Sunday, February 22, 2026

બિહાર પોલીસ ગુંડાઓ સાથે ખંડણી ઉઘરાવવા ગેંગ ચલાવે છે

બિહાર પોલીસના કેટલાક જવાનોનો પર્દાફાશ થયો છે. આક્ષેપ કરવામાં આવે છે કે રાજ્ય પોલીસના કેટલાક પોલીસ કર્મચારી વિખેરાઇ ગુંડાઓ સાથે ગેંગ ચલાવે છે અને ખંડણી માંગવાનો ધંધો પણ કરે છે. આ કેસમાં પોલીસે 4 પોલીસકર્મીઓ અને 3 બદમાશો સહિત 7 લોકોની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પોલીસકર્મીઓ ખંડણી ગેંગ ચલાવતો હતો અને અપહરણ કર્યા બાદ ખંડણી રકમની માંગ પણ ક...

રેલવેની ફરિયાદો ઓન લાઈન, પોલીસ સ્ટેશનની ફરિયાદો ઓન લાઈન ન કરી, કેમ ?

ગુજરાત રેલવે પોલીસ દ્વારા ‘સુરક્ષિત સફર’ - મોબાઈલ એપ્લિકેશન બની છે. જેમાં રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરો ઓન લાઈન ફરિયાદ કરવાનું શરૂં કર્યું છે પણ ગુજરાતની ધરતી પર બનતાં ગુનો નોંધવા લોકો જાય છે ત્યારે તેની ફરિયાદ પોલીસ લેતી નથી. જે વ્યક્તિ ફરિયાદ નોંધવા માંગતા હોય તેમની ફરિયાદો પોલીસે લેવી કાયનૂની છે. છતાં લેવામાં આવતી નથી. તેથી ઓન લાઈન ફરિયાદ નોંધવ...

આદિત્ય બિરલાના કારણે ભાવનગરમાં 70 હજાર લોકોને વિપરીત અસર

આદિત્ય બિરલા ગ્રુપ - સંઘર્ષમાં સામેલ કોર્પોરેટ કંપની જમીનનો પ્રકાર - ખાનગી અને સામાન્ય સામાન્ય જમીનનો પ્રકાર - બિન-વન (ચરાઈ જમીન સિવાય) સંઘર્ષનું સ્થાન - મહુવા, ભાવનગર વિરોધાભાસનું કારણ અથવા કારણ - ચૂનાનો પત્થરો, ચૂનાનો પત્થર સંઘર્ષથી પ્રભાવિત લોકો - 70000 જમીનનો વિસ્તાર પ્રભાવિત (હેક્ટરમાં) - 1714 હેક્ટર, રાજ્ય, ગુજરાત ક્ષેત્ર...

ગુજરાત સર્વોત્તમ (નંબર 1) નથી – રૂપાણી

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યપાલશ્રીના પ્રવચનના આભાર પ્રસ્તાવ પર પોતાના મનનીય વિચારો વ્યકત કર્યા હતા. દેશની એવરેજ સરેરાશ માથીદીઠ આવક કરતા ગુજરાતની માથાદીઠ આવક વધુ  રાષ્ટ્રિય કૃષિ પેદાશોમાં ગુજરાતનો શેર ૧૯.૫ ટકા - ઉત્પાદન ક્ષેત્રમાં ર૭ ટકા – જીએસડીપીના ૭.૭ ટકા છે. સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચા...

ગૃહ મંત્રીએ કરેલ આક્ષેપોનો ગ્‍યાસુદ્દીન શેખનો સણસણતો જવાબ

સીએએ અન્‍વયે પાકિસ્‍તાન, અફઘાનિસ્‍તાન કે બાંગ્‍લાદેશના હિન્‍દુઓને ભારતની નાગરિકતા આપવામાં આવે તેમાં કોઈને વાંધો ન હોઈ શકે પરંતુ મુસ્‍લિમોને ધર્મના આધારે સીએએમાંથી બાકાત રાખવા ગેરબંધારણીય, ગૃહ મંત્રીએ કરેલ આક્ષેપોનો ગ્‍યાસુદ્દીન શેખનો સણસણતો જવાબ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના સહપ્રવક્‍તા અને અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્...

