નેશનલ યુનિ. ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી, બોગસ યુનિવર્સિટી જાહેર
ગાંધીનગર, 5 માર્ચ 2020 allgujaratnews.in
ગુજરાતમાં 120 તબિબિ સારવાર પદ્ધતિથી લોકોને સારવાર આપવામાં આવે છે. કમરના દર્દ, ડામ, લોહી શુદ્ધી, ભૂવા, ભરાડી અને ઉંટ વૈદોની હજારો સારવાર પદ્ધતિ પણ ગુજરાતમાં સાથે છે. આ પદ્ધતિ માન્ય ન હોવા છતાં તેનાથી લોકોની આરોગ્ય સારવાર આપવામાં આવે છે. જે ગેરકાયદે છે. તેમની સામે પોલીસ ફરિદાય થઈ શકે તેમ છે છતાં ગુજરાતનું આરોગ્ય વિભાગ લોકોને લૂંટવા દેવાનો પરવાનો આપે છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વિભાગ દ્વારા ભારત દેશમાં તબીબી વિજ્ઞાનને લગતી વિવિધ ઉપચાર પધ્ધતિઓ પૈકી માન્ય પધ્ધતિ તરીકે મોર્ડેન મેડિસિન,આયુર્વેદિક યુનાની, સીધ્ધા, યોગા, હોમીયોપેથીક તથા નેચરોપેથી (કુદરતી સારવાર પદ્ધતિ) ઠરાવેલી છે. તે સિવાયની તમામ પદ્ધતિઓ ગુજરાતમાં સારવાર આપતી હોય તે ગેરકાયદે છે.
ભારત સરકાર દ્વારા ઇલેક્ટ્રોપેથી અને ઇલેક્ટ્રો હોમિયોપેથીને માન્યતા આપવા ચકાસણી કર્યા બાદ, ઇલેક્ટ્રોપેથી અને ઇલેક્ટ્રો હોમિયોપેથી સારવાર પદ્ધતિને માન્યતા આપેલ નથી.
ગુજરાત રાજ્યમાં હોમીયોપેથી સારવાર પદ્ધતિ માટે ગુજરાત સરકારે ગુજરાત હોમિયોપેથી કાયદો-૧૯૬૩ બનાવેલ છે. તે મુજબ કાઉન્સિલ ઓફ હોમિયોપેથી સિસ્ટમ ઓફ મેડિસિનની રચના કરેલી છે. માન્ય લાયકાત ધરાવનાર હોમિયોપેથી તબીબીની નોંધણી આ કાઉન્સિલમાં કરવામાં આવે છે. ઇલેક્ટ્રો હોમિયોપેથીને માન્યતા આપવામાં આવેલ નથી. તે લાયકાત ધરાવનાર વ્યવસાયીકો ગેરકાયદેસર છે. હોમીયોપેથી સારવાર પદ્ધતિ એ માન્ય સારવાર પદ્ધતિ છે. લાયકાત ધરાવનાર વ્યવસાયિકની નોંધણી આ કાઉન્સિલમાં કરવામાં આવે છે. ઇલેક્ટ્રોપેથી અને ઇલેક્ટ્રો હોમિયોપેથી આ કાઉન્સિલ સાથે સંલગ્ન નથી. તેમ ડૉ. હરેશ પટેલ, કાઉન્સિલ ઓફ હોમિયોપેથિક સિસ્ટમ ઓફ મેડિસિન દ્વારા જણાવાયું છે.
ઇલેક્ટ્રોપેથી ડોક્ટર એસોિયેશન બની ગયું
30 જૂલાઈ 2019માં હેલ્મેટનુ અમદાવાદમાં વિતરણ કરાયું તે કાર્યક્રમમાં ઇલેક્ટ્રોપેથી ડોક્ટર એસોિયેશનના પ્રમુખ ડૉ નરેન્દ્ર પાટિલ ડૉ સુરેશ પાટીલ ડૉ સુનિલ વાઘ ડૉ દિનેશ પાટીલ સાથી ડોક્ટર મિત્રો તેમજ વિવિધ સમાજ ના આગેવાનો ઉપસ્થિત હતા . તો આ સંગઠન કઈ રીતે બનાવાયું એવો સવાલ ઊભો થયો છે ?
