16 હજાર ઉદ્યોગોના 1715 કરોડ ભાજપના સૌરભ દલાલે માફ કરી દીધા

કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યોએ તા. ૮-૩-૨૦૨૧ના રોજ માન. ઉર્જા મંત્રી સૌરભ દલાલને

ઔદ્યોગિક ગૃહ/એકમોને વીજ શુલ્‍કમાં માફી અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી

રાજ્યમાં ૧૬,૨૯૭ ઔદ્યોગિક એકમો રૂપિયા ૧૭૧૫ કરોડ ૪૫ લાખ ૭૮ હજારની વીજ શુલ્કમાં માફી આપવામાં આવી છે.

ક્રમજિલ્લાનું નામમાફી અપાયેલ એકમની સંખ્‍યામાફી અપાયેલ રકમ

(રૂ. લાખમાં)

૧આણંદ૮૭૫૪૭.૦૬
૨નર્મદા૧૦૧૩૨.૨૪
૩પાટણ૩૮૧૦૦.૯૪
૪મહેસાણા૩૩૪૨૧૫૯.૯૭
૫દાહોદ૧૬૧૬૮.૫૭
૬સુરત૬૪૨૯૧૮૩૩૬.૫૪
૭મોરબી૨૩૪૯૬૨૫૦૩.૫૧
૮સુરેન્‍દ્રનગર૨૭૪૩૩૩૮.૮૭
૯જામનગર૧૫૪૨૫૫૭.૫૨
૧૦દેવભૂમિ-દ્વારકા૨૪૨૧૩.૭૧
૧૧અરવલ્લી૪૪૧૭૨.૪૬
૧૨રાજકોટ૧૬૨૮૧૨૮૨૦.૪૧
૧૩ખેડા૧૨૬૮૪૯.૩૦
૧૪ભરૂચ૨૭૪૧૧૦૨૩.૧૪
૧૫અમદાવાદ૧૦૧૬૨૨૦૨૯.૮૨
૧૬મહીસાગર૦૩૩.૩૫
૧૭બનાસકાંઠા૨૪૯૧૨૪૦.૨૨
૧૮કચ્‍છ૩૩૬૩૮૬૬.૪૪
૧૯નવસારી૫૭૨૫૨.૪૯
૨૦વલસાડ૧૯૦૨૭૭૨.૩૨
૨૧ગીર-સોમનાથ૭૭૩૩૭.૭૬
૨૨જુનાગઢ૧૫૬૩૦૫.૧૮
૨૩ભાવનગર૩૭૬૪૯૧૭.૧૨
૨૪બોટાદ૭૬૬૧૯.૩૦
૨૫ગાંધીનગર૮૮૧૨૦૪૧.૧૪
૨૬પંચમહાલ૨૯૨૩૬૯૮.૩૬
૨૭અમરેલી૧૪૯૭૨૧૨.૪૨
૨૮પોરબંદર૨૪૮૪.૨૧
૨૯સાબરકાંઠા૩૧૭૩૮૭૯.૮૧
૩૦તાપી૮૧૧.૮૬
૩૧ડાંગ૦૦
૩૨વડોદરા૨૮૮૩૩૪૪.૦૫
૩૩છોટાઉદેપુર૧૫૧૬.૬૯
 કુલ૧૬,૨૯૭૧૭૧૫૫૬.૭૮