Tag: Trending News
શરીરમાં બળતરા થાય છે, પણ મન બાળશો નહીં, આટલું કરો અને દાહ શાંત કરો
દાહ - બળતરા મટે છે
મમરા, ખડીસાકર ખાવાથી કે તેનો ઉકાળો પીવાથી, દ્રાક્ષ અને ખડીસાકર ભેગી કરી ખાવો, ધાણા અથવા અજમો અને ગોળ ખાવો. ઈસબગુલ લેવાથી પેટની - છાતીની બળતરા તથા એસિડીટી મટે છે. કબજિયાત દૂર થાય છે. તાંદળજાના રસમાં ખડીસાકર નાખી પીવાથી હાથપગની તથા પેશાબની બળતરા મટે છે. એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી. કોકમનું ઘી ગરમ કરીને ચોપડવાથી હાથપગનાં તળિ...
ગુંમડા થાય છે, દવા કરીને થક્યા છો, તો આ રહ્યાં સરળ ઉપાય
ગુમડું
ઘઉંનો લોટ, હળદર અને મીઠાની પોટીસ બનાવી, ગૂમડા પર બાંધવાથી ગૂમડું પાક, ફાટે, મટે છે. સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગૂમડું મટે. પાલખ, તાંદળજો, બોરડી, લીમડો, વાયવરણમો. કે સરગવો ગમે તે એકનાં પાનની પોટીસ બનાવી ગૂમડા પર બાંધવાથી ગૂમડું પાકી જશે, ફાટી જશે, મટી જશે, જે જલદી મળે તેનો ઉપયોગ કરવો. શિવામ્બુ ( સ્વમૂત્ર ) ની પટ્ટી બાંધવી, શિવામ્બુથી સતત ભ...
ગાયના દૂધની છાશ સવારે પીઓ અને પીડા આપતી પથરીને ભાંગીને કાઢો, આવી અનેક ...
પથરી
ગાયના દૂધની છાશ રોજ સવારે પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. માત્ર ચૂર્ણ છાશ સાથે લેવાય તો સારું. કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળે. પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે. જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે. મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે. પાષાણભેદ ...
તલનું તેલ કે સ્વમૂત્ર મોઢામાં ભરી રાખવું તે દાંત કે મોંના તમામ રોગ માટ...
દાંતની સંભાળ
સવાર - સાંજ સ્વમૂત્રના કોગળા કરવાથી દાંતના, મોંના, જીભના તમામ રોગોમાં ફાયદો થાય છે, હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે. ફટકડીના કોગળા કરી શકાય, સવાર - સાંજ તલ ખૂબ ચાવીને ખાવાથી દાંત મજબૂત બને છે. કોપરું પણ ચાલે. લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તલના તેલનો કોગળો મોઢામાં દસેક મિન...
ડિસેમ્બર 2020ના તહેવારો
જુલાઇ ૨૦૨૦
૦૧ બુધવાર દેવશયની એકાદશી, ગૌરી વ્રત પ્રારંભ
૦૨ ગુરુવાર જયાપર્વર્તી વ્રત પ્રારંભ
૦૪ શનિવાર કોકિલા વ્રત
૦૫ રવિવાર ગુરુ પૂર્ણિમા, ગૌરી વ્રત સમાપ્ત, ચંદ્ર ગ્રહણ
૦૮ બુધવાર જયાપર્વર્તી વ્રત સમાપ્ત, સંકષ્ટ ચતુર્થી
૧૨ રવિવાર કાલાષ્ટમી
૧૬ ગુરુવાર કામિકા એકાદશી
૨૦ સોમવાર સોમવતી અમાસ
૨૧ મંગળવાર ચન્દ્ર દર્શન
૨૪ શુક્રવાર વિનાયકી ચોથ
૨૫ શ...
પાણીદાર સરકારના અધિકારીઓ, કેમ આટલા નપાણીયા !?
નિષ્ફળ ગયેલ સરકારી તંત્ર પ્રત્યેનો આમ આદમીનો ગુસ્સો સરકારી કર્મચારીઓ ઉપર ઉતરી રહ્યો છે.
ઉત્તર પ્રદેશમાં સરકારી કર્મચારી હવે નહીં કરી શકે હડતાળ, 6 મહિના સુધી એ...
ઉત્તર પ્રદેશ રાજ્યમાં કોઈ પણ સરકારી વિભાગ, સરકારી નિયંત્રિત નિગમ અને ઓથોરીટી વગેરે પર આગામી છ મહિના માટે હડતાળ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે જરૂરી સેવાઓ જાળવણી, 1996ની કલમ 3 ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્યમાં એસ્મા અમલમાં મૂક્યો છે. આ પછી, સરકારી વિભાગો, સરકાર દ્વારા નિયંત્રિત નિગમો અને ઓથોરિટી વગેરેમાં હડતાલ પર...
જમ્બુ કાશ્મીરના શ્રીનગરના HMT વિસ્તારમાં સુરક્ષા જવાનો પર આતંકી હુમલો,...
જમ્મુ કશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ સુરક્ષા જવાનો પર હુમલો કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે શ્રીનગરના એચએમટી વિસ્તારમાં ગુરુવારે બપોરે આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. આ દરમ્યાન 2 આવાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને આર્મી બેઝ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ બંને જવાનો શહીદ થયા છે. આ દરમ્યાન સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબં...
કોરોના મામલે માંદી કામગીરીથી પરેશાન શહેરીજનોએ મેયરને ટ્વિટર પોસ્ટ બાબત...
