Friday, August 7, 2026
PATIL

ભાજપની જીતનો જસ ખાટવા પાટીલ અને રૂપાણી વચ્ચે કાતિલ હરિફાઈ

The deadly rivalry between Patil and Rupani to win Gujarat BJP દિલીપ પટેલ ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2021 ભાજપમાં હવે જીતનો જશ ખાટવા માટે હરિફાઈ શરૂ થઈ છે. ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વચ્ચે કાતિલ હરિફાઈ થઈ રહી છે કે, તેમના કારણે જીત થઈ છે. ચૂંટણીમાં ભાજપનો જનાધાર વધ્યો છે. ભાજપની જીતની સભા મળી ત્યારે ...
PATIL 15 AUGUST2

અડધું સુરત શહેર ભાજપ વિરોધી અને પોણું શહેર પાટીલ વિરોધી, મૂળ સુરતીઓનો ...

દિલીપ પટેલ ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2021 93 બેઠકો પાટીલ લઈ આવ્યા છે. તેની સામે ભાજપની મતોની ટકાવારી ઘટી છે. સુરતમાં ભાજપને માત્ર 49.98 ટકા મતો મળ્યા છે. અડધું સુરત ભાજપનું વિરોધી છે અને પોણું સુરત પાટીલનું વિરોધી છે. જે મત મળ્યા છે તે જૂના સુરત શહેરના મળ્યા છે. નવું આખું સુરત ભાજપ અને પાટીલનું વિરોધી સાબિત થયું છે. આમ આદમી પક્ષ સુરતમાં 27 બે...
gopal

આમ આદમી પક્ષનો ગુજરાતના આર્થિક પાટનગર સુરતથી ધમાકેદાર પ્રવેશ

સુરત, 23 ફેબ્રુઆરી 2021 સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન આમ આદમી પાર્ટીને મળ્યું છે. તેની સાથે આમ આદમી પક્ષે ગુજરાતમાં પહેલી વખત પ્રવેશ કર્યો છે. હવે વિધાનસભાની ચૂંટણીંમાં આમ આદમી પક્ષ ભાજપ સામે પડકાર ઊભો કરીને કોંગ્રેસનો સફાયો કરી શકે એવી તાકાત સુરતથી મેળવી છે. વોર્ડ નંબર 17માં પુણા પૂર્વમાં AAPની ભવ્ય લિડથી જીત થઇ છે. પુણા પૂર્વમાં આમ આ...

રાજકોટ કોંગ્રેસ શહેર પ્રમુખે હારથી રાજીનામું આપ્યું, કોંગ્રેસના 14 નેત...

Rajkot Congress city president resigns after defeat, when will 14 Congress leaders leave? રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17માંથી ચૂંટણીમાં  ભાજપના ઉમેદવારની સામે હારી જતાં શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. હવે પ્રદેશના નેતાઓ અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરત સોલંકી, સિદ્ધાર્થ પટેલ, હાર્દિક પટે...
cm vijay rupani

6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે કોઇ કચાશ નહિ રાખીએ : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજયને ગુજરાતની જનતા જનાર્દનનો વિજય ગણાવ્યો છે. વિજય માટે પરિશ્રમ કરનારા કાર્યકર્તાઓને હ્દયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે. વિકાસની રાજનીતિનો વિજય છે તેમ જણાવતાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં મહાનગરોના મતદારોએ મૂકેલા વિશ્વાસને ભાજપા એળે નહિ જવા દે. એટલું જ નહિ, આ મહ...
mohan

મોહન ડેલકરના મોતનું રહસ્ય આ વિડિયોમાં છે, દિલ્હી ભાજપના કારણે આત્મહત્ય...

The secret of Mohan Delkar's death is in this video, he was disturbed by the instructions of Delhi ઉત્તર ગુજરાતના એક ઘમંડી નેતાના કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે તેમના આ વિડિયોમાં સ્પષ્ટ થાય છે. ડેલકરે પોતે વિડિયો બનાવીને જાહેર કર્યો તેમાં ભાજપના દિલ્હીના નેતાઓને જવાબદાર ગણાવે છે https://youtu.be/7Ja9NNNzuHg ...

ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ પર ઇવીએમમા ચેડાના આક્ષેપ સાથે...

Uproar at Gujarat College and LD Engineering College with allegations of tampering with EVMs ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021 મોડી રાત્રે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોટી સંખ્યામાં કોલેજ ઉપર પહોંચી ઈવીએમ સાથે ચેડાં થતાં હોવાનો વિરોધ કર્યો હતો. પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની આજે મતગણતર...

6 શહેરોમાં 60 સ્થળે મતગણતરી શરૂ થઈ ગઈ

Vote Counting started at 60 places in 6 cities of Gujarat ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021 સવારે નવ વાગ્યાથી ગુજરાતના છ મહાનાગરની મ્યુનિસિપલ કૉર્પોરેશન માટેની મતગણતરી 60 જગ્યાએ શરૂ થઈ ગઈ છે. https://twitter.com/ANI/status/1364048615484706821 ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં કુલ 15 સ્થળોએ 60 હૉલમાં 664 ટૅબલ ઉપર, 3500 કર...

