વિદ્યાર્થીઓને બૂટ અને શર્ટ પહેરીને જ કોલેજ આવવાનું ફરમાન અપાતા હોબાળો ...
અમદાવાદ, તા. 19 આંબાવાડીમાં આવેલી સરકારી પોલિટેકનિકમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે બૂટ અને શર્ટ પહેરીને જ કોલેજોમાં આવવાની ફરજ પાડતાં ભારે હોબાળો મચી ગયો હતો. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આ મુદ્દે પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને ભારે હોબાળો મચાવીને આગામી ૨૪ કલાકમાં આ પ્રકારનો નિર્ણય પાછો ખેંચવા માંગણી કરી હતી. જો પ્રિન્સિપાલ નિર્ણય પાછો ન ખેંચ...
ઈનપુટ રેકર્ડ પર નહીં હોવાનો દાવો કરનારા મુખ્યમંત્રી પોલીસ કાર્યવાહીથી ...
અમદાવાદ, તા.19 ગુપ્તચર સંસ્થાએ આપેલી ઘૂસણખોર આતંકીઓની માહિતીના પગલે છેલ્લા બે દિવસથી ગુજરાત પોલીસ એલર્ટ પર છે. રાજ્યમાં પ્રવેશવાના તમામ માર્ગો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તેમજ દરિયાઈ સરહદ પર પેટ્રોલીંગ વધારી દઈ શકમંદ આતંકીઓને ઝડપી લેવા એન્ટી ટેરરિઝમ સ્કવૉડ બે દિવસ પ્રયત્નશીલ છે. તો બીજી તરફ રાજ્યની સુરક્ષા માટે થઈ રહેલી પોલીસ કાર્યવાહીથી મુખ્ય...
નિકોલમાં પમ્પ હાઉસનો સ્લેબ ધરાશાયી થતાં સાત મજૂરો દટાયા
અમદાવાદ, તા. ૧૯ ૧૨ ઓગસ્ટે શહેરના બોપલમાં આવેલી તેજસ સ્કૂલ પાસે ઓવરહેડ ટાંકી ધરાશાયી થતા તે વૃક્ષ ઉપર પડી હતી. નીચે ખુલ્લા પ્લોટમાં કેટરિંગનુ કામ કરી રહેલા મજૂરો પૈકી કુલ ત્રણ મજૂરોના મોત થયા હતા. જ્યારે સાત મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના સાતમા દિવસે શહેરના નિકોલમાં આવેલા ભોજલધામ પાસે અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા બનાવાયેલી અંડરગ્રાઉન્ડ ...
પ્રેમ પ્રકરણમાં સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યાં, પ...
ગાંધીનગર,તા:૧૯ સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરીને પોલીસ પર હેરાનગતિના આરોપ લગાવ્યાં છે, તેમનું કહેવું છે કે તેમનો કેસ દિલ્હીનો છે તેમ છંતા ગુજરાત પોલીસ દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યાં છે, દહિયાના આક્ષેપો બાદ કોર્ટે રાજ્ય સરકારને 22મી ઓગસ્ટ સુધીમાં વલણ સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે, દિલ્હીની મહિલા નીલુસિંગે દહિયા પર છેત...
દેશ વિરોધી કૃત્ય, જમ્મુ-કાશ્મીર મામલે ભડકાઉ ટવીટ કરનાર શહલા રશિદ સામે ...
જમ્મુ,તા:૧૯ જમ્મુ-કાશ્મીર મામલે હવે દેશમાં જ કેટલાક દેશવિરોધી તત્વો સક્રિય થઇ ગયા છે, દિલ્હીમાં જેએનયુની વિદ્યાર્થીની અને પૂર્વ છાત્ર સંઘ નેતા શહલા રાશિદે કાશ્મીર મામલે ભડકાઉ ટ્વીટ કર્યા છે, તેને દાવો કર્યો છે કે કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જેની સામે વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે જુઠ્ઠાણું ફેલાવાનો અને લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવીને સુપ્...
42 માન્ય કોન્ટ્રોક્ટરોને બ્લેક લિસ્ટ કર્યાં છતાં 300 કરોડનાં રોડ ધોવાય...
