30 જૂને ભાજપના નવા પ્રમુખ અને વિજય રૂપાણીના પ્રધાનોને પડતાં મૂકાશે
ગાંધીનગર, 26 જૂન 2020
મંત્રી મંડળમાં મોટા ફેરફારોની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીની મુદત પૂરી થઈ ગઈ છે. નવા પ્રમુખ અને નવુ સંગઠન બનશે. તેની સાથે રાજ્યના મંત્રી મંડળના 3 પ્રધાનોને હાંકી કાઢીને કહ્યાગરા 5 પ્રધાનોને વેવાની તૈયારી ચાલે છે.
30 જૂને નવા પ્રમુખની અને હોદેદારોની વરણી થશે. જિલ્લા-તાલુકા સ્તરની જૂલાઇના શરૂઆતના દિવસમાં વરણી થશે.
ઇશ્વર પરમાર, વિભાવરીબેન દવે, ભૂપેન્દ્રસિંહ ચુ઼ડાસમા અને યોગેશ પટેલને પ્રધાનોનેયહાંકી કાઢી તેમના સ્થાને 5 નવા પ્રધાનોને લેવાશે.
આજે, ભારતીય જનતા પાર્ટીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને માનનીય રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ જીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય અધિકારીઓ, તમામ રાજ્યોના પ્રમુખો અને સંગઠન પ્રધાનો સાથે વાતચીત કરી અને આગામી યોજનાઓ અને પક્ષ વિશે ચર્ચા કરી. ની સંસ્થાકીય અને સેવા કાર્યોની સમીક્ષા કરી