Tag: 2021
બોડી વોર્ન કેમેરા સસ્તા મળે છે, તો ગુજરાતમાં 50 હજારની ઊંચી કિંમતે કેમ...
ગાંધીનગર, 15 માર્ચ 2021
ગુજરાત પોલીસને ગૃહ વિભાગે 10 હજાર “Body Worn Camera” રૂપિયા 50 કરોડનું ખર્ચ કરીને આપ્યા છે. એક કેમેરા રૂપિયા 50 હજારમાં પડે છે. કેવા પ્રકારના તે કેમેરા છે તે સરકારે જાહેર કર્યું નથી. પણ ભારતમાં સૌથી વધું રીજોલ્યુશન અને મેમરી ધરાવતાં કેમેરા વધીને રૂ.25 હજારનો એક આવે છે. તેમાં જથ્થાબંધ લેવામાં આવે તો 40 ટકા સસ્તા પડે છે...
કમરના મણકામાં ઓપરેશનના સ્ક્રૃ તુટી ગયા, 20 વર્ષ પછી પીડામાંથી મૂક્તિ મ...
અમદાવાદ, 13 માર્ચ, 2021
કરોડરજ્જુની અતિ જટિલ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનની ટીમે કરી છે. રાજસ્થાનની મહિલા પુષ્પા સોનીને 20 વર્ષના લાંબા સમયગાળાથી વેઠવી પડતી પીડામાંથી મુક્તિ અપાવી છે.
રાજસ્થાનના ચિત્તોડગઢના રહેવાસી 55 વર્ષના પુષ્પા સોની ઈ.સ.2000 થી કમરમાં અસહ્ય દુઃખાવાના લીધે ઊભા રહેવામાં કે ચાલવામાં પણ ખુબ તકલીફ પડતી હતી.
આ ...
સરદાર સ્ટેડિયમ આંદોલન કરમસદથી શરૂ થયું હવે ગુજરાતમાં ફેલાશે, જ્યાં સરદ...
કરમસદ, 13 માર્ચ 2021
કરમસદ નાગરિક સમિતિ બનાવીને કરમસદ 40 સાથે 200 લોકો આંદોલનમાં જોડાયા હતા. સરદારના પુતળા પાસે બેસીને આખા ગુજરાતમાં ગામ અને શહેરોમાં આંદોલન કરાશે.
કરમસદના સરદાર પટેલના ઘરે 200 લોકોએ ધરણા રાખેલા હતા. નામકરણના બીજા દિવસે ધરણા રાખેલા હતા. લેખિતમાં વાંધો સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે. પણ તેનો ભાજપે કોઈ જવાબ આપ્યો નથી.
કરમસદને ...
ખેડૂતોના એરંડાની નુકસાનીથી સટ્ટાખોરોની કમાણી, સસ્તામાં માલ પડાવી ગોડાઉ...
Speculators 'earnings from farmers' castor losses, go-downs filled with cheap goods
ગાંધીનગર, 13 માર્ચ 2021
ગુજરાતના કૂલ ખેતરોના માંડ 6.45 ટકા ખેતરોમાં જ દિવેલાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. જિલ્લાની કુલ જમીન સામે પાટણના ખેડૂતોએ રાજ્યમાં સૌથી વધું 27.63 ટકા ખેડતરોમાં દિવેલાની ખેતી થઈ હતી. કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે 2020-21ના કૃષિ વર્ષમાં 6.38 ...
ગોરા અંગ્રેજોની જેમ ભગવા અંગ્રેજોએ દાંડી યાત્રાના દિવસે જ અત્યાચાર કર્...
https://youtu.be/J3BP9lx97TI
ગાંધીનગર, 13 માર્ચ 2021
ગોરા અંગ્રેજોની જેમ ગુજરાતમાં ભગવા અંગ્રેજોએ રાજ શરૂ કર્યું છે. ગાંધીજીએ ભારત સામે અન્યાય કરતાં અંગ્રેજોનું શાસન ઉખેડી નાંખવા સામે આંદોલન શરૂ કર્યું હતું. ગુજરાતમાં ભગવા અંગ્રેજોની સરકાર સામે આંદોલન કરનારા ભારતીઓને ઉખેડીને ફેંકી દાવામાં આવે છે. દાંડી યાત્રાના દિવસે જ અત્યાચાર કરાયા હતા. 12...