અમદાવાદ, તા. ૧૮ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા છેલ્લા બાર વર્ષમાં કુલ ૪૨ જેટલા માન્ય રોડ કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. આમ છતાં દર ચોમાસામાં અમદાવાદ શહેરમાં ૩૦૦ કરોડના રોડ વરસાદમાં ધોવાઈ જાય છે. શહેરમાં સૌથી વધુ વર્ષ-૨૦૧૭ના જૂન અને જુલાઈ મહિનામાં ભારે વરસાદ વરસતાં કુલ ૨૫૦ કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ જતાં હાઈકોર્ટને સીધી દરમિયાન...
સોલાર પાર્ક માટે માત્ર બે કંપનીઓએ જ બોલીમાં ભાગ લેતાં રાજ્ય સરકારનાં પ...
ગાંધીનગર, તા. 18 કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના કારણે સોલાર વીજળી ઉત્પન કરવા માગતી કંપનીઓ રાજ્ય સરકારની બોલીમાં ઓછો રસ દાખવી રહી છે. રાજ્ય ઉર્જા વિકાસ નિગમે જાહેર કરેલી બોલીમાં માત્ર બે કંપનીઓ જેમાં એક સરકારી કંપનીએ રસ દાખવ્યો હતો, પરંતુ તે પણ ઓછા મેગાવોટનો પ્રોજેક્ટ શરૂ કરી શકશે. ઉર્જા વિકાસ નિગમે રાજ્યમાં ધોલેરામાં 950 અને રાધાનેસડામાં 1...
પ્રશાસનની નામંજુરી હોવા છતા ભાવનગરના મેળામાં મુકાતી ગેરકાયદે રાઈડઝ
ભાવનગર.તા:૧૮ પ્રજાના પ્રશ્ને કામ કરવાને બદલે લોકોને ઉત્સવમાં રાખવામાં માહિર સરકાર હવે ભાવનગરમાં ત્રણ દિવસ જન્માષ્ટમીનો મેળો કરવા જઈ રહી છે, શનિવારે આ અંગે જાણકારી આપવા મંત્રી વિભાવરી દવેએ બોલાવેલી પત્રકાર પરિષદમાં પત્રકારોએ રાઈડઝને કલેકટર દ્વારા મંજુરી આપવામાં આવી નથી તેવો પ્રશ્ન કરતા મંત્રીએ મંજુરી આવી જશે તેમ કહી રાઈડઝના માલિક દ્...
રુઆબદાર રૂપાણીએ નીતિ આયોગમાં રજૂ કર્યું રૂપાળું ગુજરાત
ગાંધીનગર, તા.18 ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દેશના કૃષિક્ષેત્રમાં પરિવર્તન માટેના સૂચનો નીતિ આયોગે રચેલી મુખ્યમંત્રીઓની ઉચ્ચસ્તરીય સમિતિની મુંબઇમાં આયોજિત બેઠકમાં ભાગ લેતાં મોડેલ એપીએમસી એકટ, કોન્ટ્રાકટ ફાર્મિંગ, ડેરી ફાર્મિંગ, એગ્રી એકસપોર્ટ પોલિસી જેવા વિષયોમાં ગુજરાતની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમની વાત કેટલી વાસ્તવિક છે તે અંગે ખેડૂતો પોતાના...
ધોલેરાના સિંગાપુરિયા હેડક્વાર્ટરમાં ગટરો ઊભરાય છે, બિલ્ડિંગમાં ઠેર-ઠેર...
અમદાવાદ, તા. 18 એડમીનીસ્ટ્રેટીવ બિલ્ડીંગથી બે કિલોમીટર દૂર આવેલા ધોલેરા સ્માર્ટ સિટીમાં પાણી ફરી વળ્યા છે. પણ જ્યાંથી સમગ્ર ધોલેરાનું સંચાલન થાય છે તે એડમીનીસ્ટ્રેટીવ બિલ્ડીંગ પોતે જ સમસ્યાઓથી ઘેરાઈ ગયું છે. સ્માર્ટ સિટીનું નિર્માણ કરતી આ બિલ્ડીંગનું બાંધકામ એટલું નબળું છે કે, તેના પોર્ચમાંથી પાણી ટપકે છે. આગળના ભાગમાં પાણી ટપકે છે. પોર્ચમાં પાણ...
