Tuesday, August 4, 2026

નશાયુક્ત ભારત, મોદી રાજમાં 25 ગણો નશો વધી ગયો

https://allgujaratnews.in/gj/why-are-seized-drugs-burnt-pharma-companies/ નશાયુક્ત ભારત, મોદી રાજમાં 25 ગણો નશો વધી ગયો કર્ણાટકના બેંગલુરુ ખાતે 'માદક દ્રવ્યોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા' પર પ્રાદેશિક પરિષદનું આયોજન 24 માર્ચ 2023માં કરવામાં આવ્યું હતું. પરિષદમાં દક્ષિણના 5 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કા...

ડ્રગ્સ પકડાય તે ફાર્મા કંપનીઓને આપવાના બદલે સળગાવી કેમ દેવાય છે ? 

અમદાવાદ, 24 માર્ચ 2023 નશાનો કારોબાર આતંકવાદ સાથે પણ કનેક્શન છે, આજે ડ્રગ્સનું દૂષણ ગામડા સુધી વકર્યું છે. ડ્રગના ધંધામાં જે પૈસા આવે છે. તે નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે.ડ્રગની દાણચોરી, ડ્રગ્સનો ફેલાવો કોઈપણ સમાજ માટે ખૂબ જ ઘાતક છે. જો કોઈ આતંકવાદી ઘટના બને છે, તો તેનું નુકસાન મર્યાદિત છે, ડ્રગની દાણચોરી પેઢીઓને બરબાદ કરી દે છે. ...

ફરી જૂઠ – અમિત શાહે ખેડૂતોની આવક બે ગણી કરવાના મોદીના વચને ફેરવી...

જૂનાગઢ, 19 માર્ચ 2022 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના જૂનાગઢમાં કૃષિ શિબિરમાં ખેડૂતોને બે ગણી આવક કરવાના મોદીના વચનને ફેલવી તોળતા જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશના ખેડૂતોની આવક બમણી નહીં, પરંતુ આવનારા 10 વર્ષમાં અનેકગણી કરવા માટે મક્કમ છે. કુદરતી ખેતી અમિત શાહે કહ્યું કે, કુદરતી ખેતી જ એકમાત્ર વિકલ્પ બચશે. DAP અને યુરિયાન...

ગુજરાતમાં 18 મહિનામાં 5300 કરોડનું ડ્રગ્સ પકડી 800 વિદ્યાર્થીઓને છોડી ...

અમદાવાદ, 17 માર્ચ 2023 ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. 15 માર્ચ 2023માં અમદાવાદમાં શ્રી શ્રી રવિશંકરજીના કર્ણાવતી કલબમાં 15 હજાર લોકો હાજર રહ્યાં હતા. તે પહેલાં એક યુનિવર્સિટીમાં 5 હજાર લોકો હાજર હતા. કર્ણાવતી ક્લબમાં હેપ્પીનેસ મહોત્સવ થયો હતો. રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની તસ્કરીને...

ખેડૂતોને રાતા પાણીએ રોવડાવતા લાલ ટામેટા, ભાવ 5 વર્ષને તળિયે

(દિલીપ પટેલ, ગાંધીનગર) ગુજરાતમાં ટામેટાના ભાવ 5 વર્ષના તળિયે આવીને ઊભા છે. 2020માં 4 રૂપિયા એક કિલોનો ભાવ હતો. હાલ મણના 50 રૂપિયા ખેડૂતોને માંડ મળે છે. જે ખરેખર તો 20 કિલોના રૂ.250 મળે તો મહેનત સાથે નફો મળે છે. તેનો સીધો મતલબ એ થયો કે 20 કિલોએ ખેડૂતોને રૂ.200 ઓછા મળી રહ્યાં છે. 1300 રૂપિયાનું એક પડીકી બિયારણ આવે છે. તેનો ખર્ચ પણ નિકળે તેમ નથી. ...

નવેમ્બરની ચૂંટણીમાં ગુજરાતમાં GST આવક ઘટી

GST TABLE  Gujarat's GST revenue falls in November elections नवंबर के चुनाव में गुजरात में जीएसटी राजस्व गिरा ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે જીએસટીની આવકમાં મહારાષ્ટ્રની જેમ 16 ટકા વધારો થવાના બદલે 2 ટકાનો ઘટાડો થયો છે. આમ જીઆસટીમાં ગુજરાતની આવક ખરેખર અર્થમાં 18થી 20 ટકા ઘડી ગઈ છે. ચૂંટણીમાં આવક કેમ ઘટી તે અંગે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. દેશમ...

પછાત વર્ગના ગરીબ બાળકોને અભણ રાખવાનું ભાજપનું ષડયંત્ર

ગુજરાત ચૂંટણી : પ્રથમ તબક્કાનું મતદાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી શાતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. મતદારો આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરી તેમના લોક લાડીલા ઉમેદવારને મત આપ્યા હતા. પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકોનો સમાવેશ થાય છે. તો બીજા તબક્કામાં 93 બેઠકો પર ચૂંટણીનો સંગ્રામ જોવા મળશે. મતદાન 5.00 વાગે પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામ...

ભાજપમાં બ્રહ્માસ્ત્રથી બ્રાહ્મણ ટિકિટ કાપતા નેતાઓ, મતની પરશુરામની ફરસી...