મારૂતિ સુઝુકી, હીરો હોન્ડાએ 85 ટકાના બદલે 15 ટકાને ગુજરાતની યુવાનોને ...

વલસાડ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ કુલ ૧,૮૦૬ અરજીઓ પ્રાપ્ત થઇ છે. જેમાંથી ૧,૭૭૫ અરજીઓ મંજૂર કરી રૂા.૧,૧૬,૫૪,૨૫૦/-ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. દરેક ગામને સરફેસ વોટર મળે નવા બોર અને કુવા બનાવવા વિષયે ગૃહમાં પુછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં પાણી પુરવઠા કહ્યું હતું કે, દરેક ગામને સરફેસ વોટર મળી રહે તે માટ...

PAC 11 : અદાણી બંદર સામે પગલાં લેવાના બદલે બચાવ કરાયો

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ ભાગ 10 દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 ઓડિટના ઉક્ત નિરીક્ષણ સંબંધમાં વિભાગે સમિતિને ઓગષ્ટ, 2015માં મોકલી આપેલ ખુલાસામાં તેમજ સમિતિની 27 ડિસેમ્બર 2016ના રોજ મળેલ બેઠકમાં ઉક્ત પારાની તપાસણી દરમ્યાન વિભાગના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા માર્ચ 2016 અને જુલાઇ 2016ના રોજ મહેસૂ...

PAC 8 : અદાણીને ફાયદો કરાવવા સરકારી બંદરોને પતાવી કેમ દીધા?

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ : ભાગ 8 દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 સમતિએ ગુજરાત સરકારના 8 બંદરોની તપાસ કરી હતી. જેમાં મગદલ્લાને બાદ કરતાં બાકીના તમામ બંદરોની કાર્યક્ષમમાં ખરાબ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ખાનગી બંદરોને તમામ સુવિધા સરકાર આપતી હતી પણ સરકાર પોતાના બંદરોને સુવિધા આપતી ન હોવાથી દેશ વિદેશમાંથી આયાત...

PAC 6 : એબીજી શીપ યાર્ડનું ભાડા પટ્ટા કૌભાંડ સામે પગલાં ભરો

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ રૂપાણીની ભાજપ સરકારના છોતરા કાઢે છે. વાંચો ભાગ 6 દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 બંદરો અને વાહનવ્યવહાર વિભાગમાં ગેરરીતિ બહાર આવી છે. એબીજી શીપ યાર્ડ લિ પાસેથી બાકી ભાડા વસુલાત ઓડિટે આ ફકરમાં નોધ્યું હતું કે , ભરૂચ જિલ્લાના જાગેશ્વર ગામનો ૯00 મીટરનો વોટરફન્ટ અને તેની પાસેની ૨,૬૮,૨૧૫ ચો....

PAC 5 : 400 ટકા ઊંચા ભાવે કામનું કૌભાંડ, ભાજપ સરકારે નફ્ફટ જવાબો આપ્યા...

જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ, વાંચો ભાગ 5. દિલીપ પટેલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 જળસંપતિ પ્રભાગમાં ઠેકેદારની તરફેણમાં પૂર્વ લાયકાતની શરતો બદલવામાં આવી હતી. ઉક્ત ફકરામાં ઓડિટે નોંધ્યું હતું કે રૂ.૧૪.૯૦ લાખના અંદાજીત ખર્ચવાળી કુબા - ધ્રોળ ઉદવહન સિંચાઈ યોજના ઈજનેરી, ખરીદી અને બાંધકામ કરારના ત્રાહિત વ્યક્તિ દ્વારા નિરીક્ષણ માટે નિયુક્તિ અંગે...

