[:gj]GSTના 10 હજાર કરોડના સોનાના કૌભાંડમાં શું રંધાયુ, 80 કરોડની ચોરી, 210 કરોડ સુધી કેમ ન પહોંચી[:en]10,000 crore gold GST scam in Gujarat, theft of Rs 80 crore, why not reach Rs 210 crore[:hn]गुजरात में 10,000 करोड़ रुपये के सोने के जीएसटी घोटाला में क्या हुआ, 80 करोड़ की चोरी, 210 करोड़ तक न पहुंची[:]

[:gj]ગાંધીનગર, 17 એપ્રિલ 2021
અમદાવાદના રાણીપ વિસ્તારમાં સુકન સ્માઈલ સિટિ એપાર્ટમેન્ટની બી વિન્ગના 103 નંબરના ફ્લેટમાં રહેતા અને સોનાના લે વેચના રૂા. 2861.61 કરોડનો બોગસ બિલ બનાવીને રૂા. 79.71 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે અન્યને પાસ કરી દેનાર ભરત ભગવાનદાસ સોની સામે સેન્ટ્રલ જીએસટી- કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના આસિસ્ટન્ટ કમિશનર પી.સી. જૈને 2 માર્ચ 2021માં ચાર્જશીટ ફાઈલ કરી છે.

રૂા.9750 કરોડના 9થી 11 જેટલા સોનીઓએકરોડના બોગસ બિલ બનાવ્યા હોવાનું જણાવીને તેની કસ્ટડી માગતા કોર્ટે તેને 11મી સુધી સીજીએસટીના અધિકારીઓની કસ્ટડીમાં રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ભરત સોની અને તેનો પરિવાર છેલ્લા 10 વર્ષથી સોના-ચાંદી અને હીરાના ખોટા બિલો બનાવી કરચોરી કરતો હતો.

ઇનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ રૂપિયા 210 કરોડની ચોરી સામે આવવાની શક્યતા હતી. પણ આગળ કઈ થયું નથી. તેની સામે આરોપ નામું ઝડપથી રજૂ તો કરાયું પણ 80 કરોડની ચોરી રૂ.210 કરોડ સુધી કેમ ન પહોંચી શકી તેની સામે સવાલો ઊભા થઈ રહ્યાં છે. શું તેમાં રાજકીય નેતાઓએ ખરાબ ભૂમિકા ભજવી હતી.

પોતે, પુત્ર, દીકરી અને બે જમાઈના નામે ઘનશ્યામ જ્વેલર્સ, કનિષ્ક જ્વેલર્સ, દીપ જ્વેલર્સ, N.S. જ્વેલર્સ, N.A. ઓર્નામેન્ટ્સ અને B/૨ જેમ્સ નામની 6 કંપનીઓ ઊભી કરીને સેટેલાઈટ, સી.જી. રોડ, સહિત શહેરના 15 સોનીઓના નામ ખુલ્યા હતા.

મુંબઈ, સુરતના 25 જ્વેલર્સના નામ પણ ખુલ્યા હતા. આ 35 પેઢીઓની ચોરી અંગે વિભાગે કે ગુજરાત સરકારે 17 એપ્રિલ 2021 સુધી કોઈ નામો જાહેર કર્યા નથી અને તેમની તપાસનું શું થયું તે જાહેર કરાયું નથી. શું રંધાયું તે ભાજપની વિજય રૂપાણી કરકારે જાહેર કરવું જોઈએ.[:en]What happened in the Rs 10,000 crore gold GST scam

Gandhinagar, 17 April 2021
Sukan Smile City Apartment in Ranip area of ​​Ahmedabad resides in B wing flat number 103 and sells gold for Rs. 2861.61 crore by creating a fake bill of Rs. Bharat Bhagwandas Soni, who wrongly gave input tax credit of Rs 79.71 crore to others, Assistant Commissioner of Central GST-Central Goods and Services Tax, P.C. Jain has filed the charge sheet on March 2, 2021.

The court sought his custody, saying that he forged bills of Rs 9,750 crore and bills of Rs 9,150 crore from SonyOcroads and sent them to the custody of CGST officers till the 11th. Bharat Soni and his family have been collecting taxes for the last 10 years by making gold-silver and diamond bills.

The theft of Rs 210 crore was likely to come under the ambit of an input tax credit. But nothing happened next. Although the charge sheet against him was filed early, questions are arising as to why the theft of Rs 80 crore could not reach Rs 210 crore. Did political leaders play a bad role in that?

Named after himself, son, daughter and two sons-in-law Ghanshyam Jewelers, Kanishka Jewelers, Deep Jewelers, N.S. Jewelers, n.a. Satellite by establishing 6 companies called B / 2 James, Satellite, c. Yes. The road was unveiled with 15 Sony names in the city.

The names of 25 jewelers from Mumbai and Surat were also revealed. As of April 17, 2021, neither the department nor the Gujarat government has released any names in relation to the theft of these 35 generations and what happened to their investigation has not been made public. BJP’s Rupani government should be declared.[:hn]गांधीनगर, 17 अप्रैल 2021
अहमदाबाद के रानिप इलाके में सुकन स्माइल सिटी अपार्टमेंट के बी विंग के फ्लैट नंबर 103 में रहते हैं और रुपये में सोना बेचते हैं। रुपये का फर्जी बिल बनाकर 2861.61 करोड़। भारत भगवानदास सोनी, जिन्होंने गलत तरीके से 79.71 करोड़ रुपये का इनपुट टैक्स क्रेडिट दूसरों को दिया था, सेंट्रल जीएसटी-सेंट्रल गुड्स एंड सर्विसेज टैक्स के सहायक आयुक्त, पी.सी. जैन ने 2 मार्च, 2021 को आरोप पत्र दायर किया है।

अदालत ने उनसे हिरासत की मांग करते हुए कहा कि उन्होंने 9,750 करोड़ रुपये के फर्जी बिल और 9,150 करोड़ रुपये के SonyOcroads के बिल बनाकर उन्हें 11 वीं तक CGST अधिकारियों की हिरासत में भेज दिया। भरत सोनी और उनका परिवार पिछले 10 सालों से सोने-चांदी और हीरे के बिल बनाकर टैक्स वसूल रहे हैं।

210 करोड़ रुपये की चोरी इनपुट टैक्स क्रेडिट के दायरे में आने की संभावना थी। लेकिन आगे कुछ नहीं हुआ। हालांकि उनके खिलाफ आरोप पत्र जल्दी दाखिल किया गया था, लेकिन सवाल उठ रहे हैं कि 80 करोड़ रुपये की चोरी 210 करोड़ रुपये तक क्यों नहीं पहुंच सकी। क्या उसमें राजनीतिक नेताओं की बुरी भूमिका थी?

स्वयं के नाम पर, बेटा, बेटी और दो दामाद घनश्याम ज्वैलर्स, कनिष्क ज्वैलर्स, डीप ज्वैलर्स, एन.एस. ज्वैलर्स, एन.ए. उपग्रह, बी / 2 जेम्स नामक 6 कंपनियों की स्थापना करके सैटेलाइट, सी। जी। शहर के 15 सोनी नामों सहित सड़क का अनावरण किया गया।

मुंबई और सूरत के 25 ज्वैलर्स के नाम भी सामने आए थे। 17 अप्रैल, 2021 तक इन 35 पीढ़ियों की चोरी के संबंध में न तो विभाग और न ही गुजरात सरकार ने कोई नाम जारी किया है और उनकी जांच का क्या हुआ, इसे सार्वजनिक नहीं किया गया है। बीजेपी की रुपाणी सरकार द्वारा घोषित की जानी चाहिए।[:]