Wednesday, August 5, 2026

જે કામ રૂપાણી સરકાર ન કરી શકી તે કામ ગુજરાતના ગામડાંના લોકોએ કરી બતાવ્...

ગાંધીનગર, 4 મે 2021 બે જ દિવસમાં ગુજરાત રાજ્યના 248 તાલુકાની 14246 ગ્રામ પંચાયતોમાં 10,320 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કામ કરી રહ્યાં છે. જેમાં 1.05 લાખ પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાએ આ રીતે આખા ગુજરાતમાં મોટા પ્રમાણમાં ભરડો લીધો છે. ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી,સરકારી શાળા, કોમ્યુનીટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન...

બેશરમ શાહ – ઓક્સિઝનથી મોત પામતા લોકોની વચ્ચે ઓક્સિઝન પ્લાંટ સાથે...

ઓક્સિઝન પર રૂપાણી સરકાર ગાંધીનગર, 24 એપ્રિલ 2021 જે કામ એક વર્ષ પહેલાં કરવા જેવું હતું તે કામ હવે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ મંજૂર કર્યું છે. ગુજરાતમાં ઓક્સિઝન ન મળવાના કારણે સેંકડો લોકો મોતને ભેટ્યા છે. તે ઓક્સિઝન પ્લાંટ જો પહેલા બન્યા હોત તો માણસો મોતને ભેટ્યા ન હોત. હવે 11 નવા ઓક્સિઝન પ્લાંટ બનાવવાની સૈધાંતિક મંજૂરી કેન્દ્ર સરકારે આપ...

અમિત શાહના મતદારો વીઆઈપી અને બીજા 25 સંસદીય મતદારો સેકન્ડ સીટીઝન છે ?

અમદાવાદ લોકસભાના લોકોને 20 કરોડના દવાખાનાના સાધનો તો રાજ્યની 25 લોકસભા બેઠકના લોકોને કેમ નહીં ? ગાંધીનગર, 24 એપ્રિલ 2021 અમદાવાદમાં સાંસદ અમિત શાહે રૂપિયા 10 કરોડના બે સુમાર સાધનો લાવી આપ્યા છે. બાકીના 25 સંસદિય વિસ્તારના ભાજપના સંસદ સભ્યો રૂપિયા 10 કરોડના સાધનો પણ લાવી શક્યા નથી. તેથી 25 લોકસભા વિસ્તારના લોકો કહે છે કે માત્ર અમદાવાદને જ કેમ ...

ગુજરતમાં ઓક્સિઝનની જરૂર હોય એવા 3 લાખ દર્દીઓ છે, સરકાર બતાવે છે કુલ 12...

કેરાલામાં 1 લાખ દર્દીઓ માટે 55 ટન ઓક્સિઝન અને ગુજરાતમાં 12 હજાર દર્દીઓ માટે 110 ટન ઓક્સિઝન વપરાય છે ગાંધીનગર, 24 એપ્રિલ 2021 કેરળ અને ગુજરાતના નાગરિકોને એક સમાન ઓક્સિઝન જોઈએ છે. કેરાલામાં 1 લાખ દર્દીઓને ઓક્સિઝન 55 ટન રોજનો અપાઈ રહ્યો છે. ગુજરાત સરકાર કહે છે કે ગુજરાતમાં 110 મે.ટન ઓક્સિઝનની જરૂર છે. તેનો સીધો મલલબ કે ગુજરાતમાં ઓછામાં ઓછા 2 ...

પાટીલની પાટી 2 : દિલ્હીની યોજનાનો અમલ પાટીલ રાજમાં ગુજરાતમાં થઈ રહ્યો ...

