દિલ્હીમાં ગંદા રાજકારણથી સાધુ રડી પડ્યા
https://youtu.be/CzPMnEnzT2k સેતાનોએ સાધુને રડાવ્યા.
બંગાળની પ્રખ્યાત અભિનેત્રીનું રાજીનામું – કપિલ મિશ્રા, અનુરાગ જે...
મોદી મૂંઝવણમાં ફસાયા - દિલ્હીના રમખાણો બાદ રાજીનામું આપનારી અભિનેત્રીએ કહ્યું દિલ્હીની હિંસાના વિરોધમાં ભાજપના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપનારા બંગાળી અભિનેતા સુભદ્રા મુખર્જીએ કહ્યું છે કે કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર જેવા નેતાઓવાળી પાર્ટીમાં તે રહી શકશે નહીં. સુભદ્રા મુખર્જીએ જણાવ્યું હતું કે તેઓ ઉચ્ચ આશાઓ અને આશાવાદ સાથે 2013 માં ભાજપમાં જોડાયા...
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર સામે ગુનો દાખલ કરાશે
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કેસ દાખલ કરવા માટે, સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને સુપ્રીમ કોર્ટનો આંચકો મળ્યો છે. સર્વોચ્ચ અદાલતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને નિર્દેશ આપ્યો છે કે નાગપુરની અદાલતમાં કેસ 2014ની ચૂંટણીના સોગંદનામામાં ગુનાહિત કેસથી સંબંધિત માહિતી છુપાવવા માટે ચલાવો. કોર્ટે ...
ડીસીમાં કોના બાપનો બગીચો ? આપની ભુખ હડતાલ
નાનાજી દેશમુખ બગીચાને ચાલુ કરવા ડીસા નગરપાલિકા કમ્પાઉન્મા આપ ના નેતાઓ દ્વારા ભૂખ હડતાલ ડીસાના વિવાદાસ્પદ નાનાજી દેશમુખ બગીચાનો છેલ્લા કેટલાય સમયથી તાળું મારી દેવામાં આવ્યું છે. ભાજપની આંતરીક લડાઈના કારણે રૂ.2 કરોડના ખર્ચે બનેેલા બગીચો હવે સુકાવા લાગ્યો છે. રાજકીય લડાઈના કારણે બંઘ કરવામાં આવ્યો છે. તેથી બગીચો ચાલુ કરવાની માંગણી સાથે આમ આદમી પ...
ગૌમાંસ ખાવું જોખમી છતાં મોદીના રાજમાં ગૌમાંસની નિસાકમાં ભારત નંબર એક બ...
પીંક રીવોલ્યુએશનના નામે નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા મેળવી ગાંધીનગર, 3 માર્ચ 2020 પીંક રીવોલ્યુએશનના નામે નરેન્દ્ર મોદીએ 2014માં કોંગ્રેસની મનમોહન સીંગની સરકાર સામે દેશભરમાં પ્રચારનો એક મુદ્દો બનીવીને સત્તા મેળવી હતી. ગૌમાંસનો વિરોધ કર્યો હતો. હવે ભાજપના રાજમાં જ સૌથી વધું ગૌમાંસ નિકાસ કરતો દેશ ભારત બની ગયો છે. ગુજરાતમાં ખુલ્લેઆમ ગૌમાંસની...
સંઘના પ્રચારક નરેન્દ્ર મોદીના 12 પ્રધાનોના સંતાનો વિદેશી ડીગ્રી ધરાવે ...
નરેન્દ્ર મોદીના આ પ્રધાનોના સ્વદેશી સમર્થકોની RSS સાથે સંબંધ છે, પરંતુ બાળકોની વિદેશી ડિગ્રી છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ઘણા પ્રધાનો છે જેમના માટે એમ કહી શકાય કે તેમણે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની તુલનાએ વિદેશી યુનિવર્સિટીઓ પર વધુ આધાર રાખ્યો છે. આ દાવાને એ હકીકત દ્વારા પણ મજબૂત બનાવવામાં આવે છે કે આવા મંત્રીઓએ તેમના બાળકોને વિદ...
દિલ્હી તોફાનમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાનીં માંગણી
અમિત શાહના રાજીનામાની માંગ વચ્ચે લોકસભામાં ભાજપ અને આઈએનસી સાંસદો વચ્ચે ઘર્ષણ થનાર દિલ્હી હિંસાનો મુદ્દો સોમવારે (2 માર્ચ, 2020) સંસદમાં સામે આવ્યો હતો. વિપક્ષી સાંસદોએ ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાની માંગ બંને ગૃહો (રાજ્યસભા અને લોકસભા) માં ઉઠાવી હતી. આ સમય દરમિયાન, તેમની પાસે પ્લેકાર્ડ હતા જેમાં 'અમિત શાહ રાજીનામું' લખેલું હતું. 'ન્યૂઝ એજન્સી પી...
કેન્દ્રીય અને રાજ્ય અંદાજપત્ર વિષય પર ભાજપનો વર્કશોપ
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપા પ્રદેશ કાર્યાલય, ગાંધીનગર ખાતે કેન્દ્રીય બજેટ અને રાજ્ય અંદાજપત્ર વિષય પર પ્રદેશ સ્તરનો વર્કશોપ યોજાયો હતો. નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ બજેટ સંવેદનશીલ સરકારનું સંવેદનશીલ બજેટ છે. જેમાં અનેક પ્રકારના સંવેદનાસભર નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમકે, • મુખ્યમંત્રી પશુદાણ યોજના અંતર્ગ...