અમદાવાદના મેયર બિજલ પટેલ અવારનવાર કોઈ વિવાદમાં ચર્ચામાં આવતાં જ રહે છે. નારોલ અગ્નિકાંડની ઘટનાને સામાન્ય ગણાવતાં લોકોએ તેમની ઝાટકણી કાઢી હતી. અને હવે ફરી એકવાર અમદાવાદના મેયર બિજલ પટેલ ટ્વીટર પર ગંદી રીતે ટ્રોલ થયા છે. ચાર નવી શબવાહિની ખરીદી હોવાની ટ્વીટ કરતાં લોકોએ મેયરની ઝાટકણી કાઢી હતી. અમદાવાદના મેયર બિજલ પટેલ ટ્વીટ કરીને શહેરીજનોને જાણકારી આપત...
મુંબઈ હુમલાના 12 વર્ષ પર રતન ટાટાએ ફોટો શેર કરતાં બલિદાનની વાત કહી
બરાબર 12 વર્ષ પહેલાં આજના દિવસે જ પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ મુંબઇમાં કેટલીય જગ્યાઓ પર ગોળી વરસાવી હતી. આ આત્મઘાતી હુમલામાં આતંકીઓએ તાજ હોટલને પણ નિશાન બનાવી હતી. કેટલાંય કલાકો સુધી અહીં આતંકવાદીઓએ હોટલમાં શોધી-શોધીને નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા હતા. મુંબઇ હુમલાની વરસી પર તાજ હોટેલના પેરેન્ટ ગ્રૂપ ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાએ ખૂબ જ ભાવુક પ...
ભાજપને મદદ કરનારા કાંધલ જાડેજાને ખૂન કેસમાં નિર્દોષ ઠેરવતી ગુજરાત વડી ...
બે ટર્મથી કુતિયાણાના ધારાસભ્ય બનતા NCPના કાંધલ જાડેજાને BJP કાઉન્સિલર કેશુ નેભા ઓડેદરા હત્યા કેસમાં હાઈકોર્ટે નીચલી અદાલતનો હુકમ માન્ય રાખ્યો છે.
ગુજરાત સરકારે કાંધલ જાડેજા સામે કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.
નીચલી અદાલતે કાંધલ જાડેજાને નિર્દોષ ઠેરવ્યા હતા. NCPના બેનર પર સતત બે ટર્મથી પોરબંદરની રાણાવાવ-કુતિયાણા બેઠક પર ગોડમધર સંતોક...
લોકડાઉનમાં ભલે ઉદ્યોગો બંધ રહેલા છતાં પણ પ્રદૂષણ યથાવત: WMO રિપોર્ટ
સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે લોકડાઉનના કારણે પ્રદૂષણ ઘટયું છે. એટલે વાતાવરણમાં ઘણો ફરક પડી જશે, પરંતુ યુનાઈટેડ નેશન્સની હવામાન એજન્સીનું માનીએ તો લોકડાઉનના કારણે ભલે ઉદ્યોગ એકમો બંધ રહ્યા, તેમ છતાં ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં કોઈ જ ફરક પડયો નથી.
કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર દ્યટાડો થયો છે, પરંતુ કલાઈમેટ ચેન્જ માટે જવાબદાર મુખ્ય પરિબળ ગ્રીનહાઉ...
ઓછા ઇન્વેસ્ટમેન્ટથી ઘરની છત પર કરી શકો છો લાખોની કમાણી, આ ચાર ઓપ્શન અપ...
મોબાઈલ ટાવર
જો તમારી બિલ્ડિંગની છત ખાલી છે તો તમે તેને મોબાઈલ કંપનીઓને ભાડા પર આપી શકે છે. મોબાઈલ ટાવર લગાવ્યા બાદ તમારે કંપની તરફથી દર મહીને કેટલીક રકમ આપવામાં આવે છે. તે માટે તમારે સ્થાનીય નગર નિગમ પાસેથી મંજૂરી લેવી પડશે.
સોલર પેનલ
સોલર પ્લાંટના બિઝનેસથી કરો કમાણી સરકાર પણ તેને પ્રોત્સાહન આપી રહી છે. એવામાં જો તમારી બિલ્ડિ...
Whatsappનું Disappearing Message ફીચર શું છે? કેવી રીતે વાપરવું જાણો
Whatsappનું Disappearing Message ફીચર આખરે ભારતમાં ઉપલબ્ધ થઇ ગયુ છે. આ ફીચરને હવે તમામ પ્લેટફોર્મ એન્ડ્રોઇડ, iOS, KaiOS વેબ અને ડેસ્કટૉપ પર ઉપયોગ કરી શકાય છે. જો કે યુઝર્સ આ ફીચરને ફોનમાં મેનુઅલી ઑન કરવુ પડશે. Whatsappનું કહેવુ છે કે આ ફીચર દ્વારા તમામ મેસેજ (મીડિયા ફાઇલ પણ) 7 દિવસની અંદર આપમેળે જ ગાયબ થઇ જશે.
તેને વન ઑન વન ચેટ સાથે સાથે ગ્રુપ ચ...
સોમનાથના રામની સાયકલ યાત્રા દિલ્હી સુધી 1400 કિલોમીટર જશે, જમીનનો હક્ક...
ગાંધીનગર, 24 નવેમ્બર 2020
ગુજરાતના સોમનાથ મંદિર પાસેના ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના ખેડુત અરશીભાઇ હમીરભાઇ રામ સોમનાથથી દિલ્હી સુધી 1400 કિલોમીટર સાયકલ પર ન્યાય યાત્રાએ નિકળ્યા છે. પોતાને થયેલા અન્યાય માટે ન્યાય મેળવવા તેઓ સરકારની બંધ આંખો ખોલશે. રામની યાત્રા દિલ્હી સુધીની છે. ભગવાન રામની યાત્રા લંકામાં રાવણ રાજ ખતમ કરવાની ...