ભ્રષ્ટાચાર દૂર કરવા હિસાબ પણ ઓલ લાઈન કરો, બિલ્ડરોને ફાયદો કરાવતી રૂપાણ...
ગાંધીનગર, 3 ડિસેમ્બર 2020 ગુજરાત રાજ્યમાં ઓન લાઇન બાંધકામ પરવાનગી સિસ્ટમ 2.0નો પ્રારંભ થયો છે. ODPS-2.0 ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સીસ્ટમના અદ્યતન ટેકનોલોજી યુકત વર્ઝન શરૂ થયું છે. દેશમાં ગુજરાત પ્રથમ હોવાનો દાવો સરકાર કરી રહી છે. નવી સિસ્ટમથી બિલ્ડરોને સૌથી વધું ફાયદો થવાનો છે. આ નવી પદ્ધતિમાં સામાન્ય લોકો ઓનલઈન એપ્રુવલ માટે જવાના નથી. બે વર્...
ફુલોના બગીચા ઊભા કરીને ખેડૂતોએ ઉત્પાદન વધારી બતાવ્યું પણ રૂપાણી સરકારન...
ગાંધીનગર, 2 ઓક્ટોબર 2020
ગુજરાતના ફૂલોના બગીચાઓ ખીલે છે પણ વિદેશમાં ફૂલો નિકાસ ઓછી થઈ રહી છે. ભારતની કુલ નિકાસના માંડ 1 ટકો જ નિકાસ ગુજરાતમાંથી થાય છે. જે ગુજરાતની વિજય રૂપાણીની મોટી નિષ્ફળતા છે. ફૂલોના નિકાસ માટે અમદાવાદ, સુરત, રાજકોટ હવાઈ મથક પર કોલ્ડ સ્ટોરેજ હોવા પ્રથમ જરૂરીયાત છે. તે પણ ગુજરાતની બોદી રૂપાણી સરકાર કરી શકતી ન હોવાથી ગુજરાતના ખેડ...
કોરોના રસી – ગુજરાતમાં માઈનસ 80 ડિગ્રી ઠંડા તાપમાને લક્ઝમબર્ગની...
2 ડિસેમ્બર 2020
દેશમાં કોરોનાની 3 કંપનીઓ વેક્સીન બનાવી રહી છે. દરેક વ્યક્તિને કોરોના વેક્સીન આપવાની યોજના સરકાર બનાવી રહી છે. વેક્સીનના સ્ટોરેજ, તેના માટે કોલ્ડ ચેન બની રહી છે. સરકાર વેક્સીન ટ્રાંસપોર્ટ માટે લઝ્મબર્ગની એક કંપનીની સાથે કરાર કરવા પણ વિચાર કરી રહ્યા છે. આ કંપની પોતાના નિષ્ણાંતોને ભારત મોકલી રહી છે. લક્ઝમબર્ગના પ્રધાનમંત્રીએ વેક્સી...
વિશ્વની ઊંચી સરદાર પ્રતિમા નીચે ભાજપની ટેકેદાર એજન્સીઓનું કરોડોનું કૌભ...
કેવડિયા, નર્મદા, 2 ડિસેમ્બર 2020
નર્મદા નદીના તટે સરદાર સરોવર પાસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈની પ્રતિમા નીચે કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં વ્યાપારિક પ્રવૃત્તિઓનું ધીરે ધીરે ખાનગીકરણ કરવાની શરૂઆત કરતા કેટલીક એજન્સીઓ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી રહી હોવાની વિગતો બહાર આવી છે. સરકારના રૂ.4થી 5 કરોડનું કૌભાંડ થયું છે. ...
અનિલ અંબાણી નાદાર જાહેર થતાં શેરના ભાવ તૂટી ગયા, ગુજરાતના પ્રોજેક્ટને ...
અમદાવાદ, 2 ડિસેમ્બર 2020 એચડીએફસી અને એક્સિસ બેંક લોન પર વ્યાજ ચુકવણી પર ડિફોલ્ટ થતાં રિલાયન્સ કેપિટલના શેરના ભાવમાં 3 ટકાનો ઘટાડો થયો છે. ગુજરાતી માણસ અનિલ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ કેપિટલએ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (એચડીએફસી) અને એક્સિસ બેંક પાસેથી લેવામાં આવેલી 624 કરોડ રૂપિયાની લોન પર વ્યાજની ચુકવણીને ડિફોલ્ટ કરી દીધી ...
