લોકડાઉનમાં પોલીસે લોકોને કૃરતાપૂર્વક માર્યા છે – PUCL
ભારતની અગ્રિમ માનવ અધિકાર સંગઠન, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ) એ નિવેદનમાં માંગ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનોની સલાહ સાથે તુરંત કોવિડને પગલે સંપૂર્ણ લોકડાઉનને પાછું ફેરવવાનું વિચારવું જોઇએ. મર્યાદિત લોકડાઉન વિસ્તારો હોવા જોઈએ."
લોકડાઉનને સંપૂર્ણ અથવા અંશત હટાવી શકાય તેવા પ્રદેશો અને વિસ્તારોને નિર્ધારિત કરવા મા...
કોવિડ-19 દૈનિક બુલેટીન
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ
દેશમાં અત્યાર સુધીમાં 6,184 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 22.17%નો રિકવરી દર દર્શાવે છે. ગઇકાલથી અત્યાર સુધીમાં નવા 1396 કેસ પોઝિટીવ નોંધાતા દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 27,892 થઇ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 48 દર્દીના મૃત્યુ થયા હોવાથી અત્યાર સુધીમાં ભારતમાં કોવ...
રૂપાણીની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓએ બીજા દર્દીઓની સેવા કરવી પડે છે
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે રાતો રાત 2 હજાર પથારી વાળી સુવિધા ધરાવતી કોરોના હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી છે. નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલને હોસ્પિટલ જાહેર કરી છે. જેમાં શર્મનાક કામ થઈ રહ્યાં છે. દર્દીને બોજ સમજીને તેમને આભડછેડ રાખી દૂર રાખવામાં આવી રહ્યાં છે.
અમદાવાદ શહેરમાં દર્દીઓને વિશ્વ કક્ષાની સારવ...
નકલી નાયબ કલેકટર ગાંધીનગરના અડાલજથી ઝડપાયો
દસ દિવસોથી ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારી અડાલજ વિસ્તારમાં ખાનગી કારમાં પેટ્રોલિંગ માટે ફરી રહ્યા છે તેવી માહિતીમળતાં અડાલજ પોલીસને શંકા ગઈ હતી અને આ ઈસમ અંગે શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન માહિતી એકત્ર કરીને અડાલજપોલીસે ખોરજ ગામમાં આ ઈસમ સફેદ કારમાં ફરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે કાર્યવાહી કરતાં પોલીસને ખોરજગામમાંથી જ પોતાને અધિકારી તરીકે બ...
26નગરોમાં 578 એનસીસી કેડેટ્સને મૂકાયા
ગુજરાતના NCC ડાયરેક્ટોરેટે કોવિડ-19 સામેની લડાઇમાં નાગરિક વહીવટીતંત્રની સહાયતા માટે છેલ્લા 18 દિવસોથી વિવિધ નગરોમાં સ્વયંસેવક કેડેટ્સની નિયુક્તી કરવાનું ચાલુ રાખ્યું છે. વર્તમાન સમયે ગુજરાતના 20 જિલ્લાઓને આવરી લેતાં આશરે 26નગરોમાં 578 કેડેટ્સ, 61 ANO અને 79 કાયમી ઇન્સ્ટ્રક્ટરની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત ડાયરેક્ટોરેટ અંતર્ગત અમદાવાદ, રાજકોટ, વ...
10 લોકોને નોકરી આપી 9 લાખ ડોલરનુ રોકાણ કરશે તેને અમેરિકામાં EB-5 વિઝા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ મારફત અમેરિકામાં ઈમિગ્રેશન પર પ્રતિબંધ મૂક્યો હોવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે ગ્રીન કાર્ડ્સ ઈશ્યૂ કરવા પર 60 દિવસનો પ્રતિબંધ મૂકતા એક્ઝિક્યુટીવ ઓર્ડર પર બુધવારે હસ્તાક્ષર કર્યા હતા. કોરોના વાયરસને લીધે અમેરિકાના નાગરીકોને વિદેશી કામદારોની હરીફાઈથી સુરક્ષિત રાખવા અર્થે આ પગલુ લેવામાં આવ્યુ છે. 76.24 ભારત...
લોકોની સેવા કરવામાં કોંગ્રેસના બદરૂદ્દીને જાન આપી દીધો
અમદાવાદ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા બદરુદ્દીનભાઈ શેખનું 26 એપ્રિલ ને રવિવારે મોડી રાત્રે એસવીપી હોસ્પીટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
તેઓ 9 એપ્રિલે એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયા હતા. જ્યાં તમને તબિયત વધુ લથડતા છેલ્લા એક સપ્તાહથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. બ...
IIT મુંબઈના વિદ્યાર્થીના નેતૃત્વમાં ટીમે ઓછા ખર્ચે મિકેનિકલ વેન્ટિલેટર...
