ભાજપ પ્રમુખ ચોકીદાર જીતેન્દ્ર વાઘાણીનો પુત્ર ધંટી ચોર, પરિક્ષામાં 27 ક...
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર કોપી કેસમાં ઝડપાયો હતો: ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષામાં પકડાયો જીતુ વાઘાણીનો દીકરો, મીત જીતુ વાઘાણી. તે કરતો હતો પરીક્ષામાં કોપી. તેની પાસેથી 27 ચીઠ્ઠી કે ચોરીની કોપી પાસેથી પકડાઈ .જીતુ વાઘાણીના દિકરાનો સીટ નંબર 2121066 છે. ભાવનગરની એમ. જે. સીસી કોમર્સ કોલેજમાથી પકડાયો. ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘ...
ભાજપની કચેરીમાં અહેમદ પટેલની તસવિર મૂકો – કોંગ્રેસની માંગણી
સાવરકુંડલાનાં કોંગ્રેસના આગેવાન આર.ડી. માલાણી, લાલજીભાઈ મોર, બી. એ. બસીયા, કે. બી. ખુમાણ વિગેરે કોંગ્રેસનાં ખુટલ નેતા અહેમદ પટેલને પત્ર લખીને આકરી ઝાટકણી કાઢી છે. આપના માટે એવી પણ મજાક સાંભળી છે કે ભાજપ - બી.જે.પી. વાળા તેના કાર્યાલયોમાં સ્વ. દીનદયાળજી, સ્વ. શ્યામપ્રસાદજી વિ.ની તસવીરો મુકે છે ખરેખર ત્યાં અહમદભાઈની પ્રથમ મુકવી જોઈએ. બી.જે.પી. આજ...
હથેળીમાં ચાંદ બતાવતી 51 કંપનીઓ સામે ગુના નોંધાયા
ગાંધીનગર ખાતે ૩૬મી સ્ટેટ લેવલ કો-ઓર્ડિનેટર કમીટીની મળેલી બેઠકમાં જાતજાતની લોભામણી જાહેરાત અને પ્રલોભનોથી રાજ્યની ભોળી પ્રજા પાસેથી રોકાણના બહાને પૈસા પડાવતી જુદી જુદી કંપનીઓ સામે લેવાયેલા પગલાંની સમીક્ષા કરાઇ હતી.
આ બેઠકમાં નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલે એકના ડબલ કરવાના પ્રલોભનો આપીને લોકોને નાણા રોકાણ માટે આકર્ષીને લોકોએ રોકેલા...
ગુજરાત ભાજપના ‘કમલમ’માં અબજો રૂપિયાની જુની ચલણી નોટ બદલવાન...
ગુજરાત ભાજપના 'કમલમ'માં ચલણી નોટ બદલવાના કૌભાંડનું સ્ટિંગ, સિબ્બલે વીડિયો જાહેર કર્યો
રિપોર્ટરઃ કમાલ હૈ, કમાલ હૈ
કાર્યકરઃ કમાલ નહીં કમલ હૈ કમલ હૈ
અમદાવાદઃ નોટબંધી બાદ ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચલણી નોટ બદલવાનો દેશનો સૌથી મોટો વ્યવહાર થતો હોવાના એક સ્ટિંગ ઓપરેશનને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા કપિલ સિબ્બલે જાહેર કરીને દેશના સૌથી મોટા કૌ...
મનુભાઈએ સાણંદમાં પ્રદુષણ ફેલાવતી મેઘમણી કંપની બંધ કરાવી
મારા માતા-પિતા પારંપરિક ભિક્ષુકનું કામ કરતા હતા પણ હું ભણ્યો અને ગ્રેજ્યુએટ થયો, મારી પાસે નોકરી ન્હોતી, મારી પાસે બે વિકલ્પ હતા કે પિતાની જેમ ભિક્ષુક પ્રવૃત્તિ કરુ અથવા મારો નાનો મોટો ધંધો કરૂ, મારી પાસે ખાસ પૈસા પણ ન્હોતા, મેં સાણંદથી નળસરોવર જતા રસ્તા ઉપર એક નાનકડો પાનનો ગલ્લો શરૂ કર્યો. આ શબ્દો છે સાણંદના 42 વર્ષીય મનુભાઈ બારોટના છે. હજી થોડા દ...
