વડાલીમાં વાહનચાલકોને રોકી પૈસા પડાવતી 9 યુવતીઓ ઝબ્બે
વડાલી, તા.૨૯ વડાલી- ખેડબ્રહ્મા માર્ગ પર આવેલા રેલવેફાટક નજીક પોલીસની ટ્રાફિક ડ્રાઈવ હતી. તે દરમિયાન અજાણી નવેક યુવતીઓ પેન્ટ શર્ટ પહેરી શાકમાર્કેટમાં આંટાફેરા મારતી હોવાની માહિતી મળતા મહિલા પોલીસને સાથે રાખી શાકમાર્કેટમાં પહોંચી યુવતીઓને ઝડપી પાડી હતી અને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા મહિલાઓની ગતિવિધીઓ શંકાસ્પદ લાગતા તમામ વિરુદ્ધ ગુનો નોંધવામા...
ઉનાના નવાબંદરની બોટની સમુદ્રમાં જળસમાધિ, 4 ખલાસી લાપતા
ગીરસોમનાથ,તા:૨૯ ઉનાના નવાબંદર ખાતેની માછીમારી બોટ સમુદ્રમાં 18 નોટિકલ માઈલ દૂર ડૂબી ગઈ છે, જેમાં ચાર માછીમાર લાપતા થયા છે, જ્યારે ત્રણ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. નવાબંદરથી અંબિકા પ્રસાદ નામની બોટ મધદરિયે માછીમારી કરવા ગઈ હતી, જેમાં સાત માછીમારો સવાર હતા. બોટ પરના માછીમારો જ્યારે 18 નોટિકલ માઈલ દૂર રાત્રે માછીમારી કરી રહ્યા હતા ત્યારે બો...
નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી સામે ધમકી આપ્...
અમદાવાદ,તા:૩૦ નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ગોગન સગરે મહિલા શિક્ષિકાને પગાર ન આપી સાથે ઘમકી આપી હતી કે પોતે રાજકીય વર્ગ અને પૈસાનો પાવર ધરાવે છે અને કોઈ એનું કાઈ બગાડી નહી શકે. તને અને તારા પરિવારને ગાયબ કરી નાખશે, કોઈને ખબર પણ નહીં પડે. ટ્રસ્ટીની આ ઘમકી બાદ શિક્ષિકાએ આ સમગ્ર બાબતની પોલીસ ફરીયાદ કરી હતી. જેથી નિકોલ પોલીસે...
મગફળી, કપાસ, બાજરી, અડદના પાકને ભારે નુકસાન
અમદાવાદ,તા:૩૦ સિઝન દરમિયાન સારા વરસાદના કારણે મબલખ પાકની આશા સેવતો ખેડૂત ફરી ચિંતામાં મુકાયો છે. સમયસરના વરસાદના કારણે ખેતરમાં પાકના રોપમાં સારો વિકાસ જણાતો હતો, જેથી પાક તરફ ખેડૂત આશાભરી મીટ માંડીને બેઠો હતો. જો કે પાછોતરા ભારે વરસાદના કારણે ખેડૂતોની આશા પર વરસાદરૂપી પાણી ફરી વળ્યું છે. પાછોતરા વરસાદના કારણે કપાસના અને મગફળીના પાકને સૌથી વધુ અસ...
ભાવ વધી જતાં સરકારે કાંદાની નિકાસ પર તત્કાલ પ્રતિબંધ લગાવ્યો
અમદાવાદ,રવિવાર ગુજરાત, મુંબઈ અને દિલ્હી સહિતના વિસ્તારોમાં કાંદાના કિલોદીઠ ભાવ રૂા.70થી 80ની સપાટીને આંબી જતાં ભાવમાં હજી વધુ વધારો આવે તે પહેલા જ બપોરે 1.31 કલાક ટ્વિટ કરીને કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાનો નિર્ણય લીધો છે. ભારત સરકાોરના પ્રવક્તા સિતાંશુ કરે ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે કાંદાની નિકાસ અંગેની નીતિમાં સુધારો ...
