ભારતની ઊંચી બિલ્ડીંગની યાદીમાં આવવા ગુજરાતે હજું 10 વર્ષ રાહ જોવી પડશે Not a single one of India’s 100 tallest buildings is from Gujarat भारत की 100 सबसे ऊंची इमारतों में से एक भी गुजरात से नहीं
ભારતની સૌથી ઊંચી બિંલ્ડીંગ ગુજરાત બનાવી શકશે કે કેમ તે શંકા છે
દિલીપ પટેલ
અમદાવાદ, 18 જાન્યુઆરી 2025
અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગોને મંજૂરી આપી હોવાની જાહેરાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી છે. તેઓ તેને પોતાની સરકારની સિદ્ધી ગણાવી રહ્યાં છે. તેઓ પોતે અમદાવાદના બિલ્ડર છે. છતાં પોતાની સરકારમાં એક પણ બિલ્ડીંગ 32 માળથી ઊંચી કે ભારતમાં 100 ઉંચી બિલ્ડીંગો ગુજરાતમાં બને એની સિદ્ધી મેળવી શક્યા નથી.
વિશ્વની સૌથી 100 ઈમારતો 234 માળ (3284 ફુટ) થી 1100 ફુટ સુધીની છે, તેમાં ભારતની એક પણ નથી. ભારતમાં 78 માળથી 35 માળની 100 બિલ્ડીંગો બની છે તેમાં ગુજરાતની એક પણ નથી. 66 બિલ્ડીંગો ભારતમાં સૌથી ઊંચી બની રહી છે તેમાં એક પણ અમદાવાદ કે ગુજરાતના બીજા એક પણ શહેરની નથી. જે બની રહી છે અને બનાવવા માટે સરકારમાં દરખાસ્ત મોકલી છે તેમાં પણ ભારતને આંબી શકે એવી એક પણ બિલ્ડીંગ નથી. તેનો મતલબ કે ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડીંગોની યાદીમાં ગુજરાતને આવવા માટે બીજા 10 વર્ષની રાહ જોવી રડશે.
ભારતની સૌથી ઊંચી બિલ્ડીંગ 100 માળની બનાવવા માટે નરેન્દ્ર મોદીની સરકારના શહેરી વિકાસ પ્રધાને જાહેરાત કરી હતી, તેને પણ આજે 18 વર્ષ થઈ ગયા છે. પણ 32 માળ સુધી પણ બનાવી શકાઈ નથી.
ઊંચા મકાનો બનાવવામાં ગુજરાતના સુરત અને અમદાવાદ શહેરો અત્યંત પછાત જોવા મળી રહ્યાં છે.
ગુજરાતમાં હાલમાં 32 માળની બિલ્ડીંગો અમદાવાદમાં 3 બની રહી છે. જેમાં બે સાયન્સ સિટી માર્ગ અને એક એસજી હાઈવે જજીસ બંગલા માર્ગના છેડા પર બની રહી છે. ભારતમાં ઊંચી બિલ્ડીંગોની દરખાસ્તો સરકારમાં આવી છે તેમાં 27 બિલ્ડીંગો છે જેમાં પણ ભારતની સૌથી ઊંચી બિલ્ડીંગોમાં ગુજરાતની એક પણ નથી. જ્યારે 6 શહેરોની છે.
અહીં યાદી આપવામાં આવી છે તેમાં શહેરનું નામ લખેલું નથી તે મુંબઈ સમજી લેવું. બાકીના બિલ્ડીંગોમાં શહેરનું નામ છે.