6 મહાનગરોના 2300 કોર્પોરેટરો માટે મતગણતરી શરૂ

Counting begins for 2300 corporators from 6 metros of Gujarat ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021 રવિવારે 21 ફેબ્રુઆરી 2021ના રોજ ગુજરાતની છ મહાનગરપાલિકા, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગરની 575 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેની મતગણતરી 23 ફેબ્રુઆરી 2021એ સવારે 9 વાગ્યાથી હાથ ધરાઈ છે. 6 મહાનગરોના 2300 કોર્પોરેટરો માટે મતગણતરી શરૂ થઈ છે....

કોરોનાને કારણે ચૂંટણીપંચે મતગણતરી કામગીરી બદની નાંખી

ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021 ગુજરાતના ચૂંટણીપંચે સ્ટાન્ડર્ડ પ્રૉટોકૉલ જાહેર કર્યાં છે. મતદાનમથકમાં પ્રવેશનાર દરેક વ્યક્તિનું થર્મલગનથી તાપમાન માપવામા આવ્યા હતા. દરેક વ્યક્તિએ મતગણતરીના દરેક તબક્કે માસ્ક પહેરવાની વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. મોં અને હાથ ધોવા વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સાબુ તથા હૅન્ડ-સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવા આવી છે. અમદા...
rambhai maruti

પોરબંદરના ગેંગસ્ટરના વિશ્વાસુ પીએ રહેલા બનશે ભાજપના સાંસદ

Porbandar's gangster's trusted PA will become BJP MP ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2021 પોરબંદમાં ગેંગવોરના મુખ્ય સુત્રધાર સરમણ મુંજાના ચૂસ્ત કાર્યકર રામભાઈ મોકરીયા હવે સંસદ સભ્ય બનશે. ભાજપે મહિલા ડોન સંતોકબેનના અંગત મદદનીશ રામભાઈને ટિકિટ આપી છે. એક સમયે ફોટો કોપીની દુકાન શરૂ કરીને ભારતની પોસ્ટ ઓફિસ સામે દેશની પ્રથમ ખાનગી પોસ્ટ ઓફિસ શરૂ કરનારને ભાગી...
cm vijay rupani

સરકારી પડતર જમીન અદાણી જેવી કંપનીઓને મળે એવા એકતરફી નિયમો રૂપાણીએ બનાવ...

ગાંધીનગર, 15 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં 58 લાખ ખેડૂતો છે. જેમાં 1 હેક્ટરથી નીચે 22 લાખ ખેડૂતો પાસે 12 લાખ હેક્ટર જમીન છે. 1થી 1.99 હેક્ટર વચ્ચે 17 લાખ ખેડૂતો પાસે 25 લાખ હેક્ટર જમીન છે. 2થી 3.99 હેક્ટર વચ્ચે 11 લાખ ખેડૂતો પાસે 33 લાખ હેક્ટર જમીન છે. 4થી 9.9 હેક્ટર જમીન હોય એવા 4.5 લાખ ખેડૂતો પાસે 2.50 લાખ હેક્ટર જમીન છે. જે 2001 પછી 5 ટકા ઘટી રહી ...

પાટીલનો સત્તાનો સોદો – પક્ષાંતર કરાવીને ભાજપ હવે કોંગ્રેસના પ્રમ...

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021 ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોના નામો જાહેરાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા સભ્યને ઉમેદવાર બનાવાયા છે. ભાજપના પ્રમુખ સી આર પાટીલે રાજકોટની ભૂમિ પરથી જાહેરાત કરી હતી કે કોંગ્રેસના એક પણ લોકોને ભાજપમાં નહીં લેવામાં આવે. હવે ત્યા...

આરોગ્ય પ્રધાન અને ઔષધ કમિશ્નરના નાક નીચે  ગેરકાયદે દવા બનાવતી ફાર્માસ્...

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2021 ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગુજરાતની મુખ્ય કચેરી જ્યાં આવેલી છે તેના કલોલના હાજીપુર ગામ પાસે ગેરકાયદે એન્ટીબાયોટીક દવા બનાવી ફાર્માસ્યુટીકલ્સ કંપની ઝડપાઈ છે. નાઇજીરીયા દેશમાં નિકાસ કરતી સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી કંપનીમાં દરોડો પાડીને 4 લાખ એક્ઝાક્લેવ-625’ ટેબલેટનો રૂ.63 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. ખોરાક અને ...
ex mla kanu kalsaria

ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જેલની સજા, ભાજપના ધારાસભ્ય સામે...

અલ્ટ્રાટેક કંપનીએ ગેરકાયદેસર જમીન પ્રવેશ અંગે કનુભાઇ સહિત ટોળા સામે દાખલ કરી હતી ફરિયાદ 11 ફેબ્રુઆરી 2021 ભાવનગર જિલ્લાના તળાજાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની જમીનના વિવાદને લઇને વર્ષ 2018માં ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરિયા ,  અન્ય આગેવાનો અને ખેડૂતોના 500 જેટલા ટોળાએ વિરોધ કર્યો હતો. જેમાં વિવાદાસ્પદ જમીન પર ગેરકાયદેર પ્રવેશ  કરીને આંદ...