મોદી મદદ કરે તો ગુજરાતના ખેડૂતોની મગફળીના ભાવ બે ગણા મળી શકે તેમ છે
ગાંધીનગર, 2 ડિસેમ્બર 2020
મગફળીની માંગ ચીન, દક્ષિણપૂર્વ એશિયા અને યુરોપથી સારા ઓર્ડર મળવાથી વર્ષ 2020-21માં નિકાસ 10 ટકા વધવાની સંભાવના છે. ઇન્ડિયન ઓઇલસીડ અને પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે મગફળીના 40 લાખ ટનની અને ગુજરાતના કૃષિ વિભાગે 55 લાખ ટન મગફળીના ઉત્પાદનની ખોટી ધારણા બાંધી હોવાથી ખેડૂતોને ભાવમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કારણ કે...
ભાજપના નેતાની પૌત્રીના લગ્નમાં કોરોના બાજુમાં, મોર ક્યાં બોલેના તાલે ગ...
https://youtu.be/g2f2TIOMNRk તાપી, 1 ડિસેમ્બર 2020 ગુજરાતમાં સામાન્ય નાગરિકો માસ્ક ન પહેરે તો તેને રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ આદિજાતિ મંત્રી કાંતી ગામીતનાં પૌત્રીનાં સગાઈમાં હજારો લોકોને બોલાવાયા હતા. સામાન્ય લોકોને ભાજપની સરકાર 200 લોકોને ભેગા થવાની મંજૂરી આપે છે. તો એક પ્રધાનને કેમ 6 હજાર લોકોને એકઠ...
ભાજપના નેતાની પૌત્રીના લગ્નમાં કોરોના બાજુમાં, મોર ક્યાં બોલેના તાલે ગ...
https://youtu.be/g2f2TIOMNRk તાપી, 1 ડિસેમ્બર 2020 ગુજરાતમાં સામાન્ય નાગરિકો માસ્ક ન પહેરે તો તેને રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ આદિજાતિ મંત્રી કાંતી ગામીતનાં પૌત્રીનાં સગાઈમાં હજારો લોકોને બોલાવાયા હતા. સામાન્ય લોકોને ભાજપની સરકાર 200 લોકોને ભેગા થવાની મંજૂરી આપે છે. તો એક પ્રધાનને કેમ 6 હજાર લોકોને એકઠ...
ગુજરાતના વાયબ્રંટ પાર્ટનર કેનેડાની કંપની હેલિકોપ્ટર ટેક્સી શરૂ કરવાની ...
ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020 કેનેડાની સ્કાયલાઈન એવીએશન કંપની વિશ્વમાં એવીએશન ક્ષેત્રે ચોથા નંબરની કંપની છે. આ કંપની 23 સીટર યુનિક હેલિકોપ્ટરનું ઉત્પાદન કરે છે. આ કંપની ૩ હેલિકોપ્ટર સાથે ગુજરાત અને આસપાસમાં હેલિકોપ્ટર ટેક્સી સર્વિસ શરૂ કરવાની હતી. તે માટે ગુજરાતમાં 10 વર્ષ પહેલાં 2010માં એમઓયુ કરવાની જાહેરાત કરી હતી. હેલિકોપ્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ...
અતનુ ચક્રવતી અને મોદીના સમયમાં ખરીદેલા રૂ.262 કરોડના શેરના ભાવ રૂ.10 ક...
ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020 ગુજરાત સરકારની જાહેર ક્ષેત્રની મોટી કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ- જીએસએફસીમાં રૂ.262 કરોડનું કૌભાંડ થયું છે. ગુજરાત સરકારની માલિકીની જાહેર કંપનીનું રૂ.262 કરોડથી વધુ રકમનું રોકાણ ડૂબી ગયું છે. કેનેડાની કંપનીમાં આ રોકણ કર્યું હતું હવે તે કંપની નાદાર જાહેર થઈ રહી છે. રૂ.262 કરોડનો ભાવ ગગડીને નવેમ્...
