Tag: Gujarati News
ખેડૂત વિરોધી 3 કાયદા પહેલાં જ રૂપાણી APCM ને ખતમ કરી રહી છે
ગાંધીનગર, 25 માર્ચ 2021
ભાજપની રાજ્ય સરકાર ખેડૂતોને ધીમે ધીમે ખતમ કરી રહી છે. આ અંગેનો એક મજબૂત પૂરાવો કોંગ્રેસ પક્ષના થોડબંધ ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં આપ્યો છે. સરકાર 3 કાયદા દ્વારા APMCને ખતમ કરે તે પહેલાં ગુજરાતની ખેડૂત વિરોધી ભાજપની વિજય રૂપાણીની સરકારે ફંડ આપવાનું જ મોટા ભાગે બંધ કરી દીધું છે. હવે એપીએમસી આધુનિક નહીં રહે તો ખાનગી ખેત બજાર...
ખનિજ લૂંટી જતી ઓવરલોડ 25 હજાર ટ્રકો પકડાઈ, હપ્તો લઈને 2 લાખ જવા દેવાઈ
ગાંધીનગર, 25 માર્ચ 2021
કોંગ્રેસ પક્ષના ધારાસભ્યઓએ સામૂહિક રીતે 25 માર્ચ 2021ના રોજ વાહનવ્યવહાર પ્રધાન રણછોડ ફળદુને આકરાં પ્રશ્નો પૂછીને ગુજરાતના લોકોના પૈસા બચાવવાના હિતમાં જવાબો મેળવ્યા હતા.
ઓવરલોડ માટી, રેતી તથા કપચી ભરી જતાં ડમ્પરો બે વર્ષમાં 25149 પકડવામા આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
સુરત, દેવભૂમિદ્વારકા, નર્મદા, બનાસકાંઠા, પંચમહાલ, તાપ...
દેશમાં સૌથી વધું તલની ઉત્પાદકતામાં ગુજરાતને નામના અપાવતાં સૌરાષ્ટ્રના ...
ગાંધીનગર, 25 માર્ચ 2021
સમગ્ર દેશ કરતાં ગુજરાતના ખેડૂતો એક હેક્ટરે તલનું ઉત્પાદન મેળવવામાં સૌથી આગળ છે. દેશના કોઈ પણ રાજ્ય સરકરતાં બે ગણું તલનું ઉત્પાદન મેળવીને આખા દેશમાં ગૌરવ અપાવ્યું છે.
છેલ્લા અહેવાલ પ્રમાણે ગુજરાત ત્રણેય ઋતુ મળીને 566 કિલો અને ઉનાળુમાં 900 કિલો તલ એક હેક્ટરે પેદા કરવામાં સળફતા મેળવી છે. જ્યારે દેશની સરેરાશ 298 કિલોની છે....
ખેતી અને ખેડૂતોને લગતી થોડબંધ જાહેરાતો કૃષિ પ્રધાને કરી
The Minister of Agriculture made a few announcements related to agriculture and farmers
ગાંધીનગર, 24 માર્ચ 2021
ગુજરાત વિધાનસભામાં 22 માર્ચ 2021ના દિવસે કૃષિને લગતી વિગતો જાહેર કરવામાં આવી હતી.
જળસિંચન
વર્ષ ૨૦૦૧માં સિંચાઇ હેઠળનો વિસ્તાર ૩૮.૭૭ લાખ હેક્ટર હતો,જે વર્ષ ૨૦૨૦માં વધીને ૬૮.૮૯ લાખ હેક્ટર થયેલ છે. આમ, સિંચાઇ વિસ્તારમાં ૩૦.૧૨ લાખ હેક્...
14 હજાર ખનિજ માફિયાઓ પકડાયા પણ 12 સામે જ ગુના નોંધાયા, રૂપાણી-જાડેજાની...
https://allgujaratnews.in/gj/jamjodhpur-bjp-leaders-crores-of-scam-fraud-with-the-gujarat-government/
ગાંધીનગર, 23 માર્ચ 2021
કોંગ્રેસ પક્ષના ધારાસભ્યઓએ 23 માર્ચ 2021માં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં પ્રશ્નો પૂછીને ખનિજ માફિયાઓ સાથે ભાજપની કેવી સાંઠગાંઠ છે તે ખૂલ્લું પાડી દીધું હતું.