બોગસ 24 યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી છે
યુજીસીએ 24 ફેક યુનિવર્સિટી જાહેર કરી તેમાં – allgujaratnews.in
ફેક યુનિવર્સિટી
1. મૈથલિ યુનિ., બિહાર
2. કોમર્શિયલ યુનિ. લિ., દિલ્હી
3. યુનાઇટેડ નેશન્સ યુનિ., દિલ્હી
4. વોકેશનલ યુનિ., દિલ્હી
5. એડીઆર-સેંટ્રિક જુરિડિશિએલ યુનિ., નવી દિલ્હી
6. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ & એન્જિનિયરિંગ, દિલ્હી
7. વિશ્વકર્મા ઓપન યુનિ. ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, દિલ્હી
8. બડાગણવી સરકાર વર્લ્ડ ઓપન યુનિ. એજ્યુકેશન સોસા., કર્ણાટક
9. સેન્ટ જોંસ યુનિ., કેરાલા
10.રાજા અરેબિક યુનિ., મહારાષ્ટ્ર
11. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન, કોલકાતા
12. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન એન્ડ રિસર્ચ, કોલકાતા
13. વરણ્યા સંસ્કૃત યુનિ., યુપી
14. મહિલા ગ્રામ્ય યુનિ., યુપી
15. ગાંધી હિન્દુ યુનિ., યુપી
16. નેશનલ યુનિ. ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી, ઉત્તર પ્રદેશ
17. નેતાજી સુભાષચંદ્ર બોઝ ઓપન યુનિવર્સિટી, ઉત્તર પ્રદેશ
18. ઉત્તર પ્રદેશ યુનિવર્સિટી, યુપી.
19. મહારાણા પ્રતાપ શિક્ષણ નિકેતન યુનિવર્સિટી, યુપી
20. ઈન્દ્રપ્રસ્થ શિક્ષા પરિષદ, યુપી
21. નવભારત શિક્ષા પરિષદ, ઓરિસ્સા
22. નોર્થ ઓરિસ્સા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજી, ઓરિસ્સા
23. શ્રી બોધી એકેડેમિક ઓફ હાયર એજ્યુકેશન , પોડીચેરી
24. આધ્યાત્મિક યુનિ., દિલ્હી
120 પદ્ધતિઓનું શું allgujaratnews.in
આહાર પૂરવણી,
આધ્યાત્મિક મન સારવાર,
શરીર સંતુલન ચિકિત્સા,
શિરોપ્રેક્ટિક,
કમ્પો,
ક્વિ,
કિગોન્ગ,
કાલ્પનિક ઉપચાર,
કાદવ થેરેપી,
કોલોન હાઈડ્રોથેરપી (મોટા આંતરડાની જળચિકિત્સા),
કપિંગ (અલ-હીજામા),
ગ્રેહામિઝમ,
ગુઆ શા,
ગ્રાફોલોજી,
ઘરગથ્થું ઉપચાર,
ડોઝિંગ,
ચેલેશન થેરાપી,
ચિની ખોરાક થેરાપી,,
ચાઇનીઝ માર્શલ આર્ટ્સ,
ચિની દવા,
