Thursday, November 21, 2024

ભૂપેન્દ્ર પટેલની સરકારે 6400 આદિવાસીઓને જમીન આપી

Bhupendra Patel's government gave land to 6400 tribals भूपेन्द्र पटेल की सरकार ने 6400 आदिवासियों को जमीन दी અમદાવાદ, 8 ઓગસ્ટ 2024 રાજ્ય સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ-2006 કાયદો બનાવી 1,02,615 દાવાઓ મંજૂર કર્યા છે, જેમાં કુલ 5,69,332 હેક્ટર જમીન ખેતીની આપવામાં આવી છે. વસ્તી ગણતરી 2011ના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 18,37,844 આદિજાતિ કુટુંબો જંગલ...

ગુજરાતમાં 5 લાખ ગરીબ લોકોનો અનાજનો કોળીયો છીનવી લેતી ભૂપેન્દ્ર સરકાર

ગાંધીનગર, 31 માર્ચ 2023 ગુજરાતના ગરીબ આદિવાસી વિસ્તારના 83556 પરિવારોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટના લાભથી વંચિત રખાયા છે. 11 જીલ્લા અને 30 તાલુકાઓના 5 લાખ લોકોને અસર પડી છે.  આ નિર્ણયથી અતિ ગરીબ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત અનાજ યોજના ના લાભથી વંચિત રખાશે. સરકાર ગરીબ આદિવાસી લોકોને ભુખ્યા સુવડાવવાનું કામ કરી રહી છે. ભાજપની ભૂપેન્દ્ર પટેલન...

ભારત મકાઈ સમિટ-2022: ભારત આગળ, ગુજરાત પાછળ ધકેલાઈ ગયું

ભારત મકાઈ સમિટ-2022: ભારત આગળ, ગુજરાત પાછળ ધકેલાઈ ગયું भारत मक्का शिखर सम्मेलन-2022: भारत ने आगे बढ़ाया, गुजरात ने पीछे धकेला India Mecca Summit-2022: India moves forward, Gujarat pushes back દિલીપ પટેલ,  17 મે 2022 દેશની અગ્રણી વાણિજ્ય અને ઉદ્યોગ સંસ્થા FICCI એ 'ઈન્ડિયા મકાઈ સમિટ-2022'નું આયોજન કર્યું હતું. પોલ્ટ્રી સેક્ટરમાં મકાઈની વધ...

ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેંકમાં ...

Finding 25 varieties of grains in Gujarat keepingin a Germ bank 25 જાતો રખાઈ જર્મ બેંકમાં કાંગ ડાયાબીટીશ અને હાડકાના રોગમાં ઐષધિનું કામ કરે છે દિલીપ પટેલ 15 નવેમ્બર 2021 કાળું, લાલ, સફેદ અને પીળા રંગની વિવિધતા ધરાવતી કાંગ છે. ગુજરાતમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા કાંગ અનાજની 25 જાતો શોધી કાઢીને તેના બીજ જર્મ પાઝમાં બેંક માટે ભારત સરકારે એકઠા...
tapi

જ્યાં મહિલા ખેડૂતો સૌથી વધું છે એવા તાપીમાં કેવી સિંચાઈ છે તે જોવા જેવ...

ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020 તાપી જિલ્લાના સોનગઢ આદિવાસી વિસ્તારમાં ખેતી કરતાં ખેડૂતોને સિંચાઈની કેવી હાલાકી છે તે ચોંકાવે તેવું છે. અહીં રૂપાણી સરકાર કરોડો રૂપિયા સિંચાઈ પાછળ ખર્ચે છે તે પાણીમાં વહી જાય છે. જ્યાં મોટો બંધ આવેલો છે પણ આદિવાસી ખેડૂતોને તેનું પાણી મળતું નથી. મહિલા ખેડૂતોની વસતી અહીં પુરૂષો કરતાં વધું છે. મહિલાઓની હાલત ખરાબ છે. તા...

ભાજપના નેતાની પૌત્રીના લગ્નમાં કોરોના બાજુમાં, મોર ક્યાં બોલેના તાલે ગ...

https://youtu.be/g2f2TIOMNRk તાપી, 1 ડિસેમ્બર 2020 ગુજરાતમાં સામાન્ય નાગરિકો માસ્ક ન પહેરે તો તેને રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ  આદિજાતિ મંત્રી કાંતી ગામીતનાં પૌત્રીનાં સગાઈમાં હજારો લોકોને બોલાવાયા હતા. સામાન્ય લોકોને ભાજપની સરકાર 200 લોકોને ભેગા થવાની મંજૂરી આપે છે. તો એક પ્રધાનને કેમ 6 હજાર લોકોને એકઠ...

વ્યારા કલેક્ટર કચેરીએ સાત્વિક ખેત પેદાશો વેચવાનું શરું

તાપી જિલ્લાના ખેડૂતો શુદ્ધ અને સાત્વિક ખેત  દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ઉત્પાદનો સીધા તેમના ખેતરેથી, ગ્રાહકોના રસોડા સુધી પહોચાડવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરની કચેરી બહાર દર સોમવારે અને ગુરુવારે વેચાણ કરવાનું શરૂં કરાયું છે. સજીવ ખેત પેદાશની મુલાકાતે જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણી સહિત જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘે વેચાણ ક...

ઘડીયાળના કાંટા ઊંધા ફરવાના રહસ્યના આ રહ્યાં 13 કારણો

સમય જોવા માટે બનાવવામાં આવેલી દુનિયાની તમામ ઘડિયાળોના કાંટા ડાબેથી જમણી તરફ ફરે છે. વિશ્વની તમામ ઘડિયાળ એક જ દિશામાં ચાલે છે. આદિવાસીઓની ઘડિયાળો ડાબી તરફ ફરે છે. દેશના આદિવાસી સમાજે બનાવેલી એક ઘડિયાળ એવી છે, જે ઉલટી દિશામાં ફરે છે એટલે કે આ ઘડિયાળના કાંટા જમણેથી ડાબી તરફ ફરે છે. તેના આંકડાઓ તો ઊંધા છે. કાંટા ઊંધી દિશામાં ચાલે છે. ૧-૨-૩ થી ૧૨...

તાપી-નર્મદા લીંક યોજનાથી આદિવાસીઓની 10 હજાર હેક્ટર જમીન આંચકી લેવાશે

આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા - AKSMના યુવા નેતા રોમેલ સુતરીયા દ્રારા આજે પ્રથમ વાર પાર તાપી-નર્મદા લિંક યોજનાની વિગતો લોકજાગ્રુતિ અને આદિવાસી સમાજ ના લોકો પર મંડરાય રહેલા જોખમ ને સામે સાવચેતી ના પગલા ભરી શકાય તેના ભાગ રુપે જાહેર કરી રહેલ છે. તાપી-નર્મદા લિંક યોજના છે શું ? ગુજરાત-મહારાષ્ટ્રના 6 બંધ ઝેરી, પૈખડ,ચાસમંડવા, ચિક્કાર ,દાબદર, કેલવાનની...

ગણપત વસાવા વારંવાર વાણી વિલાસ કરીને લોકોને કેમ ગેરમાર્ગે દોરે છે ?

ગુજરાતની ભાજપ સરકારના પર્યાવરણ અને વન પ્રધાન ગણપત વસાવા આ ચૂંટણીમાં ભાજપના ટોચના નેતાની સૂચનાથી વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરતાં રહ્યાં છે તેમ છતાં ચૂંટણી પંચે તેમને રોક્યા નથી કે નોટિસ પણ આપી નથી. નીમ્ન કક્ષાની રાજનીતિ ભાજપના નેતાઓ તેમાંએ જવાબદાર પ્રધાનો કરી રહ્યાં છે. ગુજરાતના રાજકીય નેતાઓની ગરીમા ખંડિત કરી દીધી છે. એ જાહેર સભામાં કહ્યું હતું ...

ચાર જિલ્લામાં પોલીસને રહેવા માટે મકાનો તૈયાર

અમદાવાદ શહેર અને ગાંધીનગર ઉપરાંત ગીરસોમનાથ તથા તાપી મળીને ચાર જિલ્લાઓના પોલીસ પરિવારો માટે સરકારે કુલ રૂ.૭૯.૬૩ કરોડના ખર્ચે ૭૯૭ રહેણાંક મકાન તૈયાર કર્યા છે. વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના  લેખિત જવાબ આપતા ગૃહ વિભાગ દ્રારા જણાવાયું હતું. વિધાનસભા ગૃહમાં આજે અસારવા ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર, દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, મહુવા ધારાસભ્ય મોહનભાઇ ...

દાહોદ જિલ્લાને રૂા.2041 કરોડના કામો કર્નીયાનો દાવો પણ પ્રજા પરેશાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 જુન 2017માં અંબાજી થી ઉંમરગામ સુધી આદિજાતિ વિસ્તારોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ સાથે પીવાના શુધ્ધ પાણી અને સિંચાઇનું પાણી પહોંચાડવા માટે વચનો આપ્યા હતા. તેમ છતાં આજે પાણી મળતું નથી. આદિજાતિ વિસ્તારોમાં વીજળી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ રાજય સરકાર પુરી પાડશે એવું કહ્યું પણ રસ્તાના ઠેકાણા નથી એવી અનુભ...

ગુજરાતના લોકોની સૌથી લાંબી, 50 વર્ષથી ચાલતી અન્યાય સામેની લડાઈ

ઉચ્છલ તાલુકાના નારણપુર ગામના ઉકાઈ બંધ બન્યો ત્યારે જમીન ડૂબમાં જતી હતી ત્યારે સરકારે ખેડૂતોની જમીન લઈ લીધી હતી. સરકારે આ ગામના ખેડૂતોની જમીન લઈ તો લીધી છે. જેમાં સરકાની ભૂલ છે. બંધ ભરાય ગયા પછી પણ અહીં સુધી પાણી પહોંચતું નથી. 1968થી અહીં ખેડૂતો એકલાસી તરીકે ખેતી કરતાં રહ્યાં છે. તેથી 37 ખેડૂતો આ જમીન પરત માંગી રહ્યા છે. પણ સરકાર તેમને તેમની જમીન તે...

કાંકરાપાર અણુમથકમાં જમીન ગુમાવનારાઓની ખરાબ હાલત

તાપી જીલ્લાના આદિવાસી વિસ્તાર માંડવી તાલુકાના કાકરાપાર અણુમથક બન્યું ત્યારે જમીન ગુમાવનારા આદિવાસીઓ આજે પણ સહન કરી રહ્યાં છે.  અસરગ્રસ્ત બનેલા ગામોએ અન્યાય સામે વારંવાર રજુઆતો કર્યા બાદ હજી સુધી ન્યાય મળ્યો નથી. ભરતીમાં  સ્થાનિકોને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે ભરતી પ્રક્રિયામાં જાહેરાતોમાં પ્રદેશિક ભાષાના માધ્યમનો ઉપયોગ થાય તથા આરોગ્ય અને શિક્ષણની સુ...