ભાજપના મનસુખ વસાવાએ રૂપાણી સરકારના ભ્રષ્ટાચાર ખૂલ્લા પાડતાં, ભૂકંપ, શું છે પત્રમાં ?

ભરૂચ : ભાજપના સાંસદ મનુસુખ વસાવાએ ગુજરાતના મુખ્ય પ્રધાનને પત્ર લખીને સરકારી અધિકારીઓ કોરોનામાં ભારે ભ્રષ્ટાચાર કરી રહ્યાં હોવાનો સણસણતો આરોપ મૂકતાં ભાજપ મુખ્ય પ્રદાન બદલવાની વાતને ફરી એક વખત જોરથી ધક્કો લાગ્યો છે. મનસુખ માંડવીયાના મુદ્દા બાદ મુસુખ વસાવાએ રૂપાણી સરકારને ભીંસમાં લીધી છે. તાળાબંધીમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાનું મોકળું મેદાન મળ્યું છે. તેથી તેની ઉચ્ચ તપાસ કરો એવી માંગણી કરતાં ભાજપમાં ફરી એક વખત ભૂકંપ સર્જાયો છે.

આ રહ્યો એ સ્ફટક પત્ર