કાંકરીયાની રાઈડની 100 કરોડની જમીનનું 18 લાખ ભાડું ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને છેલ્લાં 19 વર્ષથી સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી. કંપનીના નામે લીઝથી ભાડેથી આપેલો છે. 28 જૂન 2019માં અમપાએ રૂ.28 લાખના વાર્ષિક ભાડેથી બે વર્ષ માટે આપવામાં આવ્યો હતો. કાંકરિયા લેક ફ્રન્ટની 10 હજાર ચો.મી. રૂ.100 કરોડથી વધુ કિંમતની જમીન સાથે જલધારા વોટર પાર્ક માત્...
વિશ્વ ક્રિકેટ કપની ફાઇનલ મેચમાં ગુજરાતમાં 2700 કરોડનો ઓનલાઈન જુગાર રમ...
48 ક્રિકેટ મેચમાંથી ઇન્ડિયા- ન્યૂઝીલેન્ડની સેમિફાઇનલમાં સૌથી વધુ સટ્ટો રામયો હતો. અમદાવાદ : ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019ની શરૂઆત થતા જ ક્રિકેટ સટ્ટા બજાર સક્રિય થઇ ગયું હતું. ડિજિટલ ઇન્ડિયામાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ તમામ ક્ષેત્રમાં કરવામાં આવે છે. ક્રિકેટ સટ્ટા બજારમાં પણ હવે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વેબસાઈડ અને એપ્લિકેશન દ્વારા ક...
ઓનલાઈન જુગારમાં ઈંગલેન્ડની જીત પર સટ્ટો રમાયો તે જીત્યા
ફાઇનલ મેચમાં કેવી રીતે રામયો ક્રિકેટ સટ્ટો ? વિશ્વ ક્રિકેટ કપની ફાઇનલ મેચના સટ્ટાની શરૂઆત મેચ શરુ થયા પહેલા જ થઇ ગઈ હતી. ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બંને ટીમ માંથી ટોસ કોણ જીતશે તેના ઉપર પણ સટ્ટો રામયો હતો. ફાઇનલ ક્રિકેટ મેચમાં ટોસ ન્યુઝીલેન્ડએ જીતી બેટિંગનો નિર્ણય લીધા બાદ પ્રથમ સેશન 10 ઓવરનું ખુલ્યું હતું. પ્રથમ સેશનમાં 42ના થાય અને 43 થાય તેવું...
આ એપ્લીકેશન બુકીઓ દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડવા માટે ઉપયોગ કરાય છે
કઈ કઈ એપ્લીકેશન પર બુકીઓ દ્વારા ક્રિકેટ સટ્ટો રમાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે ? criket mazza cricket fastestline cricket live line cricket fast line cricket line guru cricket exchange (live line) khai lagai calculator cricket batting cricket: live line & fastest live score cricket bold : cricket live line CLL C...
એનરોઈડ પ્લેસ્ટોર પર જુગારની થોકબંધ એપ્લીકેશન, ગુજરાત પોલીસ મૌન
સટ્ટાનો જુગાર રમાડતી અનેક એપ્લિકેશનો ગુગલ પ્લેસ્ટોરમાં ઉપલબ્ધ છે. જે ડાઉન લોડ કરીને જુગાર રમનારા લોકો વધી ગયા છે. ગુજરાતના યુવાનો હવે ઓલ લાઈન જુગાર રમતા થયા છે. જેમાં પૈસાનો વ્યવહાર પણ ઓલ લાઈન જ ચાલે છે. ગુજરાત પોલીસ આ અંગે કંઈ કરવા તૈયાર નથી. બુકીઓ પોતાની એપ્લિકેશન બનાવી તેનો સટ્ટો રમવા માટે ઉપયોગ કરતા હોય છે બુકીઓ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી દેશભર...
