Tag: All Gujarat News
અમદાવાદમાં લોકો ક્યાં કામ કરવા જાય છે ? કોટ વિસ્તાર નોકરી-ધંધા માટે પહ...
અમદાવાદ, 3 નવેમ્બર, 2020
અમદાવાદ શહેર હવે ઔદ્યોગિક નથી, સેવાકીય અને કચેરીઓમાં કામ કરનારાઓનું બની ગયું છે. અમદાવાદ શહેરમાં લોકો નોકરી માટે ક્યાં મુસાફરી કરે છે? વિશ્વ વારસાના શહેરમાં કોટ વિસ્તારમાં સૌથી વધું નોકરી કે ધંધો છે. અમપાના પશ્ચિમ વિસ્તાર પછી આવે છે. જેમાં મુખ્યત્વે આશ્રમ રોડ, સીજી રોડ અને આસપાસના વિસ્તારો રોજગારી માટે કેન્દ્રિત છે. ...
ગુજરાત વિધાનસભામાં માહિતી છૂપાવવા વધું એક વખત લોકશાહીની હત્યા, હવે ધાર...
ગાંધીનગર, 2 નવેમ્બર 2020
ગુજરાત વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નો પહેલાં સભ્યો અર્યાદિત પુછી શકતા હતા. તેના ઉપર અધ્યક્ષશ્રએ કાપ મૂકીને 2018માં આદેશ બહાર પાડેલો હતો. એક ધારાસભ્ય અઠવાડિયામાં 3 જ પ્રશ્નો પુછી શકે છે..
ફરીથી વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ નેતા રાજેન્દ્ર ત્રિવેદીએ 28 ઓક્ટોબર 2020માં આદેશ બહાર પાડીને વિપક્ષની એટલેકે પ્રજાના પ્...
અમદાવાદનું પોતાનું નાગરિક અધિકાર મંચ રચયું, નાગરિક સરકાર બનશે, મેયર પો...
અમદાવાદ,
અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)માં ચૂંટણી પહેલાં નાગરિક અધિકાર મંચની રચના કરવામાં આવી છે. જેમ શહેરની ચિંતા કરતાં લોકો જોડાયા છે. જેમાં અમદાવાદના લોકોની પોતાની સરકાર હશે. જે નાગરિક સરકાર તરીકે કામ કરશે. 'નાગરિક સરકાર' સ્થપાય તો એના મેયર પોતે મહિલાઓની સલામતી માટે એક સચિવાલય ઊભું કરશે. જેમા કોઈપણ મહિલા પોતાની સલામતી માટે 24 X 7 ફોન કરીને મદદ મ...
હું છું ગાંધી – ૧3૯: ઊજળું પાસું
એક તરફથી સમાજસેવાનું કામ, જે મેં ગયાં પ્રકરણોમાં વર્ણવ્યું છે, તે થઈ રહ્યું હતું, ને બીજી તરફથી લોકોનાં દુઃખની કહાણીઓ નોંધવાનું કામ વધતા પ્રમાણમાં ચાલી રહ્યું હતું. હજારો લોકોની કહાણીઓ લખાઈ તેની અસર થયા વિના કેમ રહે? મારે ઉતારે જેમ જેમ લોકોની આવજા વધતી ગઈ તેમ તેમ નીલવરોનો ક્રોધ વધતો ચાલ્યો. મારી તપાસને બંધ કરવાના તેમની તરફથી થતા પ્રયત્નો વધતા ગયા.
...
ગુજરાતના ખેડૂતો મૂછ પર લીંબુ લટકાવે છે, આખા દેશમાં લીંબુનું સૌથી વધું ...
દિલીપ પટેલ, અમદાવાદ, 2 નવેમ્બર 2020
2017-18ના એપેડાએ જાહેર કરેલા લીંબુના ઉત્પાદન પ્રમાણે ભારતમાં 31.47 લાખ ટન લીંબ પાકે છે. જેમાં ગુજરાતમાં 6.05 લાખ ટન લીંબુ પાકે છે. જે આખા દેશનું 19.24 ટકા ઉત્પાદન છે. ગુજરાતના હરિફ એવા આંધ્રપ્રદેશથી આગળ નિકળી ગયું છે. આંધ્રપ્રદેશનો હિસ્સો 18 ટકા જેવો છે. આમ ગુજરાતના 1 લાખ ખેડૂતો લીંબુની ખેતી કરે છે તેમણે પ્રદે...
