Wednesday, December 18, 2024

Tag: Gujarati News

દારૂની પરમિટ પાછળ વર્ષે રૂ.6 હજારનું ખર્ચ, દારુ પિવા માટે કેટલું ખર્ચ ...

ગાંધીનગર, 16 માર્ચ 2021 ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ધુમ દારૂ વેચાય છે. પોલીસકમીઓ જ દારુની હેરાફેરી કરતા પકડાય છે. ગુજરાતમાં આરોગ્યના કારણોસર મેડીકલ બોર્ડની ભલામણ પછી વ્યક્તિને દારૂ પીવાની પરમિટ કાઢી આપવામાં આવે છે. પરમિટ ધારકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના સમયમાં 31,499 પરમીટ આપી છે અને તેનાથી 19,10,26,275 રૂપિયાની આવક સરકાર...

જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલય સરકારની મંજૂર વગર ખેડૂતોને ખતરનાર જંતુનાશક દ...

Junagadh Agricultural University is making pesticides without the approval of the government ગાંધીનગર, 16 માર્ચ 2021 જૂનાગઢકૃષિ વિશ્વવિદ્યાલય ખતરનાર એવી 5 જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરી રહ્યું છે. જો કે , કેન્દ્રિય જંતુનાશક મંડળ અને નોંધણી સમિતિ ( CIB & RC ) તરફથી નોંધણી માત્ર એક જંતુનાશક દવા માટે મળી હતી. તેના  ઉત્પાદન માટેના પરવાના કોઈપણ ...

મોદીના મિત્રની સંપત્તિ 7 વર્ષમાં એટલી બધી વધી કે અંબાણીને પાછળ પાડી દી...

Modi's friend's wealth increased so much in 7 years that he left Ambani behind ગાંધીનગર, 16 માર્ચ 2021 ગૌતમ અદાણી ગુજરાતના વતની છે. સૌથી ઓછા સમયમાં તેમનું સામ્રાજય વધી રહ્યું છે. ભારતમાં પોર્ટસ, એરપોર્ટ, ડેટો સેન્ટર, કોલ માઇન પોતાના બિઝનેસને જોડી રહ્યા છે. તેઓ ભાજપના નેતા નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. આટલી ઝડપી પ્રગતિ થવા પાછળ મોદીએ મદદ કરી હ...

મોદીએ 3 વખત સી પ્લેન ઉડાવેલું તે વોક વે હવે મોતનો માર્ગ બન્યો

Ahmedabad's Sabarmati Riverfront Walkway becomes Death Way, 150 Deaths Occur in a Year અમદાવાદ, 15 માર્ચ 2021 અમદાવાદના સાબરમતિ રિવરફ્રિંટના જે વોક વે પાસેથી દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 વખત સી પ્લેન ઉડાડીને લોકોને છેતરી ગયા છે તે સ્થળ હવે સુસાઈડ પોઈન્ટ બની ગયો છે. આયેશા નામની અમદાવાદની યુવતીએ કરેલા આપઘાત બાદ સાબરમતી રિવરફ્રન્ટ સુસાઇડ પ...

12 લાખ ડાયાલિસિસ પૂરા કરતી કિડની હોસ્પિટલ, 30 કિમીમાં હવે સારવાર મળશે

Kidney Hospital, which completes 12 lakh dialysis, will now get treatment in 30 kmઅમદાવાદ, 15 માર્ચ 2021 અમદાવાદની ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)એ તેના ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) હેઠળ 12 લાખ ડાયાલિસિસના માઇલસ્ટોનને પાર કર્યો છે. દર્દીના ઘરની નજીક 50 કિલોમીટરમાં ડાયાલિસિસ થાય છે તે હવે ઘટાડી 30 કિલોમીટરની ત્રિજીય...
body camera

બોડી વોર્ન કેમેરા સસ્તા મળે છે, તો ગુજરાતમાં 50 હજારની ઊંચી કિંમતે કેમ...