મેઘમણીમાં કેમીકલ કંપનીમાં વારંવાર આગ કેમ લાગે છે, 2ના મોત, 8ના દાઝી જવ...
ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં પેસ્ટીસાઈડ સાયપર મેપ્થીન પ્લાન્ટમાં ઉત્પાદન દરમિયાન સોલવન્ટના કારણે આગ ફાટી નીકળી હતી. બે મોત થયા અને 7 કામદારો દાઝી જતા ભરૂચ અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. મેઘમણી ઇન્ડસ્ટ્રીઝના અલગ અલગ યુનિટમાં છેલ્લા કેટલાક સમયથી સૌથી વધુ આગ લાગી છે. મેઘમણી ઓર્ગેનિક યુનિટ ત્રણમાં સાયપર પ્લ...
ભાજપના નેતાની રાંચીમાં હત્યા કરવાનું કાવતરું નિષ્ફળ બન્યું
અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે કરી દીધા બાદ તેની ધરપકડ થઈ તેમાં તેમણે કેટલાંક રાજકીય રહસ્યો ખૂલ્લા કર્યા છે. છબીલે પોલીસને કહ્યું હતું કે, કચ્છમાં જયંતી ભાનુશાળી નડતો હોવાથી તેનો કાંટો કાઢવા માટે મનીષા ગોસ્વામીએ તેને કહ્યું હતું. વોન્ટેડ મનીષા ગોસ્વા...
600 કરોડના નશીલા દ્રવ્યો ભારતમાં કોને આપવાના હતા, પોરબંદરમાં બોટ સળગાવ...
પોરબંદરમાં મધદરિયે ગુજરાત એટીએસ અને 9 ડ્રગ માફિયાઓ વચ્ચે ઘર્ષણ થતાં 9 લોકોને પકડીને બોટ ફૂંકી મારવામાં આવી હતી. વહેલી સવારે પોરબંદરના દરિયામાં ડ્રગ્સ માફિયાઓએ રૂ.500 કરોડનું ડ્રગ્સ અને રૂ.100 કરોડનું હિરોઇન લઇને જતા હતા. પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ ઘુસાડવામાં આવતું હતું. હામિદ મલેક નામના શખ્સે આટલું મોટું કન્સાઈનમેન્ટ મોકલ્યું હતું. આ ડ્રગ્સ ઇરાનથી પા...
એક મતદાર દીઠ એક રૂપિયાનો દારુ પકડાયો
લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે આદર્શ આચાર સંહિતા લાગુ થઇ જાય છે. ત્યારે 2019ની ચૂંટણીની જાહેરાત થતાની સાથે 10 માર્ચના રોજ દેશમાં આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી. આચાર સંહિતાને લઇને રોકડ રકમમાં મોટા-મોટા ટ્રાન્જેક્શન પર પ્રતિબંધ મુકવામાં આવે છે અને જો કોઈ પાર્ટીનો કાર્યકર્તા કે, સામાન્ય નાગરિક મોટી રોકડ રકમ સાથે પકડાય તો તેની સામે કાયદેસરની ક...
સુરતના ભાજપના સાંસદે બાંકડા માટે પૈસા બગાડ્યા
સુરતના સાંસદ દર્શના જરદોશને જે ગ્રાન્ટ મળે છે, તેમાંથી તેઓએ શહેરી જનોને બેસવા માટે બાકડાની ફાળવણી કરી છે, તેને લઇને હવે તેઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણ કે, સુરતના એક જાગૃત નાગરિકે કરેલી RTIમાં ખુલાસો થયો છે કે, સાંસદ દર્શના જરદોશ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં 4200 બાકડાઓ આપવામાં આવ્યા હતા. ત્યારે નિયમ અનુસાર કોઈ પણ નેતા કે સાંસદ પોતાની ગ...