ભારતમાં 100 સૌથી ઊંચી ઇમારતો
નામ – ઊંચાઈ – માળ
૧ લોખંડવાલા મિનર્વા – ૩૦૧ મીટર / ૯૮૬ ફૂટ – ૭૮
2 વર્લ્ડ વન – 280 મીટર / 919 ફૂટ – 76
૩ વર્લ્ડ વ્યૂ – ૨૭૮ મીટર / ૯૧૧ ફૂટ – ૭૩
૪ લોઢા પાર્ક કિયારા – ૨૬૭ મીટર – ૮૭૬ ફૂટ – ૭૮
૫ લોઢા પાર્ક અલુરા – ૨૬૬ મીટર / ૮૭૪ ફૂટ – ૮૧
૬ લોઢા પાર્ક પાર્કસાઇડ – ૨૬૬ મીટર / ૮૭૪ ફૂટ – ૮૧
૭ ટ્રમ્પ ટાવર – ૨૬૬ મીટર / ૮૭૪ ફૂટ – ૭૯
૮ લોઢા પાર્ક માર્ક્વિસ – ૨૬૪ મીટર / ૮૬૬ ફૂટ – ૭૭
૯ નાથાની હાઇટ્સ – ૨૬૨ મીટર / ૮૫૮ ફૂટ – ૭૨
૧૦ ધ ઈમ્પીરીયલ I – ૨૫૬ મીટર / ૮૪૦ ફૂટ – ૬૦
૧૧ ધ ઈમ્પીરીયલ II – ૨૫૬ મીટર / ૮૪૦ ફૂટ – ૬૦
૧૨ ડી ૪૨ કોલકાતા – ૨૪૯ મી / ૮૧૭ ફૂટ – ૬૫
૧૩ આહુજા ટાવર્સ – ૨૪૮ મીટર / ૮૧૫ ફૂટ – ૫૪
૧૪ ફોર સીઝન્સ પ્રાઇવેટ રેસિડેન્સ – ૨૪૮ મીટર / ૮૧૪ ફૂટ – ૬૨
૧૫ વન અવિઘ્ના પાર્ક – ૨૪૭ મીટર / ૮૧૦ ફૂટ – ૬૧
૧૬ ક્રેસન્ટ બે ટાવર ૬ – ૨૩૯ મી / ૭૮૪ ફૂટ – ૫૯
૧૭ ઓરિસ સેરેનિટી ટાવર ૧ – ૨૩૫ મીટર / ૭૭૧ ફૂટ – ૬૯
૧૮ ઓરિસ સેરેનિટી ટાવર ૨ – ૨૩૫ મીટર / ૭૭૧ ફૂટ – ૬૯
૧૯ લોધા વેનેઝિયા – ૨૨૭ મીટર / ૭૪૪ ફૂટ – ૬૫
૨૦ સ્કાય સિટી બોરીવલી પૂર્વ – ૨૨૬ મીટર – ૭૪૧ ફૂટ – ૬૬
21 અલ્ટીમસ – 225 મીટર / 740 ફૂટ – 46
૨૨ સાલસેટ ૨૭ ટાવર એ – ૨૨૫ મી / ૭૩૯ ફૂટ – ૬૪
૨૩ સાલસેટ ૨૭ ટાવર બી – ૨૨૫ મીટર / ૭૩૯ ફૂટ – ૬૪
૨૪ વર્લ્ડ ક્રેસ્ટ – ૨૨૫ મીટર / ૭૩૭ ફૂટ – ૬૦
૨૫ થી આઈસીસી – ૨૨૩ મીટર / ૭૩૨ ફૂટ – ૬૮
૨૬ ક્રેસન્ટ બે ટાવર ૫ – ૨૨૩ મીટર / ૭૩૦ ફૂટ – ૬૧
૨૭ ઇન્ડિયાબુલ્સ સ્કાય સ્યુટ્સ – ૨૨૦ મીટર / ૭૨૨ ફૂટ – ૫૨
૨૮ ઓમકાર અલ્ટા મોન્ટે ટાવર ડી – ૨૧૯ મીટર / ૭૧૯ ફૂટ – ૬૪
૨૯ બોરીવલી ટાવર A ખાતે સ્કાય સિટી – ૨૧૯ મીટર / ૭૧૯ ફૂટ – ૬૪
૩૦ સ્કાય સિટી બોરીવલી ટાવર બી ખાતે – ૨૧૯ મીટર/૭૧૯ ફૂટ – ૬૪
૩૧ બોરીવલી ટાવર સી ખાતે સ્કાય સિટી – ૨૧૯ મી/૭૧૯ ફૂટ – ૬૪
૩૨ બોરીવલી ટાવર ડી ખાતે સ્કાય સિટી – ૨૧૯ મી/૭૧૯ ફૂટ – ૬૪
૩૩ રાહેજા ઇમ્પેરિયા-I – ૨૧૪ મીટર/૭૦૨ ફૂટ – ૫૨
