જવાહરલાલ દેશના સૌથી શ્રીમંત પિતાના પુત્ર, ગાંધીજી, સરદાર કરોડપતિ હતા
જવાહરાલ દેશના સૌથી શ્રીમંત પિતાના પુત્ર
son of the richest father of the country
देश के सबसे अमीर पिता का बेटा
અમદાવાદ, 18 જૂન 2022
નેશનલ હેરાલ્ડ વર્તમાનપત્રનો વિવાદ ઊભો કરાયો છે. સંપાદકીય ઉત્કૃષ્ટતા છતાં નેશનલ હેરાલ્ડ નાણાંકીય તંગી અનુભવી રહ્યું હતું અને તેની ખોટ રૂ.90 કરોડે પહોંચી હતી. સાચા આઝાદીની લડતના સમાચારપત્ર નેશનલ હેરાલ્ડને ના...
ગુજરાતમાં કોંગ્રેસ કયા કારણોસર ત્રણ-ત્રણ દાયકાથી સત્તાની બહાર છે?
25/02/2022
સુધીરએસ. રાવલ
www.sudhirsraval.com
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે સાવ નજીક છે, ત્યારે રાજકીય પક્ષો અતિ સક્રિય થઈ જાય તે સ્વાભાવિક છે અને મતદારો એવી સામાન્ય જનતાને પણ સહજપણે સમજાવા લાગે કે ચૂંટણી આવી રહી છે. ભારતીય જનતા પક્ષ તો ચૂંટણી માટે હર-હંમેશ તૈયાર જ હોય છે, પરંતુ આ વખતે કોંગ્રેસ પણ પ્રમાણમાં વહેલી જાગી હોય તેવું જણાઈ રહ્યું...
ગુજરાતમાં કોરોનાથી 3 લાખના મોત માટે 12 હજાર કરોડની સહાય આપો
અમદાવાદ, 23 જાન્યુઆરી 2022
23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે મોટા શહેરમાં 50 બાઈક સાથે રેલી, પ્રદેશ કાર્યાલય ખાતે સંવાદ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝને અમદાવાદ ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી હતી. તેમાં ફરી એક વખત માંગણી કરી હતી કે ગુજરાતમાં 92 હજાર લોકો કોરોનામાં મોત થયા હોવાની અરજી તેના કુટુંબ દ્વારા કરવામાં આવી છે તે તેમામને સ...
ગુજરાતમાં 150 રાજકીય હત્યા થઈ, મોદી પર પંજાબમાં હુમલો
ગુજરાતમાં 150 રાજકીય હત્યા થઈ, મોદી પર પંજાબમાં હુમલો
150 political murders in Gujarat, attack on Modi in Punjab
દિલીપ પટેલ
જાન્યુઆરી 2022
પંજાબમાં વડાપ્રધાનનો કાફલો 20 મીનીટ સુધી રોકી રાખવાની ઘટનાને ભાજપે મોદીની હત્યા કરવાના કાવતરા સાથે જોડી દીધો છે. અગાઉ બે વડાપ્રધાન અને મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી. ત્રણેય હત્યા કરનારાઓ ત્રાસવાદી સંગ...
જગદીશભાઈ મોતીજી ઠાકોરની ઓળખ
ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરનો બાયો ડેટા
નામ:- જગદીશભાઈ મોતીજી ઠાકોર
રહેઠાણઃ- 1, પહેલો માળ, ગંગા ભવન,
સરનામું માનસરોવર એપ્ટ., નરોડા,
અમદાવાદ – 382330, ગુજરાત.
મૂળ સ્થળ:- મુ.પો.: ચાંગા, તાલુકો: કાંકરેજ,
જિલ્લો: બનાસકાંઠા
ઓફિસનું સરનામું :- એસ.એન. ડેકોરેટર્સ, સામે. અર્જુન કોમ્પ્લેક્સ, ભા. સિટી કોર્નર,
નરોડા, અમદાવા...
