સેક્સમેનિયાક કચ્છ ભાજપ, બ્લુ ફિલ્મ અંજાર ભાજપના ગૃપમાં મૂકવામાં આવી
અસંસ્કારી અને ગેરશિસ્ત ધરાવતાં કચ્છ ભાજપની વધું એક સેક્સ ભવાઈ બહાર આવી છે. અંજાર નગર પાલિકાના ભાજપના 32 સભ્યોના વોટ્સએપ જૂથના એક સભ્યએ અશ્લિલ વીડિયો મુકી દીધો હતો. જેને લીધે મહિલા સભ્યો પણ શરમજનક સ્થિતીમાં મુકાઈ ગઈ હતી. ચૂંટણીનાં દિવસે 23મી એપ્રિલની સાંજે આ ઘટના બની હતી. નલિયા ભાજપ સામુહિક બળાત્કાર કે, ભાનુશાળી બળાત્કાર કેસ, છબીલ પટેલ, બળાત્કાર ...
વાસણ સેક્સ કાંડમાં ગુજરાત ભાજપના જીતેન્દ્ર વાઘાણી અને વિજય રૂપાણી મૌન
તસવીર વાસણ આહીરના ખરા પત્નીની છે. ભાજપની રૂપાણી સરકારના પ્રવાસન પ્રધાન વાસણ આહીરનું સેક્સ કૌભાંડ બહાર આવ્યા છતાં ભાજપ એકાએક મૌન બની ગયો છે. આ સેક્સની વાતો પોતાની બે પ્રમિકા સાથે બિભત્સ ભાષામાં વાત કરતાં હોય એવી ફોનની ઓડિયો ટેપ ગુજરાતના દરેક લોકો સુધી પહોંચી ગઈ છે. ભાજપના 61 વર્ષના પીઢ નેતાએ આ બન્ને મહિલાઓ સાથે કામલીલા કરવામાં કંઇ બાકી રાખ્યું નથ...
વાસણ સેક્સ ટેપમાં કોંગ્રેસ ચૂંટણીમાં મૌન રહી, હવે રેલી કાઢશે
26 એપ્રિલ 2018ના રોજ અંજાર ખાતે સવારે કોંગ્રેસ દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ભાજપ સરકારના પ્રવાસન પ્રધાન વાસણ આહિરના રાજીનામાંની માંગણી કરવામાં આવશે. રેલી, ધરણા અને દેખાવો કરીને કચ્છની બેટી બચાવોના નારા લગાવાશે. વાસણ આહિરની ઓડિયો ટેપ બહાર આવી છે. જેમાં તેઓ બે મહિલાઓ સાથે અનૈતિક શારિરીક સંબંધ રાખતાં હોવાનું જાહેર થાય છે. તેઓ પોતે મહિલાઓને ન શોભે...
ગોલમાલ – 1 હજાર EVM બદલાયા
ઈવીએમ, વીવીપેટ, સીયુ મળીને કૂલ 2148 મત મશીનોમા ખામી સર્જાઈ છે. આ આંક બહુ ઊંચો માનવામાં આવે છે. જે વિજાણું મતદાન માટે પુનઃ વિચારણા કરવા જેવો મુદ્દો છે. એક લોકસભા દીઠ સરેરાશ 82.61 મત મશીનો ખરાબ થયા હતા. જેમાં ઈવીએમ 553 ખરાબ થયા હતા. જે સરેરાશ એક લોકસભામાં 21 ઈવીએમ ખોટકાયા હતા. સીયુ 400 અને વીવીપેટ 1195 ખોટકાયા હતા. આમ ચૂંટણીને ગંભીર અસર મત મશીન દ્વા...
શેરડીના સાંઠા પર સેક્રીન અને સાઈટ્રીક એસિડનો છંટકાવ
ગાંધીનગર : ઉનાળો શરૂં થતાં જ શેરડીનું વાચાણ વધે છે. ખેડૂતોએ શેરડીનું ઉત્પાદન પ્રતિ એકર 30-35 ટનથી વધારી 45-50 ટન સુધી પહોંચાડ્યું છે. પણ તેમાં નબળી શેરડી રસ પીવામાં વાપરવામાં આવે છે. દેશના 3 ટકા લેખી 1.8 લાખ હેક્ટરમાં 3 કરોડ ટન શેરડી ગુજરાત પકવે છે. જેમાંથી 1 ટકા જેટલી શેરડી સર પીવામાં વપરાતી હોવાનો ખાંડના કારખાનનો અંદાજ છે. ગુજરાતમાં 80થી 90 હજાર ...
