પાકિસ્તાની મુસ્લિમોની સરકારી 1200 વીધા જમીન બાબુ બોખીરીયાને આપી દેવાઈ
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામે સર્વે નં.૨૭૮ પૈકી ૨૦૦ હેકટર જમીન હાલ વન વિભાગના રીઝર્વ ફોરેસ્ટ અનામત જંગલ કેટેગરી હેઠળ રેવન્યુા દફરતે નોંધ થયેલી છે. અને સદરહુ જમીન વન વિભાગ હેઠળ રક્ષિત વિસ્તાયર છે અને તેમાં આશરે ૨૭ જેટલા દિપડા, હજારો હરણ અને અન્યર જીવોનો વસવાટ છે અને ગાઢ જંગલ વિકસીત કરવામાં વન વિભાગે નાણાં અને સમય શકિત વાપરેલ છે.
ગ...
મેટ્રો ટ્રેનનો કેવો છે ભૂગર્ભનો ભ્રષ્ટાચાર?
અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો જૂના શહેરનો માર્ગ ભૂગર્ભમાં થઈને પસાર થાય છે. થોડા દિવસ પહેલા ટ્રેનના ભૂગોળ ટનલ વરસાદના કારણે બેસી ગઈ હતી અને 20 કુટુંબોને તાબડતોબ ઘર ખાલી કરાવી અન્ય સ્થળે મોકલી આપવામાં આવ્યા હતાં. તેમાં કેવું કામ થાય છે તે જોવા અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપી છે પણ મેટ્રો ટ્રેનના કામમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવ...
ભૂગર્ભ મેટ્રો સ્ટેશન સાઈટની મુલાકાત લેતા મુખ્ય પ્રધાન
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ની કાલુપુર ખાતેની અન્ડર ગ્રાઉન્ડ સાઈટ ની નિરીક્ષણ મુલાકાત આજે લીધી હતી. આ ઇષ્ટ વેસ્ટ કોરિડોર નો 6.50 કી.મી નો માર્ગ અન્ડર ગ્રાઉન્ડ તૈયાર થઇ રહ્યો છે.
તેમણે આ મુલાકાત બાદ પ્રચાર માધ્યમો સાથેની વાતચીત માં સ્પષ્ટ પણે જણાવ્યું કે આ કામગીરી અમદાવાદ શહેર ના ખુબ જુના વિસ્તારમાં થઇ રહી હોવાથી જ...
અમદાવાદમાં આજના શાક ભાજીના ભાવ કિલો દીઠ
અમદાવાદમાં આજના શાક ભાજીના ભાવ કિલો દીઠ
બટાકા 16_18
સુગર ફ્રી બટાકા 24 ( બાદશાહ)
ડુંગરી, 18 _ 20
ટામેટા,, 35
આદુ 90- 140
લીંબુ 30
કેપસીકમ 60
મરચા 75
વઢવાની મરચા, 50..
ભાજીયાના સ્પેસલ મરચા, 60
કરેલા 40
દૂધી. 30
ગવાર. 65
ચોળી 70
ફાનશી. 70
કંકોડા. 100
બીટ. 20
પરવળ. 80
ભીંડા 40-
સાડી કાકડી. 60
...
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું મગફળી આંદોલન પણ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અમેર...
કોંગ્રેસ દ્વારા ભાજપના મગફળી કૌભાંડ સામે આંદોલન શરૂ કર્યું છે. જેમાં બનાસકાંઠામાં પણ કોંગ્રેસ દ્વારા રૂ.400 કરોડના મગફળી કૌભાંડ સામે આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર કર્યું છે કે જ્યાં સુધી કૌભાંડી જેલમાં નહીં જાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. પણ આ વિસ્તાર પર પ્રભાવ ધરાવતાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અહીં આંદોલનમાં હાજરી આપી આગેવા...
