કાળાભાઈએ રૂપાણીના રૂ.20 હજાર કરોડના કાળાકામની પોલ ખોલી
20,641 કરોડના 49 નાગરિક ઉડ્ડયન સોદા રદ થયા: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020
કપડવંજના કોંગ્રેસના ધારાસભ્ય, કાળાભાઇ ડાભી દ્વારા ગુજરાત વિધાનસાભામાં પૂછાતા પ્રશ્નમાં ભાજપની રૂપાણી સરકારનું હવાઈ મથક બનાવવાનું ભોપાળું બહાર આવ્યું હતું. સરકારે રૂ.20 હજાર કરોડના વિમાની મથકો બાંધવા 49 કંપનીઓ સાથે વાઈબ્રુંટ ગુજરાતમાં કર્યા હતા. જ...
દરેક ખેડૂતને સરકારે રૂ.72 હજાર આપ્યા ? 32 હજાર કરોડ ક્યાં ગયા ?
એક વર્ષમાં ખેડૂતોને રૂ. ૩૨,૪૬૪ કરોડની સહાય રૂપાણીની ભાજપ સરકારે આપ્યા હોવાનો દાવો રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ કર્યો છે. તેનો મતલબ કે 45 લાખ ખેડૂતોને તે રકમ ગણીએ તો દરેક ખેડૂતને સરેરાશ રૂ.72142 ભાજપ સરકારે ચૂકવ્યા છે. બધા ખેડૂતોને સહાય મળતી નથી હોતી, તેથી જો અડધા ખેડૂતોને સહાય મળી હોવાની ગણતરી કરવામાં આવે તો એક ખેડૂતને દોઢ લાખ રૂપિયા ભાજપની રૂપા...
જીએસટીનો કકળાટ ઉકેલ લાવવામાં ગુજરાતનું બજેટ નિષ્ફળ – ધાનાણી
વિધાનસભામાં ગૃહમાં રજૂ થયેલ વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે –
અંદાજપત્ર એકદમ ચીલાચાલુ, દિશાવિહીન, નિરાશાજનક અને છેવાડાના માનવીને કોઈ લાભ ન આપનારું છે.
ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા તથા તેમને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ અપાવવા માટે સરકારની ઈચ્છાશક્તિનો અભાવ દેખા...
નંદન ડેનિમના ચીરીપાલ વિદેશ ફરાર, 7ના મોત માટે કોણ જવાબદાર ?
ભીષણ આગની ઘટનામાં ૭ મજુરોના મૃત્યુ નીપજતા પોલીસ કાર્યવાહીથી બચવા માલિકો સંતાતા ફરે છે
શહેરના નારોલમાં તાજેતરમાં જ ચીરીપાલ ગ્રુપની નંદન ડેનીમ કંપનીમાં લાગેલી ભીષણ આગમાં ૭ શ્રમિકોના મોત નીપજયા હતાં. સાત વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી કંપનીના માલિકો હજુ હાથમાં આવ્યા નથી એવી પણ ચર્ચા થઈ રહી છે કે કંપનીના એમડી તથા સીઈઓ કોલક...
વીમા કૌભાંડ કરવામાં ડ્રોન અને ઉપગ્રહનો ભાજપના ફળદુએ ઉપયોગ કર્યો
2019માં ખેડૂતોના ખેતરોમાં પારાવાર નુકશાન વરસાદના કારણે થયું હતું. ભાજપના નેતાઓની માનિતી કંપનીઓએ વીમાની રકમ સાવ ઓછી ચૂકવવી પડે એ માટે ખેતરે ખેતરે જઈને નુકાસનનો સરવે કરવાના બદલે ભાજરની રૂપાણી સરકારના કૃષિ પ્રધાન રણછોડ ફળદુએ ઈનફોટેકનોલોજી કંપનીને સેલેટાઈટ અને ડ્રોનથી સરવે કરવાનું કામ રૂ.10 કરોડમાં એટલા માટે આપ્યું હતું કે ઈચ્છા થાય એ રીતે સરવે કરીને ઓ...