કચ્છના અખાતમાં 1000 લાખ ટન કૃડ ઓઈલ આયાત, ઢોળાય તો જીવ સૃષ્ટીનો સર્વનાશ...
ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020 457 ચોરસ કિલો મીટર મરીન સેન્ચ્યુરી અને 163 ચોરસ કિલો મીટર નેશનલ પાર્કમાં દરિયાઇ જીવોનું નિવાસસ્થાન છે. દરિયાઇ ઘાસના મેદાનો, ટાપુઓ, ખાડી, મીઠાના અગર, ચેરના જંગલો, પરવાળાના ખડકો, સાગરતટો, કીચડભૂમિ, ખડકાળ કાંઠા છે. 108 પ્રકારની શેવાળ, 8 પ્રકારનાચેર, 70 પ્રકારની વાદળી, 49 પ્રકારના સખત પરવાળા, 23 પ્રકારના નરમ પરવાળા, 200 પ્ર...
ડિસેમ્બર 2020ના તહેવારો
જુલાઇ ૨૦૨૦ ૦૧ બુધવાર દેવશયની એકાદશી, ગૌરી વ્રત પ્રારંભ
૦૨ ગુરુવાર જયાપર્વર્તી વ્રત પ્રારંભ
૦૪ શનિવાર કોકિલા વ્રત
૦૫ રવિવાર ગુરુ પૂર્ણિમા, ગૌરી વ્રત સમાપ્ત, ચંદ્ર ગ્રહણ
૦૮ બુધવાર જયાપર્વર્તી વ્રત સમાપ્ત, સંકષ્ટ ચતુર્થી
૧૨ રવિવાર કાલાષ્ટમી
૧૬ ગુરુવાર કામિકા એકાદશી
૨૦ સોમવાર સોમવતી અમાસ
૨૧ મંગળવાર ચન્દ્ર દર્શન
૨૪ શુક્રવાર વિનાયકી ચોથ
૨૫ શ...
ગુજરાતની અમિતા દિલ્હીની હોસ્પિટલમાં લીંગ પરિવર્તન કરાવીને આદિત્ય યુવાન...
અમદાવાદ, 30 નવેમ્બર 2020 અમરેલીના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામમાં પરિવારની સાથે રહેતી અમિતા નામની યુવતીને કોલેજમાં દિકરો હોવાનું બિરુદ મળ્યું હતું. યુવતીના શારીરની આંતરિક રચના અને હોર્મોન્સમાં આવેલા બદલાવના કારણે તેને પુરુષ બનવું હતું. પરિવારના સભ્યોએ પણ દીકરીને લિંગ પરિવર્તન કરાવવા માટેની મંજૂરી આપી હતી. પરિવારની મંજૂરી મળ્યા પછી યુવતીએ...
મરચું લાલચોળ – લાલ મરચાના વાવેતરમાં 25 ટકાનો ઘટાડો થતાં ભાવમાં 3...
ગાંધીનગર, 30 નવેમ્બર 2020 અમદાવાદના માધુપુર મસાલા બજાર અનુસાર, ઓછા પાક અને વધુ માંગ હોવાને કારણે લાલ મરચાનો ભાવ અમદાવાદમાં ઓછામાં ઓછો 30% વધ્યો છે. અમાદવદ મધુપુરા મહાજનના અંદાજ દર્શાવે છે કે લાલ મરચાંના જથ્થાબંધ ભાવ ગયા વર્ષે રૂ. 120 થી વધીને આ વર્ષે 170 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. વધુ માંગ અને મર્યાદિત લણણી સાથે લાલ મરચાના જથ્થાબંધ ભાવમાં વધાર...
પાણીદાર સરકારના અધિકારીઓ, કેમ આટલા નપાણીયા !?
નિષ્ફળ ગયેલ સરકારી તંત્ર પ્રત્યેનો આમ આદમીનો ગુસ્સો સરકારી કર્મચારીઓ ઉપર ઉતરી રહ્યો છે.

English