ગુજરાતમાં કોરાનાથી 3 લાખ મોત, દરેકને 4 લાખ આપો – કોંગ્રેસ
૧૫-૧૨-૨૦૨૧
હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવે પછી જ ભાજપ સરકારને યાદ આવે - જગદીશ ઠાકોર
અણઘડ વહિવટ અને ભ્રષ્ટ નીતિ, વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૩ લાખ નાગરિકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે.
કોરોના કાળમાં ભાજપ સરકારની અણઆવડત, આયોજન અને ઈચ્છાશક્તિનો અભાવ, બેફામ ભ્રષ્ટાચાર, કાળાબજારનો ભોગ ગુજરાતના નાગરિકો બન્યા
કોરોનામાં મૃત્ય...
કોંગ્રેસના ઠેકાણા નથી ને ગુજરાતના ડ્રગ્સની ચિંતા કરે છે
કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવાના બહાને ફોટો કે વિડિયો સેસન કરીને ઘરભેગા થઈ જાય છે. બે વર્ષથી સંગઠન નથી બન્યું ને ગુજરાતની ખોખલી ચિંતા કરે છે. પહેલા કોંગ્રેસને તો ઠીક કરો.
ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલીક કડક અંકુશ આવે એ માટેની કાર્યવાહી કરવા અને તપાસ કરવા માટે ગુજરાતના રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી હતી.
&nbs...
12 અહેવાલો વાંચો, ગુજરાતમાં તમારી, પત્રકારો અને ધારાસભ્યો તથા મહિલાઓની...
ધારાસભ્યો, પત્રકારો, મહિલાઓ પર જાસૂસી થતી હોવા અંગેના અહેવાલો ઈન્ટરનેટ પર હવે ઓછા તેમ દેખાય છે. કોંગ્રેસ, ગોરધન ઝડફિયા, અર્જૂન મોઢવાડિયા, પરેશ ધાનાણીએ જે ફોન ટેપીંગની ફરિયાદો કરી હતી તે હવે નેટ પર શોધી મળતી નથી. કોણે ગુમ કરી છે ?
ગુજરાત સાયબર ક્રાઈમ તમારી જાસૂસી કરી રહ્યું છે – વિધાનસભા
https://allgujaratnews.in/gj/gujarat-cybercrime-is-spying-...
ભરતસિંહે બીજા પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ આપી, કહ્યું- તે મનસ્વી રીતે વર...
Bharat Solanki issued a public notice against his second wife
ગાંધીનગર, 13 જૂલાઈ, 2021
ડો.રેખા સોલંકી પહેલા પત્ની હતા. તેઓ અમદાવાદમાં તબીબ તરીકે સારી નામના ધરાવે છે. માધવસિંહ સોલંકીએ રેખા સાથેના લગ્ન માન્ય રાખ્યા હતા. પણ રેશમા સાથેના લગ્ન માન્ય ગણ્યા ન હતા. કારણ કે તેઓ વિદેશ ભાગી જઈને લગ્ન કર્યા હોવાની એકાએક જાહેરાત કરી હતી. 4 વર્ષથી વિવાદ હત...
આર્યસમાજ 200 વર્ષથી કથાકારોનો વિરોધ કરે છે, ભાજપ તેને ટેકો આપે છે, તો ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 8 જૂલાઈ 2021
200 વર્ષથી આર્ય સમાજ કથાકાર, ધર્મના ઠેકેદારો, પૂડા, પાઠ, મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે. ભારતીય જનતા પક્ષ તેને ટેકો આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અટલ બિહારી બાજપેયી તથા ભાજપના તમામ નેતાઓ આર્યસમાજના દરેક કાર્યોમાં જાય છે. તેમને દાન આપે છે.
આમ ગુજરાત ભાજપના નેતાઓ ગાંધીનગરની કચેરીએથી અને સુરતથી આમ આદમી પક્ષન...
રાજકીય ,સમાચાર, મોદી પ્રધાન મંડળમાં નવા પ્રધાનો લેવાની ફરજ પડી, મોદી ગ...