મોણવેલ ગામે દીપડાએ બે યુવાનો ને ફાડી ખાધા , બંને ના મોત
અમરેલી,તા.29 અમરેલીના મૉણવેલ ગામે દીપડાએ આતંક મચાવ્યો છે. સીમમાં કામ કરી રહેલા બે યુવાનોને દીપડા એ ફાડી ખાધા હતા. યુવાનો પાર દીપડાએ હુમલો કરી દીધો હતો. વારાફરતી કરવામાં આવેલા હુમલામાં બને યુવાનોના મોટ થયા હતા. દીપડો એટલો હિંસક બન્યો હતો કે બંને યુવાનોને દીપડો દૂર સુધી ખેંચી ગયો હતો.બંને ના મૃતદેહ દૂર દૂર થી મળી આવ્યા હતા. દીપડા ના હુમલા ને કારણ...
પ્રજા પાસે પૈ-પૈનો હિસાબ માગતી અમપાને અદાણીએ કેટલી પાઈપલાઈન નાખી એ જ ખ...
અમદાવાદ,તા.૨૯ અદાણી ગેસ દ્વારા વર્ષ-૨૦૦૪માં ગેસ પાઈપ લાઈન નાંખવાની શરૂઆત કરી તે સમયથી લઈને પંદર વર્ષમાં પાઈપ લાઈનની લંબાઈ બમણી થઈ હોવા છતાં અમદાવાદ મહાનગર પાલિકા - અમપાના મિલકત વેરા વિભાગ તરફથી નવી કોઈ આકરણી કરાઈ નથી. કેટલા કીલોમીટરમાં કેટલી લંબાઈની નવી પાઈપ લાઈન નાંખવામાં આવી છે તેની કોઈ સમિક્ષા થઈ નથી. આ કારણોથી અમપાની તિજારીને કરોડો રૂપિયાનુ ...
આશ્રમમાં ગરીબોના 200 મકાનો પછી તોડો, પહેલાં 18 મકાનો પરનો માલેતુજારોનો...
અમદાવાદ, તા.29 આશ્રમની ઐતિહાસિક ઈમારત સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં હોવા છતાં ચેરીટી કમીશ્નર કોઈ પગલાં લઈ શકે તેમ નથી. કાર્તિકેય સારાભાઈ અને ઈલા ભટ્ટ પણ સત્તા આગળ દબાઈ ગયા છે. ગાંધીજીના સિંધાંતો સાથે તેઓ તોડજોડ કરી રહ્યા છે. જો તેમનાથી ગાંધીજીના સિદ્ધાંતો પાળી શકાતાં ન હોય તો વહેલી તકે આશ્રમનું ટ્રસ્ટી પદ છોડી દેવું જોઈએ. ગાંધીજીની ઈમારતો જો તેઓ...
રાજ્યભરમાં વરસાદની સ્થિતિથી નવરાત્રીનાં આયોજન પર પાણી ફર્યું
અમદાવાદ,તા:૨૯ રાજ્યભરમાં પાછોતરા વરસાદે નવરાત્રીના આયોજન પર પાણી ફેરવી દીધું છે, જેથી ખેલૈયાઓ ભારે નિરાશ થઈ રહ્યા છે. પાછોતરા વરસાદના કારણે વિવિધ ગરબાના આયોજનના સ્થળ પર પાણી ફરી વળ્યું છે, જેથી આગામી દિવસોમાં પાણી અને કાદવના કારણે ગરબા યોજાઈ શકે તેમ નથી. મોટાભાગના ગરબા આયોજકોએ શરૂઆતના બે દિવસ ગરબાનું આયોજન મોકૂફ રાખ્યું છે.