પક્ષ પલટુના વિરોધ વચ્ચે મોરબીના સિરામીક ઉદ્યોગે ભાજપને ખુલ્લો ટેકો જાહ...
ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પરની પેટા ચૂંટણીને લઇને સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે.મોરબીમાં બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને હવે તે કમળના નિશાન પર ચૂંટણી લડી રહ્યાં છે. મોરબી વિધાનસભા મતવિસ્તારમાં તેમના વિરુધ્ધમાં ગદ્દાર, દગાખોર જેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેની સીધી અસર તેમના દ્વારા કરવામાં આવતા ચૂંટણી પ્રચાર પર પણ પડી...
BJPના અમિત શાહ, રૂપાણી અને સીઆર પાટીલે કરોડો રૃપિયા આપ્યા છે – સ...
ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. એવો સ્ટીંગ ઓપરેશનનો વિડિઓ કોંગ્રેસ દ્વારા જાહેર કરાતા દેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. જૂઓ વિડિયો.
https://youtu.be/gFMydq47Hhg
ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. એવો સ્ટીંગ ઓપરેશનનો વિડિઓ કોંગ્રેસ દ્વારા ...
કામંધધો ન હોવાથી સંસદ સભ્યના નામે પૈસા પડાવતા બે લોકો ઝડપાયા
દમણ દીવના સાંસદના નામે કંપનીઓમાં ફોન કરીને ભંડારા અને મંદિર માટે ફંડ ફાળો ઉઘરાવતા અમદાવાદના બે ભેજાબાજ ઠગની દમણ પોલીસે ધરપકડ કરી લીધી છે. કચીગામ સહિત અનેક કંપનીઓમાંથી આ શખ્શોએ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં હતા.
દમણના કચીગામમાં રહેતા અને દમણ દીવના સાંસદ લાલુભાઇ પટેલના નામે કચીગામ સહિત અન્ય વિસ્તારમાં આવેલી કંપનીઓમાં ફોન કરીને મંદિર તથા ભંડારા માટે દા...
રહસ્યમય કુંડ તેનું તળિયું કોઈ માપી શક્યું નથી, તેના આ રહ્યાં 10 રહસ્યો...
https://www.youtube.com/watch?v=jNNCV2sckkc
1 નવેમ્બર 2020
મધ્યપ્રદેશના બુંદેલખંડના છત્તરપુર જિલ્લામાં આશરે 70 કિ.મી. દૂર બાજણા ગામે, બડા મલ્હરા, પ્રખ્યાત ભીમકુંડ, (નીલ કુંડ, નારદકુંડ ) આવેલો છે. તાલુકાથી માત્ર 10 કિલોમીટરના અંતરે સ્થિત છે. કુંડ નીલ કુંડ અથવા નારદા કુંડ તરીકે પણ ઓળખાય છે. પ્રાચીન કાળથી ઋષિ, તપસ્વીઓ, સાધકોનું સ્થળ છે. અત્યારે ...
દરેક ખેડૂતોએ ખાસ જાણવા જેવો કાયદો – ‘મામલતદાર કોર્ટ એક્ટ’
ઘણી વખત કોઈ બાબતે શેઢા પાડોશીઑ વચ્ચે ઝઘડો થવાને કારણે એક ખેડૂત દ્વારા બીજા ખેડૂતને તેના ખેતરે જવાના રસ્તામાં કૃત્રિમ આડશ ઊભી કરી દેવામાં આવે છે. અથવા ખેતરાઉ રસ્તામાં ખાડા ખોદી નાંખવામાં આવે છે. ઘણી વખત રસ્તા આડે બાવળીયાનો ઢગલો કરીને પણ રસ્તો બંધ કરવામાં આવે છે. અથવા અવરોધ ઊભો કરીને વરસાદી પાણીનો નિકાલ અટકાવવામાં આવતો હોય છે... આવા સમયે જેનો રસ્તો બ...