દિલીપ પટેલ અમદાવાદ, 14 નવેમ્બર 2022 સૌરાષ્ટ્રમાં દરેક નાની જ્ઞાતિ ભાજપથી પરેશાન છે. જેમાં ભાજપને સૌથી વધારે મજબૂત કરનારા હિંધુ ધર્મના રક્ષક એવા બ્રાહ્મણ જ્ઞાતિએ ભાજપને મજબૂત કરી હતી. તે પણ માધવસિંહ, જીણા દરજીની જ્ઞાતિવાદી નીતિના કારણે બ્રાહ્મણો ભાજપ તરફી 1985થી આજ સુધી રહ્યાં છે. પણ હવે પરશુરામ બનીને આજરા રાજા એવા દિલ્હીના બે અને ગુજરાતના 3 ભાજપન...

મોરબીની 5 વર્ષ પહેલાની વાત સાચી પડી, ઈંદિરા કે RSS એ નહીં, મોદીએ મોં સ...

મચ્છુ હોનારત વખતે રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો - મોદી બરાબર 5 વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બર 2017માં મોરબીમાં કહ્યું હતું કે, મચ્છુ હોનારત વખતે  રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો. હવે મોદીએ મોરબી નદીમાં લોકોના મોત થતાં મોં છુપાવવું પડે એવી સ્થિતી થઈ છે. કુદરતે મોદીને જડબાતોડ જવાબ આપ્યો છે. મોડી રાત સુધી મોદી મોરબી મચ્છ...

2 લાખ કરોડના  ગેરકાયદે બાંધકામોનો દંડ રૂ.20 હજાર કરોડ

અમદાવાદ, 28 ઓક્ટોબર 2022 હેન્ડઝઅપ કહીને જેટલા લોકોને લુંટવામાં આવ્યાં છે, તેના કરતા વધારે લુંટ ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવીને ભાજપ સરકાર જનતાને લુંટી રહી છે. ભાજપ સરકાર પહેલા રોશની છીનવી લે છે અને પછી ચશ્માનું દાન કરે છે. સરકારની નીતિ ‘ટકે શેર ભાજી ટકે શેર ખાજા અંધેરી નગરી અને ગંડુ રાજા’ જેવી છે. એવા આરોગ મૂકીને કોંગ્રેસ પણ ગેરકાયદે કામને કાયદેસર ક...

વિવાદાસ્પદ અલ્પેશ ઠાકોર સામે સી આર પાટીલનું રાજકારણ

અમદાવાદ, 12 ઓક્ટોબર 2022 ભાજપના OBC નેતા અલ્પેશ ઠાકોરે 7 દિવસ પહેલા મહિલા ડેરી પશુપાલકોની બેઠકમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીની હાજરીમાં 4 તારીખે કહ્યું કે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. પાટીલે પણ રાધનપુરથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે એવી જાહેરાત કરી હતી. જેની સામે ભાજપમાં ભારે વિરોધ થઈ રહ...

ઈન્ટરનેટ પર જુગાર રમીને બરબાદ થતાં લોકો

દિલીપ પટેલ  અમદાવાદ, 7 ઓક્ટોબર 2022 દરરોજ 80 લાખ લોકો ઓન લાઈન ઓનલાઇન લુડો દેશમાં રમે છે. લુડો ઓનલાઈન રમવાથી જુગારને પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા ગૂગલ પ્લે પર લોન્ચ કરવામાં આવેલી એક જ ગેમના 40 લાખ લોકોએ એપ ડાઉનલોડ કરી છે. આવી 1200 એપ દુનિયામાં છે. ભારતમાં લુડોના સેંકડો વર્ઝન ઓનલાઈન છે. ભારતમાં 1 કરોડ 3 લાખ લોકોએ ઓન લાઈન એપ ડાઉનલોડ...

જાપાનની લોન લઈ મોદીએ અમદાવાદ મેટ્રો બનાવી

અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2022 જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(જૈકા) દ્વારા નવેમ્બર 2015માં રૂ.5968 કરોડનું ભંડોળ પહેલાં ફેઈઝ માટે આપવાની જાહેરાત કરી હતી. વર્ષ 2016માં રૂ.4456 કરોડની રકમ જાપાને આપી હતી. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં રૂપિયા 5384 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. કુલ પ્રોજેક્ટ રૂ.30 હજાર કરોડ સુધી થઈ જશે. જાપાનની લોનના કારણે મેટ્રો બન...

અમદાવાદ મેટ્રો ને 10 જાહેર પરિવહન સેવામાં 6 લાખ મુસાફર પણ પોલીસ સલામતી...

દિલીપ પટેલ અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2022 મોદી સરકારે 2010માં તૈયાર કરેલા અહેવાલમાં કહ્યું હતું કે મેટ્રો રેલમાં 6.75 લાખ લોકો પ્રવાસ કરશે. પણ હવે એવી વિગતો બહાર આવી છે કે માંડ 50 હજાર લોકો જ પ્રવાસ કરશે. અમદાવાદની જાહેર પરિવહન સેવા સફળ કરવી હોય તો 10 સેવાઓની સ્ટેશનો એક બીજા સાથે જોડવા પડશે. તો જ મેટ્રો રેલ સફળ થઈ શકશે. બીઆરટીએસ આવ્યા પછી ખાનગી વ...

અમદાવાદ મેટ્રોના બાંધકામમાં ખામી જણાતાં ઝડપ 50 ટકા ઘટાડી દેવાઈ

સેફ્ટી રેગ્યુલેટર અમદાવાદ મેટ્રો કામગીરી માટે થર્ડ પાર્ટી ઓડિટ માંગે છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2022માં મેટ્રો રેલવે સેફ્ટી કમિશનર - CMRS દ્વારા મેટ્રો રેલના 40 કિલો મિટરની રેલવેના કામની તપાસ કરવામાં આવી હતી. જેમાં અનેક ખામીઓ બહાર આવી છે. મુસાફરોની સલામતી પર સીધી અસર કરે છે.  ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ને ખામીઓ સુધારવા માટે કહેવામાં આવ્યું છ...