ગેરકાયદેસર ખાણો ખોડી ક...
ભાજપની સરકારોની પોલ ખૂલી, મોદી-રૂપાણીના શાસનમાં સિંચાઈ માટે એક પણ નવો ...
ગાંધીનગર, 23 માર્ચ 2021
ગુજરાત વિધાનસભામાં 23 માર્ચ 2021માં સરકારે જણાવ્યું કે, સિંચાઇ માટે જળ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. વર્ષ 2001માં સિંચાઇ હેઠળનો વિસ્તાર 38.77 લાખ લાખ હેક્ટર હતો, જે વર્ષ 2020માં વધીને 68.89 લાખ હેક્ટર થયેલો છે. 30.12 લાખ હેક્ટરનો વધારો થયો છે.
અગાઉ 15 હજાર નવા કૃષિ વીજ જોડાણ દર વર્ષે આપવામાં આવતા હતા. જ્યારે છેલ્લા 17વ...
ગુજરાતમાં RSSના સ્થાનો બે વર્ષમાં બે ગણા થઈ ગયા, પણ મંદિરો સરકારના કબજ...
ગાંધીનગર, 23 માર્ચ 2021
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સંઘચાલક ડો. ભરત પટેલે 22 માર્ચ 2021માં જણાવ્યું હતું કે, વીડ-19ના કારણે બગીટા અને મેદાનમાં શાખાઓ નહોતી લગતી. અત્યારે ગત વર્ષની સરખામણીમાં 90% સ્થાનો પર શાખાઓ શરુ થઇ ગઈ છે.
દેશમાં 60777 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. ગુજરાતમાં 1321 સ્થાન પર સંઘનું પ્રત્યક્ષ કાર્ય છે. એમ તેમણ...
પ્લાસ્ટિકથી ખેતરને ઢાંકવાથી ઉત્પાદનમાં 40 ટકાનો વધારો, પાણીમાં 40 ટકાન...
ગાંધીનગર, 22 માર્ચ 2021
ખેતરમાં ટન મોઢે પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે. ખેતી માટે વપરાતા પ્લાસ્ટિકના ઉપયોગને પ્લાસ્ટિકલ્ચર કહે છે. પાણી, નીંદામણ, મજૂરી, રોગથી પાકને બચાવવા માટે જમીનને ઢાંકવાની પ્રક્રિયાને મલ્ચિંગ કહે છે. જેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વપરાવા લાગ્યું છે. ગુજરાતમાં 90 લાખ હેક્ટર જમીનમાંથી ઉનાળું અને શિયાળુ પાકમાં 10 ટકા જમીન પર પ્...
તમાકુના ખેતરોની વચ્ચે સજીવ ખેતીથી શક્કરિયાની મીઠાશ વધારતાં ખેડૂત ગિરિશ...
ગાંધીનગર, 21 માર્ચ 2021
ગુજરાતમાં ખેડા, મહેસાણા, બનાસકાંઠામાં વાવેતર થાય છે. કુલ 1700 હેક્ટરની આસપાસ વાવેતર થાય છે. જેમાં 900 હેક્ટર ખંભાતના ખેડૂતો પકવે છે. ખંભાતમાં ચારેબાજુ તમાકુના ખેતરોની વચ્ચે 10 વર્ષથી શક્કરિયાની સજીવ ખેતી કરતાં ખેડૂત ગિરિશભાઈ મોહનભાઈ પટેલ ગુજરાતમાં જાણીતા છે.
ખંભાતમાં ચારેબાજુ તમાકુના ખેતરોની વચ્ચે 10 વર્ષથી ખેડૂત ગિરિશ...
કચ્છના વિશ્વના મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટથી 9 કરોડ વૃક્ષોનો ફાયદો, રૂપ...
