વિશ્વ વારસાના શહેરના હેરીટેઝ લૂકના નવા કાલુપુર રેલ મથકમાં અનેક પ્રોજેક...
અમદાવાદ, 9 એપ્રિલ 2021
વર્લ્ડ હેરિટેજ અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને રૂ.30 કરોડના ખર્ચે હેરિટેજ લૂક આપવાની કામગીરી 2 વર્ષ ચાલ્યા બાદ હવે હેરીટેજ લૂકનું કામ પૂરું થયું છે. મોદી ઉદઘાટન માટે આવે તેની રાહ જોવામાં આવી રહી છે. એલઇડી થીમ આધારિત લાઇટિંગથી સમગ્ર રેલવે સ્ટેશન રોશનીથી ઝળહળી રહ્યું છે. વાર-તહેવાર કે કોઇ પ્રસંગે જે પ્રકારનું લાઇટિંગ ...
મોદી અને રૂપાણીએ 9 હજાર કરોડના પ્લેન લીધા, પણ પ્રજાના વિમાનો બંધ કરી દ...
ગાંધીનગર, 9 એપ્રિલ 2021
મોદીએ વિમાન સેવાનુ નેટવર્ક વધે તે માટે મોટા ઉપાડે ‘ઉડાન યોજના’ શરૂ કરી હતી તે બંધ થવા લાગી છે. 1 વર્ષથી ગુજરાતમાં શરૂ કરાયેલી 19માંથી 4 ફ્લાઇટ સર્વિસ બંધ કરવામાં આવી છે. મોદી અને રૂપાણીની હવાઈ વાતોને મોટો ફટકો પડ્યો છે. 2001થી છેલ્લા 20 વર્ષથી વિમાન સેવા આખા ગુજરાતના શહેરો અને પ્રવાસન સ્થળો માટે વિમાનો શરૂ કરવાની દર વર્ષે 6...
અમદાવાદમાં 50 ટકા લોકોએ કોરાનાના કારણે લોન લીધી, વ્યાજનું ચક્કર
અમદાવાદ, 9 એપ્રિલ 2021
અમદાવાદમાં 32 ટકા લોકોએ વ્યાજે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લીધી છે, જ્યારે લોન માટેની 32 ટકા અરજીઓ રેફ્રિજરેટર, વોશિંગ મશીન વગેરે જેવી ઘરેલુ ચીજવસ્તુઓની ખરીદી માટે કરવામાં આવી હતી. 12 ટકા ઋણ ધારકોએ 2-વ્હીલર અથવા 4-વ્હીલર વાહન ખરીદવા માટે પર્સનલ લોન લીધી હતી. એક વર્ષ પહેલાં દેશભરમાં લોકડાઉન આવ્યું ત્યારથી ઋણ ધારકોના સ...
મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સહિત 11 લોકોને 25 કરોડનો દંડ
મુંબઇ, 9 એપ્રિલ 2021 ભારતીય બજાર નિયામક સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, તેમના નાના ભાઇ અનિલ અંબાણી અને તેમની પત્નીઓ નીતા અંબાણી તેમજ ટીના અંબાણીને 25 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે. આ પેન્ટલી ટેક ઓવરના નિયોમનું પાલન ન કરવાના મામલે લગભગ 11 વર્ષ જૂના કેસમાં દંડ ફટકાર્યો છે. આ કેસમાં સેબીએ ઘણા લોકોને દંડ ફટકાર્યો છે. તેમાં કોકિ...
કાફે કોફી ડેનો સ્વાદ હવે કડવો થયો, નાદારીની કગારે પહોંચ્યું
9 એપ્રિલ 2021
કોફી ડે એન્ટરપ્રાઇઝિસ (સીડીઇએલ) દ્વારા માર્ચ ક્વાર્ટરમાં દેવાની ચુકવણીમાં ડિફોલ્ટની જાહેરાત કર્યા પછી ભારતીય ધિરાણદાતાઓ દેવાની પતાવટ માટે કંપનીને એનસીએલટીમાં લઈ જવાનું વિચારી રહ્યા છે. જો પ્રક્રિયા થશે તો કંપની નાદાર જાહેર થઇ શકે છે. માર્ચ 2021ના ક્વાર્ટરમાં સ્ટોક એક્સચેંજને અપાયેલી માહિતી મુજબ સીડીઇએલ પર કુલ રૂ. 280 કરોડનું બાક...