ચિની નાડી નિદાન પરિવ્રજન,
ચિરોપ્રેક્ટિક,
જર્નલીંગ,
જળ થેરેપી (વૉટર થેરેપી), allgujaratnews.in
જયોતિષ શાસ્ત્ર,
ઝાંગ ફુ પ્રણાલી,
ટેરોટ કાર્ડ રીડિંગ,
ટ્રૅગર અભિગમ,
ટ્રિગર પોઇન્ટ,
તિબેટીયન આંખનો ચાર્ટ,
તાઈ ચી ચુઆન,
તુંય ના,
થાઈ મસાજ,
થલાસૉ થેરાપી,
ધાર્મિક અભિગમ વસવાટ,
ધાર્મિક અભિગમ મેડિસિન,
નપરોપથી,
કુદરતી હેલ્થ,
નવી વિચાર,
નેયુરો -લિન્ગ્યુલિસ્ટિક પ્રોગ્રામિંગ,
પોષણયુક્ત આહાર,
પિલાટસ,
પોલેરિટી ચિકિત્સા,
પાવર યોગ,
પ્રાણિક હીલિંગ,
પ્રાર્થના, allgujaratnews.in
પોષણ હીલિંગ,
પરંપરાગત ચાઈનીઝ દવા,
પરંપરાગત કોરિયન દવા,
પરંપરાગત જાપાનીઝ દવા,
પરંપરાગત મંગોલિયન દવા,
પરંપરાગત તિબેટીયન દવા,
ફેલ્ડેનક્રાઇસ પદ્ધતિ,
ફેંગ શુઇ,
ફૂલ સાર ઉપચાર,
બઁક ફ્લૉવર રેમેડિસ,
બાલ્નીઓ થેરાપી,
બેટ્સ પદ્ધતિ,
બાયોડાન્ઝા,
બાયોસેન્સન્સ થેરાપી,
બ્લડ ઇરેડિયેશન ચિકિત્સા,
મેક્રોબાયોટિક જીવનશૈલી,
મેગ્નેટિક થેરાપી,
મેનિપ્યુલેટિવ થેરાપી,
માલિશ ચિકિત્સા,
મેડિકલ એક્યુપંકચર,
તબીબી અંતઃપ્રેરણા,
ધ્યાન,
મેરિડિયન (ચીની દવા),
માનસિક શસ્ત્રક્રિયા,
યોનિ સ્પા,
યૂનાની ચિકિત્સા,
યુરોપથ્ય,
યુરિન થેરાપી,
રદીઓનીક્સ,
રેબિરથીંગ,
રિફ્લેક્સોલોજી પદ્ધતિ,
રેકી,
રોગનિવારક ઘોડા સવારી,
રોગનિવારક સ્પર્શ,
રંગ ચિકિત્સા (ક્રોમો થેરપી),
લાઈટ થેરાપી,
સીટાઇ,
સિદ્ધ દવા,
સોનોપંકચર,
સપોર્ટ ગ્રૂપ્સ,
સ્વ-હીલિંગ,
સંગીત થેરાપી,
શોધન થેરપી (શુદ્ધિકરણ સારવાર),
શિયાત્સુ,
હઠ યોગ,
હેવનિંગ,
હવાઇયન મસાજ,
હર્બલિઝમ,
હર્બલ થેરાપી,
હર્બોલોજી,
હિપ્નોસિસ,
અપિ થેરાપી,
આઇસોપેથી,
ઇલેક્ટ્રોમેગ્નેટિક થેરાપી,
ઇલેક્ટ્રો હોમિયોપેથી,
ઇન્દ્રિયાતીત ધ્યાન,
એક્યુપ્રેશર,
એક્યુપંકચર,
એલેક્ઝાન્ડર તરકીબો,
એન્થ્રોપોસોફિકલ દવા,
એપ્લાઇડ કાઇનસિયોલોજી ( સ્નાયુ રિલેક્સેશન),
એરોમા થેરાપી,
ઓટોજેનિક રિલેક્સેશન,
ઑટોસોઝેશન (આત્મસૂચન),
ઓર્ગોનોમી,
ઓર્થોમોલીક્યુલર દવા,
ઓસ્ટિઓ મેલોલોજી,
ઓસ્ટીઓપેથી,
ઔરક્યુલો થેરાપી,
અંકશાસ્ત્ર, allgujaratnews.in