પુરાણોમાં ગુજરાતી કેવી જાતિ હતી ? પ્રથમ યુદ્ધ ભરૂચ પાસે ખેલાયું હતું
પુરાણોમાં જાતિઓનો ઉલ્લેખ ગુજરાતમાં ઐતિહાસિક સમયની શરૂઆત મૌર્યકાલથી-લગભગ ઈ.પૂ. ૩રરથી થાય છે અને પ્રાચીન ઈતિહાસનો સમાયાવધિ ઈ.સ. ૧૩૦૪ સુધીનો સોલંકી કાલના અસ્ત સુધીનો ગણવામાં આવે છે. ઐતિહાસિક કાલ, આદ્ય-ઐતિહાસિક કાલ અને એની વચગાળાના સમય દરમ્યાનની પ્રજાજીવન વિશેની કેટલીક માહિતી પૌરાણિક સાહિત્યમાં સાંપડે છે. વૈદિક સાહિત્ય, મહાભારત અને રામાયણનાં મહાક...
ગુજરાતના ટોપ 10 સટ્ટાખોર બુકીઓના નામ
ગુજરામાં ખાડિયા સહિત બુકીનો ધંધો કરતાં હોય એવા 600 આસપાસ બુકીઓ છે. જેમાં સૌથી વધું અમદાવાદ, ડીસા અને સુરતમાં છે. 1 દિનેશ ખંભાત 2 જીગ્નેશ પાટણ ઉર્ફે જીગો પાટણ 3 અજીત ભાભર 4 પીન્ટુ પાટણ , 5 કિરણ માલા , 6 ટોમી ઊંજા : 7 જય માળી 8 - ખાડિયા દિનેશ પટેલ 9 - બાપુનગર જગો જીવન 10 - વેજા તેજા ભાવનગર
ભાજપે કાર્યક્રમોની એસટી બસોના ભાડાના 5.21 કરોડ ચૂકવ્યા નથી
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો માટે એસટી નિગમની બસોને ભાડે લેવામાં આવે છે. આવી ભાડે લીધેલી એસટી બસોના ભાડા પેટે છેલ્લા બે વર્ષમાં સરકાર દ્વારા 5,21,62,575 રૂપિયા ચૂકવવાના બાકી નીકળે છે તેવી માહિતી રાજ્યના વાહન વ્યવહાર મંત્રી દ્વારા લેખિતમાં આપવામાં આવી છે.
વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા દ્વારા સ...
ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો મફતમાં રાઈડની મજા કરી આવે છે
અમદાવાદના મોટાભાગના શહેરી બાવાઓ - કોર્પોરેટરોના સબંધીઓ અને સગાઓ છેલ્લાં 20 વર્ષથી મફતમાં નહાઈ આવ્યા છે. મફતમાં રાઈડની મોજ કરી લે છે, મફતમાં પાર્ટી કરી છે. તેમને કૌટુંબીક કાર્યક્રામો કે લગ્નના રીસેપ્શન પણ તેમાં લઈને લાભ લઈ લીધો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને આવી જાય છે. વોટર પાર્ક એક પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક છે. જ્યાં 19 વર્ષથી મોટા ભાગના કો...
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના ઘરે સાંજે કેન્ડલ માર્ચ યોજાશે
અમદાવાદ - કસ્ટોડીયલ ડેથ કેસમાં જેલવાસ ભોગવતા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના પરિવારને હિંમત અને આશ્વાસન આપવા અનેક લોકો એકઠા થઈ કેન્ડલ લાઈટ કરી પ્રાર્થના કરશે. મેગ્સેસે એવોર્ડ વિનર અને આઈઆઈએમના પ્રોફેસર સંદિપ પાંડે સહિત અનેક એક્ટીવિસ્ટ તેમજ શહેરીજનો સોમવારે સાંજે ડ્રાઈવ ઈન રોડ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટયુટ સામે આવેલા સંજીવ ભટ્ટના ઘરે યોજાનારા કાર્યક્રમમા...