દિલીપ પટેલ ગાંધીનગર, 18 એપ્રિલ 2021 જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકામાં અમુક જ્ઞાતિઓને ખદેડવાનું કામ પાટીલે કર્યું છે. માધવસિંહે જે રીતે અમુક જ્ઞાનીઓને પક્ષ બહાર અને સત્તા બહાર મૂક્યા હતા, એવું પાટીલે પોતાના તારણહાર  મોદી અને શાહની યોજના મુજબ કર્યું છે.  માધવસિંહે જે રીતે અમૂક જ્ઞાતિને સત્તા અને પક્ષના વર્તુળમાં લાવી લીધી હતી એવી જ્ઞાતિઓને ભાઉ...

GSTના 10 હજાર કરોડના સોનાના કૌભાંડમાં શું રંધાયુ, 80 કરોડની ચોરી, 210 ...

ગાંધીનગર, 17 એપ્રિલ 2021 અમદાવાદના રાણીપ વિસ્તારમાં સુકન સ્માઈલ સિટિ એપાર્ટમેન્ટની બી વિન્ગના 103 નંબરના ફ્લેટમાં રહેતા અને સોનાના લે વેચના રૂા. 2861.61 કરોડનો બોગસ બિલ બનાવીને રૂા. 79.71 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે અન્યને પાસ કરી દેનાર ભરત ભગવાનદાસ સોની સામે સેન્ટ્રલ જીએસટી- કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના આસિસ્ટન્ટ કમિશનર પી.સી. જૈન...

ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢો – ...

અમદાવાદ, 16 એપ્રિલ 2021 ગુજરાત કોંગ્રેસના અગ્રણી દીપક બાબરિઆએ જણાવ્યું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ સંભાળવામાં ભાજપની વિજય રૂપાણીની સરકારસદંતર નિષ્ફળ નિવડી છે. કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈજેકશનનો ગેરકાયદે સંગ્રહ કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી . આર , પાટિલ સામે પગલાં લો. ગુન્હાહિત કૃત્ય સામે કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા પરેશભ...

ગુજરાત પોલીસ ગુંડાગીરીમાં નંબર 1, બીજા રાજ્યોની પોલીસ સામે માંડ 50 ટકા...

ગાંધીનગર, 16 એપ્રિલ 2021 દેશના 18 મહત્વના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન પોલીસ વિભાગમાં 8 નંબર પર ધકેલાઈ ગયું છે. ગુજરાત પોલીસને સમગ્ર દેશના રાજ્યોની સરખામણી કરાતાં 10માંથી માંડ 5.14 સ્કોર મળે છે. આમ ગુજરાતના ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને તેમના આસિસ્ટંટ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા પોલીસનું 50 ટકા સ્કોર મેળવે છે. ગુજરાત પોલ...

15 વર્ષ પછી દહેજ સેઝમાં પૂરા ઉદ્યોગો ન આવતાં પ્લોટો ખાલી, વકરતું કેમિક...

ગાંધીનગર, 15 એપ્રિલ 2021 ગુજરાત સરકારની પ્રજા લક્ષી જાહેર કંપની દહેજ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ) લિમિટેડમાં 12 વર્ષમાં આ સેઝમાં મૂડીરોકાણ વધીને 42042 કરોડ રૂપિયા થયું છે. કંપનીના પ્રમોટર ભારત સરકારના ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દહેજ સેઝ એ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં આવેલું છે....

ગુજરાતના દરિયામાંથી રૂપિયા 150 કરોડનું 30 કિલો હેરોઈન પકડાયું

ગાંધીનગર, 15 એપ્રિલ 2021 30 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂપિયા 150 કરોડ છે. સમુદ્રમાં એક સંયુક્ત ઓપરેશન કરાયું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)એ સાથે કામ કર્યું હતું. ગુરુવારે સવારે આઠ પાકિસ્તાની નાગરિકોને ગુજરાતના દરિયાકાંઠે પકડી લીધા હતા. જેની પાસે રૂપિયા 150 કરોડના હે...