૩૪ બ્લુ એસ્ટેટ અને ક્લબ – સ્કાય બ્લુ – ૨૧૪ મી/૭૦૧ ફૂટ – ૫૬
૩૫ લોધા અઝુરો – ૨૧૩ મીટર/૬૯૮ ફૂટ – ૬૧
૩૬ ઇન્ડિયાબુલ્સ સ્કાય ફોરેસ્ટ – ૨૧૦ મીટર/૬૮૯ ફૂટ – ૫૧
૩૭ ક્રેસન્ટ બે ટાવર ૪ – ૨૦૭ મી/૬૭૭ ફૂટ – ૫૬
૩૮ સેલેસ્ટિયા સ્પેસ ટાવર એ – ૨૦૨ મીટર/૬૬૩ ફૂટ – ૫૯
૩૦ સેલેસ્ટિયા સ્પેસ ટાવર બી – ૨૦૨ મીટર/૬૬૩ ફૂટ – ૫૯
૪૦ કોહિનૂર સ્ક્વેર ટાવર એ – ૨૦૨ મીટર / ૬૬૨ ફૂટ – ૪૯
૪૧ ધ ઓબેરોય એનિગ્મા ટાવર ૧ – ૨૦૧ મીટર / ૬૫૯ ફૂટ – ૫૯
૪૨ ઓબેરોય એનિગ્મા ટાવર ૨ – ૨૦૧ મીટર / ૬૫૯ ફૂટ – ૫૯
૪૩ કલ્પતરુ અવન – ૨૦૧ મીટર / ૬૫૯ ફૂટ – ૫૨
૪૪ ક્રેસન્ટ બે ટાવર ૩ – ૨૦૦ મી / ૬૫૬ ફૂટ – ૫૪
૪૫ ઓમકાર અલ્ટા મોન્ટે ટાવર સી – ૧૯૮ મીટર / ૬૫૦ ફૂટ – ૫૮
૪૬ એક આઈસીસી – ૧૯૮ મીટર / ૬૪૮ ફૂટ – ૬૦
૪૭ લોઢા બેલિસિમો ટાવર ૨ – ૧૯૮ મીટર / ૬૪૮ ફૂટ – ૫૩
૪૮ લોધા બેલિસિમો – ૧૯૮ મીટર / ૬૪૮ ફૂટ – ૪૮
૪૯ લોઢા અલ્ટામાઉન્ટ – ૧૯૫ મીટર / ૬૪૦ ફૂટ – ૪૩
૫૦ રાહેજા વિવારિયા ૧ – ૧૯૪ મીટર / ૬૩૬ ફૂટ – ૪૫
૫૧ રાહેજા વિવારિયા ૨ – ૧૯૪ મીટર / ૬૩૬ ફૂટ – ૪૫
૫૨ રાહેજા વિવારિયા ૩ – ૧૯૪ મીટર / ૬૩૬ ફૂટ – ૪૫
૫૩ રાહેજા વિવારિયા ૪ – ૧૯૪ મીટર / ૬૩૬ ફૂટ – ૪૫
૫૪ અશોક ટાવર્સ ડી – ૧૯૩ મીટર / ૬૩૩ ફૂટ – ૪૯
૫૫ ઓર્કિડ વુડ્સ ૧ – ૧૯૦ મીટર / ૬૨૩ ફૂટ – ૫૫
૫૬ ઓર્કિડ વુડ્સ ૨ – ૧૯૦ મીટર / ૬૨૩ ફૂટ – ૫૫
૫૭ ઓર્કિડ વુડ્સ ૩ – ૧૯૦ મીટર / ૬૨૩ ફૂટ – ૫૫
૫૮ ક્રેસન્ટ બે ટાવર ૨ – ૧૮૭ મી / ૬૧૫ ફૂટ – ૫૦
૫૯ બ્લુ એસ્ટેટ અને ક્લબ – વિસ્ટા બ્લુ – ૧૮૭ મીટર / ૬૧૪ ફૂટ – ૫૧
૬૦ વન લોઢા પ્લેસ – ૧૮૩ મીટર / ૬૦૦ ફૂટ – ૨૮
૬૧ ઉર્મિ એસ્ટેટ – ૧૮૨ મીટર / ૫૯૭ ફૂટ – ૪૧
૬૨ ઓબેરોય એસ્ક્વાયર એ – ૧૮૧ મીટર / ૫૯૪ ફૂટ – ૫૩
૬૩ ઓબેરોય એસ્ક્વાયર બી – ૧૮૧ મીટર / ૫૯૪ ફૂટ – ૫૩
૬૪ ઓબેરોય એસ્ક્વાયર સી – ૧૮૧ મીટર / ૫૯૪ ફૂટ – ૫૩
૬૫ પ્લેનેટ ગોદરેજ – ૧૮૧ મીટર / ૫૯૪ ફૂટ – ૫૧
૬૬ ક્રેસન્ટ બે ટાવર ૧ – ૧૮૧ મીટર / ૫૯૪ ફૂટ – ૪૯