સુરતના ભજીયાવાલાની સોનાની કરોડની ઘડિયાળની ઓન લાઈન હરાજી
સુરતનાં ઉધનામાં રહેતા અને નાણાંની ધારધારનો ધંધો કરતાં કિશોર ભાજીયાવાલાના કરોડો રૂપિયાના દાગીના સહિત 71 કિંમતી વસ્તુઓની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. આવક કરતાં સંપત્તિ કેસમાં ઇડી અને આઇટીએ કાર્યવાહી કરી હતી. જેમાં રૂ.7 કરોડ વસુલ કરવાના થાય છે. 71 જેટલી કિંમતી વસ્તુઓમાં ચાંદીનાં દાગીના, લુઝ હીરા અને મોંઘીદાટ ઘડિયાળ તેમજ કિંમતી જવેલરીની ઓલ લાઈન હરાજી થશ...
અંકલેશ્વર, ભરુચનું એસિડ સુરતની ગટરમાં કઈ રીતે પહોંચતું રહે છે
સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં કેટલાંક ટેન્કરો એસિડનું ખતરનાર પ્રદુષિત પાણી બહારથી લાવીને ઠાલવતાં પકડાયા હતા. છેલ્લાં 3 મહિનાથી અહીં બહારથી પાણી લાવીને ગટરમાં ઠલવી દેવામાં આવતું હતું. અહીં રોજનો હપ્તો રૂ.50 હજાર આપવામાં આવતો હોવાનું માનવામાં આવે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદુષીત પાણી ઠાલવતાં બે ખટારાને પકડી લેવામાં આવ્યા છે. દરોડો પડાય...
દૂધ અસલી કે નકલી તે જાણવા હળદળ નાંખી પ્રયોગ કરો
દુધ અસલી છે કે નકલી તે જાણવા માટે રસોડામાં સરળ ઉપાય પડેલો છે. દુધવાળા દુધ આપવા આવે છે, તેમાં કેમીકલ હોવાની વધું શક્યતા છે. ડેરી પેકિંગમાં દૂધ હોય તો તેમાં કેમિકલની ભેળસેળ છે કે કેમ તે જાણવા માટે ચપટી હળદળનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં હળદળ ભૂકી નાંખવાથી દુધ અસલી છે કે નકલી છે તે તેના રંગ પરથી તુરંત જાણી શકાય છે. પ્રયોગશાળામાં દૂધના નમુના મોકલવાની જ...
મોદીની સ્વચ્છતા ઝૂંબેશના કૌભાંડ ઢાંકવા અમપાનો હિસાબો તપાસવાનો ઈન્કાર
અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)ના અધિકારીઓના કૌભાંડો કેગ દ્વારા બહાર ન પડે એટલે હિસાબો તપાસવા દેવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની મોદી સરકારના ભારત સ્વચ્છતા મિશનની મળેલી રૂ.600 કરોડ ક્યાં વાપરવામાં આવ્યા તે તેની હિસાબી તપાસ કરવાનું કેગ દ્વારા કહેવામાં આવ્યું હતું. પણ અમદાવાદ શહેરના કૌભાંડી અધિકારીઓએ તે તપાસ કરનારી સંસ્થાને કહી દીધું હત...
કેશોદ તુવેર ખરીદીમાં ભેળસેળ કૌભાંડ, બે વખત સીલ તોડાયા
પહેલા ભેળસેળ કરી કૌભાંડ કર્યું. પછી ઢાંક પીછોડ કરવા ભેળસેળ હટાવવા સફાઈ કામગીરી કરી હતીહ ટેકાના ભાવે મગફળી કૌભાંડના ડામ ખેડૂતો હજુ ભૂલ્યા નથી ત્યાં તુવેર કૌભાંડ બહાર આવ્યું છે.
