Wednesday, August 12, 2026

વાસણ સેક્સ કાંડમાં ગુજરાત ભાજપના જીતેન્દ્ર વાઘાણી અને વિજય રૂપાણી મૌન

તસવીર વાસણ આહીરના ખરા પત્નીની છે. ભાજપની રૂપાણી સરકારના પ્રવાસન પ્રધાન વાસણ આહીરનું સેક્સ કૌભાંડ બહાર આવ્યા છતાં ભાજપ એકાએક મૌન બની ગયો છે. આ સેક્સની વાતો પોતાની બે પ્રમિકા સાથે બિભત્સ ભાષામાં વાત કરતાં હોય એવી ફોનની ઓડિયો ટેપ ગુજરાતના દરેક લોકો સુધી પહોંચી ગઈ છે. ભાજપના 61 વર્ષના પીઢ નેતાએ આ બન્ને મહિલાઓ સાથે કામલીલા કરવામાં કંઇ બાકી રાખ્યું નથ...

વાસણ સેક્સ ટેપમાં કોંગ્રેસ ચૂંટણીમાં મૌન રહી, હવે રેલી કાઢશે

26 એપ્રિલ 2018ના રોજ અંજાર ખાતે સવારે કોંગ્રેસ દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ભાજપ સરકારના પ્રવાસન પ્રધાન વાસણ આહિરના રાજીનામાંની માંગણી કરવામાં આવશે. રેલી, ધરણા અને દેખાવો કરીને કચ્છની બેટી બચાવોના નારા લગાવાશે. વાસણ આહિરની ઓડિયો ટેપ બહાર આવી છે. જેમાં તેઓ બે મહિલાઓ સાથે અનૈતિક શારિરીક સંબંધ રાખતાં હોવાનું જાહેર થાય છે. તેઓ પોતે મહિલાઓને ન શોભે...

ગોલમાલ – 1 હજાર EVM બદલાયા

ઈવીએમ, વીવીપેટ, સીયુ મળીને કૂલ 2148 મત મશીનોમા ખામી સર્જાઈ છે. આ આંક બહુ ઊંચો માનવામાં આવે છે. જે વિજાણું મતદાન માટે પુનઃ વિચારણા કરવા જેવો મુદ્દો છે.  એક લોકસભા દીઠ સરેરાશ 82.61 મત મશીનો ખરાબ થયા હતા. જેમાં ઈવીએમ 553 ખરાબ થયા હતા. જે સરેરાશ એક લોકસભામાં 21 ઈવીએમ ખોટકાયા હતા. સીયુ 400 અને વીવીપેટ 1195 ખોટકાયા હતા. આમ ચૂંટણીને ગંભીર અસર મત મશીન દ્વા...

વલસાડમાં મહિલા કોંગ્રેસની નેતી જયશ્રીએ ચૂંટણીમાં ફરી ગાળો બોલી

લોસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો 100 મીટરની મર્યાદામાં રહેવાના બદલે ત્યાં પ્રચાર કરતાં હોવાથી તેનો વિરોધ કરાતાં ગાળા ગાળી થઈ હતી.  કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ અને વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય જયશ્રી હરીશ પટેલે સેગવા ગામના સરપંચ રમીલાબેન પટેલ અને માજી સરપંચ સુલેમાન શેખ સહિત ના ભાજપ ના કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી પર ઉતરી પડ્યા હતા. મહિલા કોંગી અગ્રણ...

મોદીની સ્વચ્છતા ઝૂંબેશના કૌભાંડ ઢાંકવા અમપાનો હિસાબો તપાસવાનો ઈન્કાર

અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)ના અધિકારીઓના કૌભાંડો કેગ દ્વારા બહાર ન પડે એટલે હિસાબો તપાસવા દેવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની મોદી સરકારના ભારત સ્વચ્છતા મિશનની મળેલી રૂ.600 કરોડ ક્યાં વાપરવામાં આવ્યા તે તેની હિસાબી તપાસ કરવાનું કેગ દ્વારા કહેવામાં આવ્યું હતું. પણ અમદાવાદ શહેરના કૌભાંડી અધિકારીઓએ તે તપાસ કરનારી સંસ્થાને કહી દીધું હત...

કુલ 64 ટકા મતદાન થયું, જાણો વિધાનસભા દીઠ મતદાન

લોકસભા વિધાનસભા મતદારો મતદાન થયુ ટકા % પુરૂષ સ્ત્રી અન્ય કુલ પુરૂષ મહિલા અન્ય કુલ 1-Kachchhકચ્છ 1-Abdasa 119519 110902 0 230421 73334 64722 0 138056 59.91 માંડવી 2-Mandvi 119874 112282 5 232161 80099 71652 0 151751 65.36 ભુજ 3-Bhuj 136530 130371 0 266901 81965 73512 0 155477 58.25 ...

64.11 ટકા કુલ મતદાન થયું

કુલ મતદાન - 64.11 ટકા થયું છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં કુલ 63-44 ટકા થયું હતું. જે ગયા વર્ષે 0.67 ટકા વધું થયું છે, આ મતદનનો પ્રહાવ મહા પરિવર્તન લાવી શકે છે. Voter Turn Out - 64.11% બેઠક  મતદારો મતદાન કર્યું  ટકા Kachchh કચ્છ 1743825 1015234 58.22 Banaskanthaબનાવકાંઠા 1696113 1097132 ...