ઘરની છત પર સૂર્ય ઊર્જા પેદા કરવા એક લાખ લોકોએ માંગણી કરી
સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના ૨૫ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ કાર્યાન્વિત કરી છે. છેલ્લા પાંચ માસમાં ૧,૦૫,૭૯૪ વીજ ગ્રાહકો વીજ ગ્રાહકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુઃ ૪૦૩ મેગાવોટ વીજ ઉત્પાદન થશે
લોકપ્રતિસાદ અને રજુઆતોને ધ્યાને લઇ ચાલુ નાણાકીય વર્ષમાં અરજી નોંધણીની છેલ્લી તારીખ ૨૮.૦૨.૨૦૨૦ હતી તે વધારીને ૧૫.૦૩.૨૦૨૦ કરવામાં આવી.
વીજ ગ્રાહકો પોતાના ઘરવપરાશની વીજળીના વપરાશ બ...
ગુજરાત સર્વોત્તમ (નંબર 1) નથી – રૂપાણી
ગુજરાત વિધાનસભા ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યપાલશ્રીના પ્રવચનના આભાર પ્રસ્તાવ પર પોતાના મનનીય વિચારો વ્યકત કર્યા હતા.
દેશની એવરેજ સરેરાશ માથીદીઠ આવક કરતા ગુજરાતની માથાદીઠ આવક વધુ રાષ્ટ્રિય કૃષિ પેદાશોમાં ગુજરાતનો શેર ૧૯.૫ ટકા - ઉત્પાદન ક્ષેત્રમાં ર૭ ટકા – જીએસડીપીના ૭.૭ ટકા છે. સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચા...
PAC 11 : અદાણી બંદર સામે પગલાં લેવાના બદલે બચાવ કરાયો
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ ભાગ 10 દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 ઓડિટના ઉક્ત નિરીક્ષણ સંબંધમાં વિભાગે સમિતિને ઓગષ્ટ, 2015માં મોકલી આપેલ ખુલાસામાં તેમજ સમિતિની 27 ડિસેમ્બર 2016ના રોજ મળેલ બેઠકમાં ઉક્ત પારાની તપાસણી દરમ્યાન વિભાગના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા માર્ચ 2016 અને જુલાઇ 2016ના રોજ મહેસૂ...
PAC 8 : અદાણીને ફાયદો કરાવવા સરકારી બંદરોને પતાવી કેમ દીધા?
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ : ભાગ 8
દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
સમતિએ ગુજરાત સરકારના 8 બંદરોની તપાસ કરી હતી. જેમાં મગદલ્લાને બાદ કરતાં બાકીના તમામ બંદરોની કાર્યક્ષમમાં ખરાબ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ખાનગી બંદરોને તમામ સુવિધા સરકાર આપતી હતી પણ સરકાર પોતાના બંદરોને સુવિધા આપતી ન હોવાથી દેશ વિદેશમાંથી આયાત...
PAC 6 : એબીજી શીપ યાર્ડનું ભાડા પટ્ટા કૌભાંડ સામે પગલાં ભરો
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ રૂપાણીની ભાજપ સરકારના છોતરા કાઢે છે. વાંચો ભાગ 6
દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
બંદરો અને વાહનવ્યવહાર વિભાગમાં ગેરરીતિ બહાર આવી છે. એબીજી શીપ યાર્ડ લિ પાસેથી બાકી ભાડા વસુલાત ઓડિટે આ ફકરમાં નોધ્યું હતું કે , ભરૂચ જિલ્લાના જાગેશ્વર ગામનો ૯00 મીટરનો વોટરફન્ટ અને તેની પાસેની ૨,૬૮,૨૧૫ ચો....
PAC 5 : 400 ટકા ઊંચા ભાવે કામનું કૌભાંડ, ભાજપ સરકારે નફ્ફટ જવાબો આપ્યા...
જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ, વાંચો ભાગ 5.
દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
જળસંપતિ પ્રભાગમાં ઠેકેદારની તરફેણમાં પૂર્વ લાયકાતની શરતો બદલવામાં આવી હતી. ઉક્ત ફકરામાં ઓડિટે નોંધ્યું હતું કે રૂ.૧૪.૯૦ લાખના અંદાજીત ખર્ચવાળી કુબા - ધ્રોળ ઉદવહન સિંચાઈ યોજના ઈજનેરી, ખરીદી અને બાંધકામ કરારના ત્રાહિત વ્યક્તિ દ્વારા નિરીક્ષણ માટે નિયુક્તિ અંગે...
PAC 3 :મુંબાઈમાં અતિથિ ગૃહ બનાવવામાં વર્ષો નિકળી ગયા
ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020
સી . એ . જી . નો ઓડિટ અહેવાલ આર્થિક ક્ષેત્ર માર્ગ અને મકાન વિભાગ ફકરા કમાંક : ૩ , ૫ . ૪ વધારાના ભાડાપટ્ટા પ્રિમિયમની નિવાર્ય ચૂકવણી ઓડિટ આ ફકરામાં નોંધ્યું હતું કે ભાડાપટ્ટા કરારની શરતોનું પાલન ન કરવાના પરિણામે વધારાના પ્રિમિયમના રૂ.૭૩.૦૪ લાખની નિવાર્ય ચુકવણી થઈ હતી. ઉપરાંત રૂ.૧૧૨.૩૭ લાખનું ભાડાપટ્ટાવાળા પ્લોટમાં રોકાણ ...

English