Wednesday, August 12, 2026

ગુજરાતમાં દેશી દારૂ કરતાં વિદેશી પ્રકારનો દારૂ વધું પીવાય છે

બે વર્ષમાં દેશી, વિદેશી દારૂ અને બિયરનો પકડાયેલો જથ્થો અને તેની કિંમત અંગે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસબ્યોએ પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી અહીં આપી છે. જેમાં 15 લાખ લીટર દેશી દારૂ અને 1.29 કરોડ વિદેશા પ્રકારના દારૂની બોટલોનો જિલ્લા વાર હિસાબ આપવામાં આવ્યો છે. રાજ્યમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં રોજના છેલ્લ...

40 હજાર અત્મહત્યા અને અપમૃત્યુ, ગુજરાત કયા માર્ગે છે ?

સીઆરપીસી ૧૭૪ હેઠળ નોîધાયેલા કેસો પૈકી તપાસ પુર્ણ અને તપાસ ચાલુ હોવા અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી         રાજયમાં છેલ્લા બે વર્ષમાં ૪૦,૦૦૮ અપમૃત્યુ કે આત્મહત્યાના બનાવો નોîધાયા છે, તે પૈકી ૩૩,૩૨૪ કેસોની તપાસ પુર્ણ થઈ છે જયારે ૭,૦૮૨ કેસોની તપાસ ચાલુ છે. રાજયમાં દૈનિક ૫૫ લોકો અપમૃત્યુ કે આત્મહત્યા કરી જીંદગી ટુંકાવે છે. ક્રમ     જીલ્લાનું નામ ...

દેવભૂમિ દ્વારકામાં કાચા કોલસાના એશીયાના સૌથી મોટા જથ્થામાં ચોરી છતાં દ...

ગુજરાત વિધાનસભા કોîગ્રેસ પક્ષના માનનીય ધારાસભ્યોએ તા. ૧૧-૭-૨૦૧૯ના રોજ માન. મુખ્યમંત્રી (ખાણ-ખનિજ)ને ફલાઈંગ સ્કવોડ, ગાંધીનગર દ્વારા દરોડા પાડી ખાણો/લીઝોનું કરવામાં આવેલ ચેકીંગ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી આ પ્રમાણે છે. રાજયના ૧૪ જીલ્લામાં બે વર્ષમાં ખાણ ખનિજ વિભાગના ફલાઈંગ સ્કવોડ ગાંધીનગર દ્વારા એક પણ વખત દરોડો પાડવામાં આવ્યો નથી. દરોડા ન પા...

ગુજરાતમાં દારુ પિવાનું વધી રહ્યું છે

છેલ્લા 20 વર્ષમાં ભાજપ સરકારોએ દારૂ બંધીમાં અનેક છટકબારી રાખીને દારૂ મળે તે માટે છૂટછાટ આપી છે, જેમાં ખાસ આર્થિક વિસ્તાર, હવાઈ મથકેથી દારૂની પરમીટ આપવી, હોટેલોમાં છૂટછાટ આપવી, રાજ્ય બહારથી આવતા પ્રવાસીઓને તુરંત દારૂ પિવાનો પરવાનો આપવો જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમ છતા ઈસુના નવા વર્ષે ગુજરાતના વલસાડમાં 954 લોકો પકડાયા હતા. દમણથી 90 ટકા દારૂ ગુજરાત...

સરકાર રૂ.20 કરોડ દારુમાંથી અમદાવાદ અને ગાંધીનગરમાં કમાઈ

અમદાવાદ-ગાંધીનગરમાં દારૂ વેચતી 20 હોટલોમાં સરકારને 4.46 કરોડનો ટેક્સ મળ્યો ગાંધીનગર- અમદાવાદ અને ગાંધીનગરમાં હોટલોનો 20 હોટલોનો દારૂ આપવાના પરવાના કાઢી આપવામાં આવેલા છે. આ પરવાનાના કારણે દારૂની પરમીટ ધરાવતા વ્યક્તિઓ પાસેથી સરકારને ગયા વર્ષે 2.60 કરોડની આવક થઇ હતી જ્યારે ચાલુ વર્ષે 10.86 કરોડની આવક થઇ છે.  જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવ...