જાદૂગર ચૂડાસમા, રાતોરાત 2500 શાળાઓમાં મેદાન આવી ગયા
ગુજરાત સરકારની 5 હજાર જેટીલ શાળાઓમાં બાળકો રમી શકે એવા મેદાન નથી. મેદાન વગર આ શાળાઓ ચાલી રહી છે. બે વર્ષમાં 7 હજાર શાળાઓમાંથી માંડ 261 પ્રાથમિક શાળાઓના મેદાન આપવામાં આવ્યા છે. પણ રૂપાણી સરકારે એવું જાહેર કર્યું છે કે, 2596 શાળાઓમાં મેદાન આવી ગયા છે. જોકે રૂપાણીના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા આમેય ભવા અને ભરાડીના ચમત્કારોમાં માને છે. ચૂંટણીમાં તે...
રૂપાણી સરકારનું રૂ.150 કરોડનું વિદ્યાર્થી ટેબલેટ કૌભાંડ
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020
કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા ઢગલાબંધ વિગતોમાંથી એવી વિગતો બહાર આવી છે કે, 2020-21માં કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ આપવા માટે રૂ.1 હજાર ઉઘરાવ્યા હતા. જેમાં હજું, 80 હજાર ટેબલેટ, 50 ટકા વિદ્યાર્થીઓને હજું સુધી રૂપાણીની નિષ્ફળ સરકારે ટેબલેટ આપ્યા નથી. લેનોવો ઈન્ડિયા કંપનીનું ટેબલેટના રૂ.6667 ચૂકવ્ય...
ભાજપમાં શંકર ને શશિકાંત વચ્ચે અમિત શાહના કારણે ખટરાગ, 12 રાજીનામાં
ધારાસભ્ય શશિકાંત અમિત શાહના માણસ
ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2020
દિલીપ પટેલ
ગુજરાત ભાજપમાં જૂથવાદ પરાકાષ્ઠા પર છે. બનાસકાંઠાના ડીસામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ સર્જાઇ છે. ભાજપ શાસિત ડીસા નગરપાલિકા છે. નગરપાલિકાના ભાજપના 12 સભ્યોએ અધ્યક્ષના હોદ્દા પરથી રાજીનામા ધરી દીધા છે. વિધાનસભાની ચૂંટણી બાદ ડીસા નગરપાલિકામાં આંતરીક ગજગ્રહ ચાલી રહ્યો છ...
ભાજપને નાણાં આપનારી દીવાન કંપનીનું એક લાખ કરોડનું કૌભાંડ
ગુજરાતની ચૂંટણી પહેલાં સંખ્યાબંધ કંપનીઓમાં રૂ.૧,૧૬૦ કરોડની લોનની લહાણી, ભાજપને કરોડોનું દાન આપવામાં આવ્યું હતું. ડીએચએફએલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યની સંખ્યાબંધ કંપનીઓને રૃ.૧,૧૬૦ કરોડની લોનની લહાણી કરી હતી. કંપનીના માલિકોએ પોતાની સહાયક અને બનાવટી કંપનીઆો દ્વારા ભાજપને કરોડો રૃપિયાનું દાન આપ્યું હતું.
ભાજપની દેન્દ્રની સરકાર આવી ત્...
દ્વિચક્રી વાહનચાલકોના સૌથી વધું મોત, 75 ટકા પાસે વીમો નથી
ભારતના માર્ગ પરિવહન મંત્રાલય મુજબ, ટુ-વ્હીલર ચાલકો ભારતમાં માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ બને છે. બીજી તરફ IRDAIના જણાવ્યાં અનુસાર ભારતના 75 ટકાથી વધુ દ્વિચક્રી વાહનચાલકો પાસે વીમો નથી અથવા તેમનાં વીમાની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઈ છે. ભારતીય વાહન કાયદા અનુસાર તમામ વાહનોનો વીમો ફરજિયાત છે.
આ ઉપરાંત દેશમાં માર્ગ અકસ્માતના વધતા બનાવોને કારણે ભોગ બનનારનો...