પાકિસ્તાનથી ભાગેલા પૂર્વ પ્રધાન રામસિંહ શોઢાએ કચ્છમાં પ્રથમ વખત મતદાન ...

2010માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ચાલુ ધારાસભ્ય તરીકે પાકિસ્તાન છોડીને ભારતમાં હિજરત કરીને  મોરબીમાં આવેલા અને હાલમાં કચ્છના નખત્રાણામાં સ્થાયી થયેલા રામસિંહ સોઢા લોકસભાની બેઠક માટે પ્રથમ વખત મતદાન કર્યું હતું. તાજેતરમાં ભારતીય નાગરિકત્વ મળ્યા બાદ તેમને ભારતના મતાધિકાર મળ્યા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 1985માં મુખ્ય પ્રધાન ગૌસઅલી શાહની સરકાર...

ભાજપ “ધનબલ-બાહુબલ”થી મતદારોને પ્રભાવિત કરીને ચૂંટણી જીતવા માંગે છે ...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મતદારોનો આભાર માનતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષને ૧૪ થી વધુ બેઠકો પર વિજય મળશે. કોંગ્રેસ પક્ષના તમામ ૨૬ ઉમેદવારોને મોટી સંખ્યામાં જનસમર્થન- જન આશીર્વાદ મળ્યા છે. ગુજરાતના તમામ મતદાતાઓએ કોંગ્રેસ પક્ષને આપેલ જન સમર્થન-જન આશીર્વાદ બદલ કોંગ્રેસ પક્ષ હ્યદયપ...

વિધાનસભાની ચૂંટણીનું સવારે 9થી સાંજે 6 સુધી મતદાન

Bye Elections to Legislative Assemblies - 2019 Voter Turn Out -23.04.2019 SrNo.  Constituency 09.00 11.00 AM 1 PM 3 PM 5.00 PM 06.00 PM voter turnout Estimated 21 Unjha                7.88 - 24.28 - 38.16 - 51.75 - 62.00 - 65.00 64 Dhrangandhra   21.00 - 23.43 - 34.48 - 44.14 - 55.07 - 60.86 77 Jamnagar Rural 8.20  - 25.02   - 37.75 - 48.5...

સવારના 9થી સાંજના 6 સુધી મતદાનના ટકા

Poll Day Turnout Details (Estimated)- Phase: 3, State: Gujarat PC No    PC Name             9:00 am 11:00     01:00     03:00     05:00  06:00 voter turnout 1              Kachchh               9.98        24.36     36.45     43.75     51.8        57.53 2              Banaskantha       13.08     29.73     41.54     53.38     61.44     64.7...

મત મશીન ખોટકાયા તેના મતદાનની વિગતો જાહેર કરો

ગુજરાતમાં આ વખતે સૌથી વધું મત મશીન ખોટકાયા હોવાની ઘટના બહાર આવી છે. જે બુથના મત મશીન બદલમાં આવ્યા છે તે તમામના મતદાનના આંકડા જાહેર કરવા માટે વિરોધ પક્ષ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ માંગણી કરવાની તૈયારી શરૂ થઈ છે. એક અંદાજ પ્રમાણે 300 જેટલાં મત મશીન અને પરચી મશીન ખોટકાયા હતા. જોકે ચૂંટણી તંત્ર દ્વારા તે અંગે સત્તાવાર આંકડો જાહેર કરાયો નથી. એક મત મશીનમાં ...

107વર્ષના હબીબકાકાએ તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું

પાટણ લોકસભા બેઠકના વડગામ મત વિસ્તારમાં આવેલા મજાદર ગામના 107 વર્ષના મતદાર હબીબભાઈ અલીભાઈ સુણસરાએ મતદાન કર્યું હતું. હબીબકાકા ઘરેથી ચાલતા નીકળી મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. ઉંમરના કારણે શાભળવામાં થોડી તકલીફ પડે છે. પોતાનું નિત્ય તમામ કામ પોતાની જાતે કરે છે. તંદુરસ્ત જીવન જીવે છે. અખબાર વાંચવાનો ખુબ શોખ છે. રોજ સવારે અખબાર લેવા જાતે જાય છે. 1...

મોદી મોજું ન હોવા છતાં 2014 કરતાં 2019માં વધુ મતદાન, શું હશે પરિણામ ?

રાતના 9 કલાકે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી વિગતો પ્રમાણે ગુજરાતમાં 63.71% મતદાન થયું છે. જે 2014માં 63.66 ટકા કરતાં વધું છે. સૌથી વધું મતદાન વલસાડ બેઠક પર 74.09% મતદાન થયું છે. 2014માં મોદી મોજુ હતું પણ આ વખતે આવું કોઈ મોજુ ન હતું. તેમ છતાં 2014 કરતાં 0.05 ટકા વધું મતદાન થયું છે. આદિવાસી વિસ્તારોમાં સારું એવું મતદાન જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં ...