Wednesday, August 12, 2026

હેરીટેજ સીટિ અમદાવાદ તૂટી રહ્યાં છે

8 જૂલાઈ 2017માં અમદાવાદને વૈશ્વિક હેરીટેજ શહેર તરીકે યુનેસ્કો દ્વારા આપવામાં આવેલા સ્ટેટસને બે વર્ષ પુરા થયા છે. વૈશ્વિક વારસો જાહેર કર્યો ત્યારે યુનેસ્કોએ ઇતિહાસને જાળવવા માટે કામ કરવાની શરતો મૂકી હતી. જેનો હિસાબ માંગવામાં આવતાં અમપા એકાએક કામ કરવા લાગી પડ્યું છે. બે વર્ષ દરમિયાન એવી કોઈ કામગીરી કરી નથી કે જેનાં કારણે હેરિટેજ સિટીનો દરજ્જો જળવાઈ ર...

ભાજપ અને એનસીપીનાં ઉમેદવારોને વધુ બાળકો હોવાથી ચૂંટણી લડવા પ્રતિબંધ

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ 21મી જુલાઈએ યોજાવાની છે ત્યારે આજે ઉમેદવારી પત્રો ચકાસણીનાં દિવસે ભાજપનાં એક અને એનસીપીનાં એક ઉમેદવારનાં ઉમેદવારી પત્રો બેથી વધારે સંતાન હોવાનાં કારણે ચૂંટણી અધિકારીએ રદ્દ કરતાં રાજકીય પક્ષોમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ તેની સ્ક્રૂટિન...

પાસપોર્ટ લઈ એજન્ટ પરિમલ બ્લેકમેલ કરે છે

અમદાવાદ : પાનના ગલ્લે મળેલા એજન્ટ થકી ન્યુ રાણીપના એક એસ્ટેટ બ્રોકરે તેની પત્ની અને પુત્રીના યુકેના વિઝીટર વિઝા મેળવ્યા છે. એજન્ટ ટોળકીને રૂપિયા પડાવવા પટેલ પરિવારના સભ્યોના વિસાવાળા પાસપોર્ટ ટિકીટ કરાવવાના બહાને મેળવી લઈ દબાવી દીધા છે. આ મામલે સાબરમતી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી છે. મહેસાણાના કડી તાલુકાના કૈયલ ગામના કલ્પેશ બળદેવ...

લોકોનો રોષ જોઈ મેયર બીજલ પટેલ સ્કુલના ઉદ્દઘાટનમાં ન આવ્યા

અમદાવાદ : જો લોકોને પોતાના અધિકારની ખબર પડે અને તેનો ઉપયોગ કરે તો ચોક્કસ પરિણામ આવે છે, અમદાવાદના વસ્ત્રપુરના ચિત્રકુટ ટવીસ બંગલોમાં ગેરકાયદે શરૂ થઈ રહેલી પ્રી સ્કુલ સામે સ્થાનિકોએ  મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લેખિતમાં વિરોધ કરવા છતાં કોઈ પરિણામ આવ્યુ નહીં એટલુ જ નહીં આ સ્કુલના ઉદ્દઘાટનમાં અમદાવાદના મેયર બીજલ પટેલ ખુદ રવિવારના રોજ આવી રહ્યા છે તેવી ...

કોંગ્રેસમાં 9 લાખમાં ટિકિટ વહેંચાઈ

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરાએ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ઉમેદવારોના નામો સૂચવેલા હતા તે કોંગ્રેસે માન્ય ન રાખતાં તેમણે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ અગ્રણી એમ. કે. બ્લોચ દ્વારા ટિકિટ આપવાના બદલામાં રૂપિયા માંગ્યા હતા. 9 લાખ લઈને તેમણે કેટલાંકની ટિકિટ આપી હોવાનો આરોપ છે. કોંગ્રેસનાં કોર્પોરેટર વિજય વોરા સહિતની આખી પેનલ...

મારા દિકરા જેવા કોંગ્રેસના કાર્યકરોની ટિકિટ કાપી છે, તેથી રાજીનામું આપ...

જુનાગઢ મહાનગર પાલિકામાં ભાજપને હરાવવા માટે અમે છેલ્લાં દોઢ વર્ષથી સતત કામ કરી રહ્યાં હતા. ધારાસભ્ય ચૂંટાયા પછી શહેર પ્રમુખ પદે વિનુભાઈની નિમણૂક અપાવી, અમે બાપ દિકરા તરીકે કામ કરીને જૂનાગઢ મહાનગર પાલિકામાં ચૂંટાડવા માટે સતત પ્રયાસો કર્યા હતા. કાર્યકરોએ રાતદિવસ મહેનત કરી છે. પક્ષે નિરીક્ષકો સાથે ચર્ચા કરીને મારે પણ મેયર તરીકે ફોર્મ ભરવાનું નક્કી થયું...

કોણ છે ભીખાભાઈ ? હું રાજકીય ભીખારી નથી

ભાજપે જેને રૂ.25 કરોડ આપીને ખરીદ કરવા ઓફર મૂકી હતી તે ભીખાભાઈ કોણ છે. એવું હવે લોકો પૂછવા લાગ્યા છે. ગુજરાત વિધાનસભામાં જેઓ હાજર રહીને સાદગીનો સંદેશો આપે છે. ભીખાભાઈ જોશી એવા વ્યક્તિ છે. હું તો 1995માં ખીસ્સામાં રૂ.5 ખિસ્સામાં લઈને રાજકારણમાં ચૂંટણી લડવા જૂનાગઢના નિકળ્યા હતા. તેઓ જીતી ગયા અને ભાજપ લોકસભાની બેઠક જીતવા માંગતો હતો તેથી તેમને રૂ....

ભાજપના જવાહરે કહ્યું તેને કોંગ્રેસના નેતાએ ટિકિટ આપી

ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેવા ખરીદી શકાય છે તેનું જીવતું ઉદાહરણ જૂનાગઢના ભીખાભાઈ જોશી છે. તેમણે જાહેર કર્યું છે કે, કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા જવાહર ચાવડા કે જે 24 કલાકમાં રૂપાણી સરકારમાં પ્રધાન બની ગયા હતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેથી માણાવદરની બેઠક પર પેટા ચૂંટણી થવાની હતી. જેમાં જીતી શકે એવા ઉમેદવારનું નામ ભીખાભાઈ જોષીએ આપ્યું...

ભાજપના મહેન્દ્ર મશરૂને હરાવી કોંગ્રેસના ભીખાભાઈ હીરો બન્યા

18 ડિસેમ્બર 2017માં ગુજરાતમાં અત્યાર સુધી એવું કહેવાતું હતું કે જૂનાગઢના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂને ચૂંટણી જીતવા માટે કોઈપણ પ્રકારના પ્રચારની જરૂર નથી. પણ હવે ભાજપની જૂનાગઢની વર્ષોથી જીતની સીટ આ વખતે ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપના લોકલાડિલા અજય નેતા મહેન્દ્ર મશરૂને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ જોશીએ ભાર લીડથી પરાજય આપ્યો હતો. ભાજપ તરફથી સતત છ ટર...

ભાજપથી ભીખાભાઈ 25 કરોડમાં ન ખરીદાયા પણ જવાહર ખરીદાયા

લોકસભાની 2019ની ચૂંટણી વખતે ભાજપે જવાહર ચાવડા પહેલાં મારો સંપર્ક કર્યો હતો કે તમે ભાજપમાં આવી જાઓ. પણ મેં ના પાડી હતી. ભાજપના નેતા ધોરાજીના કોંગ્રેસના નેતા દિલીપ ચાવડા સાથે મારી ઘરે આવ્યા હતા અને મને ખરીદવા માટે સોદો કરવા રૂ.25 કરોડ આપવા અને રૂપાણીની સરકારમાં કેબીનેટ પ્રધાન બનાવવા માટે મને ઓફર કરી હતી. પણ મેં આવી વાતો ન કરવા કહ્યું અને મારા ઘરેથી હ...

ભાજપે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીને રૂ.25 કરોડમાં ખરીદવા ઓફર કરી

કોંગ્રેસના જૂનાગઢના ધારાસભ્ય ભાખાભાઈ જોષીએ જૂમપાની ચૂંટણીમાં કહ્યું કે, કોંગ્રેસે મને અન્યાય કર્યો છે. લોકસભાની 2019ની ચૂંટણી વખતે ભાજપે જવાહર ચાવડા પહેલાં મારો સંપર્ક કર્યો હતો કે તમે ભાજપમાં આવી જાઓ. પણ મેં ના પાડી હતી. ભાજપના નેતા ધોરાજીના કોંગ્રેસના નેતા દિલીપ ચાવડા સાથે મારી ઘરે આવ્યા હતા અને મને ખરીદવા માટે સોદો કરવા રૂ.25 કરોડ આપવા અને રૂપાણ...

ભાજપે જૂનાગઢ શહેરની ચૂંટણીમાં બુટલેગરને ટિકિટ આપી

ભાજપમાં જાહેર થયેલી યાદીમાં ક્યાંક સ્થાનિક કક્ષાએ નારાજગી વ્યક્ત થઈ છે. તેમાં પણ ખાસ કરીને જૂનાગઢનાં વોર્ડ નં. 3માં ભરત કારેણાનું નામ જાહેર કરાતાં તેમની સામે અસંતોષનો સૂર બહાર આવતાં ભાજપ બૂટલેગરનું શરણું લીધું હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતનાં બૂટલેગરોની યાદીમાં નામ ધરાવતાં ધીરેન કારિયાની પત્ની નિશા કારિયાને આ વોર્ડ માટે ટીકિટ આપી હોવાનું જાણવા મળ...

કર્મચારીઓએ ઈન્ડીયા બુલ્સ કન્ઝયુમર ફાયનાન્સના મેનેજર ઉપર હુમલો કર્યો

અમદાવાદ : ઈન્ડીયા બુલ્સ કન્ઝયુમર ફાયનાન્સના રિજીઓનલ મેનેજર ઉપર કંપનીના જ ત્રણ કર્મચારીઓએ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હુમલાખોરોએ મેનેજરનું લેપટોપ જમીન ઉપર પછાડીને તોડી નાંખ્યું છે. વસ્ત્રાપુર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા યોગેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા ચિંતન મધુભાઈ શુકલ પંચવટી સર્કલ થર્ડ આઈ-2માં આવેલી ઈન્ડીયા બ...

અમદાવાદના હેરિટેજ સિટીનાં દરજ્જા છીનવી લેવાશે ?

સેપ્ટનો ચોંકાવનારો સર્વે સેપ્ટના એક સર્વે મુજબ શાહપુર, કાલુપુર, દરિયાપુર, ખાડિયા, જમાલપુર અને રાયખડ વોર્ડના ગ્રેડ-બે ‘અ’ શ્રેણીનાં કુલ 95 મકાન, ગ્રેડ-બે ‘બ’ શ્રેણીનાં કુલ 547 મકાન અને ગ્રેડ-ત્રણ શ્રેણીનાં કુલ 1594 મકાન મળી કુલ 2236 મકાનને હેરિટેજ મકાન જાહેર કરાયાં હતાં. ઉપરાંત 449 સ્થાપત્યને પણ ગ્રેડેશન મુજબ હેરિટેજ સ્થાપત્ય તરીકે અલગ તારવવામાં આવ...

અલ્પેશ ઠાકોરના મિત્ર ધવલ દૂધે ધોયેલા નથી

ધવલસિંહ ઝાલા પણ દૂધ જેવા ધવલ નથી અરવલ્લી જિલ્લાના પ્રશ્નો માટે બોલાવવામાં આવેલી સંકલન સમિતિની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ધવલ ઝાલાને હવે અધિકારીઓ પણ જવાબ આપતા ન હોવાથી તેમને અપ્રિય થઈ રહ્યા હોવાનું લાગતા તેમણે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમને અધિકારીઓ પણ હવે જવાબ આપતાં ન હોવાનું જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદન આપ્યું હતું. ચૂંટણી વખતથી જ ઝાલાનો વિર...