ઉનાળુ તલમાં ગુજરાતને પછાડી દેતું પશ્ચિમ બંગાળ અને ચીન
ગાંધીનગર, 11 માર્ચ 2021
પશ્ચિમ બંગાળમાં ભલે રાજકીય લડાઈ ચાલી રહી હોય પણ પશ્ચિમ બંગાળના ખેડૂતો ઉનાળુ તલના વાવેતર અને ઉત્પાદકતામાં ગુજરાતથી આગળ નિકળી ગયા છે. ત્યાં સૌથી વધું ઉત્પાદકતા મળે છે. વળી, તલની ઉત્પાદકતામાં ભારત કરતાં ચીન આગળ છે. આમ આ બન્ને ગુજરાતને પછાડી રહ્યાં છે.
2021-22ના કૃષિ વર્ષમાં ઉનાળુ તલનું વાવેતર ફરી એક વખત 50 હજાર હેક્ટરથી વ...
ગુજરાતમાં ખેડૂતો પેદા કરશે 10-12 હજાર કરોડના ઘઉં, સરકાર ખરીદશે 500 કરો...
ગાંધીનગર, 9 માર્ચ 2021
2019માં 24 લાખ ટન, 2020માં 13.83 લાખ હેક્ટરમાં 43.64 લાખ ટન અને 2020-21માં 12.74 લાખ હેક્ટરના વાવેતરની ધારણા ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા બાંધવામાં આવી હતી. તેની સામે ખેડૂતોએ 1.08 લાખ હેક્ટર વધારે વાવેતર કરીને 13.66 લાખ હેક્ટર કર્યું હતું. જે ધારણા કરતાં 9 ટકા વધું છે.
કૃષિ વિભાગની 12.74 લાખ હેક્ટરમાં 40.47 લાખ ટન ઉત્પાદન...
16 હજાર ઉદ્યોગોના 1715 કરોડ ભાજપના સૌરભ દલાલે માફ કરી દીધા
કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ તા. ૮-૩-૨૦૨૧ના રોજ માન. ઉર્જા મંત્રી સૌરભ દલાલને
ઔદ્યોગિક ગૃહ/એકમોને વીજ શુલ્કમાં માફી અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી
રાજ્યમાં ૧૬,૨૯૭ ઔદ્યોગિક એકમો રૂપિયા ૧૭૧૫ કરોડ ૪૫ લાખ ૭૮ હજારની વીજ શુલ્કમાં માફી આપવામાં આવી છે.
ક્રમ
જિલ્લાનું નામ
માફી અપાયેલ એકમની સંખ્યા
માફી અપાયેલ રકમ
(રૂ. લાખમાં)
૧
...
વિધાનસભામાં કોરોનામાં રૂપાણી સરકાર કોંગ્રેસને હાથે જુઠ બોલતી રંગે હાથ ...
The Rupani government in Corona in the Legislative Assembly held hands with the Congress for lying
ગાંધીનગર, 9 માર્ચ 2021
કોંગ્રેસ પક્ષના આક્રમક ધારાસભ્યોએ 8 માર્ચ 2021ના રોજ આરોગ્ય મંત્રી નિતિન પટેલને આકરાં પ્રશ્નો પૂછીને
કોરોના મહામારીમાં ડેઝીગ્નેટેડ હોસ્પિટલો અંગે માહિતી મેળવવામાં સફળ થયા હતા.
રાજ્યમાં શહેરો સિવાય જીલ્લાઓમાં કોરોના ...
કોરોનાના કારણે બીજા રોગોની સારવાર બંધ કરતાં અમદાવાદમાં મોત વધું થયા, ર...
ગાધીનગર, 8 માર્ચ 2021
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે,ભાજપના સત્તાધીશોની રાજહઠના કારણે ગરીબોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્પિટલ બંધ ન કરી હોત તો કોરોના પીક ઉપર હતો તેવા કટોકટીના સમયે હાર્ટ, કેન્સર, કીડની તથા અન્ય બિમારીના દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી શકી હોત. હજારો જીવ બચી શક્યા હોત. કોરોન...