ગાંધીનગર, 20 માર્ચ 2021
ગ્રીન એનર્જી ક્લીન એનર્જીના નિર્માણ માટે રીન્યુએબલ એનર્જીના માધ્યમ થકી ગુજરાત દેશભરને રાહ ચીંધ્યો છે. હવે વિશ્વને રાહ ચિંધશે
સોલર રૂફ ટોપ સીસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યુ છે. 2020-21માં 2 લાખ સોલર રૂફ ટોપ સીસ્ટમ બનાવી છે. સોલાર રૂફ્ટોપ થકી ગુજરાતમાં હાલ 943 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સમગ્...
સરકારી વીજ મથકો કરતાં ખાનગી કંપનીઓની વીજળી સસ્તી
ગાંધીનગર, 20 માર્ચ 2020
રાજય સરકારના કાર્યરત વીજ મથકો જૂના છે. એટલે વીજ ઉત્પાદન રૂ.5.43 પૈસે એક યુનિટ પડે છે. જેની સામે ખાનગી કંપનીઓ પાસેથી રૂ.3.08 પૈસે વીજળી ખરીદીને ગ્રાહકોને આપે છે.
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા વર્ષ-2019માં જે યુનિટદીઠ વીજળી ખરીદવામાં આવી તેનો દર પ્રતિયુનિટ રૂ.5.04 નો હતો. આ ભાવે 18,332 મિલિયન...
14 હજાર શાળઓ પાસે તો રમતગમત મેદાન જ નથી પણ મેદાન વગર શાળાને મંજૂરી ન આ...
ગાંધીનગર, 20 માર્ચ 2021
છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં રમતગમતના મેદાન વગરની એક પણ શાળાને મંજૂરી અપાઈ નથી. રાજ્યની સરકારી અને ખાનગી શાળા રમતગમતના મેદાન વિના ન રહે તે માટે 2018માં રમતગમતના મેદાન વિનાની એક પણ શાળાને મંજૂરી ન મળે તે રીતે કડક નિયમો બનાવ્યા છે.
શાળાઓમાં રમતગમતનાં મેદાનો અંગે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં આ વિગતો બહા...
ભાજપના વન પ્રધાન પાટકર વૃક્ષોમાં મોં છૂપાવે છે તેનું કારણ શું છે ?
ગાંધીનગર, 20 માર્ચ 2021
રાજ્યના વન વિભાગે વિધાનસભામાં રોપા પાછળ ખર્ચની વિગતો આપી પણ કેટલાં રોપાઓ લોકોને આપવામાં આવ્યા કે ઉગાડવામાં આવ્યા તેની વિગતો જ ન આપી. એક ગામ પાછળ જ્યારે દોઢ લાખનું ખર્ચ કરતાં હોય ત્યારે તેમાં રોપા કેટલા રોપાયા તે વિગતો જાહેર ન કરીને વન પ્રધાન શું છૂપાવવા માંગે છે ?
એક હેક્ટર પાછળ રૂપિયા 52 હજારનો જંગી ખર્ચ કરતાં હોય ત્યાર...
અમદાવાદના ગામડામાં 1 વર્ષમાં 2 કરોડ ઉકાળા અને 12 લાખ લોકોએ દવા લીધી
In the villages of Ahmedabad, 2 crore Ukalas and 12 lakh people took medicine in 1 year
અમદાવાદ, 19 માર્ચ 2021
એક વરસ પહેલા નોવેલ કોરોના વાયરસ કોવિડ -૨૦૧૯ એવું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતુ... ને અચાનક સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર એવા આ વાયરસની જીવનમાં એન્ટ્રી થઈ અને લોકોનું જીવનધોરણ બદલાઈ ગયું. ગુજરાતમાં કોરોના વાયરસની શરૂઆત ૧૯ માર્ચ-૨૦૨૦ ના ...
લઘુમતી ધર્મના મુખ્ય પ્રધાન રૂપાણીએ લઘુમતીઓને આર્થિક બેહાલ કર્યા
Rupani, the Chief Minister of Minority Religions, made the minorities economically destitute
ગાંધીનગર, 19 માર્ચ, 2021
વિધાનસભા ગૃહમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ચર્ચામાં ભાગ લેતાં લઘુમતીઓની વાત કરતાં જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં લઘુમતીઓના ...