ભાજપના નેતાએ રૂ.600 કરોડની લૂંટ કરી, 14 જિલ્લામાં કુદરતી સંપત્તિ લૂંટી...

વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી રેતી કાઢવાની લીઝ અગાઉ આપી હતી. આ ખાણોમાંથી રેતી કાઢીને આખા સૌરાષ્‍ટ્રમાં સસ્‍તા ભાવે રેતી ઉપલબ્‍ધ કરાવાતી હતી અને સરકારને પણ રોયલ્‍ટીની આવક થતી હતી. આજે ઈકો સેન્‍સીટીવ ઝોનના કારણે શેત્રુંજી નદીની કાયદેસરની લીઝો સરકારે બંધ કરી દીધી અને તેના કારણે...

સિંહ માટે લડતો અમિત જેઠવા સિંહની જેમ મર્યો અને દિનુને આજીવન કેદ કરાવી

૩૧ ડિસેમ્બર ૧૯૭૫માં જન્મ થયો હતો અને યુવાન વયે ૨૦ જુલાઇ ૨૦૧૦માં તેમનું મોત થયું હતું. અમિત જેઠવા સિંહની રક્ષણ માટે તેઓ કાયમ સરકાર સાથે લડી પડતાં હતા. પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા હતા. તેઓ મુખ્યત્ત્વે જૂનાગઢ નજીકના ગીરના જંગલો માટે સક્રિય હતા. ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ તરીકે તેઓ જંગલમાં ગેરકાયદેસર દબાણ અને શિકારની પ્રવૃત્તિના વિરોધમાં સક્રિય...

પુત્ર અમિત માટે પિતાની લડાઈ, પણ અમિત શાહ મિત્ર માટે ન લડ્યા

પોતાના પૂત્ર અમિત જેઠવા માટે પિતા સતત લડતાં રહ્યાં હતા. તેથી વિજય થયો છે. પણ અમિત શાહ પોતાના મિત્ર દિનુ બોઘા સોલંકીની મદદે ન આવ્યા. તેઓએ દૂરી રાખી હતી. જો અમિત શાહે ધાર્યું હોત તો સારા વકીલ રાખી શક્યા હોત. પણ અમિત શાહની નીતિ રહી છે કે સ્વાર્થ માટે ગમેતેનો ઉફયોગ કરી કાઢવો અને પછી તેમની સામે પણ ન જૂઓ. આમ તેમણે સોલંકી તરફથી મોં ફેરવી લીધું છે. જો કે ...

ખાણ માફિયા ભાજપના નેતા દિનુ સોલંકીને આજીવન કેદ, વાંચો સંપૂર્ણ કથા

અમદાવાદની સીબીઆઈ કોર્ટ દ્વારા 20 ઓગષ્ટ 2010ના રોજ ગુજરાત હાઈકોર્ટ સામે જાહેરમાં અમીત જેઠવાની થયેલી હત્યાના કેસમાં ભાજપના પુર્વ સાંસદ દિનુ બોધા સોંલકી સહિત તમામ સાત આરોપીઓ કસુરવાર હોવાની ઠરાવ્યુ છે. આ તમામની કસ્ટડી લઈ તેમને સાબરમતી જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો, આ તમામ આરોપીને આજીવન કેદની સજા થઈ થઈ છે તેનો ચુકાદો તા 11 જુલાઈ 2019ના રોજ આવ્યો છે...

આજીવન કેદ બાદ જાની દુશ્મન ધીરસિંહ હવે દિનુ સોલંકીને મફ કરી દેશે ?

થોડા મહિના પહેલા ગીર સોમનાથના કોડીનારના 20 વર્ષથી કટ્ટર રાજકીય દુશમન ભાજપના પૂર્વ સાંસદ દિનુ ભોઘા સોલંકી અને કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરસિંહ બારડ બંને શક્તિશાળી નેતાઓ વચ્ચે સમાધાન થાય બાદ કોડીનારમાં રજપૂત સમાજના સાકર તુલા કાર્યક્રમમાં એક સ્ટેજ પર એક સાથે ફરી વખત  જોવા મળતા. સૌરાષ્ટ્રના રાજકારણમા નવા જૂની ના એંધાણ જોવા મળી રહ્યો છે. 20 વર્ષોથી એકજ ...