માણસ જેવા ચહેરા ધરાવતાં 25 પ્રાણીઓનો અવતાર, માછલી, બકરી, કરોડીયા, બાઈબ...
What were the incarnations of 25 animals with human-like faces, fish, goats, spiders, biblical monsters? 9 એપ્રિલ 2021 માણસ પહેલા પશુના અવતારમાં હતો. મત્સ્ય અને વરાહ અવતાર થઈ ગયા. ભારતમાં 3 ઘટના એવી છે કે માણસનું માથું કપાઈ જતાં તેના ઉપર બકરી અને હાથીના માથા બેસાડી દેવામાં આવતાં હતા. હવે જારનવરોમાં માણસના ચહેરા આવવા લાગ્યા છે. સ્પાઈટડર ...
મગફળીમાં ઝેરી ફૂગ નિકળતાં વિદેશથી માલ રિઝેક્ટ થાય છે અને પેઢી ઊઠી જાય ...
Due to poisoning in groundnut, rejection of Gujarat abroad, many traders tied business ગાંધીનગર, 9 એપ્રિલ 2021 એસ્પરજીલસ ફૂગથી ગુજરાતની મગફળીના દાણામાં અફ્લાટોક્સિન નામનું ઝેર ખતરો બની ગયું છે. સૌરાષ્ટ્રના ખેડૂતો તેના ખેતરમાંથી માલ બહાર કાઢે ત્યારે 1 ટકા સુધીના દાણામાં એવું ઝેર હોવા મળે છે. જ્યારે વેપારીઓ મગફળીના દાણાની નિકાસ કરે છે ત્યારે તે...
દુબઈના રાજાના પરિવારના બિજનેશ ડાયરેક્ટર, વિશ્વ વિખ્યાત અમદાવાદી રસીદના...
અમદાવાદ, 8 એપ્રિલ 2021 દુબઈમાં રહેતાં મૂળ અમદાવાદ અને લુનાવાડાના મૂળ રહીશ મોહમંદ રશીદખાન નાદીરખાન પઠાણના નામે સોશિયલ મિડિયામાં જુગાર અને સટ્ટો રમાડતાં હોવા અંગે તેમણે અમદાવાદ પોલીસને દૂબઈથી ફરીયાદ કરીને પોતાના નામ, કામ અને ફોટાનો દૂર ઉપયોગ કરવારા સામે પગલાં લેવા કહ્યું છે. તેઓ દુબઈના રાજવી પરિવારના સભ્ય શેખ હમદન બીન અહમદ અલ મક્તોમનો વેપારી કા...
ભારતનો એક નંબરનો ‘બાબરકોટ’ બાજરો અમરેલીની સિમેન્ટ ફેક્ટરીન...
India's number one 'Babarkot' millet is on the verge of extinction due to Amreli cement factory ગાંધીનગર, 6 એપ્રિલ 2021 અમરેલીના જાફરાબાદ તથા ભાવનગરના દરિયા કાંઠના ખેતરોમાં બાબરકોટ નામના બાજરાની ખેતી ભયમાં આવી પડી છે. આ બાજરાની જાત એટલી મીઠી છે કે લોકો રોટલા ખાતા ધરાતાં નથી. ખેડૂતો રૂપિયા 50ના કિલો અને વેપારીઓ રૂપિયા 150ના કિલોના ભાવે વેચે છે...
રેમડેસિવીર ખરીદવા લાઈનો, પણ તેનાથી 14 ટકા દર્દીના મોત થયા છે
Lines to buy remedivir, but it has killed 14 per cent of the drug રેમડેસિવીર લાઈફ સેવિંગ દવા નથી, તેનાથી માત્ર હોસ્પિટલાઈઝેશનનો સમય ઘટાડી શકાય છે : ડો.અતુલભાઈ પટેલ ગુજરાતમાં રેમડેસિવીરના આડેધડ ઉપયોગ, ખારાબ અસર છતાં ખાનગી હોસ્પિટલ સામે કોઈ પગલાં નહીં રેમડેસીવિર ઇન્જેક્શનના ઉત્પાદકો Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., C...