શંકરને હટાવતાં ભાજપમાં સંકટ : રાજીનામા આપવા શંખેશ્વરના કાર્યકરોના પાટણ...
પાટણ, તા.૧૮ જિલ્લા પંચાયતના સદસ્ય શંકરભાઈ કટારીયાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાતાં શંખેશ્વર પંથકના ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ભભૂકયો છે. ગતરોજ નારાજ કાર્યકરોના ધાડાં જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે સભ્યપદેથી રાજીનામા આપવા માટે ઉમટ્યા હતા અને આગામી રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારે પડશે તેવી કેટલાક યુવકોએ ચીમકી ઉચ્ચારી સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. ...
ટ્રક-કારના અકસ્માતમાં હાસ્યાસ્પદ ઘટના : કાર ચાલકે ટ્રકના ટાયર કાઢી લીધ...
ધનસુરા, તા.૧૮ અરવલ્લી જીલ્લામાં ભારે વાહનચાલકો પુરઝડપે અને બેફામ વાહનો હંકારતા હોવાથી અક્સ્માતનનો સીલસીલો સતત ચાલી રહ્યો છે. ધનસુરાના ખેડા ગામ નજીક ટ્રક-કાર વચ્ચે સામાન્ય અકસ્માત થતા કાર ચાલકે ટ્રક ચાલક પાસે દાદાગીરી કરી વળતર માંગતા ટ્રક ચાલકે અસહમતી દર્શાવતા કાર ચાલકે ટ્રકના બે ટાયર કાઢી લઈ રિક્ષામાં મૂકી દેતા રમુજી ઘટના સર્જાઈ હતી. ટ્રક ચાલક ક...
મોદીએ શરૂ કરેલા રણોત્સવને એજન્સીઓનું ગ્રહણ, સ્થાનિકોની રોજી છીનવાઇ
ગાંધીનગર,તા.18 ગુજરાતના કચ્છના રણમાં રણોત્સવની જે બ્યુટી હતી તે ધીમે ધીમે ઘટી રહી છે. પ્રવાસીઓ તો આવે છે પરંતુ સ્થાનિક લોકોનો રોજગાર છીનવાઇ રહ્યો છે. કચ્છના પરિવારોએ બનાવેલા તંબુ હવે પડ્યા રહે છે અને અનેક એજન્સીઓએ આ કામના કોન્ટ્રાક્ટ લઇને ઉંચા ભાડા વસૂલ કરવાનું શરૂ કર્યું છે. પરંપરાગત ઉધોગોને પ્રોત્સાહનથી રોજગારીનો હેતુ હતો ગુજરાતના તત્કા...
ભાવનગર કલેક્ટર અને શિક્ષણ મંત્રી આમને સામને, જુઓ વિડિયો.
https://youtu.be/nRv2OMFdkcI પ્રજાના પ્રશ્ને કામ કરવાને બદલે લોકોને ઉત્સવમાં રાખવામાં માહિર સરકાર હવે ભાવનગરના ત્રણ દિવસ જન્માષ્ટમીનો મેળો કરવા જઈ રહી છે, જો કે મંત્રી વિભાવરી દવેનો દાવો છે કે આ મેળો ભાજપ દ્વારા આયોજીત છે પરંતુ શહેરમાં લાગેલા હોર્ડીંગમાં યુવક સેવા અને સાંસ્કુતિક વિભાગના નામનો ઉલ્લેખ જોવા મળે છે, જો કે શનિવારે આ અંગે જાણકારી આપવા...
ઘરકામની બાબતમાં બહેનો વચ્ચે બોલાચાલી બાદ મોટી બહેનની આત્મહત્યા
રાજકોટ તા. ૧૭: રાજકોટના અવધ રેસિડેન્સીમાં બે બહેનો વચ્ચે ઘરકામ જેવી નાનીનાની બાબતોમાં ઝઘડો થતો હતો. ત્યારે ફરી બે બહેનો વચ્ચે ચડભડ થતાં મોટી બહેનને લાગી આવતાં તેણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારે નાની બહેને પહેલા માળની બાલ્કનીમાંથી પડતું મુક્યું હતું. જો કે તેનો ઇજાઓ થઇ હતી. અવધ રેસિડેન્સી શેરી નં. ૪ બ્લોક નં. ૧૩૧માં રહેતી સેજલ નૈયા (ઉ....

English