Tuesday, September 1, 2026

મગફળીની ટેકાનાં ભાવે ખરીદીમાં મોદીને અપયશ મળે છે : દિલીપ સંઘાણી

નરેન્દ્ર મદીના એક સમયના ખાસ સહાયક એવા દિલીપ સંઘાણી સાચા પણ વિવાદાસ્પદ નિવેદનો કરીને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મુશ્કેલીમાં મૂકતાં આવ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારથી મગફળીની ટેકાનાં ભાવે ખરીદી શરૂ થઈ છે ત્‍યારથી અનેક એવી ઘટના બને છે જેનાથી વડાપ્પ્રરધાન નરેન્‍દ્ર મોદીનાં ખેડૂતોનાં હિતનાં નિર્ણયને યશને બદલે અપયશ મળી રહૃાો છે. પૂર્વ કૃષિમંત્ર...

મગફળી કૌભાંડમાં ભાજપના નેતાઓ

રૂ.17 કરોડની મગફળીમાં રૂ.14 કરોડની માટી નિકળી, પોલીસ ફરિયાદ થઈ. કૃષિ પ્રધાન આર સી ફળદુએ જાહેરાત કરી છે કે મગફળી કૌભાંડમાં જે કોઈ સંડોવાયેલાં હશે તે તમામ સામે પગલાં ભરવામાં આવશે. પણ ભાાજપન જ નેતાઓએ તે મગફળી સરકારને પધરાવી દીધી છે  તેથી તેની તપાસ સરકાર કરશે નહીં.  તેની સાથે જ પોલીસ દ્વારા તુરંત પગલાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ધોરાજીમાં ક...

ભાજપ બળાત્કારી પક્ષ બની ગયો ? પરેશ ધાનાણી

ભાજપના બેટી બચાવોના નારા સામે નલિયાનો દુષ્કર્મકાંડ, પાટણનો પીટીસી કાંડ, કચ્છમાં મહિલાનો જાસુસીકાંડ, રાજ્યમાં મહિલાઓ ઉપર થતા દુષ્‍કર્મ, જાતીય સતામણી અને અત્‍યાચારની નિંદનીય ઘટનાઓથી માથું શરમથી ઝૂકી જાય છે. આવી દુષ્કર્મની ઘટનામાં સત્તાધારી ભાજપ પક્ષના આગેવાનો સામેલ છે, ત્‍યારે આરોપીઓને છાવરવાનું કામ સરકારે કર્યું હોવાથી ગુજરાતની નિર્ભયાઓનું આજે ચીરહર...

સરકારની આખી યોજના અધિકારીઓ ખાઈ ગયા

- ગૌતમ ઠાકર ગુજરાત સરકારે ગયા મે-જુન માસમાં ચલાવેલા સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનમાં ખરેખર કેટલું કામ કેટલા ખર્ચે થયું તેની સાચી વિગતો છુપાવીને ગુજરાતની છ કરોડ પ્રજા સાથે છેતરપિંડી આચરી છે. નીતિ આયોગની સંચાલન સમિતિમાં તા. 17-6-2018ના રોજ મુખ્ય પ્રધાને એમ જણાવ્યું હતું કે સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દ્વારા ગુજરાતની 32 નદીઓ પુનર્જીવિત કરી છ...

ડ્રાફ્ટ કોસ્ટલ મેનેજમેંટ પ્લાન, જાહેર સુનાવણી કે જાહેર ફસાવણી?

કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપલબ્ધીઓની જાહેરાતો માટે કરોડો ખર્ચ કરનાર સરકાર કોસ્ટલ ઝોન મેનેજમેંટ પ્લાન (CZMP) જેવી લોક અગત્યની જાહેરાત માટે ઉદાસીન રહે છે.ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા દરિયા કિનારાના વિસ્તારો માટેના ડ્રાફ્ટ કોસ્ટલ ઝોન મેનેજમેંટ પ્લાન (CZMP) બનાવવામાં આવેલ છે. આ CZMP કેન્દ્રિય વન, પર્યાવરણ વિભાગના ત...