ગાંધીનગર, 15 માર્ચ 2021 ગુજરાત પોલીસને ગૃહ વિભાગે 10 હજાર “Body Worn Camera” રૂપિયા 50 કરોડનું ખર્ચ કરીને આપ્યા છે. એક કેમેરા રૂપિયા 50 હજારમાં પડે છે. કેવા પ્રકારના તે કેમેરા છે તે સરકારે જાહેર કર્યું નથી. પણ ભારતમાં સૌથી વધું રીજોલ્યુશન અને મેમરી ધરાવતાં કેમેરા વધીને રૂ.25 હજારનો એક આવે છે. તેમાં જથ્થાબંધ લેવામાં આવે તો 40 ટકા સસ્તા પડે છે...

કમરના મણકામાં ઓપરેશનના સ્ક્રૃ તુટી ગયા, 20 વર્ષ પછી પીડામાંથી મૂક્તિ મ...

અમદાવાદ, 13 માર્ચ, 2021 કરોડરજ્જુની અતિ જટિલ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનની ટીમે કરી છે. રાજસ્થાનની મહિલા પુષ્પા સોનીને 20 વર્ષના લાંબા સમયગાળાથી વેઠવી પડતી પીડામાંથી મુક્તિ અપાવી છે. રાજસ્થાનના ચિત્તોડગઢના રહેવાસી 55 વર્ષના પુષ્પા સોની ઈ.સ.2000 થી કમરમાં અસહ્ય દુઃખાવાના લીધે ઊભા રહેવામાં કે ચાલવામાં પણ ખુબ તકલીફ પડતી હતી. આ ...

સરદાર સ્ટેડિયમ આંદોલન કરમસદથી શરૂ થયું હવે ગુજરાતમાં ફેલાશે, જ્યાં સરદ...

કરમસદ, 13 માર્ચ 2021 કરમસદ નાગરિક સમિતિ બનાવીને કરમસદ 40 સાથે 200 લોકો આંદોલનમાં જોડાયા હતા. સરદારના પુતળા પાસે બેસીને આખા ગુજરાતમાં ગામ અને શહેરોમાં આંદોલન કરાશે. કરમસદના સરદાર પટેલના ઘરે 200 લોકોએ ધરણા રાખેલા હતા. નામકરણના બીજા દિવસે ધરણા રાખેલા હતા. લેખિતમાં વાંધો સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે. પણ તેનો ભાજપે કોઈ જવાબ આપ્યો નથી. કરમસદને ...

ખેડૂતોના એરંડાની નુકસાનીથી સટ્ટાખોરોની કમાણી, સસ્તામાં માલ પડાવી ગોડાઉ...

Speculators 'earnings from farmers' castor losses, go-downs filled with cheap goods ગાંધીનગર, 13 માર્ચ 2021 ગુજરાતના કૂલ ખેતરોના માંડ 6.45 ટકા ખેતરોમાં જ દિવેલાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. જિલ્લાની કુલ જમીન સામે પાટણના ખેડૂતોએ રાજ્યમાં સૌથી વધું 27.63 ટકા ખેડતરોમાં દિવેલાની ખેતી થઈ હતી. કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે 2020-21ના કૃષિ વર્ષમાં 6.38 ...

ગોરા અંગ્રેજોની જેમ ભગવા અંગ્રેજોએ દાંડી યાત્રાના દિવસે જ અત્યાચાર કર્...

https://youtu.be/J3BP9lx97TI  ગાંધીનગર, 13 માર્ચ 2021 ગોરા અંગ્રેજોની જેમ ગુજરાતમાં ભગવા અંગ્રેજોએ રાજ શરૂ કર્યું છે. ગાંધીજીએ ભારત સામે અન્યાય કરતાં અંગ્રેજોનું શાસન ઉખેડી નાંખવા સામે આંદોલન શરૂ કર્યું હતું. ગુજરાતમાં ભગવા અંગ્રેજોની સરકાર સામે આંદોલન કરનારા ભારતીઓને ઉખેડીને ફેંકી દાવામાં આવે છે. દાંડી યાત્રાના દિવસે જ અત્યાચાર કરાયા હતા. 12...
કાળા તલ