IIT મુંબઈના વિદ્યાર્થીના નેતૃત્વમાં ટીમે ઓછા ખર્ચે મિકેનિકલ વેન્ટિલેટર ‘રુહદાર’ બનાવ્યું.
પુલવામાના IUST ઇન્ક્યુબેશન સેન્ટરમાં ડિઝાઇન તૈયાર કરવામાં આવી
અભ્યાસ દર્શાવે છે કે, કોવિડ 19થી પીડિત વ્યક્તિની સંપૂર્ણ ચેતાતંત્રને અ...
અભ્યાસ દર્શાવે છે કે, કોવિડ 19થી પીડિત વ્યક્તિને ગંધ અને સ્વાદ પારખવા માટે જવાબદાર સંપૂર્ણ ચેતાતંત્રને અસર થઈ શકે છે
2.20 લાખ ઘરમાં હાથ ધોવા નિરમાની ગોટી આપતાં કરશનભાઈ
અમદાવાદ જિલ્લામાં સેનિટેશન માટે ૨.૨૦ લાખ સાબુ
ડોક્ટરો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વારંવાર હાથ ધોવાની બાબતને આ ભયાવહ ચેપી રોગથી બચવા માટેનું રામબાણ ઉપાય ગણાવે છે. હાથની સ્વચ્છતા માટે આપણે વિવિધ પ્રકારના સેનેટાઇઝર વાપરીએ છીએ. પરંતુ સમાજના નીચલા સ્તર પર રહેલા ગરીબ લોકો માટે તો આજેય સાબુ એ જ તેમનું સેનેટાઇઝર છે.
ઘણી વખત તો સાબુના અભાવે માટી પ...
ભૂખ્યા 1 હજાર લોકોને રોટલા ખીચડી ખવડાવતાં પ્રવીણ વાઘેલા
ધંધા અને રોજગારી અર્થે શહેરો તરફ સ્થળાંતર કરે છે, લોકડાઉન થતાં શહેરોમાં ઉદ્યોગ-ધંધા બંધ રાખવાની ફરજ પડી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાશ્રીઓ તથા સેવાભાવી વ્યક્તિઓ સ્વખર્ચે ભોજનની વ્યવસ્થા કરીને લોકોની જઠરાગ્ની ઠારવાનું સેવાયજ્ઞ અવિરતપણે કરી રહ્યા છે.
અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આસપાસ ચાલતી અનેક ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો, ગરીબો, ઘરવિહો...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં મુસ્લિમો રોઝા રાખી નમાઝ અદા ...
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ ૪૭૨ દર્દીઓ કોરોનાગ્રસ્ત છે. દાખલ દર્દીઓમાં શહેરના કોટ વિસ્તારના મુસ્લિમ બિરાદરો પણ સામેલ છે. ઇસ્લામમાં રમઝાન મહિનો પવિત્ર ગણાય છે અને મુસ્લિમો દ્વારા રોજા રાખવામાં આવે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ દર્દીઓમાં જેમની તબિયત સ્થિર છે તેઓએ રોજા રાખવાની વાત સિવિલ તંત્ર સમક્ષ કરી હતી.
આથી સિ...
અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે યોગ અને પ્રાણાયામનો પ્ર...
ગુજરાતની પ્રથમ ઘટના કે એલોપથી હોસ્પિટલમાં યોગ શરૂં કરાયો હોય
કોરોનાની મહામારીને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર મક્કમ પણે તેનો પડકાર કરી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ કોવિડ- ૧૯ જાહેર કરાયેલી ૧૨૦૦ બેડની હોસ્પિટલ માં હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓમાં રોગ પ્રતિક...
દર્દીઓના કપડા જંતુ મુક્ત કરવા રૂા.૬ કરોડની લોન્ડ્રી ક્યાં છે ?
kovid- 19 હોસ્પિટલમાં દાખલ દર્દીઓના કપડા, બ્લેન્કેટ, ટોવેલ 121 ડિગ્રી તાપમાનમાંથી પસાર થઈ દરરોજ ૧૦૦૦ થી વધુ જોડી કપડા વોશિંગ સાથે સ્ટરિલાઈઝ્ડ કરાય છે
કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્ય પ્રશાસન યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત ન કર્યું હોય.
રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમિત દર્દીઓ માટેની ...
સોમવારે પણ આ વિસ્તારોમાં ધંધો નહીં કરી શકે
રાજ્યમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારો જ્યાં દુકાનો-વ્યવસાયો રવિવારથી શરૂ થઇ શકશે નહિ
અમદાવાદ, 27 એપ્રિલ 2020
દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહિ.
આવા કન્ટેનમેન્ટ વિસ્તારોની વિગતવાર યાદી આ મ...