14 વર્ષમાં મુખ્ય પ્રધાનની કચેરીએ 4.77 લાખ પ્રશ્નો દૂર કર્યા, સિસ્ટમ નિ...

મુખ્યમંત્રીના જનસંપર્ક  ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કચેરી 1997 અને પછી 2003થી શરૂં કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ સુધી 14 વર્ષમાં 4.77 લાખ ફરીયાદો દૂર કરવામાં આવી હોવાનો દાવો મુખ્યમંત્રીની કચેરી દ્વારા કરવામાં આવ્યો છે. કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદીએ સામાન્ય માનવીની રાવ-ફરિયાદના ટેકનોલોજી વિનિયોગથી સ્થળ પર નિવારણના ઉપક્રમ સ્ટેટ ...

ચેરના જંગલો સાફ કરાય છે અને મહાત્મા મંદિરમાં ચેર બચાવો ઝૂંબેશ

સમગ્ર વિશ્વમાં મેન્ગ્રુવ- ચેર વનસ્પતિના સંરક્ષણ માટે 26 જુલાઇના રોજ ‘આંતરરાષ્ટ્રીય ચેર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન (જીઇસી), ‘ગીર’ ફાઉન્ડેશન અને આઇ.યુ.સી.એન.ના સંયુક્ત ઉપક્રમે ભાગીદારીમાં ‘ચેર સંરક્ષણ: વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં’ વિષય પર 26  અને 27 જુલાઈ 2018ના દિવસે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં...

પાણી આપશે એવી બાળકો મોદીમામાની રાહ જોઈ રહ્યાં છે

પાણી પુરવઠા બોર્ડ ભ્રષ્ટાચાર માટે જાણીતું છે. પાણી પુરવઠા પ્રોજેક્ટ માટે 2012માં ખેરાલુમાં રૂપિયા 20 લાખના ખર્ચે નાખેલી પાઇપલાઇન સાત વર્ષ પછી પણ પાણી આપી શકતી નથી. સ્કુલના બાળકો પાણી આવવાની રાહ જોઈ રહ્પ્રોયાં છે. કારણ કે આ લાઈન બાળકો માટે નાંખવામાં આવી હતી. યોજના રૂ.4 કરોડ 30 લાખની હતી. સીમમાંથી પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ પાઇપ લાઇન નાખવામાં આવી હતી...

પ્રદુષણ કરતાં 17 એકમો બંધ કરવા નોટિસ

ગુજરાતના અનેક શહેરોમાં પ્રદુષણ મામલે મોટી ગોલમાલ ચાલી રહી છે. આણંદ અને આસપાસના વિસ્તારોમાં 17કંપનીઓ સામે પ્રદૂષણ કરવા જેમાં આણંદ શહેરમાં રેલી શો એગ્રો ફુડ કંપની સાથે પાંચ જેટલી કંપનીઓને બંધ કરી દેવાની પણ નોટિસ આપી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ આ કંપનીઓને બંધ કરી દેવા માટે નોટિસ તો આપે છે પરંતુ તે ફરી થોડા અઠવાડિયામાં જ ચાલુ થઈ જતી હોય છે. મ...

વીજ જોડાણ કપાયા તેને વ્યજ માફીથી ફરીથી જોડાણ અપાશે

કાયમી ધોરણે વીજ જોડાણો બંધ થયેલા હોય તેવા ગ્રાહકો માટેની માફી યોજનાની મુદત ઊર્જા વિભાગ દ્વારા વધારીને 30-9-2018 સુધી કરવામાં આવી છે. 31 મે 2018 સુધીમાં કાયમી ધોરણે વીજ જોડાણો સરકારી વીજ કંપનીએ કાપી કાઢ્યા છે તેમને લાભ મળશે. જેનાથી વીજ કંપનીઓને રૂ.67 કરોડ જેટલું ભારણ પડશે. ખેડૂતો ઉપરાંત જાહેર ટ્રસ્ટો અને સ્ટ્રીટ લાઈટને પણ યોજનાનો લાભ મળે તે હેતુથી ...

