મોદી સામે વિદ્યાર્થીઓએ સૂત્રો પોકાર્યા, બસ ન મળતાં એક લાખ લોકો પરેશાન
વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવતાં જુનાગઢ ના કાર્યક્રમમાં અમરેલી એસ.ટી. ડીવીજનની 100 એસ.ટી.બસો જુનાગઢ મોકલાતા અમરેલી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ અને મુસાફરો સાથે 20,000થી 21,000 લોકોને હાલાકીનો સામનો કરવો હતો. એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે હલ્લાબોલ કરીને પ્રધાનમંત્રી વિરુધ સુત્રોચાર વિધ્યાર્થિઓએ કર્યા હતા. વિદ્યાર્થીઓની વ્હારે ગુજરાત પ્રદેશના એન.એસ.યુ.આઈ.ના...
વચેટીયાઓ 22 વર્ષથી સરકારમાં ભ્રષ્ટ્રાચાર કરતાં હોવાથી નવી સેતુ યોજના આ...
નાગરિકોની રજૂઆતોનો ઘરઆંગણે ઉકેલ લાવી રાજય સરકારે સેવા સેતુ યોજનાનો ચોથા તબકકો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી આરંભ થયો છે. સરકારી યોજનાઓમાં વચેટીયાઓ મલાઈ ખાઈ જાય છે એવું 22 વર્ષ પછી ભાજપ સરકારને લાગતાં આ યોજના ચાલુ કરી છે.
ઢઢેલા ખાતે યોજાયેલ સેવા સેતુ કેમ્પમાં 2000 જેટલા નાગરિકોને એક જ સ્થળેથી વ્યકિતલક્ષી યોજનાઓના લાભો આપવામાં આવ્...
22% વધુ ઉત્પાદન આપતી મગફળી ખેડૂતોને ન્યાલ કરશે
જૂનાગઢ વંથલીના ટીકર ગામના ખેડૂત રીપલ પટેલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી જીજેજી 32 નામની 2017માં શોધાએલી મગફળીનું બિયારણ લાવ્યા હતા.
તેઓએ અગાઉ જીજેજી 20 જાતમાં 20 કિલો મગફળી વાવી હતી જે 18 મણ ઉત્પાદન હતું જે નવી વેરાઇટીમાં 34 મણ થઈ હતી. 2017માં એક જ ખેતરમાં એક જ સરખી ટ્રીટમેન્ટ કરી હતી. કુલ 17 વીધામાં વાવેતર કર્યુ હતું. આ ખેડૂત બીજી મગફળી ક...
અમદાવાદના શાકભાજીના એક કીલોના છૂટક ભાવ
વિતરણ કેન્દ્ર પરથી હોમડીલીવરી ફ્રી
શાક ભાજીના ભાવ કિલો દીઠ
બટાકા 16_18
સુગર ફ્રી બટાકા 24 ( બાદશાહ)
ડુંગરી, 18 _ 20
ટામેટા,, 35
આદુ - 130
લીંબુ 30
કેપસીકમ 60
મરચા 60
વઢવાની મરચા, 50..
ભાજીયાના સ્પેસલ મરચા, 60
કરેલા 35
દૂધી. 40
ગવાર. 65
ચોળી 70
ફાનશી. 70
કંકોડા. 100
બીટ. 20
પરવળ. 80
ભીંડા 40
સાડી કાકડી. 60
ગાજર. 22
ફૂંલાવર 7...
બુલેટ ટ્રેન કે પોલીસની બુલેટ ?
ગુજરાતનાં 195 ગામોના 185 ના નોટિસ આપી ચૂક્યો છે. ગુજરાતમાં આઠ જિલ્લાઓ- અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના આશરે 5000 પરિવારોમાંથી આશરે 850 હેકટર જમીન ખરીદવાની જરૂર છે. જેની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. તો કલેક્ટર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પોલીસનો બળતબરી પૂર્વક ઉપયોગ કરીને અનેક સ્થળે જમીન સંપાદન કર...
100ની ચલણી નોટ પર રાણકી વાવ આવતાં રૂ.100 ફી વધી, 1.25 કરોડની આવક થશે ...
ગુજરાતના પાટણની પ્રખ્યાત રાણકી વાવનો ફોટો રિઝર્વ બેંક દ્વારા 100 રુપિયાની ચલણી નોટ પર છાપવાનું શરૂ કરતાં ગુજરાતે ગૌરવ અનુભવ્યું હતું. પણ તે ગૌરવ લાંબો સમય ટકી શક્યું નથી. કેમ કે નોટ પર રાણકી વાવ આવતાં રાણકી વાવના સંચાલકો આર્કીયોલોજીક સરવે ઓફ ઈન્ડિયા દ્વારા તેની પ્રવેશ ટિકિટ પર 67 ટકાનો દર વધારી દીધો છે. રાણકી વાવ જોવા માટે પહેલાં રૂ.15 હતા જે હવે ર...
વડાપ્રધાન ઇ-ગૃહપ્રવેશનાં સાક્ષી બન્યાં; વલસાડમાં પાણી પુરવઠા યોજનાનું ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં વલસાડ જિલ્લાનાં જુજવા ગામમાં એક મોટી જનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નાં લાભાર્થીઓનાં સંયુક્ત ઇ-ગૃહપ્રવેશના સાક્ષી બનવા હજારો લોકો સાથે જોડાયાં હતાં. રાજ્યનાં 26 જિલ્લાઓનાં એક લાખથી વધુ લાભાર્થીઓને આ આવાસો સોંપવામાં આવ્યાં હતાં. વિવિધ જિલ્લાઓનાં લાભાર્થીઓ મુખ્ય કાર્યક્રમ સાથે વીડિયો લિન્ક મારફતે જો...