હું છું ગાંધી – ૧3૮: ગ્રામપ્રવેશ
ઘણે ભાગે દરેક નિશાળમાં એક પુરુષ અને એક સ્ત્રી એમ ગોઠવણ થઈ હતી. તેમની મારફતે જ દવાનાં ને સુધરાઈનાં કામો કરવાનાં હતાં. સ્ત્રીઓની મારફતે સ્ત્રીવર્ગમાં પ્રવેશ કરવાનો હતો. દવાનું કામ બહુ સહેલું કરી મૂક્યું હતું. એરંડિયું, ક્વિનીન અને એક મલમ એટલી જ વસ્તુઓ દરેક નિશાળમાં રાખવામાં આવતી હતી. જીભ તપાસતાં મેલી જોવામાં આવે અને બંધકોશની ફરિયાદ આવે તો એરંડિયું પા...
મુસ્લિમ દેશના મોહમ્મદ સલામન અને શેખ ખલીફાને રિલાયન્સ જીઓની કંપની 1 અબજ...
1 નવેમ્બર 2020
મુકેશ અંબાણીની જિયો મોબાઈલ કંપની પર બજારના લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. ફાઇબર ઓપ્ટિક કંપની અગાઉ RILની પેટાકંપની રિલાયન્સ જિઓનો ભાગ હતી અને હાલમાં તેનું દેવું 87,296 કરોડ છે. હવે તે દેવું ભરપાઈ કરવા માટે મુસ્લિમ દેશની કંપનીઓને જીઓની કંપનીઓને વેચી દેવામાં આવી છે. એશિયા અને ભારતની સૌથી મોટા ધનકુબેર મુકેશ અંબાણીએ રિલાયન્સના ફ...
સ્ત્રીઓના પારાવાર રોગના આ રહ્યાં આટલા સરળ ઉપાય, અજમાવી જૂઓ
સ્ત્રી રોગો
ખજૂર નિયમિત ખાવાથી વારંવાર મૂછ આવતી હોય તેવી વાઈ - હિસ્ટીરિયાની મૂછ મટે છે.
જીરું અને સાકરનું ચૂર્ણ, ચોખાના પાણીમાં પીવાથી સ્ત્રીઓનું શ્વેતપ્રદર મટે છે.
હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક સાફ આવે છે, પેટનો દુખાવો મટે છે.
ટબ - બાથ લેવાથી કમરનો દુખાવો મટે છે.
લોહચુંબક સારવારથી ઘૂંટણના, કમરના - પેઢુના રોગમાં રાહ...
ભારતમાં કેળાનું સૌથી વધું ઉત્પાદન કરતું ગુજરાતનું પાણેથા ગામ
ગાંધીનગર, 1 નવેમ્બર 2020
APEDA એ જાહેરાત કરી છે કે, ગુજરાતના રાજપીપળા કેળા પેકહાઉસથી 5 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર 2020 સુધીમાં 20.79 મેટ્રીક ટન કેળાની નિકાસ કરવામાં આવી છે. 2007માં 3,000 ટન કેળા ગુજરાત વિદેશમાં નિકાસ કરતું હતું. 2019માં તે વધીને માંડ 10,000 મેટ્રીક ટન કેળાની નિકાસ થઈ હતી. પણ 2020માં એક જ સેન્ટર પરથી 20 મે.ટન નિકાસ થઈ હતી. જોકે નિષ્ણાં...
નવેમ્બર 2020ના તહેવારો જાણો
જુલાઇ ૨૦૨૦
૦૧ બુધવાર દેવશયની એકાદશી, ગૌરી વ્રત પ્રારંભ
૦૨ ગુરુવાર જયાપર્વર્તી વ્રત પ્રારંભ
૦૪ શનિવાર કોકિલા વ્રત
૦૫ રવિવાર ગુરુ પૂર્ણિમા, ગૌરી વ્રત સમાપ્ત, ચંદ્ર ગ્રહણ
૦૮ બુધવાર જયાપર્વર્તી વ્રત સમાપ્ત, સંકષ્ટ ચતુર્થી
૧૨ રવિવાર કાલાષ્ટમી
૧૬ ગુરુવાર કામિકા એકાદશી
૨૦ સોમવાર સોમવતી અમાસ
૨૧ મંગળવાર ચન્દ્ર દર્શન
૨૪ શુક્રવાર વિનાયકી ચોથ
૨૫ શ...