કેમિકલ જેવા પાણીથી પાકતા શાકભાજી અમદાવાદના 40 લાખ લોકો ખાય છે
સાબરમતી નદીના બન્ને કાંઠે 10 કિ.મી. અંદર સુધી આવેલા 3 લાખ હેક્ટર ખેતરોમાં પાકતું અનાજ, શાકભાજી, ફળ અમદાવાદના લોકો ખાઈ રહ્યાં છે. તે કેમિકલ યુક્ત પાણીમાં પાકતાં હોવાથી તેમાં અત્યંત ઝેરી એવા હેવી મેટલ નિકળતાં હોવાથી લોકોના આરોગ્ય પર મોટો ખતરો ઊભો થયો છે. ઝેરી રસાયણોની હાજરીનું માપ એટલે COD છે. તેની માત્રા 2225 Mg/L સુધી મળે છે. જે ખરેખર ખેતરના કુવામા...
ગુજરાતની મહિલાઓ સૌથી વધુ ખૂનમાં કેમ સંડોવાય છે ?
ગુજરાતમાં 973 મહિલાઓને જેલમાં રાખી શકાય એવી ક્ષમતા છે. જેમાં 196 મહિલાઓ કાયમી કેદી હતા અને 295 મહિલાઓ કાચાકામના કેદી તરીકે જેલમાં હતા. અને 25 મહિલાઓ ડિટેન કરેલા હતા. 2015નો હમણા જ જાહેર થયેલો કેન્દ્ર સરકારનો અહેવાલ કહે છે કે, ગુજરાતમાં કૂલ 516 મહિલાઓ કેદી તરીકે હતા તે ક્ષમતાના પ્રમાણમાં 53 ટકા જેવો થાય છે. 261 મહિલાઓ પર ખૂનનો આરોપ હતો અથવા આરોપ ...
ધારી ગીર આસપાસ સિંહનો નખ રૂ.2 લાખમાં વેંચાય છે
રાજુલાનાં ટાવર ચોક વિસ્તારમાં કોઈ પરપ્રાતિય ટોળકી દ્વારા રૂદ્રાક્ષની માળા અને સ્ફટીક નંગ વેચતા હોય તેમની પાસે સિંહના ન્હોર હોવાની બાતમી મળતા રાજુલા વન વિભાગ અને અમરેલી ફોરેન્સીકની ટીમ ઘ્વારા તપાસ કરતાં તે ન્હોર બનાવટી હોવાનું માલું થયેલું હતું. આરોપી બુધેલીયા પવારને પકડી પાડેલો હતો. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ વન વિભાગે ગુનો નોંધીને રૂા...
ધારતવાડી બંધની સિંચાઈ નહેરમાં ભ્રષ્ટાચાર
અમરેલીના રાજુલાનાં ધાતરવડી સિંચાઈ બંધની નહેરો બનાવવામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સિંચાઈ યોજનાની સલાહકાર સમિતિનાં સભ્યોએ કર્યો છે. સમિતિનાં સદસ્યોએ નાયબ કાર્યપાલક ઈજનેરને પાઠવેલા પત્રમાં જણાવેલું છે કે, સરકાર ઘ્વારા ધાતરવડી સિંચાઈ યોજનામાં બધી નહેરો પાકી કરવાની મંજુરી મળેલી છે. આ યોજનાની નહેરો પાકીનું કામ અંદાજ મુજબ કરવું, રેતી જે હાલ નહેર બાજ...
ગુજરાત ભાજપની નેતીના સજાતિય સંબંધો જાહેર થતાં આત્મહત્યાનો પ્રયાસ
ભાજપના બે મહિલા હોદ્દેદારો સાથે સજાતિય સબંધોનો કિસ્સો બહાર આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા ભાજપની એક હોદ્દેદાર (નામ જાહેર કરવાની મનાઈ છે) સાથે ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરની મહિલા ઉપાધ્યક્ષ સાથે સજાતિય સબંધો ઊભા થયા હતા. જેમાં અમદાવાદની ભાજપની નેતી કંટાળીને આત્મહત્યા કરવા તરફ પ્રેરાઈ છે અને પોલીસને તે અંગે અગાઉ પણ જાણ કરી ચૂકી હતી કે તેને સજાતિય સબંધો માટે...

English