સહકારી ડેરીની લૂંટ, પશુપાલકોના દૂધના ભાવમાં ઘટાડો, વેચાણમાં ઘટાડો નહીં...
રાજ્યની મોટાભાગની સહકારી દૂધ ડેરીઓએ પશુપાલકોને દૂધના ભાવો ઓછા આપવાના જાહેરાત કરી છે. અગાઉ જે ભાવ આપવામાં આવતો હતો તેમાં રૂ.20થી 60 સુધીનો ઘટાડો કર્યો છે પણ તેનો સીધો લાભ છૂટક દૂધ ખરીદનાર ગ્રાહકને આપવામાં આવ્યો નથી. ગુજરાતનાં મંદી શરૂ થતાં દૂધની બનાવટોના વેચાણામાં ઘટાડો થઈ રહ્યો છે. માલ સ્ટોક પડી રહે છે. મંદીનો સામનો કરી રહેલી સાબર ડેરીએ ખરીદીના દુધ...
વાજપેયીનો શોક જાહેર, પણ ભાજપના નેતાએ પેંડા ખવડાવ્યા
સત્તાની હવસ ક્યારેક તમામ મર્યાદા વટાવી દેતી જોવા મળે છે. દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીના અવસાનથી ગુજરાતમાં એક અઠવાડિયાનો શોક જાહેર કર્યો છે. દેશે સારા નેતા ગુમાવ્યા તેનો ગમ બધાને છે પણ ભાજપના ચોક્કસ નેતાઓને નથી, કે જે માત્ર સત્તા અને પૈસાના કારણે રાજકારણમાં આવેલાં છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા ભાજપના પ્રમુખ હેમરાજ પટેલ તથા ભાજપના અગ્રણી બા...
જ્યાં મગફળી નથી થતી ત્યાં કાગળ પર બતાવી કરોડોનું કૌભાંડ
બનાસકાંઠા જીલ્લાના વાવ- સૂઇગામપંથકમાં મગફળી કૌભાંડ ચર્ચાસ્પદ બન્યું છે. આ અંગે કોંગ્રેસના અગ્રણીઓએ સોમવારે પાલનપુર ખાતે ધરણા કરી જણાવ્યું હતુ કે, વાવપંથકમાં ક્યાંય મગફળીનું વાવેતર જ થયું નથી. તો પછી માર્કેટયાર્ડમાંથી સરકારે ટેકાના ભાવે કઇ રીતે મગફળી ખરીદી? તો બીજી તરફ સૂઇગામના કેટલાક ખેડૂતોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી આ આક્ષેપો ખોટા હોવાનું જ...
અમરેલીમાં અપરાજીત પરેશ ધાનાણી હવે પરાજીત થઈ રહ્યાં છે
કોંગ્રેસમાં વર્ષો સુધી યોગદાન આપ્યું હોય પણ રાહ ભટકી ગયા હોય અને ભાજપમાં પસ્તાવો થતો હો તેવા લોકોને ફરી કોંગ્રેસમાં લેવાની જાહેરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી હતી. આગેવાન-કાર્યકરો આવા મિત્રો સાથે સંવાદ સ્થાપીને કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબુતી આપવા અને ભાજપને સબક શીખવાડવા માટે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ પર એમને આવકારવાના છે. એવા જાહેરા...
કેરળની કુદરતી આફતમાં ધારાસભ્યો કેટલો પગાર આપશે ?
કેરળના પૂર પીડિતો માટે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક માસનો પગાર સહાય પેટે રાહત ફંડમાં આપશે. તાજેતરમાં જ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની દિલ્હી ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડના આ નિર્ણય અનુસાર ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં કોંગ્રેસના ધારાસભ્યો એક માસનો પગાર કેરળના પૂર પીડિતને મદદ મળે તે હેતુથી આપશે. કો...