વેપારીઓએ ગુજરાતમાં 50 હજાર લોકો સાથે છેતરપીંડી કરી

ગાંધીનગર, 14 એપ્રિલ 2021 ગુજરાતમાં ખુલ્લી લૂંટ ચલાવતા વેપારીઓ સામે ખુદ ગ્રાહકો જાગૃત બની રહ્યાં છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યભરના જિલ્લા ગ્રાહક ફોરમમાં 50 હજાર ફરિયાદો ગ્રાહકોએ કરી છે. કમિશન સમક્ષ 8000 કરતાં વધુ ફરિયાદો થઈ છે. વેપારીઓ, મોલ, ઉદ્યોગો લૂંટ ચલાવે છે. ગ્રાહક સુરક્ષા વિભાગ કોઇપણ ચીજવસ્તુની ખરીદીમાં ગ્રાહકને અન્યાય થાય, છેતરપિંડી થાય...

સરકાર ભાડેથી વાહનો લઈને પ્રજાના રૂ.400 કરોડ ફૂંકી મારતી હોવાનું અનુમાન...

It is estimated that Guj Govt is spending Rs 400 crore on renting vehicles ગાંધીનગર, 14 એપ્રિલ 2021 ગુજરાત સરકારે પોતાના વાહનો ખરીદવાની જગ્યાએ ભાડેથી લેવામાં અધિકારઓ પસંદ કરી રહ્યા છે. વાહનોનું ભાડું વધારે ચૂકવી દેવાળુ ફૂંકે છે. આઉટસોર્સિંગમાં સરકારના 42 વિભાગો રૂપિયા 400થી 500 કરોડ ખર્ચતા હોવાનો અંદાજ આરોગ્ય વિભાગના ખર્ચ પરથી મૂકવામાં આવે છે. ...

10 લાખ ખેડૂતોની કમાણી ડિઝલમાં સમાણી

farmers' , diesel prices , Gujarat ગાંધીનગર, 13 એપ્રિલ 2021 ગુજરાતમાં 20 લાખ હેક્ટર વિસ્તારમાં કૃષિ પાકને પાણી આપવા માટે કૂવા છે. ગુજરાતમાં 58 લાખ ખેડૂતોમાંથી 10 લાખ ખેડૂતો સિંચાઈ માટે ડીઝલ કે કૃડ ઓઈલ વાપરીને ખેતી કરતા હોવાનો અંદાજ છે. સરેરાશ એક મધ્યમ ખેડૂતની પાસે 2 હેક્ટર જમીન હોય છે. તે હિસાબે 10 લાખ ખેડૂતોની આસપાસ કૂવાથી સિંચાઈ કરીને પોતાન...

જાહેરાતો મોટી પણ રૂપાણી અને મોદીના મત વિસ્તારમાં આખી કોરોના ટ્રેન એક વ...

રાજકોટ, 9 એપ્રિલ 2021 ગુજરાતમાં કોરોના દર્દીઓ એકાએક વધી જતા સરકારી અને ખાનગી બંને હોસ્પિટલમાં પથારી ખૂટી રહી છે. રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલની સામે 320 બેડના રેલવેના 20 કોચમાં તૈયાર કરવામાં આવેલા હતા. જે મોદી અને રૂપાણીના સંકલનના અભાવે એક વર્ષથી પડી રહ્યાં છે. બન્ને સરકારનો ગેરવહિવટનો નમૂનો મોદી અને રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં જોવા મળ્યો છે. ...

ગુજરાતમાં કોરોનમાં માસ્ક નહીં પહેરનારાને ઘરે ગધેડા મોકલવાનો હાસ્યાસ્પદ...

ગાંધીનગર, 9 એપ્રિલ 2021 ગુજરાતના અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના જાંબાળ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, જે લોકો કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરશે તેમને ત્યાં ગધેડા-ગદર્ભનું ટોળું મોકલવામાં આવશે. નિયમ ભંગ કરનારા લોકો પાસેથી 1000 રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ઢોલ વગાડીને આ પ્રકારની જાહેરાત કરવામાં ...