ટેકાના ભાવે તુવેર ખરીદીના નિયમો અનુસાર ખરીદી કરતી વખતે સરકાર દ્વારા ગુણવતા ચકાસણી માટે એક ગ્રેડર રાખવાનો હોય ખરીદી વખતે ગુણવતા ચકાસણીના ચોક્કસ નિયમો મુજબ જ જો ગુણવત્તા હો...
પેપ્સિ-કો કંપની સામે ગુજરાતના ખેડૂતોનું આંદોલન શરૂં
અમેરિકાની પેપ્સિ-કો કંપનીએ ગુજરાતના બટાકા પેદા કરતાં 12 ખેડૂતો પર ગુના નોંધ્યા છે. તેથી ગુજરાતના ખેડૂત સંગઠનોએ કંપની સામે લડી લેવા માટે 24 એપ્રિલ 2019થી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માટે ગુજરાતના કેટલાંક ખેડૂત આગેવાનો મળ્યા હતા. કંપનીનો દાવો છે કે તેમના પેટન્ટ ધવારતાં લેઈસ (Lay”s)ની ચીપ્સ બનાવવાના બિયારણથી ગુજરાતના ખેડૂતો બટાકા ઉગાડે છે....
ભાજપ “ધનબલ-બાહુબલ”થી મતદારોને પ્રભાવિત કરીને ચૂંટણી જીતવા માંગે છે ...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મતદારોનો આભાર માનતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષને ૧૪ થી વધુ બેઠકો પર વિજય મળશે. કોંગ્રેસ પક્ષના તમામ ૨૬ ઉમેદવારોને મોટી સંખ્યામાં જનસમર્થન- જન આશીર્વાદ મળ્યા છે. ગુજરાતના તમામ મતદાતાઓએ કોંગ્રેસ પક્ષને આપેલ જન સમર્થન-જન આશીર્વાદ બદલ કોંગ્રેસ પક્ષ હ્યદયપ...
મત મશીન ખોટકાયા તેના મતદાનની વિગતો જાહેર કરો
ગુજરાતમાં આ વખતે સૌથી વધું મત મશીન ખોટકાયા હોવાની ઘટના બહાર આવી છે. જે બુથના મત મશીન બદલમાં આવ્યા છે તે તમામના મતદાનના આંકડા જાહેર કરવા માટે વિરોધ પક્ષ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ માંગણી કરવાની તૈયારી શરૂ થઈ છે. એક અંદાજ પ્રમાણે 300 જેટલાં મત મશીન અને પરચી મશીન ખોટકાયા હતા. જોકે ચૂંટણી તંત્ર દ્વારા તે અંગે સત્તાવાર આંકડો જાહેર કરાયો નથી. એક મત મશીનમાં ...
દાવદહાડા ગામને લોકોએ 0 મતદાન કરીને દાવ લગાવ્યો
પૂલ ન હોવાના કારણે ગ્રામજનોને ચોમાસામાં નદી જાતે પાર કરીને જવુ પડે છે. તેથી નદીના પાણીમાં રહેલાં સાપના દંતના કારણે ગયા વર્ષે 2 લોકોના મોત થયા હતા. ડાંગના દાવદહાડ તથા ધુબડીયા ગામમાં 0% મતદાન થયું છે. ગુજરાતના એક નાના એવા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે અને ગામના એક પણ લોકોએ બપોરે બે બગ્યા સુધીમાં એક પણ વોટ આપ્યો નથી. ગામના લોકોને પ્રાથમિક સુવિ...
અનેક સ્થળે મત મશીન ખોટકાયા, અવ્યવસ્થા, મતદાન પર અસર
રાજકોટના એસ્ટ્રોન વિસ્તારમાં 4 ઈવીએમ ખોટકાયા છોટાઉદેપુરમાં 2 ઈવીએમ મશીન ખોટકાયા
મધ્યગુજરાતમાં પણ 7 જગ્યાએ ઈવીએમ ખોટકાયુંછોટા
રાધનપુરના 10 ગામમાં ઈવીએમ મશીન ખોટકાયાના અહેવાલ છે. તાત્કાલિક ધોરણે ઈવીએમ બદલવામાં આવ્યાં છે. બુથ નંબર 275 ભાણવડમાં 42 મત પડ્યા બાદ ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ અને મશીન બદલવાની ફરજ પડી હતી. આ બાજુ ગાંધીનગરમાં પણ ઈવીએમ ખોટક...

English