ઉનાળુ તલમાં ગુજરાતને પછાડી દેતું પશ્ચિમ બંગાળ અને ચીન

ગાંધીનગર, 11 માર્ચ 2021 પશ્ચિમ બંગાળમાં ભલે રાજકીય લડાઈ ચાલી રહી હોય પણ પશ્ચિમ બંગાળના ખેડૂતો ઉનાળુ તલના વાવેતર અને ઉત્પાદકતામાં ગુજરાતથી આગળ નિકળી ગયા છે. ત્યાં સૌથી વધું ઉત્પાદકતા મળે છે. વળી, તલની ઉત્પાદકતામાં ભારત કરતાં ચીન આગળ છે. આમ આ બન્ને ગુજરાતને પછાડી રહ્યાં છે. 2021-22ના કૃષિ વર્ષમાં ઉનાળુ તલનું વાવેતર ફરી એક વખત 50 હજાર હેક્ટરથી વ...
wheat

ગુજરાતમાં ખેડૂતો પેદા કરશે 10-12 હજાર કરોડના ઘઉં, સરકાર ખરીદશે 500 કરો...

ગાંધીનગર, 9 માર્ચ 2021 2019માં 24 લાખ ટન, 2020માં 13.83 લાખ હેક્ટરમાં 43.64 લાખ ટન અને 2020-21માં 12.74 લાખ હેક્ટરના વાવેતરની ધારણા ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા બાંધવામાં આવી હતી. તેની સામે ખેડૂતોએ 1.08 લાખ હેક્ટર વધારે વાવેતર કરીને 13.66 લાખ હેક્ટર કર્યું હતું. જે ધારણા કરતાં 9 ટકા વધું છે. કૃષિ વિભાગની 12.74 લાખ હેક્ટરમાં 40.47 લાખ ટન ઉત્પાદન...

16 હજાર ઉદ્યોગોના 1715 કરોડ ભાજપના સૌરભ દલાલે માફ કરી દીધા

કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યોએ તા. ૮-૩-૨૦૨૧ના રોજ માન. ઉર્જા મંત્રી સૌરભ દલાલને ઔદ્યોગિક ગૃહ/એકમોને વીજ શુલ્‍કમાં માફી અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી રાજ્યમાં ૧૬,૨૯૭ ઔદ્યોગિક એકમો રૂપિયા ૧૭૧૫ કરોડ ૪૫ લાખ ૭૮ હજારની વીજ શુલ્કમાં માફી આપવામાં આવી છે. ક્રમ જિલ્લાનું નામ માફી અપાયેલ એકમની સંખ્‍યા માફી અપાયેલ રકમ (રૂ. લાખમાં) ૧ ...

વિધાનસભામાં કોરોનામાં રૂપાણી સરકાર કોંગ્રેસને હાથે જુઠ બોલતી રંગે હાથ ...

The Rupani government in Corona in the Legislative Assembly held hands with the Congress for lying ગાંધીનગર, 9 માર્ચ 2021 કોંગ્રેસ પક્ષના આક્રમક ધારાસભ્‍યોએ 8 માર્ચ 2021ના રોજ આરોગ્‍ય મંત્રી નિતિન પટેલને આકરાં પ્રશ્નો પૂછીને કોરોના મહામારીમાં ડેઝીગ્નેટેડ હોસ્‍પિટલો અંગે માહિતી મેળવવામાં સફળ થયા હતા. રાજ્યમાં શહેરો સિવાય જીલ્લાઓમાં કોરોના ...
SHAIKH GYASUDDIN

કોરોનાના કારણે બીજા રોગોની સારવાર બંધ કરતાં અમદાવાદમાં મોત વધું થયા, ર...

ગાધીનગર, 8 માર્ચ 2021 અમદાવાદના દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્‍યું હતું કે,ભાજપના સત્તાધીશોની રાજહઠના કારણે ગરીબોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્‍પિટલ બંધ ન કરી હોત તો કોરોના પીક ઉપર હતો તેવા કટોકટીના સમયે હાર્ટ, કેન્‍સર, કીડની તથા અન્‍ય બિમારીના દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી શકી હોત. હજારો જીવ બચી શક્‍યા હોત. કોરોન...