જુનાગઢમાં 500 કરોડના નવા કામ વડાપ્રધાને અપર્ણ કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જૂનાગઢ જિલ્લામાં વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યુ હતુ, તેમાં સરકારી સિવિલ હોસ્પિટલ, દૂધ પ્રસંસ્કરણ પ્લાન્ટ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કેટલાક ભવનો સામેલ છે.
પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધતા કહ્યુ હતું કે, આજે રૂ. 500 કરોડની નવ નવી પહેલો શરૂ કરવામાં આવી છે, જે પૈકી કેટલીક દેશને સમર્પિત કરવામાં આવી છે, તો કેટલીકનું ખાતમ...
વિપુલનો વિજય – દૂધનો કાળો કારોબાર, અમૂલ અને દૂધસાગરના કૌભાંડો
ભાજપના નેતાઓ વિપુલ ચૌધરીને કાયદાથી પડકારી રહ્યાં હોવા છતાં મહેસાણાના દૂધસાગર ડેરીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના વગદાર નેતા વિપુલ ચૌધરી જૂથની પેનલ જીતી હતી. બીજી ટર્મ માટે આશા ઠાકોર 8 વિરૂદ્ધ 12 મતથી અને મોગજી ચૌધરી જોડિયાવાડાની 7 વિરૂદ્ધ 13 મતથી જીત થઈ હતી. કમિટીના 20 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં ચૂંટાયેલા 15 સભ્યોમાં સરકાર ...
વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે
નરેન્દ્રભાઇ મોદી 23 ઓગસ્ટ 2018માં ગુજરાતની એક દિવસીય મુલાકાતે વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર આવે છે. નવી દિલ્હીથી સવારે ૧૦.૧૫ કલાકે વાયુદળના વિમાનમાં સુરત હવાઈ મથકે આવી પહોંચશે. ત્યાંથી ૧૦.૫૦ કલાકે વલસાડ પહોંચીને ૧૧.૦૦ કલાકે જૂજવા ગામ પહોંચશે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અતર્ગત રૂ. ૧૭૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૧,૧૫,૫૫૧ આવાસોના વિવિધ જિલ્લાના લ...
કોંગ્રેસે વડાપ્રધાન મોદીને ગુજરાતની મુલાકાત સમયે પ્રેમપત્ર લખ્યો
વડાપ્રધાન મોદી ગુજરાતની 23 ઓગસ્ટ 2018માં મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો સપ્રેમ ખુલ્લો પત્ર પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાને જ્યારથી દિલ્હીની ગાદી સંભાળી ત્યારથી ચૂંટણીલક્ષી એજન્ડા સિવાય માં ભોમ ગુજરાત તરફ જોવાનું પણ ઓછું કરી દીધું છે. જે અંગે આપને પત્ર દ્વારા ગુજરાતની પ્રજાની લાગણી...
બાજપેયીના અસ્થિ વિસર્જીત સ્થળનું નામ અટલ ઘાટ
પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની અસ્થિ કળશ યાત્રા ખાડિયાના ગોલવાડ થી સાબરમતી રિવરફ્રન્ટ સુધી યોજાઈ હતી. જનમેદનીએ ભારે હૈયે ગુલાબની પાંદડીઓની વર્ષા વચ્ચે અટલજીને અશ્રૃભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સંતો- મહંતોની હાજરીમાં અસ્થિને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિસર્જિત કર્યાં હતા.
અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં જે ઘાટ પર અટલજીના અસ્થિ વિસર્જન કરવામા...
એકથી વધું વાહન નહીં રાખવાની નીતિ પર દબાણ વધી ગયું
એક મહિના પહેલાં 18 જૂલાઈ 2018માં વાહન વ્યવહારની કમિશનરની ગાંધીનગરની કચેરી દ્વારા તમામ આરટીઓ, એઆરટીઓ પાસેથી ગુજરાત રોડ સેફ્ટી એક્ટ 2018ની કલમ-33 મુજબ એક વાહન ધરાવતા વ્યક્તિ દ્વારા બીજા વાહનોની ખરીદી અંગે અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. તેની સાથે 10થી 15 વર્ષ જૂના વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જે સત્તા છે તે વિશે આરટીઓના શું અભિપ્રાય છે તે માટે અભ...
ગાંધીનગરના સૌથી પહેલા ફીઝીશીયન ડો.વ્યાસાનું અવસાન, જ્યાં રાજકારણી પણ વ...
હિરેન ભટ્ટ દ્વારા
એક ડૉક્ટરનું નિધન... અને ગાંધીનગરમાં હજ્જારો લોકોને આઘાત લાગ્યો. લોકોને ફાળ પળી કે હવે શું ? હવે માંદા પડીશું તો ક્યાં જઈશું ? આઘાત.. દુઃખ.. અને ચિંતાની આ લાગણી હજી નથી શમી.
ગાંધીનગરના સૌથી પહેલા ફીઝીશીયન
ડૉ. અરૂણભાઈ બાલમુકુંદરાય વ્યાસાનું ૧૯મી ઓગસ્ટે હાર્ટએટેકથી દુઃખદ અવસાન થયું.
ડૉ. વ્યાસા સાહેબ જરાય લોકપ્રિય ન હતા. એમનો...
મગફળી તપાસ પંચ તમામ તપાસ કરશે
નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ આગ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. આ આગ કોને લગાડી તેની પારદર્શક તપાસ પણ થઈ રહી છે
સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે બારદાન નો અંગેની તપાસ માટે કૉંગ્રેસ પક્ષ ની માંગ હતી .ત્યારે બારદાન ના કિસ્સા ની પણ તપાસ કરવામાં અવી રહી હોવાનું જણાવ્યું હતું ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જે લોકો બરદાન સળગ્યા છે ...
ગુજરાતી
English