વોટર પાર્ક વિવાદોના કારણે બે વર્ષ બંધ રખાયો હતો
કાંકરિયા લેક ફ્રન્ટના પરિસરમાં 2 વર્ષ સુધી જલધારા વોટર પાર્ક બંધ રાખ્યા બાદ હવે ફરી ચાલુ કરવા માટે 1 જૂન 2019માં દોઢ મહિના પહેલાં જ મનોરંજન સમિતિએ મંજૂરી આપી હતી. ફરી ભાજપના નેતા અને જુના કોન્ટ્રાક્ટર ઘનશ્યામ પટેલના સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ.ને ૧૦,૧૯૪ ચો.મી.ની રૂ.૧૦૦ કરોડની કિંમતની જમીનમાં પર વાર્ષિક રૂ. ૨૮ લાખના ભાડે આપવાનું નક્કી કરાયું હતું....
પહેલી વખત કાંકરિયા ખાલી કરાવાયુ
પહેલેથી જ વિવાદાસ્પદ રહેલા 20 વર્ષથી ચાલતાં વોટર પાર્કમાં સુપર સ્ટાર એમ્પ્યઝમેન્ટ પાર્ક કે જે બાલવાટીકાનો ભાગ છેની રાઈડ તૂટી પડી હતી. રાઈડ વચ્ચેથી તૂટી પડી હતી. 3 બાળકોના મોત થયા છે. 32 બાળકો રાઈડની મજા માણી રહ્યાં હતા ત્યારે 40 ફૂટ ઊંચેથી 40 ટન વજનની રાઈડ એકાએક તૂટીને નીચે પડકાઈ હતી. 25 લોકોને ઈજા થઈ છે. જેમાં 14ને ગંભીર ઈજા થઈ હતી. વેલ્ડીંગ તૂટી ...
અમપા અને પોલીસની બેદરકારીએ નિર્દોષોના જીવ લીધા
લોલક રાઈડ તૂટી પડવાની પાછળ સરકારી વિભાગોની ઘોર બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવા પડ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ફન ફેરમાં લાગતી રાઈડસનું મેઈન્ટેનન્સ યોગ્ય રીતે થાય છે કે નહી તે જોવાની જવાબદાર સરકારના જુદાજુદા વિભાગોની હોય છે. સમયાંતરે રાઈડસની ચકાસણી કરવામાં આવતી હોય છે. ફન રાઈડસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદાજુદા...
કાંકરીયાની રાઈડની મંજૂરી કે પરવાના અંગે ગૃહ રાજ્ય પ્રધાનને ખબર નથી
ગુહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે કાકરીયા સ્થિત બાલવાટીકા- એમ્યુજમેન્ટ પાર્કમાં રાઇડ તુટવાના પગલે
સર્જાયેલી દુધર્ટનામા ઇજાગ્રસ્ત લોકોનેL.G હોસ્પીટલ ખાતે મુલાકાત લઈને ઘટનાની સમીક્ષા કરી હતી. એમ્યુઝમેન્ટ પાર્કમાં અકસ્માતે રાઈડ તૂટી હતી. પણ તેમની પાસે લાયસંસ હતું કે નહીં અને રાઈડની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે ગૃહ રાજ્ય પ્રધાનને પણ ખબર ન હત...
ભાજપના નેતાની કંપનીની રાઈડથી બેના મોત કેમ થયા
પહેલેથી જ વિવાદાસ્પદ રહેલા 20 વર્ષથી ચાલતાં વોટર પાર્કમાં સુપર સ્ટાર એમ્પ્યઝમેન્ટ પાર્ક કે જે બાલવાટીકાનો ભાગ છેની રાઈડ તૂટી પડી હતી. રાઈડ વચ્ચેથી તૂટી પડી હતી. 3 બાળકોના મોત થયા છે. 38 લોકો રાઈડની મજા માણી રહ્યાં હતા ત્યારે 40 ફૂટ ઊંચેથી 40 ટન વજનની રાઈડ એકાએક તૂટીને નીચે પડકાઈ હતી. 25 લોકોને ઈજા થઈ છે. જેમાં 14ને ગંભીર ઈજા થઈ હતી. વેલ્ડીંગ તૂટી જ...

English