૬૭ ઓમકાર અલ્ટા મોન્ટે ટાવર એ – ૧૮૦ મીટર / ૫૯૧ ફૂટ – ૫૩
૬૮ વેવ લિવોર્ક, નોઈડા – ૧૮૦ મીટર / ૫૯૧ ફૂટ – ૪૬
૬૯ સુપરટેક નોવા ઇસ્ટ, નોઇડા – ૧૮૦ મી/૫૯૧ ફૂટ – ૪૪
૭૦ સુપરટેક નોવા વેસ્ટ, નોઈડા – ૧૮૦ મીટર/૫૯૧ ફૂટ – ૪૪
૭૧ સનશાઇન ટાવર – ૧૮૦ મીટર/૫૯૧ ફૂટ – ૪૦
૭૨ વેવ વન નોઇડા, નોઇડા – ૧૭૯ મી/૫૮૭ ફૂટ – ૪૧
૭૩ લોધા પ્રાઇમરો – ૧૭૮ મીટર/૫૮૪ ફૂટ – ૫૨
૭૪ સર્વોદય હાઇટ્સ – ૧૭૮ મીટર/૫૮૪ ફૂટ – ૫૨
૭૫ IREO વિક્ટરી વેલી ટાવર A, ગુડગાંવ – ૧૭૮ મીટર/૫૮૪ ફૂટ – ૫૧
૭૬ આરએ રેસિડેન્સ ટાવર એ – ૧૭૭ મી/૫૮૧ ફૂટ – ૫૦
૭૭ આરએ રેસિડેન્સ ટાવર બી – ૧૭૭ મી/૫૮૧ ફૂટ – ૫૦
૭૮ વિક્ટોરિયન – ૧૭૫ મીટર/૫૭૪ ફૂટ – ૪૮
૭૯ વિક્ટોરિયા ટાવર – ૧૭૫ મીટર / ૫૭૩ ફૂટ – ૪૫
૮૦ રૂબી – ૧૭૪ મીટર / ૫૬૯ ફૂટ – ૪૧
૮૧ નિવાસ એન્ટિલિયા – ૧૭૩ મીટર / ૫૬૮ ફૂટ – ૨૭
૮૨ બ્લુ એસ્ટેટ અને ક્લબ – આઇરિસ બ્લુ – ૧૭૨ મીટર / ૫૬૬ ફૂટ – ૪૭
૮૩ સ્પ્રિંગ ગ્રાન્ડિયર – ૧૭૨ મીટર / ૫૬૪ ફૂટ – ૩૮
૮૪ ધ ઓબેરોય એક્સ્ક્વિઝાઇટ ટાવર ૧ – ૧૭૦ મીટર / ૫૫૮ ફૂટ – ૫૦
૮૫ ઓબેરોય ઉત્કૃષ્ટ ટાવર ૨ – ૧૭૦ મીટર / ૫૫૮ ફૂટ – ૫૦
૮૬ ધ ઓબેરોય એક્સ્ક્વિઝાઇટ ટાવર ૩ – ૧૭૦ મી / ૫૫૮ ફૂટ – ૫૦
૮૭ આર્ટેસિયા – ૧૬૭ મીટર / ૫૪૯ ફૂટ – ૪૭
૮૮ ૨૫ સાઉથ ટાવર એ – ૧૬૭ મી / ૫૪૮ ફૂટ – ૪૯
૮૯ રબરવાલા એઓન – ૧૬૭ મીટર/૫૪૮ ફૂટ – ૪૯
૯૦ અર્બાના ટાવર ૨, કોલકાતા – ૧૬૫ મી/૫૪૧ ફૂટ – ૪૬
૯૧ અર્બાના ટાવર ૩, કોલકાતા – ૧૬૫ મીટર/૫૪૧ ફૂટ – ૪૬
૯૨ ઇન્ડિયાબુલ્સ સ્કાય – ૧૬૪ મીટર/૫૩૮ ફૂટ – ૪૮
૯૩ એક્વેરિયા ગ્રાન્ડે ટાવર એ – ૧૬૪ મીટર/૫૩૮ ફૂટ – ૪૧
૯૪ એક્વેરિયા ગ્રાન્ડે ટાવર બી – ૧૬૪ મીટર/૫૩૮ ફૂટ – ૪૧
૯૫ અક્ષાંશ, ગુડગાંવ – ૧૬૧ મી/૫૨૭ ફૂટ – ૪૪
૯૬ તબરીઝ ટાવર – ૧૫૮ મીટર/૫૧૮ ફૂટ – ૪૫
૯૭ તિરુમાલા આવાસ – ૧૫૮ મીટર/૫૧૮ ફૂટ – ૪૨
૯૮ આરએનએ મિરાજ – ૧૫૮ મીટર/૫૧૮ ફૂટ – ૪૧
૯૯ ડીએલએફ કેમેલીયાસ, ગુડગાંવ – ૧૫૬ મીટર / ૫૧૨ ફૂટ – ૩૯
૧૦૦ એમવીઆરડીસી – ૧૫૬ મીટર / ૫૧૨ ફૂટ – ૩૫