કપાસની ખેતી ગુજરાતની મંદી દૂર કરશે
નોટબંધી, ટ્રક હડતાલ, જીએસટી અને બીજા કેટલાંક ખોટા નિર્ણયોને લઈને ગુજરાતમાં મંદી શરૂ થઈ છે. તેમાંથી બહાર આવવા માટે હાલ તો રૂપાણી સરકાર પાસે કોઈ આયોજન દેખાતું નથી. પણ તેમના ભવિષ્યનો આધાર હવે માત્ર કપાસ પકવતાં ખેડૂતો છે. કપાસ પકવતાં ખેડૂતો ગુજરાતને આર્થિક મંદીમાંથી બહાર લાવી શકે તેમ છે. ગયા વર્ષે કપાસના 20 કિલોના ભાવ 850થી વધીને માલ વેપારીઓ પાસે આવ્યો...
પંચાયતી રાજમાં મહિલા રાજકારણીઓ સામે ભેદભાવ, શિવાંગીએ શરૂં કરી લડાઈ
સરપંચ શિવાંગી પટેલે લડત શરૂં કરી છે. ગુજરાતના પંચાયતી રાજમાં 50 ટકા મહિલાઓ માટે અનામત છે. પણ તેઓએ સત્તા મેળવાવ અને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડે છે. તેનું ઉત્તમ ઉદાહરણ છોટાઉદેપુરનું સંખાડા ગામ છે. સંખેડા ગ્રામ પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા સરપંચ ચૂંટાયા બાદ પુરૃષ પ્રધાન સમાજથી તે સહન ન થયું અને ભાજપના કાર્યકરો દ્વારા પરેશાન કરીને સરપંચ ...
વ્યાપક ફરિયાદો બાદ જમીન રિસર્વેની કામગીરીમાં પ્રૉમોગેશન સ્થગીત કરવાનો ...
સમગ્ર રાજ્યમાં જમીન માપણી નો મુદ્દો વિવાદિત બનતા રાજ્ય સરકારે કરેલા પ્રોમોગેશન ઓર્ડરો સ્થગિત કરવાની ફરજ પડી છે. ખેડૂતો અને જમીન ખાતેદારો તેમજ ધારાસભ્યોની વ્યાપક રજૂઆતો બાદ સરકારે આ નિર્ણય કરવો પડ્યો છે. તો બીજી તરફ ખેડૂતોના ખાતા અનલોક કરવાની ફરજ પડી છે. આજે પ્રધાન મંંડળની કેબિનેટ બેઠકમાં આ અંગે લેવાયેલા નિર્ણય ની માહિતી આપતા મહેસુલ મંત્રી કૌશિકભાઈ ...
4000 કરોડના મગફળી કૌભાંડને છાવરવા સરકાર પ્રયાસ કરી રહી છે : પરેશ ધાનાણ...
મગફળીકાંડની તપાસ માટે રચવામાં આવેલા નિવૃત જજ એચ. કે. રાઠોડ તપાસ પંચને લઈને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, મગફળીકાંડની નૈતિક જવાબદારી સ્વીકારી રાજ્યના કૃષિ મુખ્યમંત્રી રણછોડ ફળદુએ રાજીનામું આપવું જોઈએ. માત્ર ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતાવાળા પંચની રચના કરવામાં આવી છે.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હ...
અપાજીત વિપક્ષી નેતા પરેશ ધાનાણી અમરેલીમાં પરાજીત થવા લાગ્યા છે
કોંગ્રેસમાં વર્ષો સુધી યોગદાન આપ્યું હોય પણ રાહ ભટકી ગયા હોય અને ભાજપમાં પસ્તાવો થતો હો તેવા લોકોને ફરી કોંગ્રેસમાં લેવાની જાહેરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી હતી. આગેવાન-કાર્યકરો આવા મિત્રો સાથે સંવાદ સ્થાપીને કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબુતી આપવા અને ભાજપને સબક શીખવાડવા માટે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ પર એમને આવકારવાના છે. એવા જાહેરા...
ગુજરાતી
English