PAC 4 : મુંબઈનું ગુજરાત ભવનનું કૌભાંડ, પ્રજાના પૈસાનું પાણી

ભાગ 4 જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 જાહેર હિસાબ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલાં અહેવાલ સ્ફોટક છે. તેમાં જણાવ્યું છે કે, મુંબઈ ખાતે ગુજરાત ભવનના નિર્માણમાં વિલંબના ઓડિટ વાંધાના સંબંધમાં વિભાગે ઓડિટને કરેલ લેખિત ખુલાસામાં જણાવ્યું હતું કે રૂ . ૭૩ . ૦૪ લાખની CIDCOને ચુકવણી ભાડાપટ્ટાના કરારની શરતો અને બોલીઓ મુ...

PAC 3 :મુંબાઈમાં અતિથિ ગૃહ બનાવવામાં વર્ષો નિકળી ગયા

ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 સી . એ . જી . નો ઓડિટ અહેવાલ આર્થિક ક્ષેત્ર માર્ગ અને મકાન વિભાગ ફકરા કમાંક : ૩ , ૫ . ૪ વધારાના ભાડાપટ્ટા પ્રિમિયમની નિવાર્ય ચૂકવણી ઓડિટ આ ફકરામાં નોંધ્યું હતું કે ભાડાપટ્ટા કરારની શરતોનું પાલન ન કરવાના પરિણામે વધારાના પ્રિમિયમના રૂ.૭૩.૦૪ લાખની નિવાર્ય ચુકવણી થઈ હતી. ઉપરાંત રૂ.૧૧૨.૩૭ લાખનું ભાડાપટ્ટાવાળા પ્લોટમાં રોકાણ ...

PAC 2 : સરકાર ઉતાવળે પ્રોજેક્ટ શરૂ કરે છે, પછી પડતા મૂકી દે છે

ભાગ 2 ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 તપાસ દરમિયાન સમિતિના ધ્યાને આવ્યું છે કે, વિભાગો ઘણા પ્રોજેકટો ઉતાવળે શરૂ કર્યા બાદ કેટલાક ટેકનીકલ કારણો દર્શાવીને તેને પડતા મૂકે છે. આમ કરતા નાણાનો વ્યય થતો જોવા મળે છે. આવું ન બને તે માટે વહીવટી ( ટેકનીકલ બધા પાસાઓની પૂરતી વિચારણા કર્યા બાદ જ જે તે પ્રોજેકટ શરૂ કરવા જોઇએ. જેથી તેના પરિણામ સુધી પહોંચી શકાય આ...

રૂપાણી સરકારની પોલ ખોલી દે એવો જાહેર હિસાબ સમિતિનો સ્ફોટક અહેવાલ

ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020 ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ ગૃહમાં ઘણાં વિલંબ બાદ રજૂ તો થયો પણ તેની નકલો ગુજરાતની જનતા કે તેના ચૂંટાયેલાં પ્રતિનિધિઓ માટે આપવામાં આવ્યો નથી. એટલે કે તે જાહેર ગુપ્ત અહેવાલ બની ગયો છે. કોઈની પાસે તે ન જાય તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે. આ પહેલા આવું ક્યારેય થય...

જંતુનાશક દવાઓમાં 23 ટકા સુધી ભેળસેળના કારણે ખેડૂતો બરબાદ

ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020 ગુજરાતમાં કૃષિ પાક પર છાંટવામાં આવતી જંતુનાશક દવાઓમાં વ્યાપક રીતે ભેળસેળ થઈ રહી છે. સમગ્ર દેશમાં પેસ્ટીસાઈઝમાં ભેળસેળ થતી હોય એવું ચોથા નંબરનું રાજ્ય ગુજરાત બની ગયું છે. દવા બાનાવતાં ઉત્પાદકોના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. પાંચ વર્ષમાં સૌથી વધું ભેળસેળ છેલ્લા વર્ષમાં પકડાતાં ખેડૂતોને કમાણી પર ભારે મોટી ...