भारत की 100 सबसे ऊंची इमारतें
नाम – ऊंचाई – मंजिलें
1 लोखंडवाला मिनर्वा – 301 मीटर / 986 फीट – 78
2 वर्ल्ड वन – 280 मीटर / 919 फीट – 76
3 वर्ल्ड व्यू – 278 मीटर / 911 फीट – 73
4 लोढ़ा पार्क कियारा – 267 मीटर – 876 फीट – 78
5 लोढ़ा पार्क अल्लुरा – 266 मीटर / 874 फीट – 81
6 लोढ़ा पार्क पार्कसाइड – 266 मीटर / 874 फीट – 81
7 ट्रम्प टॉवर – 266 मीटर / 874 फीट – 79
8 लोढ़ा पार्क मार्क्विस – 264 मीटर / 866 फीट – 77
9 नैथानी हाइट्स – 262 मीटर / 858 फीट – 72
10 द इंपीरियल I – 256 मीटर / 840 फीट – 60
11 द इंपीरियल II – 256 मीटर / 840 फीट – 60
12 द 42 कोलकाता – 249 मीटर / 817 फीट – 65
13 आहूजा टावर्स – 248 मीटर / 815 फीट – 54
14 फोर सीजन्स प्राइवेट रेसिडेंस – 248 मीटर / 814 फीट – 62
15 वन अविघ्ना पार्क – 247 मीटर / 810 फीट – 61
16 क्रिसेंट बे टॉवर 6 – 239 मीटर / 784 फीट – 59
17 ऑरिस सेरेनिटी टॉवर 1 – 235 मीटर / 771 फीट – 69
18 ऑरिस सेरेनिटी टॉवर 2 – 235 मीटर / 771 फीट – 69
19 लोढ़ा वेनेज़िया – 227 मीटर / 744 फीट – 65
20 स्काई सिटी बोरीवली ई – 226 मीटर – 741 फीट – 66
21 अल्टीमस – 225 मीटर / 740 फीट – 46
22 साल्सेट 27 टॉवर ए – 225 मीटर / 739 फीट – 64
23 साल्सेट 27 टॉवर बी – 225 मीटर / 739 फीट – 64
24 वर्ल्ड क्रेस्ट – 225 मीटर / 737 फीट – 60
25 टू आईसीसी – 223 मीटर / 732 फीट – 68
26 क्रिसेंट बे टॉवर 5 – 223 मीटर / 730 फीट – 61
27 इंडियाबुल्स स्काई सूट – 220 मीटर / 722 फीट – 52
28 ओमकार अल्टा मोंटे टॉवर डी – 219 मीटर / 719 फीट – 64
29 स्काई सिटी एट बोरीवली टॉवर ए – 219 मीटर / 719 फीट – 64
30 स्काई सिटी एट बोरीवली टॉवर बी – 219 मीटर/719 फीट – 64
31 स्काई सिटी एट बोरीवली टॉवर सी – 219 मीटर/719 फीट – 64
32 स्काई सिटी एट बोरीवली टॉवर डी – 219 मीटर/719 फीट – 64
33 रहेजा इम्पेरिया-I – 214 मीटर/702 फीट – 52