મરીન ટાસ્ક ફોર્સનું નામ બદલી કમાન્ડો ફોર્સ કરાયું

દરિયાઇ સુરક્ષાનું સીધુ માોનીટરીંગ હવે એડી. ડી.જી.પી. અને ડી.જી.પી. કક્ષાના અધિકારીના સીધી દેખરેખ હેઠળ કરાશે. આઇ.જી.પી. કોસ્ટલ સીક્યુરીટીની તમામ કામગીરી એડી.જી.પી. કે ડી.જી.પી. મરીનને સોંપાશે. આ માટે જગ્યા અપગ્રેડ કરીને સુદ્રઢ વહીવટી માળખું પણ ગોઠવવામાં આવશે. હાલની IGP/ATS/IG મરીન ટાસ્ક ફોર્સ અને IGP કોસ્ટલ સીક્યુરીટીની જગ્યાઓ પણ ADGP/DGP નું સીધ...

મુખ્ય પ્રધાન રૂપાણીનાં રાજકોટમાં કુપોષિત 3021 બાળકો

ગાંધીનગર, દેશનાં મોડેલ સ્ટેટ ગણાતાં ગુજરાતનું આરોગ્ય દિવસેને દિવસે કથળી રહ્યું છે. અને પોષણહિન બાળકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણનો શિકાર હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યું છે. જેમાં દાહોદમાં સૌથી વધુ 14,991 બાળકો કુપોષિત હોવાનું બહાર આવ્યું છે. આરોગ્ય મંત્રી તરીકે જ્યારથી નીતિન પટેલ આવ્યાં છે ત્યારથી રાજ્...

ગુજરાતની ગંજેરી ગેંગોને પકડવામાં પ્રદીપસિંહ નિષ્ફળ

રાજ્યમાં દિવસે ને દિવસે નશાખોરી વધતી જાય છે. નસીલા પદાર્થોનું સેવન ગુજરાતમાં હવે સામાન્ય બની રહ્યું છે, અને આ નસીલા પદાર્થોનું રાજ્ય બહારથી રાજ્ય માં ઘુસાડવાનું મસમોટું રેકેટ ચાલી રહ્યું છે. ગુજરાતમાં જેનું વાવેતર પ્રતિબંધીત છે અને જો વાવે તો તે ગંભીર પ્રકારનો ગુનો બને છે. નાર્કોટીક્સનો ગુનો બનતો હોવાથી તેમાં 10 વર્ષ કે તેથી વધુની જેલ થઈ શકે છે. ડ્...

ભાંડો ફૂટતા પતિ ઘરમાંથી ભાગી ગયો

અમદાવાદ,પહેલા લગ્નનો ભાંડો ફૂટી જતા પત્નીની ગેરહાજરીમાં ઘરમાંથી સોનાના દાગીના અને બેંક એકાઉન્ટમાંથી 60 હજાર રૂપિયા ઉપાડી લઈ પતિ પલાયન થઈ ગયો છે. નિકોલ પોલીસે આ મામલે ફરાર રાકેશસિંહ ભીમસિંહ બિહોલા વિરૂધ્ધ ગુનો નોંધી તેની તલાશ આરંભી છે. કઠવાડા જીઆઈડીસીમાં આવેલી એસીપી કોલ્ડ કંપનીમાં નોકરી કરતા ચેતનાબહેને (ઉ.38) વર્ષ 2018ના એપ્રિલ મહિનાની 21 તારીખે...

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા ફરી એક વખત નિષફળ સાબિત થયા

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના વિવિધ ઘારાસભ્યોએ પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટવાળી શાળાઓની તેમજ શાળાઓમાં ઘટતા ઓરડાઓની સંખ્યાને લગતા પ્રશ્નો પૂછ્યાં હતાં. જેનો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પોતાની નિષ્ફળતાનો જવાબ આપ્યો હતો. શિક્ષણમંત્રીના જવાબ ઉપરથી ફલિત થાય છે કે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉચું ગયું નથી પરંતુ નિરંતર પ્રાથમિક શિક્ષણની અધોગતિ થઇ...