સરકારની વીજ કંપનીઓના 48 હજાર કર્મચારીને રૂ.521 કરોડનો પગાર વધારો કરાયો...

સરકારી વીજ કંપનીઓના અધિકારી- કર્મચારીઓને સાતમા પગાર પંચનો પગાર વધારો કરાયો છે, પગાર તફાવતની રકમની ચૂકવણી કરવા રાજ્ય સરકારનો કર્મચારીલક્ષી નિર્ણય કર્યો છે. એરીયર્સની ચૂકવણી રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની પદ્ધતિ મુજબ જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં ચૂકવાશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની વીજ કંપનીઓના અધિકારી-કર્મચારીઓને 1-8-2018થી નવા પગાર ધોરણ મુજબ...

મુખ્ય પ્રધાનનું અધિકારીઓ માનતા નથી, પૂલ ન બન્યો

23 જૂલાઈએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ગાંધીનગર પત્રકાર પરિષદમાં પ્રશ્ન પૂછાયો હતો કે ઉત્તર ગુજરાતમાં 2017માં આવેલા પૂરના કારણે ઘણાંને સહાય મળી નથી અને સરકારના કામો પૂરા નથી થયા એવી ફરિયાદ છે. ત્યારે રૂપાણીએ કહ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં તમામ લોકોને સહાય મળી ગઈ છે અને સરકારી કામો પૂરા થઈ ગયા છે. પરંતુ મુખ્યમંત્રીની પોલ ખોલતી એક વિગત બહાર આવ...

ગુજરાતમાં રૂબેલા રસીની 30 સ્થળે ગંભીર ફરિયાદ છતાં સરકાર નિંભર

ગુજરાતમાં રુબેલા રસીકરણ અભિયાન ગુજરાત સરકારે હાથ ધર્યું છે, ત્યાર પછી નાના બાળકોની તબિયત બગડવા અને મોત થવા અંગેની અનેક ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં 20 બાળકોની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જેમને રૂબેલા રસી આપવામાં આવી હતી, તેમની તબિયત ખરાબ થઈ હતી. કૂલ 238 બાળકોમાંથી 198 બાળકોને રસી આપવામાં આવી હતી. 17 જુલાઈના રોજ આ રસી આપવામાં આવી અને 19 જુલા...

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા લાંચ માંગે છે

ગૃહ રાજ્ય પ્રધાન અને અમિત શાહના ખાસ માણસ પ્રદિપસિંહ જાડેજાએ સિદસરના ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ જયરામ વાંસજાળી વચ્ચે પૈસાની લેતી દેતીનો ઓડિયો સરકારના એક અધિકારીએ જાહેર કર્યો છે. જેમાં ગૃહમંત્રી લાંચ માંગી રહ્યા છે. સાંભળો.. https://m.youtube.com/watch?v=rxelqvq1wio ખરેખર વિકાશ જેાવેા હેાય તેા સાભળેા આ કલીપ વિકાસ વિકાસ વિકાસ આ છે. માર...

દારૂબંધીમાં ગુજરાતને 1961થી થતો અન્યાય આજે પણ ચાલુ

૧પમાં નાણાંપંચ સમક્ષ ગુજરાત દ્વારા માંગણી કરવામાં આવી છે કે, રાજ્યોએ નશાબંધી નીતિ અપનાવી હોય તેમણે એના પરિણામે થતી મહેસૂલી આવકની ખોટ પૂરવા કેન્દ્રીય નાણાપંચે તે બાબતે પણ સહાયરૂપ થવા વિચાર કરવો જરૂરી છે. જોકે, ગુજરાત સરકાર 1961થા આ માંગણી કરતું આવ્યું છે. અગાઉની કોંગ્રેસ સરકારોએ તે માંગણી સ્વિકારી ન હતી હવે ભાજપની મોદી સરકારે પણ તે માંગણી સ્વિકારી ન...