34 ब्लू एस्टेट एंड क्लब – स्काई ब्लू – 214 मीटर/701 फीट – 56
35 लोढ़ा अज़ुरो – 213 मीटर/698 फीट – 61
36 इंडियाबुल्स स्काई फ़ॉरेस्ट – 210 मीटर/689 फीट – 51
37 क्रिसेंट बे टॉवर 4 – 207 मीटर/677 फीट – 56
38 सेलेस्टिया स्पेस टॉवर ए – 202 मीटर/663 फीट – 59
30 सेलेस्टिया स्पेस टॉवर बी – 202 मीटर/663 फीट – 59
40 कोहिनूर स्क्वायर टॉवर ए – 202 मीटर / 662 फीट – 49
41 ओबेरॉय एनिग्मा टॉवर 1 – 201 मीटर / 659 फीट – 59
42 ओबेरॉय एनिग्मा टॉवर 2 – 201 मीटर / 659 फीट – 59
43 कल्पतरु अवाना – 201 मीटर / 659 फीट – 52
44 क्रिसेंट बे टॉवर 3 – 200 मीटर / 656 फीट – 54
45 ओमकार अल्टा मोंटे टॉवर सी – 198 मीटर / 650 फीट – 58
46 वन आईसीसी – 198 मीटर / 648 फीट – 60
47 लोढ़ा बेलिसिमो टॉवर 2 – 198 मीटर / 648 फीट – 53
48 लोढ़ा बेलिसिमो – 198 मीटर / 648 फीट – 48
49 लोढ़ा अल्टामाउंट – 195 मीटर / 640 फीट – 43
50 रहेजा विवरिया 1 – 194 मीटर / 636 फीट – 45
51 रहेजा विवरिया 2 – 194 मीटर / 636 फीट – 45
52 रहेजा विवरिया 3 – 194 मीटर / 636 फीट – 45
53 रहेजा विवरिया 4 – 194 मीटर / 636 फीट – 45
54 अशोक टावर्स डी – 193 मीटर / 633 फीट – 49
55 ऑर्किड वुड्स 1 – 190 मीटर / 623 फीट – 55
56 ऑर्किड वुड्स 2 – 190 मीटर / 623 फीट – 55
57 ऑर्किड वुड्स 3 – 190 मीटर / 623 फीट – 55
58 क्रिसेंट बे टॉवर 2 – 187 मीटर / 615 फीट – 50
59 ब्लू एस्टेट एंड क्लब – विस्टा ब्लू – 187 मीटर / 614 फीट – 51
60 वन लोढ़ा प्लेस – 183 मीटर / 600 फीट – 28
61 उर्मि एस्टेट – 182 मीटर / 597 फीट – 41
62 ओबेरॉय एस्क्वायर ए – 181 मीटर / 594 फीट – 53
63 ओबेरॉय एस्क्वायर बी – 181 मीटर / 594 फीट – 53
64 ओबेरॉय एस्क्वायर सी – 181 मीटर / 594 फीट – 53
65 प्लैनेट गोदरेज – 181 मीटर / 594 फीट – 51
66 क्रिसेंट बे टॉवर 1 – 181 मीटर / 594 फीट – 49