ભાજપના સાંસદ ટુંડિયાએ ગ્રાંટમાં ગોટાળા કર્યા, હવે ટીકીટ કપાશે
રાજ્યસભાના સાંસદ દલિત શંભુ પ્રસાદ ટુંડિયાને આ વખતે હરી ટીકીટ નહીં મળે. જે રીતે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન હરી ચૌધરીને ભ્રષ્ટાચારમાં લાંચ લેવાનો આરોપ હતો અને તેમને લોકસભાની ટીકીટ આપવામાં આવી ન હતી તે જ રીતે ટુંડિયાએ સરકારી ગ્રાન્ટમાં ગોલમાલ કરી હોવાથી તેમની ટીકીટ કાપવામાં આવે એવી શક્યાતા ભાજપના સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. રાજ્યસભાના 4 સભ્યોની ચૂંટણ...
મોદીના શાસનમાં ભ્રષ્ટાચાર ઘટવાના બદલે વધી ગયો
ભાજપના નેતાઓ દેશના નેતાઓ ભ્રષ્ટાચાર ઘટ્યો હોવાના બણગાં ફુકતાં રહે છે. પણ ગ્લોબલ કરપ્શન ઈન્ડેક્સ -2019માં કંઈક જુદી જ બાબત સામે આવી છે. આ યાદીમાં ભારતમાં મોદી સરકારના શાસનમાં 2018 કરતાં 2019માં ભ્રષ્ટાચાર વધ્યો હોવાની બાબત સામે આવી છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા દર વર્ષે તમામ દેશોમાં ભ્રષ્ટાચારની સ્થિતિને લઈને રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. જેમ...
મોદીના નાદાર મિત્ર રિલાયન્સ, DHFL દ્વારા LICના રૂ.11 હજાર કરોડ ફસાયા
LICના પાપે નિર્દોષ વીમાધારકોના રૂ.11,000 કરોડ નાદાર કંપનીઓમાં ફસાયાં
અમદાવાદ : લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશને(LIC) જે ડેટ સિક્યુરિટીમાં નાણાં લગાવ્યા છે તેમાંથી રૂ.11,000 કરોડના રોકાણ પર તેને ઈશ્યુઅર તરફથી ડિફોલ્ટનો સામનો કરવો પડી રહ્યો છે. આ ડેટ સિક્યુરિટી મુખ્યત્વે DHFL,રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ છે જેને રેટ...
દેશ ભક્તિમાં ભગવા અંગ્રોજોનો ભ્રષ્ટાચાર બહાર આવતાં ભક્તો ખૂશ
રાજ્યકક્ષાની ઉજવણીમાં ગોલમાલ, રૂ.10 લાખનો ખર્ચ 1 કરોડનો રજૂ કર્યો
રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ તેમાં તંત્ર તરફથી વિકાસના પ્રોજેક્ટને લઈને આડેધડ એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યા હતા. રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલમાં બે સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં તંત્ર તરફથી રૂ.10 લાખનો ખર્ચો કરવામાં આવ્યો હતો. પણ ચોંપડે એનું એસ્ટિમેટ રૂ.100 લાખ દેખાડ્યો...
કોંગ્રેસ પણ ભાજપની જેમ અદાણીની પાટલીમાં બેસી ગઈ, વચન ભૂલી
કાઉન્ટરવ્યુ ડેસ્ક
ઝારખંડ જનધિકાર મહાસભા, મળી હતી.
બેલ્જિયમના જાણીતા ભારતીય અર્થશાસ્ત્રી જીન ડ્રેઝ, ભારત ભૂષણ ચૌધરી, એલિના હોરો, દામોદર તુરી, પલ્લવી પ્રતિભા અને વિવેક દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે ટોળાને લીંચ કરવા, કુપોષણ અને ભૂખ દૂર કરવા સામે કાયદો લાવવો જોઈએ આધાર સત્તાધિકરણના પરિણામે, અને સીએએ-એનસીઆર-એન...
ગુજરાતી
English