કોંગ્રેસના ધારાસભ્ય શેખના કારણે આખા દેશમાં ગરીબોની આરોગ્ય યોજના બની
ગાંધીનગર, 8 માર્ચ 2021
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગરીબ લોકો માટે એસ.વી.પી. હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં હાલ મા વાત્સલ્ય કાર્ડ અંતર્ગત સારવાર કરવામાં આવતી નથી. આ યોજના બનાવવા માટે મેં સતત આઠ વર્ષ સુધી વિધાનસભા ગૃહમાં માંગણી કરી હતી. મારી માંગણી અન્વયે તત્કાલીન મુખ્યમંત્રી આન...
ત્રીજા ભાગનું ગુજરાત ગરીબ, ભાજપનું શુસાન છે તો 26 વર્ષમાં ગરીબી કેમ દૂ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 6 માર્ચ 2021
2018માં ગુજરાતની ચોથાભાગની વસતી ગરીબ હતી. તે કોરોના અને ખેતીમાં મંદી પછી 30થી 33 ટકા થઈ ગઈ હોવાને કારણો છે. જો મોદીએ 14 વર્ષમાં અને ભાજપે 26 વર્ષમાં વિકાસ કર્યો હોત તો રાજ્યમાં 2018માં 31,46,413 પરિવાર ગરીબી રેખા અને 2021માં 50 લાખ પરિવાલો ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. 2021માં કોરોના, મંદી, ખેત ઉત્પાદનમાં...
સોમનાથ મંદિરની જેમ ગુજરાતમાં હિંદુ સંસ્કૃત્તિના 1700 ઐતિહાસિક સ્થળોનું...
The collapse of 1700 historical sites of Hindu culture in Gujarat like the Somnath Temple
PHOTO - NAVLAKHA MANDIR, GHUMLI, JAMJODHPUR
ગાંધીનગર, 5 માર્ચ 2021
ગુજરાત રાજય રક્ષિત 366 સ્મારક અને કેન્દ્રના સ્મારક મળીને કૂલ 500 જેટલાં ઔતિહાસિક સ્થળોની હાલત અત્યંત ખરાબ થઈ રહી છે. તેનું ધ્યાન રાખવા માટે સ્ટાફ નથી. આખા ગુજરાતમાં 500 સ્થળોનું ધ્યાન ...
કૃષિ પ્રધાન ફળદુ અને પૂરવઠા પ્રધાન રાદડીના વિસ્તારમાં સાવ સસ્તામાં ચણા...
Modi's Gujarat farmers forced to sell chickpeas cheaper than the support price
ચણાની ખરીદી ટેકાના ભાવે ન ખરીદાતા ખેડૂતોને કરોડોનું નુકસાન
ગાંધીનગર, 5 માર્ચ 2021
કેન્દ્ર સરકાર ટેકાના ભાવો મળી રહેશે એવું નવા કાયદાનો અમલ કરતી વખતે મૌખિક કહે છે. પણ કાયદામાં જોગવાઈ કરીને ખેડૂતોને ખાતરી આપવા તૈયાર નથી. તેનું ઉદાહરણ ગુજરાતમાં ચણાના પાકમાં છે. કેન...
2022માં ભાજપ ફરી એક વખત સરકાર બનાવશે, કોંગ્રેસનો જનાધાર તૂટ્યો
દિલીપ પટેલ
ગાંધીનગર, 4 માર્ચ 2021
વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંને પક્ષને મળેલા મતોની ટકાવારી વચ્ચેનું અંતર માંડ 7 ટકાથી 10 ટકા જ રહ્યું છે. હવે 2022ની ચૂંટણીમાં આ અંતર પણ એટલું જ રહેશે છતાં સ્થાનિક જનાઆધાર ઘટતા કોંગ્રેસની બેઠકો ઘટી જશે.
2017માં કોંગ્રેસ મતમાં 4 ટકા વધારો કરીને વિધાનસભાની ચૂંટણી જીતી શકાય એવું...