ઉનાના નવાબંદરની બોટની સમુદ્રમાં જળસમાધિ, 4 ખલાસી લાપતા
ગીરસોમનાથ,તા:૨૯ ઉનાના નવાબંદર ખાતેની માછીમારી બોટ સમુદ્રમાં 18 નોટિકલ માઈલ દૂર ડૂબી ગઈ છે, જેમાં ચાર માછીમાર લાપતા થયા છે, જ્યારે ત્રણ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. નવાબંદરથી અંબિકા પ્રસાદ નામની બોટ મધદરિયે માછીમારી કરવા ગઈ હતી, જેમાં સાત માછીમારો સવાર હતા. બોટ પરના માછીમારો જ્યારે 18 નોટિકલ માઈલ દૂર રાત્રે માછીમારી કરી રહ્યા હતા ત્યાર...
વરસાદને લીધે રાજપથ અને કર્ણાવતી ક્લબે પ્રથમ બે દિવસ ગરબા બંધ રાખ્યા
અમદાવાદ,તા.28 આવતીકાલને રવિવારથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે વરસાદે ગરબા પ્રેમી ખેલૈયા ઓના રંગમાં ભંગ પાડ્યો છે. એક તરફ નવરાત્રિને લઇને ક્લબ અને પાર્ટી પ્લોટમાં તમામ પ્રકારના આયોજન કરી દેવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના રાજ્યભરમાં પડી રહેલા વરસાદના લીધે ...
એમડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ – બાતમીદાર જ સપ્લાયર નિકળ્યો
અમદાવાદ, તા.28 ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા સપ્લાયરને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાંચની જુદીજુદી ટીમે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ ઉપરાંત પોલીસની ટીમને સર્ચ દરમિયાન મુખ્ય સૂત્રધાર શ...
બી ડિવિજનનો એએસઆઇ આરોપી પાસેથી 6 હજારની લાંચ લેતાં ઝબ્બે
પાટણ, તા.૨૮ પાટણ શહેર બી ડીવીજન પોલીસ સ્ટેશનના એએસઆઇ ધીરજીભાઈ સાંકાભાઈ દેસાઈ રૂ.6000ની લાંચ 1 કેસના આરોપી પાસેથી લેતાં રંગેહાથ એસીબીની ટ્રેપમાં પકડાઇ ગયા છે. પાટણ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફરજ બજાવતા એએસઆઈ ધીરજીભાઈ સાંકાભાઈ દેસાઈએ એક શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં કેસ થયેલ હોઈ જલદીથી રજુ કરવા, હેરાન નહી કરવા અને કાગળોમાં મદદ કરવા સારૂ રૂ.10000/-ની ...
યુનિ.માં સેનેટની ચૂંટણીમાં બોગસ મતદાનના આક્ષેપને લઈ પાટણ MLAની હાઈકોર્...
પાટણ, તા.૨૮ ઉત્તર ગુજરાત યુનિવસિર્ટીમાં 2017માં યોજાયેલ સેનેટની ચૂંટણીમાં ખોટા દાતાઓ ઉભા કરી બોગસ મતદાન કરાવી સેનેટ બન્યા હોવાની દલીલ સાથે પાટણ ધારાસભ્ય દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવતા કોર્ટે શિક્ષણ વિભાગના અગ્રસચિવને 45 દિવસમાં તેમની પિટિશનનો નિકાલ કરવા હુકમ કર્યો છે. પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા ગતરોજ પ્રેસ મિટિંગ યોજી પત્રકારો...
અમદાવાદ મ્યુનિ.કોર્પાે.માં બેવડી નીતિ ચાલી રહી છે.
અમદાવાદ,તા:૨૯ શહેરને મચ્છર અને મેલેરીયામુક્ત કરવા માટે ઘણાં સમયથી સર્વે કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત શૈક્ષણિક સંકુલો, કન્સ્ટ્રકશન સાઈટો, હોટેલ, મોલ્સ, હોસ્પિટલ વગેરે સ્થળે સર્વે કામગીરી દરમ્યાન બ્રીડીંગ મળી આવતાં નોટીસ, દંડ અને સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવી છે. જ્યારે આજરોજ મ્યુનિ.કોર્પાેરેશન અને સરકારી ક્ચેરીઓમાં મોટાપાયે મચ્છર બ્રીડી...

English