 8 વર્ષની બાળકી સિમરનના આંતરડાની સર્જરી સિવિલ હોસ્પિટલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે. સિમરન શહેરના કોરોનાના હાઈ રિસ્ક શાહઆલમ વિસ્તારમાંથી આવતી હતી. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતી...

સુરતમાં ડોર ટુ ડોર સર્વેલન્સ કરી દરેક ઘરની બહાર ‘A’, ‘P’ અને ‘X’ના બોર...

કોવિડ-૧૯ની મહામારીના સમયમાં આ રોગના સંક્રમણને વધતું અટકાવવા માટે સતર્કતા અને સાવધાની આ બે મોટા શસ્ત્રો છે. સુરત વિસ્તારમાં કોવિડ-૧૯ના વધતા કેસોને ધ્યાને લઈને તેને નિયંત્રણમાં લાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ એક્શન પ્લાન ‘APX-R’ તૈયાર કરવામાં આવ્યો છે. ડોર ટુ ડોર સર્વેલન્સ સઘન બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ સક્રિય સર્વેલન્સના ભાગરૂપે આ ‘APX-R...

પશુ સારવારનું ખાનગીકરણ કરી એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ શરૂ કરતી ગુજરાત સરકા...

ગાંધીનગર, 23 જુન 2020 એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ રાજ્યની સાડા ત્રણ કરોડ જેટલી પશુને આરોગ્ય રક્ષા કવચ પુરું 108 મોબાઇલ પશુ દવાખાના 22 જૂન 2020થી શરૂ થયા છે. ૧૦ ગામ દિઠ એક મોબાઇલ - હરતા-ફરતા દવાખાનાઓ પશુઓ માટે મળશે. પશુ દવાખાનાની યોજના GVK EMRI દ્વારા પી.પી.પી. મોડમાં ખાનગી ધોરણે શરું કરી છે. ૪૬૦ જેટલા મોબાઇલ પશુ દવાખાનાથી ૪૬૦૦ ગામોના પશુપાલકોને તે...