67 ओमकार अल्टा मोंटे टॉवर ए – 180 मीटर / 591 फीट – 53
68 वेव लिवोर्क, नोएडा – 180 मीटर / 591 फीट – 46
69 सुपरटेक नोवा ईस्ट, नोएडा – 180 मीटर/591 फीट – 44
70 सुपरटेक नोवा वेस्ट, नोएडा – 180 मीटर/591 फीट – 44
71 सनशाइन टॉवर – 180 मीटर/591 फीट – 40
72 वेव वन नोएडा, नोएडा – 179 मीटर/587 फीट – 41
73 लोढ़ा प्रिमेरो – 178 मीटर/584 फीट – 52
74 सर्वोदय हाइट्स – 178 मीटर/584 फीट – 52
75 आईआरईओ विक्ट्री वैली टॉवर ए, गुड़गांव – 178 मीटर/584 फीट – 51
76 आरए रेसिडेंस टॉवर ए – 177 मीटर/581 फीट – 50
77 आरए रेसिडेंस टॉवर बी – 177 मीटर/581 फीट – 50
78 विक्टोरियन – 175 मीटर/574 फीट – 48
79 विक्टोरिया टॉवर – 175 मीटर / 573 फीट – 45
80 द रूबी – 174 मीटर / 569 फीट – 41
81 रेसिडेंस एंटीलिया – 173 मीटर / 568 फीट – 27
82 ब्लू एस्टेट एंड क्लब – आइरिस ब्लू – 172 मीटर / 566 फीट – 47
83 वसंत ग्रैंडियर – 172 मीटर / 564 फीट – 38
84 ओबेरॉय एक्सक्विजिट टॉवर 1 – 170 मीटर / 558 फीट – 50
85 ओबेरॉय एक्सक्विजिट टॉवर 2 – 170 मीटर / 558 फीट – 50
86 ओबेरॉय एक्सक्विजिट टॉवर 3 – 170 मीटर / 558 फीट – 50
87 आर्टेसिया – 167 मीटर / 549 फीट – 47
88 25 साउथ टॉवर ए – 167 मीटर / 548 फीट – 49
89 रबरवाला एयॉन – 167 मीटर/548 फीट – 49
90 अर्बाना टॉवर 2, कोलकाता – 165 मीटर/541 फीट – 46
91 अर्बाना टॉवर 3, कोलकाता – 165 मीटर/541 फीट – 46
92 इंडियाबुल्स स्काई – 164 मीटर/538 फीट – 48
93 एक्वेरिया ग्रांडे टॉवर ए – 164 मीटर/538 फीट – 41
94 एक्वेरिया ग्रांडे टॉवर बी – 164 मीटर/538 फीट – 41
95 लैटीट्यूड, गुड़गांव – 161 मीटर/527 फीट – 44
96 तबरेज़ टॉवर – 158 मीटर/518 फीट – 45
97 तिरुमाला हैबिटैट्स – 158 मीटर/518 फीट – 42
98 आरएनए मिराज – 158 मीटर/518 फीट – 41
99 डीएलएफ कैमेलियास, गुड़गांव – 156 मीटर / 512 फीट – 39
100 एमवीआरडीसी – 156 मीटर / 512 फीट – 35