વર્ષે માત્ર 200 ધર્મ પરિવર્તન, કાયદાનો પ્રપંચ કરી રાજકીય ઉપયોગ, લવ જેહ...
In Gujarat, there are only 200 conversions every year, love jihad or vote jihad ગુજરાતના પ્રેમ વિરોધી જેહાદ કાયદામાં બીજા રાજ્યો સકરતાં સજા વધું કેમ રાખવામાં આવી ગાંધીનગર, 2 એપ્રિલ 2021 ગુજરાત સરકારે પ્રેમ વિરોધી જેહાદના 2003ના કાયદામાં સુધારો કર્યો છે. ત્યારે બીજા રાજ્યોથી ગુજરાતમાં કડક કાયદો છે. બળજબરીથી ધર્મ પરિવર્તન માટેની લઘુતમ સજા ત...
રૂપાણીની બોદી સરકાર ઉતાવળે ખોટા કાયદા બનાવે છે, અશાંતધારામાં કાયદાનું ...
Rupani's failed government makes wrong law, name wrong in law, big mistake caught ગાંધીનગર, 2 એપ્રિલ 2021
2020માં બનેલા અશાંતધારાની કલમ ૧૬- (બી) અને ૧૬-(ડી) ની કલમમાં પ્રૂફરીડિંગની શરતચૂકથી in the specified area છપાયેલ છે ત્યાં in the disturbed area વંચાણે લેવાનું થાય છે અને જ્યાં the indian Ragistretion act ૧૯૦૮શબ્દો છપાયેલા છે તેને બદલે Ragisret...
ગુજરાતમાં માત્ર 2,78,232 મહિલાઓને મેટર્નિટી લાભ મળ્યા, 6 હજાર બાળકોના ...
In Gujarat, only 2,78,232 women received maternity benefits, 6,000 children died
માર્ચ 27, 2021
કેલેન્ડર વર્ષ 2020માં, ગુજરાતમાં 2,78,232 મહિલાઓને મેટર્નિટી લાભ આપવામાં આવ્યા છે. રોજગારી ગુમાવવાની સામે આંશિક વળતરના રૂપમાં રોકડ પ્રોત્સાહનના આપવામાં આવે છે, જેથી મહિલાઓ પ્રથમ બાળકની પ્રસૂતિ પહેલાં અને પછીથી પૂરતા પ્રમાણમાં આરામ કરી શકે. સગર્ભા મહ...
ગુજરાત મોડેલ – સરકાર હવે ફીક્સ પગારથી ચાલે છે, ઉદ્યોગોમાં 22 વર્...
ગાંધીનગર, 27 માર્ચ 2021 અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપના 22 વર્ષના રાજની પોલ વિધાનસભામાં ખોલી નાંખી છે. વર્ષ 1996માં 5,10000 લોકોએ રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવ્યા હતા. વર્ષ 2020માં 412985 લોકોએ નામ નોંધાવ્યા છે, આમ 25 વર્ષમાં 97000 નામ ઓછા નોંધાયા છે. વર્ષ 2019માં રાજ્ય સરકારના વિભાગોનું મહેકમ ૩70૩24 હતું, જ...
બેંક કૌભાંડમાં અમદાવાદ અને ગાંધીનગરમાં દરાડા
૩૭૦૦ કરોડના ૩૦ બેન્ક કૌભાંડોમાં CBIના ૧૧ રાજ્યોમાં ૧૦૦ સ્થળોએ દરોડા, મોટાપાયે દસ્તાવેજી પુરાવા જપ્ત : અનેક મોટા માથાઓ પર કાર્યવાહી થવાની શક્યતા 26 માર્ચ 2021
કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઇ)એ દેશના ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ ૧૦૦થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતાં. સીબીઆઇએ બેન્ક ફ્રોડના લગભગ ૩૦ કેસોમાં આ રાષ્ટ્રવ્યાપી દરોડા પાડ્યા. ઉલ્...

English