ટોચના સમાચાર 5 જૂલાઈ 2021
કેબિનેટ સમાચાર
કેબિનેટ વિસ્તરણ પહેલાં, મોદી સરકારે 'સહકાર મંત્રાલય' બનાવ્યું, જાણો જવાબદારી શું હશે
ચિરાગે કહ્યું - કાકા પશુપતિ પારસ કેમ પ્રધાન ન બની શકે,
નીતીશ કુમારે જેડીયુના મંત્રીમંડળમાં જોડાવા કહ્યું - પીએમ મોદી જે ઇચ્છે છે તે થશે
સિંધિયા, સર્બાનંદ, રાણે દિલ્હી પહોંચ્યા, અડધો ડઝન પ્રધાનો રજા પર હશે
યુપી અને બિહા...
મંદી, મોંઘવારી અને મહામારીમાં ગુજરાતના નાગરિકો માટે કોંગ્રેસ 10 દિવસ આ...
https://twitter.com/AmitChavdaINC/status/1411984149322166274
ગાંધીનગર, 5 જૂલાઈ 2021
મંદી, મોંઘવારી અને મહામારીમાં ત્રસ્ત ગુજરાતના ગરીબ - સામાન્ય - મધ્યમવર્ગના લાખો લોકોના મોત થયા છે. નાગરીકો - પરિવારોની વ્યથાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ આંદોલન કરાશે. 7 જુલાઈથી 17 જુલાઈ દરમિયાન ‘જન ચેતના’ અભિયાન કરાશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમ...
કામ કરાવવા ઉદ્યોગપતિ રાજકારણમાં આવે છે એવું કહેનારા ઉદ્યોગપતિ પાટીલ પા...
દિલીપ પટેલ, અમદાવાદ
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલના ઉદ્યોગતિઓ અંગેના નિવેદનનો વિવાદ સર્જે છે, રૂપાણીનું અડધું પ્રધાન મંડળ ઉદ્યોગપતિઓનું છે. ભાજપના કયા નેતાઓ કરોડપતિ છે ?
પાટીલે રૂપાણીને ભેરવી દેવા માટે પાટણમાં આવું નિવેદન કર્યું હતું ?
કોન્સ્ટેબલ પાટીલ પાસે રૂપિયા 46 કરોડ ક્યાંથી આવ્યા. તેઓ પોતે જ એક ઉદ્યોગપતિ છે.
સુરતના સામાજીક...
રાજકીય ઉથલપાથલ અને બગડેલી છબીથી ભાજપના નેતા પાટીલ અને રૂપાણીના ચહેરા પ...
ગાંધીનગર, 17 જુન 2021
ગુજરાતમાં આમ આદમી પક્ષ સક્રિય થયા બાદ ભાજપમાં ફફડાટ છે. આપનો સામનો કરવા મોટાપાયે શરૂ થઈ ગઈ છે. આપના નેતા અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અમદાવાદની મુલાકાત લીધા બાદ ભાજપ એકાએક સક્રિય થઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પક્ષ સક્રિય થતા ભાજપને ડર પેસી ગયો છે. ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલ અને વિજય રૂપાણી એકાએક તૈયારી શરૂં ...
રામ મંદિર નહીં, હવે માત્ર જ્ઞાતિવાદ ખેલશે ભાજપ, શરૂઆત થઈ
દિલીપ પટેલ
ગાંધીનગર, 14 જૂન 2021
ગુજરાતમાં જ્ઞાતિ-વાદ વકરવાના પૂરા એંધાણ છે. હાલ ચૂંટણી થાય તો ભાજપને વિધાનસભામાં 50 બેઠકો પણ મળે તેમ નથી. ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર સર્વ-ક્ષેત્રે નિષ્ફળ છે. તેથી તેમના નામે મત મળે તેમ નથી. હિંદુ વાતાવરણ ઊભું કરીને મત મળે તેમ નથી. મોદીના નામે મત મળે તેમ છે પણ તે 2017 જેટલાં તો નહીં જ. મોદીની લોકપ્રિયતા ઘટી...
ગુજરાતી
English








